શું તમે ગુજરાતીમાં Attitude શાયરી શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાના ગુજરાતી Attitude શાયરીઓ રજુ કરી છે અને છેલ્લે Gujarati Attitude Shayari ની PDF પણ Download કરી શકશો.
Gujarati Attitude Shayari
અહીં ગુજરાતી Attitude શાયરી રજુ કરી છે જે સરળ ભાષા અને
સરળ શબ્દોમાં છે.
ગુજરાતી Attitude શાયરી
વાલા અમને જોઈને તો દુશ્મન 🔥 પણ કહે છે કે હા
અને કોણ ના ઓળખે 😎
નમી જઈશું અમે ઓકાતથી વધારે તમે સ્નેહ તો
આપે જો 💞 કોઈ તાકાતથી વધારે !!
બહુ લોકો એટલા જ ખુશ રહે છે ,
જેટલા એમણે એમના મનમાં નક્કી કરી લીધું હોય
જે આપણ ને માન આપે ને એના માટે તો જીવ પણ આપી દેવો પણ જે ખોટા નડતા હોય એના તો 🔥 ભડાકા જ કરી દેવા
😈હું કોઈ દિવસ વાંક વગર નમતો જ નથી,
અને નમીસ પણ નહીં 🔥
જીભ કડવી છે મારી પણ દિલ સાફ રાખું છું,
કોણ કિયા સુ કરે છે બધું ધ્યાન રાખું છું 🔥
દુશ્મનો ને કિયા ખબર છે કે મારી તાકાત શું છે
એ કોઇ બીજા જ હતા જે હારી ગયા તુફાન થી
હું entry ભલે થોડી ધીરી કરું છું પણ જ્યાં પણ કરું ને
લાજવાબ કરું છું 😈🔥
લોકો તો મને ભૂલી જ ગયા છે 🔥 હમારીઓ
એમની❌ ઓકાતની જેમ 😈
પોતાના નિયમો ને ક્યારે તોડવા નહીં અને જો કોઈ હદ પાર કરે તો એને છોડવો પણ નહીં 🔥❤️
Attitude Shayari in Gujarati
જ્યારે વાત સ્વાભિમાન પર આવી જાય ત્યારે
અભિમાન પણ જરૂર છે 😈
લોકો કહે છે તારી પસંદ બહુ ખરાબ છે
તો પણ હું તને જ પસં કરું છું
તમે બદલાય જાઓ કે પછી ભાડમાં જાઓ મને ઘંટો પણ ફરક નથી પાડવાનો હવે 😈👑
તને શું લાગ્યુ હું એકલો છું
મારા મોટા ભાઈનો સપોર્ટ છે ડોફા 😈💪
મને ખબર છે તું પૂરું દિલ ખોલી ને મારી બૂરાઈ કરતો હસે કેમકે બરાબરી કરવાની કિયા ઓકાત છે તારી 😈
મિત્ર જયારે લડાઈ થાય ને ત્યારે કહી દેજે તારો ભાઈબંધ એકલો જ આવશે 😈💪
દુનિયા માં એ એક્કો બનાવાનું દોસ્ત જે ગમે તે બાદશાહ ને ઝુકાવી શકે 😈👑
દોસ્ત to એકજ રાખવો પણ યાદ રાખો
બધાનો baap રાખવો 👑💪
રંગીન દુનિયા છે અને કાળાં લોકો સસ્તા શોખ છે ને હરામી લોકો છે🔥
સ્વાભિમાન માં ક્યારે સમજૌતા નહીં થાય જે મારો વિરોધી છે
એ હમેશાં વિરોધી જ રેશે ! 🔥
અમુક લોકો મને સારો સમજે છે સારી વાત છે પણ એ લોકો નું મારી સાથે સારા રહેવુ વધારે જરૂરી છે ! 🔥
રંગ જોવા બહુજ જરૂરી છે લોકોના સંગ કરતા પહેલા 🔥
તકલીફ તો ઘણા લોકો ને થાય છે જ્યારે હું ખુશ હોવ છું
મારી સાથે દોસ્તી કરશો તો બવ સારો છું હું પણ જો દુશ્મની કરશો તો baap પણ છું હું 😈💪
આ દુનિયા માં લોકોને જવાબ આપતા શીખી જાવ
પછી દુનિયા 🌍 સવાલ નહીં કરે 🔥
દુનિયાથી અજાણ્યા રહો પણ તેનાથી દુનિયાદારી થી નહીં
તમે કઈ કરો પણ લોકોને તમારા થી ફરક પડે તેવું કરો 🔥
જિંદગી માં ઓછું વિચારો અને मेहसूस વધારે કરો.
