15 મી ઓગસ્ટ વિશે શાયરી અને સ્ટેટસ | 15 August Shayari and Status in Gujarati

15 મી ઓગસ્ટ વિશે શાયરી અને સ્ટેટસ | 15 August shayari and Status in Gujarati

શું તમે ગુજરાતીમાં 15 મી ઓગસ્ટ વિશે શાયરી અને સ્ટેટસ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાના 15 મી ઓગસ્ટ વિશે શાયરી અને સ્ટેટસ ગુજરાતીમાં રજુ કર્યો છે અને છેલ્લે 15 August shayari and Status in Gujarati ની PDF પણ Download કરી શકશો.

15 મી ઓગસ્ટ વિશે શાયરી અને સ્ટેટસ

અહીં ગુજરાતી 15 મી ઓગસ્ટ વિશે શાયરી અને સ્ટેટસ રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.

15 મી ઓગસ્ટ વિશે શાયરી 

15 August shayari and Status quotes in Gujarati given below.

વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

આધિ રોટી ખાયેંગે:
દેશ કો બચાયેંગે
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

પુરી દુનિયા કો હમેં દિખાના હૈ:
આજ કા દિન સિર્ફ હમારા હૈં
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

સરફરોશી કી તમન્ના, 
અબ હમારે દિલ મેં હૈં.
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

વીર શહીદો કે બલિદાન કો:
નહીં ભૂલેંગે, નહીં ભૂલેંગે.
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

ઇન્ક્લાબ: જિંદાબાદ
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

ગલી ગલી મેં નારા હૈ:
હિન્દુસ્તાન હમારા હૈ
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

વિશાળ ગગને એ લહેરાતો અમારી જાન છે,
તારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે.
💐 Happy Independence Day 💐

છે ત્રિરંગા સાથે અશોકચક્ર એ બેમિશાલ,
ભારત ભાગ્ય વિધાતાની આન,બાન, શાન છે.
🌹 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹

વો જિંદગી હી ક્યા જિસમેં દેશભક્તિ ના હો,
ઓર વો મોત હી ક્યા જો તીરેંગે મેં ના લિપટી હો.
🌸 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 🌸

મૃત્યુ પછી પણ, જેના નામમાં જાન છે,
એવા બહાદુર સૈનિકો આપણા ભારતનું ગૌરવ છે.
🌷 હેપી સ્વતંત્રતા દિવસ 🌷

હે કૃષ્ણ… આઝાદી અપાવો અમને અહંકારના ભારથી,
હે માધવ… સ્વતંત્રતા અપાવો અમને સ્વાર્થવૃત્તિના મારથી,
હે વાસુદેવ… મુક્તિ અપાવો અમને અંત:શત્રુઓના વારથી.
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

યહ દિન હૈ અભિમાન કા, હૈ માતા કે માન કા.
નહીં જાએગા રક્ત વ્યર્થ, વીરો કે બલિદાન કા.
💐 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ 💐

Happy Independence Day 2023 Wishes Quotes in Gujarati

સ્વતંત્રતા દિવસના અવસરે આપણે સૌ સ્વચ્છ, 
સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કરીએ.
💐 Happy Independence Day 💐

વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ ખીલી બેઠું,
ને અમારા દેશની આઝાદીને પિચોતેરમું વરસ બેઠું..!
🌹 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ 🌹

Independence Day Quotes in Gujarati

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ, હૃદયમાં ગૌરવ, અને
આત્મામાં યાદો સાથે પ્રજાસત્તાકદિન પર રાષ્ટ્રધ્વજને સલામ કરીએ.
🌷 હેપી સ્વતંત્રતા દિવસ 🌷

કુછ તો બાત હૈ મેરે દેશ કી મિટ્ટી મેં સાહેબ,
સરહદે લાંઘ કર આતે હૈં યહાં દફન હોને કે લિએ.
🙏 સ્વતંત્રતા દિવસ ની શુભકામના 🙏

