Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી

Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી

શું તમે ગુજરાતીમાં ગુડ મોર્નિંગ માટે સુવિચાર શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ ગુજરાતી સુવિચાર ગુડ મોર્નિંગ માટે રજુ કર્યા છે અને છેલ્લે Suvichar for Good Morning Text SMS in Gujarati ની PDF પણ Download કરી શકશો.
 
નમસ્કાર મિત્રો, અમે આજે આ પોસ્ટમાં ખાસ તમારા માટે ગુજરાતીમાં Good Morning Quotes, Suvichar, Text SMS, and Images લઈ આવ્યા છીએ જે તમને ગમશે. અમે આ પોસ્ટ બનાવતા ઘણી બાબતો નું ધ્યાન રાખીને બનાવી છે તો અમને આશા છે તમને ગમશે.

ગુડ મોર્નિંગ સુવિચાર ગુજરાતી 

અહીં ગુજરાતીમા ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતીમાં રજુ કર્યા છે જે નીચે આપેલ છે.

Gujarati Good Morning Suvichar

સવારની શુભેચ્છાઓ આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે આપણે એટલે કે ગુજરાતી લોકો માને છે કે જો સવાર સારી થઈ જાય તો આપણો આખો દિવસ સારો જાય છે. તેથી સવારની Wishes આપણા પ્રિયજનોને Good Morning Wishes આપવા માટે ઉપયોગી થશે.

અહીં અમે નીચે ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર સાથે ફોટો પણ રજુ કર્યા છે જે દેખી ડાઉનલોડ પણ કરી શકો છો.

Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી
 
અનુભવ જ કિંમતી છે,
પછી એ નોકરીમાં હોય કે જીવનમાં..!!
🙏 શુભ સવાર 🙏

થોડો સમય સાથે વિતાવવાનું પણ રાખો,
જીવન આજે નહિ તો કાલે પૂરુ થઈ જશે..!!
🙏 શુભ સવાર 🙏

થોડો સમય સાથે વિતાવવાનું પણ રાખો ,
જીવન આજે નહિ તો કાલે પૂરુ થઈ જશે..!!
🙏 શુભ સવાર 🙏

સંબંધોના ગણિત પણ ખોટા પડે ,
જયારે પોતાના જ રકમ બદલે..!!
🙏 શુભ સવાર 🙏

સવાર તો રોજ પડે છે ,
તમે કયારે જાગો છો એ મહત્વ નું છે..!!
🙏 શુભ સવાર 🙏

જયારે બધા કામ અટકી જાયને સાહેબ,
ત્યારે કોઈની દુઆ જ કામ લાગે છે..!!
🙏 શુભ સવાર 🙏

જીવનમાં BUSY નહિ પણ ,
"B - EASY" બનો સાહેબ
જીવન જીવવાનો જલસો પડી જશે..!!
🙏 શુભ સવાર 🙏

સંબંધ ભલે ગમે તે હોય ,
પહેલી શરત છે "ભરોસો"..!!
🙏 શુભ સવાર 🙏

હાસ્ય માં જાદુ છે,
અજાણ્યા ને જાણીતા કરી દે છે..!!
🙏 શુભ સવાર 🙏

દુનિયા ની સૌથી બેસ્ટ FEELING,
જયારે કોઈ તમારા લીધે SMILE કરે..!!
🙏 શુભ સવાર 🙏

સમય ને સમજવો સમજદારી છે,
પરંતુ સમય પર સમજી જવું એ જવાબદારી છે..!!
🙏 શુભ સવાર 🙏

એ સંબંધોની ઉંમર ખુબ લાંબી હોય છે,
જ્યાં એકબીજાને પારખવાને બદલે સમજવામાં આવે છે !!
🙏 શુભ સવાર 🙏