મારા જીવનનો હું એક એકલો ગવાહ છું
મને કોઈની સાબિતી ની જરૂર નથી 🤨
મારાં થી બાળવા વાડા પણ ખરા છે હો જ્યારે મને જોવે છે ત્યારે બસ એક જ વાત કરે છે તને નહીં છોડીએ
પણ એને કોણ કહે પેલા પકડ તો બતાવ🔥😈🤨
તું સાથ નહીં આપને તોય ચલાસે બધાજ રસ્તાઓ મને ખબર છે અને બધા જ રસ્તા થી હું માહિતગાર છું 💪
Royal Attitude Status In Gujarati
જરૂર પડે તો યાદ કરજે મિત્ર બતાવીદય્શ દુનિયા ને કે તે સબંધ કોની સાથે બાંધ્યો છે 😈
યાદ રાખજો હું દિલ નો ખરાબ નથી
બસ શબ્દો થોડા વિચિત્ર છે 🔥
સ્વમાની માણસ છું સાહેબ ,
થોડું સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં ! !
એને પ્રેમ હસે તો આવશે એ પણ
પ્રેમ માં થોડુંક પાગલ બની શકાય પણ ભિખારી નહીં Ok
મીઠું સ્વાદ પ્રમાણે અને સામે વાડા ના તેવરએની હેસિયત ઓકાત પ્રમાણે હોવા જોઈએ 🔥❌😈
મારા maindset પ્રમાણે આ દુનિયા માં બે વસ્તુ ni કિંમતવધારે છે એક જમીનોની અને બીજી મારા જેવા હરામીઓની 😈🔥💯
ગુજરાતી હું ભાઈ બેંક બેલેન્સ અને મારાપીવાની કેપેસિટી ક્યારે ઓછી નહીં થાય 🔥😜🍷
બધાજ સવાલોના જવાબ નથી હોતા એવીજ રીતે બધા મારી જેમ Royal નથી હોતા 👑🔥
બરાબરી શું કામ કરવી સામે વડાને જ
બરાબર કરી દેવો ને 🔥
જીભ ખરાબ નથી મારા વિચારો એકદમ કડક છે
રંગમા તો નહીં પણ સંસ્કારો માં ફરક છે__👆
લોકો કહે છે થોડુંક નમતા શીખી જા તો તારાસબંધ બચી જશે પણ એમને શું ખબર Self respect it’s first priority 🔥
मेहरबानी કરી ને કોઈ ચાળા નહીં કરતા મગજ ઠેકાણે નથી 🔥
જરા ધીરે ચાલજે સમય
હજુ તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે 🔥
તારી સુંદરતા કેટલી પણ સારી કેમ ના હોય
જ્યારે Fb પર મારો Attitude વાળો Stutus આવે છે
ત્યારે આગ લગાડી દે છે 🔥
બાદશાહ નહીં પણ સિંહ છું 🦁એટલે જતો લોકો ઈજ્જત નહીં મારી પરવાનગી થી મડે છે મને 💪
મારી Entry ભલે મોડી હોય પણ જોરદાર જ હોય છે 🔥
એ લોકો પણ આજે તેવર બતાવે છે જેગલૂડિયાંઓને મેજ ચાલતા શિખવાડયુ છે, 🔥😈
જે તેવર અને ઈજ્જત મારી આજે છે એ કાયમરેસ મારું Attitude કોઈ કેલેન્ડર ni તારીખ નથી કે તે બદલાય જાય 🔥
રૂપિયા બનશે ને વાલા એટલે નામ એની જાતેજ બની જશે
દુનિયાનો નિયમ છે 🔥😈
સિંહ નું 🦁જો કોઈ બીજું નામ હોય તો
આપડો મોટો ભાઈ 🤝
મારો જિગરજાન મારી સાથે હોય તો કાંડ તો થવા નાજ છે 😅🤝👑
