શું તમે ગુજરાતીમાં ધોરણ 8 જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા Old Question Papers PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
ધોરણ 8 જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા Old Question Papers
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી "મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા" ચલાવવામાં આવે છે.આ યોજના અંતર્ગત, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા "જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા"નું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 8 પૂર્ણ કરેલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખીને તેમને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવાનો છે.
આ યોજનાનો મુખ્ય ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે આર્થિક પરિસ્થિતિને કારણે કોઈપણ તેજસ્વી વિદ્યાર્થી ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહે. દર વર્ષે અંદાજે 25,000 જેટલા હોશિયાર વિદ્યાર્થીઓને આ પરીક્ષા દ્વારા પસંદ કરી શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠેરવવામાં આવે છે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
આ યોજનાનો મુખ્ય ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે આર્થિક પરિસ્થિતિને કારણે કોઈપણ તેજસ્વી વિદ્યાર્થી ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહે. દર વર્ષે અંદાજે 25,000 જેટલા હોશિયાર વિદ્યાર્થીઓને આ પરીક્ષા દ્વારા પસંદ કરી શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠેરવવામાં આવે છે.
વર્ષ 2023 : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા Paper PDF
અહીં નીચે બટન પર ક્લિક કરી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વર્ષ 2023 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.
વર્ષ 2024 : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા Paper PDF
અહીં નીચે બટન પર ક્લિક કરી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વર્ષ 2024 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.
વર્ષ 2025 : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા Paper PDF
અહીં નીચે બટન પર ક્લિક કરી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વર્ષ 2025 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.
નોધ : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પેપર ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમ બન્ને નું અલગ અલગ હોય છે. અંગ્રેજી માધ્યમનું પેપર અમને મળ્યું નથી.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ઉપયોગી વેબસાઈટ
અહીં નીચે બટન પર ક્લિક કરી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.- SEB Exam : www.sebexam.org
- GSEB: www.gseb.org
- RESULT: https://sebexam.org/Form/printResult
- SaralGujarati: www.saralgujarati.in
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધોરણ 8 જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પેપર PDF Download એટલે કે Std 8 Gyan Sadhana Exam Old Question Papers PDF વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.