ગણેશ ચતુર્થીનો તહેવાર આપણને એકબીજા સાથે જોડે છે અને આપણા હૃદયમાં પ્રેમ અને ભાઈચારો વધારે છે. આ તહેવાર આપણને સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે.
આ ગણેશ ચતુર્થી તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં ગણેશ ચતુર્થી શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.
ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર
ગણેશજીને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ આપણા દરેક કાર્યમાં આપણને સફળતા અપાવે છે. તેમની મૂર્તિને ઘરમાં લાવીને આપણે તેમની પૂજા કરીએ છીએ અને તેમના આશીર્વાદ મેળવીએ છીએ.
ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ [Ganesh Chaturthi Wishes and Quotes]
ગણેશ ચતુર્થીની ખુબ ખુબ શુભકામનાઓ 😍
વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના 🙏
સ્વચ્છતા ત્યાં પ્રભુતા ના ભાવ ને હ્રદય માં રાખીને ઉજવીએ વિઘ્નહર્તા દેવ ગજાનન ગણપતિનો ઉત્સવ.
મંગલમૂર્તિ શ્રીગણેશજી સૌ નું મંગલ કરે તેવી પ્રાર્થના સાથે ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
ગણેશ ચતુર્થીના પાવન પર્વની શુભકામનાઓ.
સુખ, શાંતિ અને સમૃદ્ધિ થકી રાજ્યમાં અમૃતકાળના શ્રીગણેશ કરવાની સાથોસાથ ગણપતિજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણનું જતન કરવા સંકલ્પબદ્ધ થઈએ.
ગણેશ ચતુર્થીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
વિઘ્નહર્તા, મંગલમુર્તિ ભગવાન શ્રી ગણેશજીના આ પાવન પર્વને, આવો સૌ પોતાના જ ઘરે રહી સાવચેતી પુર્વક ઉજવીએ.
ગણપતી બાપ્પા મોરયા🙏
ગણેશ ચતુર્થીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના.
કરોડો સૂર્ય સમાન તેજસ્વી વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી માનવજાતને તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિ અપાવે, સૌના જીવન પ્રજ્ઞારૂપી ધન અને સદ્ગુણરૂપી સમૃદ્ધિથી સભર કરે તેવી પ્રાર્થના.
ગણેશ ચતુર્થી પર્વની ખુબ ખુબ શુભકામના. ભગવાન શ્રી ગણેશ તમને અને તમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના.
🙏 જય શ્રી ગણેશ 🙏
શ્રી ગણેશ ચતુર્થીની આપ સૌને શુભેચ્છાઓ. #GaneshChaturthi
व्रकतुंड महाकाय, सूर्यकोटी समप्रभाः |
निर्वघ्नं कुरु मे देव, सर्वकार्येरुषु सवर्दा ||
શ્રી ગણેશ ચતુર્થીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. ગણપતિ બાપા મોરિયા
#HappyGaneshChaturthi
ગણેશ ચતુર્થીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ, ભગવાન ગણેશજી આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના...
ૐ ગં ગણપતયે નમો નમઃ
શ્રી સિદ્ધિ વિનાયક નમો નમ:
અષ્ટ વિનાયક નમો નમ:
ગણપતિ બાપ્પા મોરયા
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.....!
જય ગણેશ🙏🙏
प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।
भक्तावासं स्मरेन्नित्यं धर्मकामार्थ सिद्धये ॥
જેના નામસ્મરણ માત્રથી વિઘ્ન હટી જાય અને કષ્ટ કપાઈ જાય એવા ભગવાન વિઘનહર્તા દેવ ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીની આપ સૌને મંગળ શુભકામનાઓ.
#ગણેશ_ચતુર્થી
Happy Ganesh Chaturthi.
गणेश चतुर्थी की शुभकामनाएँ |
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ.