વટ Status In Gujarati
માથે બેસાડ્યા હતા મેં એ લોકોને જેની ઓકાત સાથે બેસવાનો પણ ન હતી 😈
જિંદગી માં ખરાબ કામ તો બહુ કર્યા મેં
પણ છોકરી ના ચક્કરમાં દોસ્ત નથી ખોય
મેં સાંભળ્યું છે તું નફરત કરે છે મને
કઈ વાંધો નહીં પૂરા દિલ થી કર____🖕
હું ના કોઇ થી વધારે છું અને ના કોઈ થી ઓછો
બસ હું હું જ છું 💪
જેટલો માસુમ અને સીધો દેખાવ છું એનાકરતાં વધારે ખરાબ તો ખોપરી છે મારી 🔥
મારો સમય તો આવવા દો ત્યારે બતાવીશ કે
તુફાન કોને કહેવાય
મને તૂટી જવું પસંદ છે પણ કોઈની સામે ઝૂકી જવું નહીં 🔥
મને બહુ પસંદ હતી એ હવે એના જેવી
આવતી જતી રહે છે 😎
જ્યારે કોઈને કામ પડે છે ત્યારે Hi….
અને કામ પૂરું થય જાય ત્યારે Bye….
પોતાને સાંભળતા શીખી ગયો છું કારણકેપાડવા વાડા એક રોજ નહીં પણ હર રોજ આવે છે 😈
Desi Gujarati Attitude Status
અરે Attitude કોને બતાવે છે મેડમ
અમે દેશી Attitude ના બાદશાહ છે
સમય⏰મને નહીં बदले હું સમય ने બદલી નાખીશક
પરીણામ ગમે તે હોય રમત તો મોટી જ રમી શું 😈
માણસ પોતાની najar માં સારો હોવો જોઈએ
લોકો તો ભગવાન થી પણ હેરાન છે 😎
નાની ઉમર છે પણ વાતો બવ થાય છે આપડી
બાળવા વાડા 🔥 રાખ છે અને ચાહવા વાડા લાખ છે
ભાડ માં જાય લોકો અને તેમની વાતો હુંએવી રીતેજ જીવીશ જેવી રીતે હું જીવવા માંગુ છું 😈🔥
સમય મારો હોય કે ના હોય હું હર સમય
તમારો છું પપ્પા 😎
હું જાતે પોતાને પસંદ કરું બાકી દુનિયાથી મને
ઘંટો ફરક નથી પડતો 😈
હાસિલ થયા પછી તો બધા માથી મનઉડી જાય પ્રેમથી, જીસ્મથી, હુસ્નથી પ્રેમિકાથી
આ યુગ માં માણસ નો વ્યવહારબદલાય જાય છે કામ નિકળ્યા પછી તો. 😈🔥
ક્યાંક તો કોઈને મારી જરૂર હશે,
એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે.
અમે કોઈના દીવાના નથી દુનિયા અમારી દિવાની છે
હારવું જ પડે તો એ રીતે હારો કે જીતનાર ને
જીવનભર અફસોસ રહી જાય...!!
દુનીયા ને સાહેબ એકવાર તમારી તાકાત નો પરચો આપવો પડે,
નહીંતર લોકો માથે ચડી ને નાચે એમ છે...
સાહેબ.. આપડો વટ એ જ આપણી ઓળખાણ
સાહેબ અરમાન એટલાં ઉંચા પણ ના હોવા
જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે,
"માન, મર્યાદા અને મોભો હોવો જોઈએ,
વીરા બાકી બધું તો ???
રાવણ પાસે પણ હતું...
કોઈ ની ખામોશી પર ના જશો સાહેબ,
રાખની નીચે પણ આગ સળગતી હોય છે.
