શું તમે ગુજરાતીમાં ધોરણ 10 છેલ્લા 10 વર્ષના GSEB બોર્ડ ના old પેપર PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
છેલ્લા 10 વર્ષના GSEB બોર્ડ ના પેપર PDF
ધોરણ 10 એ વિદ્યાર્થી જીવનનું એક મહત્વનું વર્ષ છે. આ વર્ષે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતી, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને સંસ્કૃત વિષયના પેપર હોવા ખૂબ જ ઉપયોગી બને છે.
STD 10 All Subject Old Year GSEB Board Paper
અહીં નીચે બટન પર ક્લિક કરી GSEB બોર્ડ ધોરણ 10 ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને સંસ્કૃત વિષયના GSEB બોર્ડ ના પેપર ની PDF Download કરી શકશો.
STD 10 All Subject 2024 GSEB Board Paper PDF
2024 ગણિત (સ્ટાન્ડર્ડ) વિષય પેપર PDF: Download
2024 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પેપર PDF: Download
2024 સામાજિક વિજ્ઞાન વિષય પેપર PDF: Download
2024 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પેપર PDF: Download
2024 સામાજિક વિજ્ઞાન વિષય પેપર PDF: Download
2024 અંગ્રેજી વિષય પેપર PDF: Download
STD 10 All Subject 2023 GSEB Board Paper PDF
2023 ગુજરાતી વિષય પેપર PDF: Download
2023 ગણિત વિષય પેપર PDF: Download
2023 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પેપર PDF: Download
2023 સામાજિક વિજ્ઞાન વિષય પેપર PDF: Download
2023 ગણિત વિષય પેપર PDF: Download
2023 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પેપર PDF: Download
2023 સામાજિક વિજ્ઞાન વિષય પેપર PDF: Download
2023 અંગ્રેજી વિષય પેપર PDF: Download
STD 10 All Subject 2022 GSEB Board Paper PDF
2024 ગણિત (સ્ટાન્ડર્ડ) વિષય પેપર PDF: Download
2022 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પેપર PDF: Download
2022 સામાજિક વિજ્ઞાન વિષય પેપર PDF: Download
2022 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પેપર PDF: Download
2022 સામાજિક વિજ્ઞાન વિષય પેપર PDF: Download
2022 અંગ્રેજી વિષય પેપર PDF: Download
STD 10 All Subject 2021 GSEB Board Paper PDF
STD 10 All Subject 2020 GSEB Board Paper PDF
STD 10 All Subject 2019 GSEB Board Paper PDF
ધોરણ 10 જુના પેપર સોલ્વ કરવાના ફાયદા:
- પરીક્ષાના ફોર્મેટ અને પ્રશ્નોના પ્રકારથી પરિચિત થવું: જૂના પેપર સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓને પરીક્ષાનું ફોર્મેટ, પ્રશ્નોના પ્રકાર અને ગુણભારણ વિશે ખ્યાલ આવે છે. જેના કારણે તેઓ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોથી પરિચિત થાય છે અને તે મુજબ તૈયારી કરી શકે છે.
- સમય વ્યવસ્થાપન: જૂના પેપર સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓને સમય વ્યવસ્થાપનનો ખ્યાલ આવે છે. તેઓ જાણી શકે છે કે કયા પ્રશ્નને કેટલો સમય ફાળવવો જોઈએ. જેનાથી તેઓ પરીક્ષામાં સમયસર પેપર પૂર્ણ કરી શકે છે.
- પોતાની નબળાઈઓ અને મજબૂતીઓ જાણવી: જૂના પેપર સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓને પોતાની નબળાઈઓ અને મજબૂતીઓ વિશે ખબર પડે છે. તેઓ જાણી શકે છે કે કયા વિષયમાં તેઓ નબળા છે અને કયા વિષયમાં મજબૂત. જેનાથી તેઓ પોતાની નબળાઈઓ પર વધુ ધ્યાન આપી શકે છે અને મજબૂતીઓને વધુ મજબૂત કરી શકે છે.
- આત્મવિશ્વાસ વધે: જૂના પેપર સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે. તેઓ પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થાય છે અને પરીક્ષાનો ડર ઓછો થાય છે.
- પુનરાવર્તન: જૂના પેપર સોલ્વ કરવાથી મહત્વના પ્રશ્નોનું પુનરાવર્તન થાય છે. જેનાથી વિદ્યાર્થીઓને તે પ્રશ્નો વધુ સારી રીતે યાદ રહી જાય છે.
- પ્રેક્ટિસ: જૂના પેપર સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ થાય છે. જેનાથી તેઓ પરીક્ષામાં વધુ સારી રીતે પ્રદર્શન કરી શકે છે.
જૂના પેપર કેવી રીતે સોલ્વ કરવા?
- સૌ પ્રથમ, પેપરને ધ્યાનથી વાંચો.
- પ્રશ્નોને સમજો અને તેના જવાબ લખો.
- સમયનું ધ્યાન રાખો.
- જવાબ લખ્યા પછી, તમારા જવાબોને સાચા જવાબો સાથે સરખાવો.
- તમારી ભૂલો શોધો અને તેને સુધારો.
- નિયમિત રીતે જૂના પેપર સોલ્વ કરો.
ધોરણ 10 બોર્ડ માટે ઉપયોગી વેબસાઈટ
અહીં નીચે બટન પર ક્લિક કરી ધોરણ 10 માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.- GSEB : www.gseb.org
- RESULT : https://result.gseb.org
- SEB Exam : www.sebexam.org
- સરળગુજરાતી : https://www.saralgujarati.in
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધોરણ 10 તમામ વિષયના છેલ્લા 10 વર્ષના GSEB બોર્ડ ના પેપર PDF Download એટલે કે STD 10 All Subject Last 10 Year Old GSEB Board Paper PDF Download વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :