CET Exam Merit List Gujarat 2026 [ધોરણ 5]

CET Exam Merit List Gujarat 2026 | કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરીટ લીસ્ટ [ધોરણ 5]

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા ધોરણ 6 માં પ્રવેશ અને સ્કોલરશીપ માટે લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 નું પરિણામ તારીખ 20/02/2026 ના રોજ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેઓ હવે ઓનલાઇન લિંક મારફતે પોતાનું પરિણામ ચકાસી શકે છે.

CET Exam Merit List Gujarat 2026

આ બ્લોગ પોસ્ટમાં અમે CET પરિણામ 2026 ની સંપૂર્ણ માહિતી, મેરીટ કટ-ઓફ અને આંકડાકીય માહિતી રજૂ કરી છે.

CET પરીક્ષા 2026 - એક નજરમાં

આયોજક: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
પરીક્ષાનું નામ: કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27
પરીક્ષાની તારીખ: 31/01/2026 (બપોરે 1:00 થી 3:30)
પરિણામ જાહેર તારીખ: 20/02/2026 (શુક્રવાર)
કુલ વિદ્યાર્થીઓ: 5,89,640
પરિણામ ચેક કરવાની લિંક: અહીં ક્લિક કરો

રજૂઆતોનું નિરાકરણ અને અંતિમ આન્સર કી:

ઉમેદવારો દ્વારા પ્રશ્નપત્ર / પ્રોવિઝનલ આન્સર કી સામે માંગેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા રજૂઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઈનલ આન્સર કી કચેરીની વેબસાઈટ www.sebexam.org પર મુકવામાં આવેલ હતી.

પરિણામની જાહેરાત:

આ વર્ષે લેવાયેલ CET પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ખૂબ જ ઉત્કૃષ્ટ રહ્યું છે. પરિણામના કેટલાક મુખ્ય આંકડા નીચે મુજબ છે:

પરીક્ષામાં બેસનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 5,89,640 હતી, જેમાં 2,97,928 કુમાર અને 2,91,712 કન્યાઓનો સમાવેશ થાય છે.
  1. 90% (108 ગુણ) થી વધુ: કુલ 25 શાળાઓના 27 વિદ્યાર્થીઓ.
  2. 80% (96 ગુણ) થી વધુ: કુલ 644 શાળાઓના 743 વિદ્યાર્થીઓ.
  3. 70% (84 ગુણ) થી વધુ: કુલ 2812 શાળાઓના 4397 વિદ્યાર્થીઓ.
  4. 60% (72 ગુણ) થી વધુ: કુલ 6765 શાળાઓના 14,289 વિદ્યાર્થીઓ.
  5. 50% (60 ગુણ) થી વધુ: કુલ 12,609 શાળાઓના 37,519 વિદ્યાર્થીઓ.
આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી કચેરીની વેબસાઇટ www.sebexam.org પર મુકવામાં આવેલ હતી.

CET Merit List Gujarat 2026 PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી CET Merit List Gujarat 2026 ની ડાયરેક pdf  Download કરી શકો છો.

CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિશે માહિતી

અભિનંદન! તમે CET મેરિટ લિસ્ટ ગુજરાત 2026 વિશે માહિતી શોધી રહ્યા છો. આ બ્લોગ તમને CET પરીક્ષાના પરિણામ, મેરિટ લિસ્ટ, કાઉન્સેલિંગ પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડશે.

CET મેરિટ લિસ્ટ શું છે?

CET મેરિટ લિસ્ટ એ ઉમેદવારોની એક સૂચિ છે જેઓ CET પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે અને તેઓને વિવિધ શાળાઓ અને કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર છે. આ લિસ્ટ ઉમેદવારોના મેરિટના આધારે તૈયાર કરવામાં આવે છે.

CET મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું?

તમે CET મેરિટ લિસ્ટ ગુજરાત 2026 રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પરથી જોઈ શકો છો. આ માટે તમારે તમારું બેઠક નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરી પરિણામ જોઈ શકશો.

મેરિટ લિસ્ટમાં શું હોય છે?

મેરિટ લિસ્ટમાં ઉમેદવારનું નામ, રેન્ક, રોલ નંબર, મેરિટ નંબર, કુલ ગુણ, વિષયવાર ગુણ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી હોય છે.

કાઉન્સેલિંગ પ્રક્રિયા

મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થાય છે. કાઉન્સેલિંગમાં ઉમેદવારોને તેમની પસંદગીની શાળાઓ પસંદ કરવાની તક મળે છે. કાઉન્સેલિંગ પ્રક્રિયા ઓનલાઇન અથવા ઓફલાઇન હોઈ શકે છે. જે માટે તમારે તમારી શાળાનો સંપર્ક કરવો.

CET પરીક્ષા અધિકૃત વેબસાઇટ

રાજ્ય પરીક્ષા બોર્ડ : https://sebexam.org

મહત્વની બાબતો

  1. મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ તમારે તમારી શાળાની મુલાકાત લેવી અને વધુ માહિતી મેળવવી.
  2. કાઉન્સેલિંગ દરમિયાન તમારી સાથે તમામ જરૂરી દસ્તાવેજો રાખો.
  3. કાઉન્સેલિંગની તારીખો અને સમયનું ધ્યાન રાખો.
  4. કોઈપણ પ્રકારની માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જુઓ.
CET મેરિટ લિસ્ટ ગુજરાત 2026 વિશે આ બ્લોગ તમને સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે. જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો તમે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જઈને સંપર્ક કરી શકો છો.

નોંધ: ઉપર આપેલી માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. સચોટ માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જુઓ. 

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરીટ લીસ્ટ 2026 એટલે કે CET Merit List Gujarat 2026 વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. 

અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

This information is for general knowledge and informational purposes only, and does not constitute professional advice. જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.