Gujarati Good Morning Suvichar, Quotes, Text SMS

અહીં અમે રજૂ કરેલ Good Morning Quotes, Good Morning Suvichar, Good Morning Text Message, Good Morning Status અને Images જે તમે તમારા મિત્રો, પરિવારજનો, સગાવહાલાંઓ અને તમારી પ્રિયતમાને😉 વહેલી સવારે મોકલી શકો છો. આવા સારા સુવિચાર મોકલીશું તો તેમનો પણ દિવસ સારો જશે અને એક સકારાત્મકતા આવશે. તો ચાલો ગુડ મોર્નિંગ સુવિચાર ઘણાબધા દેખીએ અને તેને તમે કોપી કરી તમારા મિત્રો ને મોકલી શકો છો. જો તમને અમારું કામ સારું લાગે તો બીજા મિત્રો ને સેર કરી નીચે કોમેન્ટ કરી અમારુ પ્રોત્સાહન વધારી શકો છો.
 
જે વસ્તુ તમને CHALLENGE કરી શકે છે,
એ જ તમને CHANGE કરી શકે છે..!!
🙏 શુભ સવાર 🙏

સંબંધ મોટી મોટી વાતો કરવાથી નહિ ,
પરંતુ નાની નાની વાતો સમજવાથી મજબૂત બને છે..!!
🙏શુભ સવાર 🙏

અમુલ્ય દોસ્તી સાથે પૈસાની તુલના ન કરવી,
કારણ કે પૈસા બે દિવસ કામ આવે છે જયારે દોસ્તી આખી જિંદગી કામ આવે છે !!
🙏 શુભ સવાર 🙏

જિંદગી માં આપણે કેટલા સાચા છીએ
અને કેટલા ખોટા છીએ,
એ ફક્ત બે લોકો જાણે છે, પરમાત્મા અને અંતરઆત્મા !!
🙏 શુભ સવાર 🙏

સુખી જાતે જ થવું પડે,
દુઃખી તો ગમે તે કરી જાય.
🙏 શુભ સવાર 🙏

જે વ્યક્તિ માટે પૈસા જ સર્વસ્વ છે. એ વ્યક્તિ
કયારેય કોઈનો થતો નથી..... સાહેબ.....!!!
🙏 શુભ સવાર 🙏

Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી

"પુસ્તક" ની જેમ "વ્યક્તિને"
પણ વાંચતા શીખવું પડશે સાહેબ...
કારણ કે પુસ્તકો "જ્ઞાન" આપે છે
અને વ્યક્તિઓ "અનુભવ".
🙏 શુભ સવાર 🙏

મજબૂરી મોડી રાત સુધી જગાડે છે અને
જવાબદારી સવારે જલ્દી ઉથાડે દે છે...!
🙏 શુભ સવાર 🙏

તમારા માં સંચાલન કરવાની આવડત હોવી જોઈએ,
બાકી ભણેલા તો ભાડે મળે છે....!
🙏 શુભ સવાર 🙏

રંગોથી દુર ના રહેતા
પણ રંગ બદલવા વાળાથી
જરૂર દુર રહેજો ....!
🙏 શુભ સવાર 🙏

વળાંક તો બધાની જીંદગીમા આવે જ છે,
પણ કોઈ માટે સબક હોય છે,
તો કોઈ માટે શરૂઆત હોય છે...!
🙏 શુભ સવાર 🙏

મનથી વાત કરવી અને
કોઈનું મન રાખવા વાત કરવી,
એમા ઘણો તફાવત છે.
🙏શુભ સવાર 🙏

કમાલ છે ને દોસ્ત,
શબ્દો જ માણસનું મૌન તોડે છે,
અને શબ્દો માણસને મૌન કરી દે છે.
🙏 શુભ સવાર 🙏

સલાહ દેવા બધા આવી જાય છે દોસ્ત,
સાથ દેવા કોઈ નથી આવતુ....!
🙏 શુભ સવાર 🙏

' અજ્ઞાની '
દરેક વ્યક્તિ હોય છે,
માત્ર ' વિષય '
અલગ અલગ હોય છે....!
🙏 શુભ સવાર 🙏

જે દિવસે તમને ફરક પડવાનુ
બંધ થઈ જશે,
બસ યાદ રાખજો ત્યારે જ
બધાને ફરક પડશે ...!
🙏 શુભ સવાર 🙏