गणेश चतुर्थीच्या शुभेच्छा |
"વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા"
વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. 🙏
‼️🙏🛕 ગણેશ ચતુર્થીની શુભકામનાઓ 🛕🙏‼️
ગણેશ ચતુર્થી પર શાયરી [Ganesh Chaturthi Shayari & Suvichar]
ગણેશની જ્યોતિથી નૂર મળે છે, બધાના દિલોને સૂરુર મળે છે, જે પણ જાય છે ગણેશને દ્વાર, કંઈક ને કંઈક જરૂર મળે છે આવો શ્રી ગણેશ કરીયે
શુભકામનાઓની રીતનું, જીવનના મધુર સંગીતનું, સમાજના સન્માનનું, પ્રકૃતિના ગુણગાનનું, શિક્ષણની આશાનું, અધિકારોના વિજયનું, અપરાધોના અંતનું, ખુશીઓના નવા પંથનું, વિઘ્નહર્તાના આગમન પર ઉત્સવના આનંદનું- ગણેશ ચતુર્થીની શુભકામના.
ૐ ગં ગણપતેય નમો નમઃ શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપ મોરિયા, શ્રી ગણેશ ચતુર્થીની સર્વેને શુભકામના
આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના , તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય, બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના
ગણેશ ચતુર્થીની શુભેચ્છા, ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા
❛ભગવાન ગણેશ આપણા માર્ગદર્શક અને રક્ષક છે. તે હંમેશાં તમને મહાન શરૂઆત કરવા મદદ કરે અને તમારા જીવનના અવરોધો દૂર કરીને તમારા જીવનને સમૃદ્ધ કરે એવી શુભકામના.❜ ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના.
ગણપતિ દેવ લાવે છે જીવનમાં શુભ અને લાભ. જેમને મળી જાય તેમના આશીર્વાદ તે બની જાય છે ધનવાન. ગણેશ ઉત્સવ નિમિત્તે આપને અને સમગ્ર પરિવારને હાર્દિક શુભકામનાઓ!
બળ, બુદ્ધિ, વિદ્યા, લાભ અને શુભતાના આશીર્વાદ આપે છે. વિઘ્ન વિનાશક જ્યારે વિરાજે છે ઘરે તો બની જાય છે તમામ બગેડલા કામ. ગણેશ ચતુર્થી ની શુભકામના !!
વિઘ્ન વિનાશક વિઘ્નહર્તા, ગણપતિ બાપ્પા મોરિયા. રિદ્ધિ સિદ્ધિ સાથે વિરાજો, દરેકને ખુશીઓ આપો. ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
ગણેશ ઉત્સવ પર બાપ્પા આવે તમારા દ્વારે. તમારા જીવનમાં ખુશીઓ આવે. તમારી જે પણ ઈચ્છા હોય તે થઈ જાય પૂર્ણ. તમારા સમગ્ર પરિવાર પર રહે બાપ્પાના આશીર્વાદ. ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ!
વિનાયક ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. અમે પ્રાર્થના કરીએ છીએ કે બાપ્પાના આશીર્વાદ હંમેશા તમારા જીવનમાં બન્યા રહે.
વિઘ્ન હર્તા તમામ વિઘ્નો દૂર કરે છે. તેમના આશીર્વાદથી તમામ કામ થાય છે. આ ગણેશ ઉત્સવ તમારા જીવનમાંથી તમામ દુ:ખ દૂર કરે. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!
વિઘ્ન વિનાશક, લંબોદર, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, એકદંત, ગજાનન. જે કોઈ ગણપતિ બાપ્પાનું સ્મરણ કરે છે તેના બધા કામ થઈ જાય છે. ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ!
જેનું નામ સ્વયં વિઘ્નહર્તા છે, તે પોતાના ભક્તોના જીવનના તમામ વિઘ્નોનો નાશ કરી નાખે છે. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!
રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ સાથે બાપ્પા તમારા ઘરે પધારે. તમને ખુશીઓ આપે. તમને દરરોજ નવી ભેટ મળે. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!
ગણપતિ બાપ્પાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. તમારા જીવનમાં દરરોજ ખુશીઓની વર્ષા થાય. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!
ગણેશ ચતુર્થી પર સ્ટેટસ માટે ફોટો [Ganesh Chaturthi Quotes & Photos]
ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Ganesh Chaturthi Quotes,
Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી
pdf Download કરી શકો છો.
ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચારના વિડીઓ જોઈ શકો છો.Conclusion :
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!