Royal Gujarati Attitude Status
નડવાનુ કિડી ને પણ નઈ ,પણ
જો વચ્ચે આવેતો....
મૂકવાનો સિંહ ને પણ નઈ.....
તમારી હવા તમારી પાસે રાખો
અહીંયા પણ હવા નું પ્રમાણ વધુ છે.
ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે,
પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે.
મારા શબ્દોને એટલા ઊંડાણથી વાંચ્યા ના કરો,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો.
હારી નથી ગયો જીતીને બતાવીશ,
મારો સમય ખરાબ છે હું નહીં.
ગજું નથી સાથ નિભાવાનું,
ને નીકળી પડ્યા છે અમારી સાથે ચાલવા.
જરાક માથાભારે પણ થવું પડે સાહેબ,
નહિતર આ દુનિયા માથે ચડીને નાચે એવી છે.
ઉમર નાની છે વાલા,
બાકી નામ તો બજારમાં ગુંજતું કરી દીધું છે.
વટમાં ફરવું એ તો શોખ છે મારો સાહેબ,
બાકી માણસ તો હું યે સીધો સાદો જ છું.
હું નમું છું બધાની સામે,
કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો છે.
જીભ કડવી છે મારી પણ દિલ સાફ રાખું છું,
કોણ ક્યારે અને ક્યાં બદલાયા બધો હિસાબ રાખું છું !!
દમ તો શબ્દોમાં હોવો જોઈએ,
બાકી ઘાયલ તો મારી આંખ પણ કરી દે !!
લોકો કહે છે મારો પણ સમય આવશે,
હું કહું છું કે મારો સમય હું ખુદ લાવીશ !!
હું અને મારો સમય બંને સરખા છીએ,
એ મારું નથી માનતો ને હું એનું નથી માનતો !!
જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા માટે,
ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો !!
નાની ઉંમરમાં અનુભવ જાજા લઇ બેઠો છું,
ખબર નહિ જીવનમાં હું ક્યા જઈ બેઠો છું !!
અમુક લોકો આવ્યા હતા મને સમજવા માટે,
પછી પોતે જ સમજીને ચાલ્યા ગયા !!
હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહીં થવા દઉં,
જે મારા ચહેરાને જોઇને ખુશ થઇ જાય છે !!
Gujarati Boy Attitude Status
ભીડમાં ભીડ જેવો ના થઇ જઉં,
એટલે જ એકલો રહું છું !!
પસંદ મારી લાજવાબ જ હોય છે,
ઉદાહરણ તમારું જ લઇ લો ને !!
ઈમાનદારી એક મોંઘો શોખ છે,
જે હર કોઈની તાકાતની વાત નથી !!
નામ અને ઓળખાણ નાની છે, પણ મારી પોતાની છે !!
પ્રેમ કરવો તો સિંહણ જેવીને સાહેબ,
હરણીઓ ક્યારે ફૂદકી જાય નક્કી નહીં !!
જો હું સ્ટાઈલ ના મારું,
તો છોકરીઓ લાઈન કોને મારશે !!
કપટીઓને કહી દો સમય ખાલી મૌન છે,
બાકી બધી ખબર છે કે કોની પાછળ કોણ છે.
ખોટી વાહ અને પાછળથી ઘા,
આપણા લોહીમાં જ નથી વાલા !!
આજીવન તારો સાવજ બનીને રહું,
જો તું મારી સિંહણ બનીને મને વળગી રહે !!
જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે,
પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!
Desi Gujarati Attitude Status
નમતો હતો, નમું છું અને નમીશ માત્ર સંબંધો સાચવવા માટે,
બાકી લાચાર ત્યારે પણ ન હતો અને આજે પણ નથી !!
હું એટલા માટે હંમેશા ખુશ રહી શકુ છું,
કારણ કે હું મારી સરખામણી ફકત મારી સાથે જ કરુ છું !!
હું તો સંબંધનો પાકો ખેલાડી છું સાહેબ,
રમતમાં મારી જિંદગી હોય પણ કોઈની જિંદગીમાં
મારી રમત ના હોય !!
