રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા ધોરણ 6 માં પ્રવેશ અને સ્કોલરશીપ માટે લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 નું પરિણામ તારીખ 20/02/2026 ના રોજ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેઓ હવે ઓનલાઇન લિંક મારફતે પોતાનું પરિણામ ચકાસી શકે છે.
પરીક્ષાનું નામ: કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27
પરીક્ષાની તારીખ: 31/01/2026 (બપોરે 1:00 થી 3:30)
પરિણામ જાહેર તારીખ: 20/02/2026 (શુક્રવાર)
કુલ વિદ્યાર્થીઓ: 5,89,640
પરિણામ ચેક કરવાની લિંક: અહીં ક્લિક કરો
પરીક્ષામાં બેસનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 5,89,640 હતી, જેમાં 2,97,928 કુમાર અને 2,91,712 કન્યાઓનો સમાવેશ થાય છે.
તમારું રિજલ્ટ સીધું જોવા માટે સત્તાવાર લિંક: https://links.swiftchat.ai/WOZP1g નો ઉપયોગ કરો.
નોંધ: ઉપર આપેલી માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. સચોટ માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જુઓ.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
CET Exam Result 2026 | CET પરીક્ષાનું રિજલ્ટ 2026
આ બ્લોગ પોસ્ટમાં અમે CET પરિણામ 2026 ની સંપૂર્ણ માહિતી, મેરીટ કટ-ઓફ અને આંકડાકીય માહિતી રજૂ કરી છે.📊 CET પરીક્ષા 2026 - એક નજરમાં
આયોજક: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરપરીક્ષાનું નામ: કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27
પરીક્ષાની તારીખ: 31/01/2026 (બપોરે 1:00 થી 3:30)
પરિણામ જાહેર તારીખ: 20/02/2026 (શુક્રવાર)
કુલ વિદ્યાર્થીઓ: 5,89,640
પરિણામ ચેક કરવાની લિંક: અહીં ક્લિક કરો
🎯 CET પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ
આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નીચે મુજબની શાળાઓમાં ધોરણ-6 માં પ્રવેશ અને સ્કોલરશીપ માટે લેવામાં આવે છે:- જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ
- જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ
- રક્ષાશક્તિ સ્કુલ્સ
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
- એકલવ્ય મોડલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા (આદિજાતિ વિદ્યાર્થીઓ માટે)
🏆 કામચલાઉ મેરીટ યાદી અને કટ-ઓફ માર્ક્સ
વિદ્યાર્થીઓના મેળવેલ ગુણના આધારે પ્રથમ કામચલાઉ મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે, જેના નિયમો નીચે મુજબ છે:- સામાન્ય વર્ગ: હાલની કામચલાઉ પ્રથમ મેરીટ યાદીમાં 50 કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે.
- SC/ST વર્ગ: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 45 કરતા વધુ ગુણ મેળવનારનો સમાવેશ કરવામાં આવશે.
📈 પરીણામના મુખ્ય આંકડાઓ
આ વર્ષે લેવાયેલ CET પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ખૂબ જ ઉત્કૃષ્ટ રહ્યું છે. પરિણામના કેટલાક મુખ્ય આંકડા નીચે મુજબ છે:પરીક્ષામાં બેસનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 5,89,640 હતી, જેમાં 2,97,928 કુમાર અને 2,91,712 કન્યાઓનો સમાવેશ થાય છે.
- 90% (108 ગુણ) થી વધુ: કુલ 25 શાળાઓના 27 વિદ્યાર્થીઓ.
- 80% (96 ગુણ) થી વધુ: કુલ 644 શાળાઓના 743 વિદ્યાર્થીઓ.
- 70% (84 ગુણ) થી વધુ: કુલ 2812 શાળાઓના 4397 વિદ્યાર્થીઓ.
- 60% (72 ગુણ) થી વધુ: કુલ 6765 શાળાઓના 14,289 વિદ્યાર્થીઓ.
- 50% (60 ગુણ) થી વધુ: કુલ 12,609 શાળાઓના 37,519 વિદ્યાર્થીઓ.
📝 આગળની પ્રક્રિયા શું હશે?
જે વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે, તેઓ માટે સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં જ રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અને જોગવાઈઓ અનુસાર ફાઇનલ મેરીટ યાદી તૈયાર કરી લાભ આપવામાં આવશે.તમારું રિજલ્ટ સીધું જોવા માટે સત્તાવાર લિંક: https://links.swiftchat.ai/WOZP1g નો ઉપયોગ કરો.
- મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ તમારે તમારી શાળાની મુલાકાત લેવી અને વધુ માહિતી મેળવવી.
- કાઉન્સેલિંગ દરમિયાન તમારી સાથે તમામ જરૂરી દસ્તાવેજો રાખો.
- કાઉન્સેલિંગની તારીખો અને સમયનું ધ્યાન રાખો.
- કોઈપણ પ્રકારની માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જુઓ.
નોંધ: ઉપર આપેલી માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. સચોટ માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જુઓ.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરીટ લીસ્ટ 2026 એટલે કે CET Merit List Gujarat 2026 વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
This information is for general knowledge and informational purposes only, and does not constitute professional advice. જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- CET Exam Answer Key and Paper Solution in Gujarati [2026]
- [વર્ષ 2023] CET Question Paper PDF
- [વર્ષ 2024] CET Question Paper PDF
- [વર્ષ 2025] CET Question Paper PDF
- જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પેપર
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET Old Question Paper | 2022 to 2025
- ગુજરાતી NMMS Exam Old Question Papers [15 Year]
- જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પેપર PDF | 2023-2025
- ધોરણ 10 આદર્શ ઉત્તરવહી
- ધોરણ 10 - Last 10 Year GSEB Board Paper
- જવાહર નવોદય પરીક્ષા પેપર PDF
- [2025] સૈનિક સ્કૂલ પરીક્ષા પેપર
![CET Exam Result | CET પરીક્ષાનું રિજલ્ટ 2026 [ધોરણ 5] CET Exam Result | CET પરીક્ષાનું રિજલ્ટ 2026 [ધોરણ 5]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgiBcs1fJOjyYddpxsp2QpBs9Pzc6PhZlVbB4jYvJ5mjeEDi2g1hyY5bka0RoA8AinSpIlcetAe-nEu708HRp2t1lOyKspWOLimOChEdB73ufDwBJTYYlB0WvM8fgVfdKWrnCvepLnKfgntYrXbO8kNlAs4n4GIEIMVpqYXGJ7nx378lzNIbV0K6V6VIyc/s16000-rw/CET%20Merit%20List%20Gujarat%202026.webp)