કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET Old Question Paper | 2022 to 2025 [Std 5]

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET Old Question Paper | 2022 to 2025 | Std 5

શું તમે ગુજરાતીમાં ધોરણ 5 જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા CET Old Question Papers PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

ધોરણ 5 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) Old Question Papers

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની તકો પૂરી પાડવા અને તેમને આર્થિક સહાય આપવાના ઉમદા હેતુથી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. 

આ યોજના અંતર્ગત, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) તરીકે ઓળખાતી "જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા"નું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 5 પૂર્ણ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધી કાઢીને તેમને ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પ્રદાન કરવાનો છે.

વર્ષ 2022 : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) Paper PDF

અહીં નીચે બટન પર ક્લિક કરી જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) વર્ષ 2022 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.

વર્ષ 2023 : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) Paper PDF

અહીં નીચે બટન પર ક્લિક કરી જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) વર્ષ 2023 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.

વર્ષ 2024 : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) Paper PDF

અહીં નીચે બટન પર ક્લિક કરી જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) વર્ષ 2024 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.

વર્ષ 2025 : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) Paper PDF

અહીં નીચે બટન પર ક્લિક કરી જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) વર્ષ 2025 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.

નોધ : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષા પેપર ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમ બન્ને નું અલગ અલગ હોય છે. અંગ્રેજી માધ્યમનું પેપર અમને મળ્યું નથી.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માટે ઉપયોગી વેબસાઈટ

અહીં નીચે બટન પર ક્લિક કરી CET પરીક્ષા માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધોરણ 5 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પેપર PDF Download એટલે કે Std 5 CET Old Question Papers PDF વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.