જવાહર નવોદય પરીક્ષા પેપર PDF Download ગુજરાતી [2024] | JNV Question Paper PDF

જવાહર નવોદય પરીક્ષા પેપર PDF ગુજરાતી 2024 | JNV Question Paper PDF Gujarati

શું તમે ગુજરાતીમાં જવાહર નવોદય પરીક્ષા પેપર ધોરણ 6 ગુજરાતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

નવોદય પ્રવેશ પરીક્ષા પેપર 2024 : Navoday Question Paper 2024 : નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા આજે લેવાયેલ પ્રવેશ પરીક્ષા આજે 20 જાન્યુવારી, 2024 ના રોજ લેવાયેલ હતી, આજે અમે પરીક્ષા માં લેવાયેલ નવોદય પ્રવેશ પરીક્ષા PDF મુકેલ છે, જેથી આવનાર પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે.

જવાહર નવોદય પરીક્ષા વિશે ટૂંકમાં માહિતી

જવાહર નવોદય પરીક્ષા ભારત સરકાર દ્વારા ભારતના ગામડાના બાળકો માટે ધોરણ 6માં પ્રવેશ માટે લેવાતી એક રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે. આ પરીક્ષા દ્વારા દેશભરના જવાહર નવોદય વિદ્યાલયોમાં 1.25 લાખથી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.

પરીક્ષાના માટે અરજી કરવાની તારીખો દર વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવે છે. પરીક્ષા સામાન્ય રીતે જાન્યુવારી અથવા  ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવે છે.

પરીક્ષામાં મેન્ટલ એબિલીટી, ગણિત અને ગુજરાતી વિષયોમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક વિષયમાં 40, 20, 20 પ્રામાણે પ્રશ્નો હોય છે અને કુલ પ્રશ્નનો 80 હોય છે અને કુલ ગુણ 100 હોય છે. પરીક્ષાની સમયમર્યાદા 2 કલાકની હોય છે.

પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા બાળકોને ધોરણ 6માં નવોદય વિદ્યાલયોમાં પ્રવેશ આપવામાં આવે છે. નવોદય વિદ્યાલયોમાં આવાસ, ભોજન અને શિક્ષણ સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે.

જવાહર નવોદય પરીક્ષા ગામડાના બાળકો માટે શિક્ષણના સુવિધાઓ સુધી પહોંચવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. આ પરીક્ષા દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાની તક મળે છે.

જવાહર નવોદય પરીક્ષા પેપર ગુજરાતી 2024 | ધોરણ 6

અહીં નીચે બટન પર ક્લિક કરી જવાહર નવોદય પરીક્ષા પેપર ગુજરાતી 2024 | ધોરણ 6 ની pdf  Download કરી શકો છો.

Navodaya Question Paper Pdf Download Gujarati 2024 

અહીં નીચે બટન પર ક્લિક કરી Navodaya Question Paper Gujarati 2024 ની pdf  Download કરી શકો છો.

જવાહર નવોદય પરીક્ષા પેપર Answer Key ગુજરાતી [2024]

અહીં નીચે બટન પર ક્લિક કરી જવાહર નવોદય પરીક્ષા પેપર Answer Key ગુજરાતી [2024] ની pdf  Download કરી શકો છો.

જવાહર નવોદય પરીક્ષા પેપર સોલ્યુશન ગુજરાતી [2024]

અહીં નીચે બટન પર ક્લિક કરી જવાહર નવોદય પરીક્ષા પેપર સોલ્યુશન ગુજરાતી [2024] ની pdf  Download કરી શકો છો.

જવાહર નવોદય પરીક્ષા પેપર ગુજરાતી સોલ્યુશન [2024] વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી જવાહર નવોદય પરીક્ષા પેપર ગુજરાતી સોલ્યુશન [2024] વિડીઓ જોઈ શકો છો.

FAQ : જવાહર નવોદય પરીક્ષા :

Q: જવાહર નવોદય વિદ્યાલય (JNV) ધોરણ 6 માટેની પરીક્ષા શું છે?
A: વર્ગ 6 માટેની જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા એ નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા સમગ્ર દેશમાં જવાહર નવોદય વિદ્યાલયો (JNVs) માં ધોરણ 6 માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા છે.

Q: વર્ગ 6 માટેની જવાહર નવોદય પરીક્ષા માટે કોણ લાયક છે?
A: જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યાં છે અને માન્યતા પ્રાપ્ત શાળામાં શૈક્ષણિક વર્ષ પૂર્ણ કર્યું છે તેઓ ધોરણ 6 માટેની જવાહર નવોદય પરીક્ષામાં બેસવા માટે પાત્ર છે. પાત્રતાના માપદંડો અલગ-અલગ હોઈ શકે છે, તેથી ચોક્કસ માટે સત્તાવાર સૂચના તપાસવી આવશ્યક છે. શૈક્ષણીક વર્ષ.

Q: હું વર્ગ 6 માટેની જવાહર નવોદય પરીક્ષા માટે કેવી રીતે અરજી કરી શકું?
A: વર્ગ 6 માટેની જવાહર નવોદય પરીક્ષા માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ નવોદય વિદ્યાલય સમિતિ (NVS) ની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ અરજી ફોર્મ ભરવાની જરૂર છે. અરજી પ્રક્રિયામાં સામાન્ય રીતે ઓનલાઈન સબમિશનનો સમાવેશ થાય છે અને અરજદારોએ અધિકૃત સૂચનામાં આપેલી સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ.

Q: વર્ગ 6 માટેની જવાહર નવોદય પરીક્ષા માટે પરીક્ષા પેટર્ન શું છે?
A: વર્ગ 6 માટેની જવાહર નવોદય પરીક્ષામાં સામાન્ય રીતે ત્રણ વિભાગો હોય છે: માનસિક ક્ષમતા કસોટી (MAT), અંકગણિત કસોટી અને ભાષા કસોટી. પરીક્ષા ઉમેદવારની તર્ક ક્ષમતાઓ, ગાણિતિક કૌશલ્યો અને ભાષા પ્રાવીણ્યનું મૂલ્યાંકન કરવા માટે રચાયેલ છે. વિગતવાર પરીક્ષા પેટર્ન, પ્રશ્નો અને ગુણની સંખ્યા સહિત, સત્તાવાર સૂચનામાં પ્રદાન કરવામાં આવે છે.

Q: જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પસંદગી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવે છે?
A: જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પસંદગી પ્રક્રિયામાં પ્રવેશ પરીક્ષામાં ઉમેદવારોના પ્રદર્શનનો સમાવેશ થાય છે. લેખિત કસોટીમાં પ્રદર્શનના આધારે, ઉમેદવારોને આગલા રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે, જેમાં દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા શામેલ હોઈ શકે છે. પસંદગી પ્રક્રિયાના તમામ તબક્કાઓ સફળતાપૂર્વક સાફ કરનારા ઉમેદવારોની મેરિટ લિસ્ટને ધ્યાનમાં લઈને અંતિમ પસંદગી કરવામાં આવે છે.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જવાહર નવોદય પરીક્ષા પેપર PDF Download એટલે કે JNV Question Paper in Gujarati PDF Download વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.