મહાશિવરાત્રી ની શુભકામનાઓ | Maha Shivratri Wishes in Gujarati [2025]

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર

મહાશિવરાત્રી એ ભગવાન શિવને સમર્પિત હિંદુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભક્તો રાત્રિ જાગરણ કરે છે અને શિવલિંગની પૂજા કરે છે.

આ મહાશિવરાત્રી તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં મહાશિવરાત્રી શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશશાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.

મહાશિવરાત્રીની શુભકામના સંદેશ અને શાયરી

મહાશિવરાત્રી એ ભગવાન શંકર ભગવાનને સમર્પિત હિંદુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભક્તો રાત્રિ જાગરણ કરે છે અને શિવલિંગની પૂજા કરે છે. આ તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે.

આ દિવસે ભક્તો શિવ મંદિરોમાં જઈને ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરે છે. રાત્રિના ચાર પ્રહર દરમિયાન શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે અને શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે. ઘણા ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને રાત્રે જાગરણ કરે છે. મહાશિવરાત્રીનું વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર

મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ [Maha Shivratri Wishes and Quotes]

આજે શિવજીનું મહાપર્વ મહાશિવરાત્રી છે. હું તમામ હિંદુ પ્રજાને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ.🙏🏻

#MahaShivaratri
મહાશિવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ.

દેવા ઘી દેવ મહાદેવ આપણા જીવનના વિઘ્નોનો નાશ કરે તેવી પ્રાર્થના.🙏🏻

#HappyMahashivratri
હર હર મહાદેવ હર!

આપને તથા આપના પરિવારને મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના પાઠવું છું.🙏🏻
દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ "મહાશિવરાત્રી" ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

ॐ નમઃ શિવાય 🙏🏻
#MahaShivratri
ભોળાનાથની આરાધના ના પર્વ મહાશિવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
જન-જનની સુખાકારી, સલામતી અને સમૃદ્ધિ માટે મહાદેવને અંતર મનથી પ્રાર્થના.
આપ સૌને મહાશિવરાત્રી ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ...!
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्

ભગવાન શિવની આરાધના ના પર્વ મહાશિવરાત્રી ની સૌને શુભકામનાઓ.🙏🏻
ભગવાન ભોળાનાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના...!
મહાશિવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...!
ભગવાન શિવની આરાધના ના પાવન પર્વ "મહાશિવરાત્રી" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ 💐
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ||

મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ...!
🙏🏻
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्

ભગવાન શિવની આરાધના ના પર્વ મહાશિવરાત્રી ની સૌને હાર્દિક શુભકામનાઓ.
મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે એવી પ્રાર્થના.
દેવાધિદેવ ભગવાન શિવજી ની આરાધનાના પાવન પર્વ "મહાશિવરાત્રી" ની હાર્દિક શુભકામનાઓ.
દેવાધિદેવ મહાદેવની શ્રદ્ધા અને આસ્થાના પાવનકારી ઉત્સવ મહાશિવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

હર હર મહાદેવ.🙏🏻
ॐ त्र्यम्बकम् यजामहेसुगन्धिम् पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ।।

મહાશિવરાત્રી ના પાવન પર્વ ની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ

ૐ નમઃ શિવાય
ભગવાન ભોળાનાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના...!🙏🏻

મહાશિવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..
#Mahashivratri
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्

ભગવાન શિવની આરાધનાના પાવન પર્વ મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ.🚩

#Mahashivratri
એક બિલી પત્રમ એક પુષ્પમ,એક લોટા જલકી ધાર
દયાલુ રિઝ કે દેત ચંદ્રમૌલી ફલ ચાર,
વ્યાઘાંબરમ ભસ્માંભરમ , જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસ.

#મહાશિવરાત્રી ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ.

#હર_હર_મહાદેવ 🙏🚩
ભોળાનાથની આરાધના ના પર્વ મહાશિવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

જન-જનની સુખાકારી, સલામતી અને સમૃદ્ધિ માટે મહાદેવને અંતર મનથી પ્રાર્થના.🚩
#MahaShivratri #HarHarMahadev
મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 💐
સમગ્ર જગતના નાથ એવા ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ. 🚩

ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના🙏
ॐ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टि-वर्धनम उर्वारुकमिव बन्धनं मृत्योर्मुक्षीय मामृतात।।

મહાશિવરાત્રી પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

ૐ નમઃ શિવાય....!
ॐ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टि-वर्धनम उर्वारुकमिव बन्धनं मृत्योर्मुक्षीय मामृतात।।