મુસીબતની મજાલ નથી કે મને ઝુકાવે,
સામા વહેણમાં તરવાની આદત છે મને !!
કોઈને દુઃખ ના લાગે એ માટે મૌન વજનદાર રાખું છું,
નહીં તો શબ્દો હું પણ ધારદાર રાખું છું !!
બધા નમેલા માથા ગુલામોના નથી હોતા સાહેબ,
બસ માન અને મર્યાદા નામની પણ કોઈ વસ્તુ હોય છે !!
મહાદેવના ભક્ત છીએ વાલા, માનમાં અમે માથું ઉતારી
દઈએ અને અપમાનમાં માથું ઉડાવી પણ દઈએ !!
એને રૂપનો ઘમંડ આવી ગયો સાહેબ,
હવે એ અપ્સરા હોય તો પણ મારે ના જોઈએ !!
છોકરી સુંદર હોય તો બધાને ગમે,
પણ મને તો Simple હોય તો વધારે ગમે !!
તને મારા વગર ચાલશે તો સાંભળ,
મને તારા વગર દોડશે !!
આ સસ્તા માણસોના જમાનામાં,
કોહીનુર હીરો બનવા માંગુ છું હું !!
સિંહ જેવા દોસ્તો અને બકરી જેવા દુશ્મન હોય,
તો જિંદગીમાં મોજે મોજ જ હોય હો વાલા !!
શબ્દો તમારા દમદાર હોવા જોઈએ સાહેબ,
જોખેલા ઓછા અને ચાખેલા વધુ હોવા જોઈએ !!
2 line Attitude Status Shayari in Gujarati
હું સુધરી ગયો એવું ક્યારેય સાંભળવા નહીં મળે તમને,
કેમ કે સિંહ તો ખૂંખાર જ સારા લાગે !!
જિંદગીમાં ગમે તેવી મજબૂરી હોય,
એકવાર કોઈનો હાથ પકડ્યા પછી છોડવાનો ના હોય !!
ચાલ્યા જઈશું તમને તમારા હાલ પર છોડીને,
કદર શું છે એ સમય બતાવશે તમને !!
ઝુપડીમાં રાજ કરવું મને ગમશે સાહેબ,
પણ મહેલોની ગુલામી કરવી મને નહીં પરવડે !!
ટૂંકમાં કહું તો અમારા વિશે એ લોકો વધારે જાણે છે,
જે લોકોને અમે પોતે પણ નથી જાણતા !!
જો બકા આપણું તો બસ એક જ કામ, ખાવાનું,
પીવાનું ને મોજમાં રેવાનું !!
શાંત છીએ એનો મતલબ એ નથી કે બધું ભૂલી ગયા છીએ,
પર્વત ભલે શાંત હોય પણ એની અંદર જવાળામુખી સળગતો હોય છે !!
હા મને ગુસ્સો આવે છે,
કારણ કે ખોટું મારાથી સહન નથી થતું !!
સહનશક્તિ તો ઘણી છે મારી,
બસ કોઈ તારા વિશે બોલી જાય તો સહન ના થાય !!
ગુજરાતી Attitude શાયરી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Gujarati Attitude Shayari ની ફ્રી
pdf Download કરી શકો છો.
ગુજરાતી Attitude શાયરી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી Attitude શાયરીના વિડીઓ જોઈ
શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં
ગુજરાતી Attitude શાયરી એટલે કે Attitude Shayari in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે
ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા
છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest
માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- શ્રી કૃષ્ણ ભગવાન ના સુવિચાર
- રક્ષાબંધન નિબંધ ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8
- રક્ષાબંધન અહેવાલ લેખન
- રક્ષાબંધન નું મહત્વ
- રક્ષાબંધન વિશે શાયરી અને સ્ટેટસ
- 15 મી ઓગસ્ટ વિશે શાયરી અને સ્ટેટસ
- ગુરુ પૂર્ણિમા વિશે શાયરી અને સુવિચાર
- Best Good Morning Gujarati Suvichar
- ગુજરાતી સુવિચાર શાળા માટે
- [500+] નાના ગુજરાતી સુવિચાર અર્થ સાથે