શું તમે ગુજરાતીમાં સ્વામી સમર્થ આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં સ્વામી સમર્થ આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Swami Samarth Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.
સ્વામી સમર્થ આરતી | Swami Samarth Aarti in Gujarati
જય દેવ જય દેવ, જય શ્રી સ્વામી સમર્થ, (મહારાજ) જય શ્રી સ્વામી સમર્થ ।
આરતી ઓવાળું (૨), ચરણી ઠેવુનિયા માથા... જય દેવ જય દેવ...
છેલી ખેડે ગ્રામે, તું અવતરલાસી, (મહારાજ) તું અવતરલાસી ।
જગદુદ્ધારા સાઠી (૨), રાયા તું ફિરસી... જય દેવ જય દેવ...
ભક્ત વત્સલ ખરા, તું એક હોસી, (મહારાજ) તું એક હોસી ।
મ્હણુન શરણ આલો (૨), તુઝિયા ચરણાંસી... જય દેવ જય દેવ...
ત્રિગુણ પરબ્રહ્મ, તુઝા અવતાર, (મહારાજ) તુઝા અવતાર ।
યાચી કાય વર્ણું (૨), લીલા મેં પામર... જય દેવ જય દેવ...
શેષાદિક શીણલે, ન લગે ત્યા પાર, (મહારાજ) ન લગે ત્યા પાર ।
તેથે જડમૂઢ કૈસા (૨), મી કરું વિસ્તાર... જય દેવ જય દેવ...
દેવાધિદેવ તું, સ્વામીરાયા, (મહારાજ) તું સ્વામીરાયા ।
નિર્જર મુનિજન ધ્યાતી (૨), ભાવે તવ પાયા... જય દેવ જય દેવ...
તુજ અર્પણ કેલી, આપુલી હી કાયા, (મહારાજ) આપુલી હી કાયા ।
શરણાગતા તારી (૨), તું સ્વામીરાયા... જય દેવ જય દેવ...
અઘટિત લીલા કરુની, જડમૂઢ ઉદ્ધરિલે, (મહારાજ) જડમૂઢ ઉદ્ધરિલે ।
કીર્તિ ઐકુની કાને (૨), ચરણી મી લોળે... જય દેવ જય દેવ...
ચરણ પ્રસાદ મોઠા, મજ હે અનુભવલે, (મહારાજ) મજ હે અનુભવલે ।
તુઝિયા સુતા ન લગે (૨), તવ ચરણા વેગળે... જય દેવ જય દેવ...
જય દેવ જય દેવ, જય શ્રી સ્વામી સમર્થ, (મહારાજ) જય શ્રી સ્વામી સમર્થ ।
આરતી ઓવાળું, ચરણી ઠેવુનિયા માથા...
જય ઘોષ: અનંત કોટી બ્રહ્માંડ નાયક, રાજાધિરાજ યોગીરાજ, શ્રી સ્વામી સમર્થ મહારાજ કી... જય!
સ્વામી સમર્થ આરતી વિશે ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Swami Samarth Aarti in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
સ્વામી સમર્થ આરતી ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી સ્વામી સમર્થ આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સ્વામી સમર્થ આરતી અને PDF એટલે કે Swami Samarth Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ પોસ્ટ પણ વાંચી શકો છો :
- સધી માં ની આરતી
- મોમાઈ માં ની આરતી
- ચામુંડા માં ની આરતી
- મોગલ માં ની આરતી
- હરસિધ્ધિ માં ની આરતી
- આનંદ મંગલ કરું આરતી
- સત્યનારાયણ ભગવાનની આરતી
- માતાજીની આરતી
- દુર્ગા માં ની આરતી
- જલારામ બાપાની આરતી
- તુલસી માતાની આરતી
- સ્વામી સમર્થ આરતી
- સાંવરિયા શેઠ ની આરતી
- યમુનાજી ની આરતી
- ગણેશજી ની આરતી
- રામદેવપીર ની આરતી | અલખધણી ની આરતી
- મેલડી માતાની આરતી
- અંબેમા ની આરતી
- બહુચર માં ની આરતી
- નર્મદા મૈયા મહા આરતી