બોલતા પેલા વિચારી લેજો,
કારણ કે....
શબ્દો માફ થાય છે
પણ ભૂલાતા નથી ...!
🙏 શુભ સવાર 🙏

માન અને વખાણ માંગવાથી નથી
મળતા તેને કર્મો થી કમાવા પડે છે...!
🙏 શુભ સવાર 🙏

વળાંક તો બધાની જીંદગીમા આવે જ છે ,
પણ કોઈ માટે સબક હોય છે
તો કોઈ માટે શરૂઆત હોય છેઃ ....!
🙏 શુભ સવાર 🙏

જ્યાંથી અંત થયો હોય,
ત્યાંથી નવી શરૂઆત કરો.
🙏 શુભ સવાર 🙏

જે મળવાનું હોય છે એ,
ગુમાવેલા કરતા હંમેશા સારું જ હોય છે !!
🙏 શુભ સવાર 🙏

Latest Good Morning Suvichar Quotes in Gujarati

ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી,
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!
🙏 શુભ સવાર 🙏

જીવનમાં તમે જેમ જેમ શીખતાં જશો તેમ તેમ
તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો..!
🙏 શુભ સવાર 🙏

જ્યારે સમય ન્યાય ⚖ કરે છે ત્યારે
સાક્ષી ની જરુર નથી પડતી...
🙏 શુભ સવાર 🙏

જીવન નો આનંદ માણવો હોય તો તમારા
જીવનને બીજા ની સાથે સરખાવો નહીં,
કેમ કે આજે માનવી પોતાના દુઃખ થી
જેટલો દુઃખી નથી તેના કરતાં વધારે
બીજાના સુખથી દુઃખી થાય છે.
🙏 શુભ સવાર 🙏

જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ
સંબંઘ એવા મેળવો કે કોઈ એની કિમંત પણ ન કરી શકે.
🙏 શુભ સવાર 🙏

કયારેક શાંતિ થી બેસવાનું પણ રાખો ,
જીંદગી જીવવાની છે, જીતવાની નથી..!!
🙏 શુભ સવાર 🙏

એવા મુકામે પહોંચવું છે કે,
કોઈ દિવસ હારી જાઉં તો પણ
જીત પોતે આવીને કહે કે,
માફ કરજે મજબૂરી હતી
🙏 શુભ સવાર 🙏

કિરણ સૂર્યનું હોય કે આશાનું,
હંમેશા અંધકારને દુર કરે છે !!
🙏 શુભ સવાર 🙏

Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી

જીંદગી ત્યારે સારી લાગે છે જ્યારે
જીવનમાં આપણે ખુશ હોઇએ પણ
શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે લોકો આપણાથી ખુશ હોય
🙏 શુભ સવાર 🙏

જીવનમાં વાંચવાની આદત હમેશા રાખજો સાહેબ,
પછી એ પુસ્તકો હોય કે આંખો હોય કે પછી કોઈનું મન.
🙏 શુભ સવાર 🙏

કયારેક શાંતિ થી બેસવાનું પણ રાખો ,
જીંદગી જીવવાની છે, જીતવાની નથી..!!
🙏 શુભ સવાર 🙏

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે સાહેબ.....
ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!!
🙏 શુભ સવાર 🙏

ભૂલોથી માણસ શીખે છે ,
અને ભૂલવાથી માણસ આગળ વધે છે..!!
🙏 શુભસવાર 🙏

ગ્રુપ માં ફેમિલી હોય તો આનંદ આવે છે,
પણ જયારે ફેમિલી માં ગ્રુપ થઇ જાય ત્યારે બહુ તકલીફ થાય છે..!!
🙏 શુભસવાર 🙏

પાણી માં પડેલા તેલ ના ટીપાં ને સંપર્ક કહેવાય જ્યારે
પાણી માં પડેલા દૂધ ના ટીપાં ને સબંધ કહેવાય
તસવીરમાં નહિ પણ તકલીફ માં સાથે દેખાય તે આપણા કહેવાય.
🙏 શુભસવાર 🙏