77 માં સ્વતંત્રતા દિવસની સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ…
💐 જયહિંદ, વન્દે માંતરમ્ 💐

આપણો ધર્મ ગમે તે હોય, અંતે, આપણે બધા ભારતીય છીએ. દરેકને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
🌸 Happy Independence Day 2024🌸

આ દેશ અને આપણા રાષ્ટ્ર માટે અવિરત કામ કરવાનું ચાલુ રાખનારા દેશભક્તોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.
🌷 જય હિન્દ, જય ભારત 🌷

દેશભક્તિ કાંઈ વસ્ત્ર નથી કે આઝાદી પર્વ પર પહેરી ઉતારી દઈએ
ચાલો એને ત્રિરંગી રક્તકણ બનાવી નસનસમાં વહેતી રાખીએ..!!
🙏 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છા 🙏

ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જેમણે અમને આઝાદી આપી તેમના જીવન અને બલિદાનને મારી શ્રદ્ધાંજલિ.
🌹 હેપી સ્વતંત્રતા દિવસ 2024 🌹

જેઓએ પોતાનું લોહી વહેવડાવ્યું અને ઘરમાં આરામ છોડી દીધો તેનો આભાર. ફક્ત આપણને આઝાદી અપાવવા માટે. દરેકને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.
🙏 Happy Independence Day 2024 🙏

આ દેશને પ્રેમ કરનારા અને દરરોજ પ્રગતિ માટે કામ કરતા દરેકને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.
🌷 હિન્દ, જય ભારત 🌷

સ્વતંત્રતા દિવસે આજે એક સંકલ્પ કરીએ દેશનું ગૌરવ વધારવા આપણે એક થઈએ. ભારત માતા કી જય..!!
🦚 હેપી સ્વતંત્રતા દિવસ 2024 🦚

દેશના બહાદુર શહીદોને સલામ, જેમની અમર બલિદાન આપણને આઝાદીની ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું સક્ષમ કરે છે.
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છા 🌸

સ્વતંત્રતા જાળવણી એ એકલા સૈનિકો નું કાર્ય નથી, આખું રાષ્ટ્ર મજબૂત હોવું જોઈએ !!
🙏 સ્વતંત્રતા દિવસ ની શુભકામના 🙏

15 August Gujarati Shayari

વતન પર જો ફિદા હોગા, અમર વો હર નૌજવાન હોગા,
રહેગી જબ તક દુનિયા યે, અફસાના ઉસકા બયાં હોગા.
💐 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 💐

સ્વતંત્ર ભારત ના 77 માં વર્ષ માં પ્રવેશતા સમગ્ર દેશવાસીઓ ને સ્વતંત્રતા દિવસ ની મારા તરફ થી શુભકામનાઓ.
🦚 Happy Independence Day 🦚

માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર,
સ્વતંત્રતા સંગ્રામ વીરલાઓ ને શત શત નમન વંદન.
🌹 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹

ચાલો આજે સ્વતંત્રતાની ઉજવણી કરીએ, પરંતુ જેઓ તેને લાવવા માટે રવાના થયા હતા તેમના માટે શોક માનવીએ. જીવંત દરેક નાગરિકના હૃદયમાં તેમને હંમેશા યાદ કરવામાં આવશે.
🌸 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🌸

આ સ્વતંત્રતા દિવસ પર આપણે એવા ભારતના નિર્માણ માટે કટિબદ્ધ થઈએ જ્યાં ગરીબોને આર્થિક આઝાદી, યુવાનોને કારકિર્દી પસંદગીની આઝાદી તથા મહિલાઓને અભિવ્યક્તિ અને નિર્ણય કરવાની આઝાદી સહજ ઉપલબ્ધ હોય.
🌷 હેપી સ્વતંત્રતા દિવસ 🌷

કભી ઠંડ મેં ઠિઠુર કર દેખ લેના,
કભી તપતી ધૂપ મેં જલ કર દેખ લેના,
કૈસે હોતી હૈં હિફાજત મુલ્ક કી,
કભી સરહદ પર ખડ઼ે જવાનોં કો જાકર દેખ લેના।
-Happy Independence Day