મહાશિવરાત્રી પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.🚩

ૐ નમઃ શિવાય....
#Mahashivratri
“ૐ નમઃ શિવાય”

આપ સૌને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
#MahaShivaratri
જેમના આશીર્વાદ માત્રથી ભક્તોના દુઃખ દુર થાય છે તેવાં ભોળાનાથની આરાધનાના પર્વ મહાશિવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
જન-જનની સુખાકારી, સલામતી અને સમૃદ્ધિ માટે મહાદેવને અંતર મનથી પ્રાર્થના.
#mahashivratri #हर_हर_महादेव
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥

મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ!🚩

ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સુખ,શાંતિ,સમૃદ્ધિ અને સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના.
ભગવાન શિવની આરાધનાના પાવન પર્વ મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ.
#Mahashivratri
ભગવાન મહાદેવની શ્રદ્ધા અને આસ્થાના પાવનકારી ઉત્સવ મહાશિવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..

હર હર મહાદેવ 🙏🏻
#Mahashivratri
જેમના આશીર્વાદ માત્રથી ભક્તોના દુઃખ દુર થાય છે તેવાં ભોળાનાથની આરાધનાના પર્વ મહાશિવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.🚩

જન-જનની સુખાકારી, સલામતી અને સમૃદ્ધિ માટે મહાદેવને અંતર મનથી પ્રાર્થના.
#mahashivratri #हर_हर_महादेव
ભગવાન ભોળાનાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના...
મહાશિવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

#MahaShivratri
મહાશિવરાત્રી ની ખુબ ખુબ શુભકામનાઓ 😀💐

હર હર મહાદેવ 🚩🙏
આપ સૌને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
મહાશિવરાત્રી ની સૌ ને શુભકામનાઓ 🙏🙏
સર્વશક્તિમાન ભગવાન શિવજીની આરાધના ના પર્વ મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
#Mahashivratri
ઓમ નમઃ શિવાય .....!
મહાશિવરાત્રી ની શુભકામનાઓ....!
सभी भक्तोको महाशिवरात्रि की शुभकामनाये।।
ॐ त्र्यम्बकं यजामहे
सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान्
मृत्योर्मुक्षीय मामृतात् ॥

આપ સૌને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ...!
॥ ૐ નમઃ શિવાય ॥

દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રી ની સર્વેને હાર્દિક શુભકામનાઓ.
હર હર મહાદેવ
જેમના આશીર્વાદ માત્રથી ભક્તોના દુઃખ દુર થાય છે તેવાં ભોળાનાથની આરાધનાના પર્વ મહાશિવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

Shiv shiv #हर_हर_महादेव
ભગવાન શિવની આરાધનાના પાવન પર્વ મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ.
#Mahashivratri
ભગવાન મહાદેવની શ્રદ્ધા અને આસ્થાના પાવનકારી ઉત્સવ મહાશિવરાત્રી ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..

હર હર મહાદેવ 🙏🏻
#Mahashivratri
હર હર મહાદેવ 🙏
સૃષ્ટિના તારણહાર એવા ભગવાન શિવજીની આરાધનાના મંગલમય પર્વ "મહાશિવરાત્રી" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
નથી નિયતમાં ખોટ કે નથી
આંખો માં ઝેર ,
કાળ એનું શું બગાડે
જેના પર હોય મહાદેવનીમહેર ..॥

મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
ભગવાન ભોલેનાથ શંભુ આપની આપના પરિવાર ની દિનપ્રતિદિન પ્રગતિ કરે આપ સદૈવ સુખ, સંપતિ, સમૃધ્ધિ થી ભરપુર બનો તેવી અમારી આપને મહાશિવરાત્રી ની હાદિઁક શુભકામનાઓ.

🙏 હર હર મહાદેવ 🙏
|| ૐ નમઃ શિવાય ||

“મહાશિવરાત્રી” ના પવિત્ર દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

#MahaShivaratri
એક બિલી પત્રમ એક પુષ્પમ,એક લોટા જલકી ધાર
દયાલુ રિઝ કે દેત ચંદ્રમૌલી ફલ ચાર,
વ્યાઘાંબરમ ભસ્માંભરમ , જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસ.

મહાશિવરાત્રી ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ.
#હર_હર_મહાદેવ 🙏🚩
મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 💐

સમગ્ર જગતના નાથ એવા ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.

ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના🙏

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર 

મહાશિવરાત્રી પર સ્ટેટસ માટે ફોટો  [Maha Shivratri Quotes & Photos]

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર

મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Maha Shivratri Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મહાશિવરાત્રી ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ એટલે કે Maha Shivratri Shayari, Wishes and Quotes in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.