જીવનની સુગંધ એની પાસે જ છે,
જેમને ખીલવા અને ખરવાની
ક્ષણો વચ્ચે મહેકી જવાનો ખ્યાલ છે ...
🙏 શુભસવાર 🙏

સારા બનવાની કોશિશ કરો પણ સારા છો એ સાબિત કરવાની કોશિશ ના કરો..!!
🙏 શુભ સવાર 🙏

બાળક જ્યારે મોટું થવા લાગે ને સાહેબ,
ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે.
જેથી એને સમજ પડતી જાય...
કે જીવનમાં હવે ભૂલો સુધારવી અઘરી છે!!
🙏 શુભ સવાર🙏

એવા જ "સગપણ" હોવા જોઈએ જેને નિભાવવા કોઈ "વિધી "ની જરૂર નથી પડતી અને એને યાદ કરવા કોઈ તારીખ કે "તિથી" ની જરૂર નથી પડતી... સુપ્રભાત.
🙏શુભ સવાર🙏

કેટલાક સંબંધોથી માણસ સારો લાગે છે અને
કેટલાક માણસોથી સંબંધ સારો લાગે છે.
🙏 શુભ સવાર🙏

લાગણી નામના વાકય મા કઈ તો
ખાસ વાત છુપાયેલી છે સાહેબ,
બાકી ગોવધઁન ઉપાડનારો' કોઈ દિવસ
સુદામા ના પગ ના ધોવત...!!
🙏 શુભ સવાર🙏

દુનિયાનુ સૌથી સુંદર છોડ
વિશ્વાસ હોય છે...
જે જમીન પર નહી પણ
વ્યક્તિના હૃદય માં ઉગે છે...!!.......
🙏 શુભ સવાર🙏

ખેલ તો નસીબનો છે કે કોને કેટલું મળશે'
બાકી તો રાશિ પણ સરખી હતી રાધા અને રુકમણીની.
🙏 શુભ સવાર🙏

Gujarati Good Morning Quotes, Suvichar, Text sms

જયારે સમય ન્યાય કરે છે ને સાહેબ
ત્યારે સાક્ષી ની જરૂર નથી પડતી.
🙏 શુભ સવાર🙏

મન માં પવિત્રતા અને પાયા માં
નિતિ હશે તો જીવન માં પરિક્ષા
આવી શકે છે પરંતુ સમસ્યા તો
નહીં જ આવે
🙏 શુભ સવાર🙏

સપના....
અપલોડ તો તરત થઇ જાય છે
પણ પુરા ડાઉનલોડ કરતા જીન્દગી નીકળી જાય છે
🙏 શુભ સવાર🙏

ના ડરાવીશ સમય તુ મને,
તારી કોશિશ સફળ નહીં થાય.
કારણકે....
જિંદગી ના મેદાનમાં ઉભો છું,
કેટલાય ના આશિર્વાદ નો...
કાફલો લઈને...
🙏 શુભ સવાર🙏

હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં
દુઃખની ગેરહાજરી છે,
પણ એનો અર્થ એ છે કે એમનામાં
પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.
🙏 શુભ સવાર🙏

અભિમાન હતુ દરીયા ને સાહેબ
કે હુ મારા મા આખી દુનિયા ને ડુબાડી દઉ પણ
આ વાત સાંભળી ને તેલ નુ એક નાનુ એવું ટીપું એની ઉપર થી તરતુ તરતુ નિકળી ગયુ..
🙏 શુભ સવાર🙏

થોડા લાગણી ભર્યા સબંધોની તરસ છે,
બાકી તો ઝિંદગી બહુ સરસ છે..
ટુંકૂ ને ટચ
"માણો તો મોજ છે બાકી
ઉપાદી તો રોજ છે...."
🙏 શુભ સવાર🙏

ધીરજ એટલે..
રાહ જોવાની ક્ષમતા નહિ પણ
રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.
🙏 શુભ સવાર🙏

Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી

ખાલી ચડે ત્યારે “પગ” નું
મહત્વ સમજાય, અને
ખાલીપો લાગે ત્યારે “સંબંધ”નું મહત્વ સમજાય
🙏 શુભ સવાર🙏

રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે...જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને ?
મેં કહયું દફ્તર હવે ખભે નથી, એટલું જ..બાકી લોકો હજુ ય ભણાવી જાય છે..
🙏 શુભ સવાર🙏

જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે…. !!
🙏 શુભ સવાર🙏

બારણા પર તો બધાનો આવકારો હોય છે,
દિલ સુધી પહોંચો તો જાણો ખાનદાની કેટલી !!
🙏 શુભ સવાર 🙏

સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે
અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે !!​
🙏 શુભ સવાર 🙏

સફળતા માટે તો સંઘર્ષ જ જોઈએ..
કિસ્મત તો સટ્ટો રમવા માં કામ લાગે..
🙏 શુભ સવાર 🙏

❛જે પોતાની જાતને ગરીબ માને છે
તે જ લોકો ગરીબ છે,
હકીકતમાં ગરીબી પોતાને
ગરીબ માનવામા જ છે.❜
🙏 શુભ સવાર 🙏

ડિગ્રીઓ ફક્ત તમે ચૂકવેલ ફીની રીસીપ્ટ છે,
તમારો વ્યવહાર જ તમારી સાચી શિક્ષા પ્રદર્શિત કરે છે..
🙏 શુભ સવાર 🙏

શિખામણ એ સત્ય છે જેને લોકો ક્યારેય
ધ્યાનથી નથી સાંભળતા અને વખાણ એ એવો દગો છે કે
જેને લોકો સંપુર્ણ ધ્યાનથી સાંભળે છે.
🙏 શુભ સવાર 🙏

Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી

ખાલી ચડે ત્યારે “પગ” નું
મહત્વ સમજાય, અને
ખાલીપો લાગે ત્યારે “સંબંધ”નું મહત્વ સમજાય
🙏 શુભ સવાર 🙏

જીવનમાં બે વસ્તું વ્યકિતને સુખી કરે છે.
પહેલું LETGO
અને
બીજું COMPROMISE.
🙏 શુભ સવાર 🙏

જીવન માં બની શકે તો...
માગણી કરતા. લાગણી ને વધારે માન આપજો...કેમ કે,
સંબંધો ને હંમેશા સાચવવાના હોય છે...
સાહેબ વાપરવા ના નહીં...
🙏 શુભ સવાર 🙏

ભૂખ લાગે ત્યારે જ માઁ યાદ આવે બાકી કયા કોઈ ને
સમય પણ છે કે પૂછે કે "માઁ" તુ જમી કે નહીં..
🙏 શુભ સવાર 🙏

ડિગ્રીઓ ફક્ત તમે ચૂકવેલ ફીની રીસીપ્ટ છે,
તમારો વ્યવહાર જ તમારી સાચી શિક્ષા પ્રદર્શિત કરે છે..
🙏 શુભ સવાર 🙏

રિસાયેલું સ્વજન
એ એવું નાનું બાળક છે,
જે દરવાજા પાછળ
સંતાઈને તમારી રાહ જુએ છે..
એને ક્યારેય નિરાશ ન કરતા..!
🙏 શુભ સવાર 🙏

જેના હૃદયમાં ધર્મ સ્થિર થયો હોય
તેની વિચારધારા એવી હોય કે,
"મને મળેલું દુઃખ કોઈને ન મળે અને,
મને મળેલું સુખ બધાને મળે."
🙏 શુભ સવાર 🙏

Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી


જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉ...
પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ...
અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ...
સૌના દિલમાં રહી, લોકો યાદ કરે એવુ હું જીવી લઉ...
🙏 શુભ સવાર 🙏

આપણે પ્રસન્ન નથી રહી શકતા તેનું એક કારણ
એ હોય શકે કે આપણે શ્રધ્ધામાં નહિ પણ
સ્પર્ધામાં જીવીએ છીએ.
🙏 શુભ સવાર 🙏

કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવું
એ સફળતા નથી.
પણ કોઈ વ્યક્તિને સમ્માન આપી ને
જીતી લેવી એ જ સાચી સફળતા છે...!!!
🙏 શુભ સવાર 🙏

તમારા અંદર ની નફરત લોકો એક
મિનિટ માં ઓળખી જાય છે
સાહેબ
પણ તમારી લાગણીને સમજવા માં વર્ષો લગાડી દે છે...
🙏 શુભ સવાર 🙏

સાચું બોલવું શ્રેષ્ઠ છે,
પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે..!!
🙏 શુભ સવાર 🙏

હજારો પ્રશ્ન છે..
જીંદગી માં પણ ...
જવાબ એક જ છે.
'થઈ જાશે'
🙏 શુભ સવાર 🙏

ગરબા હોય કે જીંદગી ક્યારે પગલું આગળ ભરવું,
ને ક્યારે પગલું પાછળ ભરવું જેને એ આવડી જાય એ જ સાચા "ખેલૈયા”
🙏 શુભ સવાર 🙏

"વાંણી" જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે
બાકી "ચેહરો" તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.
🙏 શુભ સવાર 🙏

જો સાહેબ ચિંતા માં રહેસો તો ખુદ બળશો
પણ મોજ થી રહેશો તો દુનિયા બળશે.
🙏 શુભ સવાર 🙏

પુસ્તક રોજ નથી લખાતા,
છાપા રોજ છપાય છે, સાહેબ...
એટલે જ એક કબાટમાં સચવાય છે
અને બીજુ પસ્તીમાં વેચાય છે...!
🙏 શુભ સવાર 🙏

અસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા
લોકોના ખોળામાં સફળતા જાતે જ આવીને બેસી જાય છે..
🙏 શુભ સવાર 🙏

દુનિયા તમારા માટે ગમે તેવા વિચાર કરે....
પણ તમે તમારા મનથી તો મજબૂત રહેજો...
કેમ કે જેના મૂળમાં જ મજબૂતાઈ હશે...
તો વાવાઝોડા હલાવી નાંખશે પણ પાડી નહીં શકે...
🙏 શુભ સવાર 🙏

Best Good Morning Gujarati Suvichar Text SMS | ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી

FAQ : Good Morning Suvichar Quotes Gujarati

Q. અહીં આપેલ સુવિચારને કંઈ રીતે કોપી કરી શકાય?
A. અહીં રજૂ કરે ગુડ મોર્નિંગ સુવિચાર ને સ્ક્રિન હોલ્ડ પ્રેસ કરી text સિલેક્ટ કરી કોપી કરી શકશો.

Q. અહીં આપે ફોટો ને કંઈ રીતે ડાઉનલોડ કરી શકાય?
A. જે પણ ફોટો તમને પસંદ હોય તે ફોટો ઓપન કરી હોલ્ડ પ્રેસ કરી Save કરી શકશો.અહીં આપેલ ગુજરાતી ગુડ 

Q. મોર્નિંગ સુવિચાર ટેક્સ્ટ અને ફોટો ને ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય?
A. અહીં આપેલ તમામ સુવિચારો, ફોટોઓ તમે તમારા મિત્રો, પરિવારજનો અને સગાંવહાલાં ઓ ને મૂકી શકો છો.

Q. અહીં આપેલ ફોટા અને Text હું સોશિઅલ મીડિયા એપ્સ મા ઉપયોગ લઈ શકું?
A. હા. અહીં આપેલ તમામ માહિતી તમે ઉપયોગમાં લઇ શકો છો.

ગુડ મોર્નિંગ ના સુવિચાર ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Gujarati Suvichar for Good Morning in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

ગુજરાતી ગુડ મોર્નિંગ ના સુવિચાર નો વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ગુડ મોર્નિંગ ના સુવિચાર નો વિડીઓ જોઈ શકો છો.
 

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી ગુડ મોર્નિંગ ના સુવિચાર એટલે કે Suvichar for Good Morning Text SMS in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
 
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join