[વર્ષ 2024] CET Question Paper PDF | Gujarati & English Medium

Year 2024 CET Question Paper PDF | Gujarati & English Medium

શું તમે ગુજરાતીમાં ધોરણ 5 જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા CET 2024 Question Papers PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

ધોરણ 5 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) Year 2024 Question Paper

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની તકો પૂરી પાડવા અને તેમને આર્થિક સહાય આપવાના ઉમદા હેતુથી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. 

આ યોજના અંતર્ગત, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) તરીકે ઓળખાતી "જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા"નું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. 

આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 5 પૂર્ણ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધી કાઢીને તેમને ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પ્રદાન કરવાનો છે.

વર્ષ 2024 : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) Paper PDF | Gujarati Medium

અહીં નીચે બટન પર ક્લિક કરી જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) વર્ષ 2024 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.

વર્ષ 2024 : કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) Paper PDF | English Medium

અહીં નીચે બટન પર ક્લિક કરી જ્ઞાન સેતુ સ્કોલરશીપ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) વર્ષ 2024 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.

શા માટે 2024 નું CET પેપર સોલ્વ કરવું જરૂરી છે?

ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ નવો હોય છે, તેથી આ પેપર સોલ્વ કરવાથી નીચે મુજબના ફાયદા થશે:
  • પરીક્ષાનું માળખું (Exam Pattern): વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે કે પ્રશ્નો કઈ રીતે પૂછાય છે (દા.ત. વિકલ્પો વાળા પ્રશ્નો).
  • OMR શીટની પ્રેક્ટિસ: બાળકને ગોળ રાઉન્ડ કરવાની અને જવાબ ટીક કરવાની પ્રેક્ટિસ થશે.
  • વિષયવસ્તુની સમજ: કયા વિષયમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે (જેમ કે ગણિત, તાર્કિક ક્ષમતા, ગુજરાતી વગેરે) તેની સમજ મળશે.
  • આત્મવિશ્વાસ: પેપર સોલ્વ કરવાથી બાળકનો પરીક્ષા પ્રત્યેનો ડર ઓછો થશે.

CET 2024 પેપરની વિગતો

આ PDF ફાઈલમાં નીચે મુજબના વિષયોના પ્રશ્નો સમાવિષ્ટ છે, જે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં છે:
  1. તાર્કિક ક્ષમતા (Logical Reasoning): બૌદ્ધિક કસોટીના પ્રશ્નો.
  2. ગણિત (Mathematics): ધોરણ 5 ના સ્તરનું ગણિત.
  3. પર્યાવરણ/વિજ્ઞાન: આસપાસના વાતાવરણને લગતા પ્રશ્નો.
  4. ભાષા (Language): ગુજરાતી અને અંગ્રેજી/હિન્દીના પાયાના પ્રશ્નો.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માટે ઉપયોગી વેબસાઈટ

અહીં નીચે બટન પર ક્લિક કરી CET પરીક્ષા માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધોરણ 5 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) વર્ષ 2024 નું પેપર PDF Download એટલે કે Std 5 CET Year 2024 Question Papers PDF વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.