ગર્વ હમેં તિરંગે કી આન કા હૈ,
ગર્વ હમેં માતૃભૂમિ કી શાન કા હૈ
હમ લહરાયેંગે હર જગહ તિરંગા
યે તિરંગા હિંદુસ્તાન કી શાન હૈ
-Happy Independence Day

કુછ નશા તિરંગે કી આન કા હૈ,
કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ,
હમ લહરાએંગે હર જગહ યે તિરંગા,
નશા યે હિન્દુસ્તાન કા હૈ।
-Happy Independence Day

ગૂંજ રહા હૈ દુનિયા મેં ભારત કા નગાड़ા
ચમક રહા આસમાન મેં દેશ કા તિરંગા
આज़ાદી કે દિન આઓ મિલકે કરેં દુઆ
બુલંદી પર લહરાતા રહે તિરંગા હમારા
-Happy Independence Day

ના પૂછો હમારી જાતિ
ના પૂછો હમારી જુબાન
હમારી પહચાન તો સિર્ફ યે હૈ
કિ હમ સિર્ફ હૈં એક હિંદુસ્તાની હૈં
-Happy Independence Day

તિરંગા હી આન હૈ
તિરંગા હી શાન હૈ
ઔર તિરંગા હી હમ
હિંદુસ્તાનિયોં કી પહચાન હૈ...
હૈપ્‍પી ઇંડીપેંડેંસ ડે 2023

ના સર ઝુકા હૈ કભી, ઔર ના ઝુકાયેંગે કભી
જો અપને દમ પર જિએ, સચ મેં જિંદગી હૈ વહી...
હૈપ્‍પી ઇંડિપેંડેંસ ડે 2023

મેરા હિંદુસ્તાન મહાન થા
મહાન હૈ ઔર મહાન રહેગા.
સ્વતંત્રતા દિવસ કી હાર્દિક શુભકામનાએં...

જૈસે વીર સપૂતોં ને અગ્રેજોં કો હરાયા થા
વૈસે હી હમ કોરોના કો હરાએંગે
ઔર અપને હિંદુસ્‍તાન કો ઔર ભી મહાન બનાએંગે
જય હિંદ...
Happy Independence Day 2023

કુછ નશા તિરંગે કી આન કા હૈ
કુછ નશા માત્રભૂમિ કી શાન કા હૈ,
હમ લહરાયેંગે હર જગહ યે તિરંગા
નશા યે હિંદુસ્તાન કી શાન કા હૈ...

દે સલામી ઇસ તિરંગે કો
જિસ સે તેરી શાન હૈ,
સર હમેશા ઊઁચા રખના ઇસકા
જબ તક જાન હૈ...

ભારત કી ફિજાઓં કો સદા યાદ રહૂઁગા,
આज़ાદ થા, આज़ાદ હૂઁ, આज़ાદ રહૂઁગા...
સ્વતંત્રતા દિવસ કી શુભકામનાએં...


આન દેશ કી શાન દેશ કી, દેશ કી હમ સંતાન હૈં,
તીન રંગોં સે રંગા તિરંગા, અપની યે પહચાન હૈ...
હૈપ્‍પી ઇંડિપેંડેંસ ડે 2023


દેશ ભક્તોં કે બલિદાન સે સ્વતંત્ર હુએ હૈં હમ,
કોઈ પૂછે કૌન હો તો ગર્વ સે કહેંગે ભારતીય હૈં હમ।
Happy Independence Day 2023

15 મી ઓગસ્ટ વિશે શાયરી અને સ્ટેટસ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી 15 August shayari and Status in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

15 મી ઓગસ્ટ વિશે શાયરી અને સ્ટેટસ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી 15 મી ઓગસ્ટ વિષય પર શાયરી, સુવિચાર, નારા ના વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં 15 મી ઓગસ્ટ વિશે શાયરી અને સ્ટેટસ એટલે કે 15 August shayari and Status in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join