દિવાળી પર્વની શુભેચ્છાઓ 🪔 | Diwali Wishes in Gujarati [2024]

દિવાળી પર્વ ની શુભેચ્છાઓ 🪔 | Diwali Wishes in Gujarati

દિવાળી એ ભારતનો સૌથી મહત્વનો અને ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે. આ તહેવારને પ્રકાશનું પર્વ પણ કહેવામાં આવે છે. દિવાળીના દિવસે ઘરોને દીવાઓથી સજાવવામાં આવે છે અને ફટાકડા ફોડવામાં આવે છે.

આ દિવાળી તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં દિવાળી શુભેચ્છાઓ, શુભકામનાઓશાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.

દિવાળીની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ અને શાયરી

દિવાળી ઉજવવા પાછળ અનેક પૌરાણિક કથાઓ છે. એક કથા અનુસાર, ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા તે દિવસે દિવાળી ઉજવવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ દિવસે લોકોએ રામચંદ્રના આગમનની ખુશીમાં દીવા પ્રગટાવ્યા હતા.

દિવાળીનો તહેવાર માત્ર હિંદુઓ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ ઉજવે છે. દિવાળીનો તહેવાર એ એકતા અને ભાઈચારાનો સંદેશો આપે છે. દિવાળીના દિવસે લોકો એકબીજાને મળીને મિષ્ઠાન ખાય છે અને ભેટ આપે છે. દિવાળીનો તહેવાર આપણને અંધકાર પર પ્રકાશનો વિજય અને બુરાઈ પર સારાઈનો વિજયની યાદ અપાવે છે.

દિવાળી પર્વ ની શુભેચ્છાઓ 🪔 | Diwali Wishes in Gujarati

દિપાવલી પર્વ ની શુભેચ્છાઓ [Diwali Wishes and Quotes]

આપ સૌને દિવાળીના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ.
આ દિવાળી આપ સૌના જીવનમાં ખુશી,સુખ,શાંતિ,આરોગ્ય અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ.💥🪔
દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ..!🪔🧨
🙏 સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ🙏
શુભ દીપાવલી
જીવનમાં સકારાત્મકરૂપી પ્રકાશ પાથરતા પાવન પર્વ દિવાળીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏
દિવાળીનું પર્વ આપણાં જીવનમાં આનંદ અને ઉત્સાહ લઇને આવે છે, કશુંક નવું કરવા માટે આપણે દિવાળીની રાહ જોતા હોઇએ છીએ. દિવાળીનું પર્વ અંધકારથી ઉજાસ તરફ લઇ જાય છે. આપ સૌની આશા, આંકાક્ષા, ઇચ્છાઓ, સ્વપ્નો સર્વ ફળે એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના. આપ સૌને દિવાળીની શુભેચ્છાઓ.💥🪔

સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહના પાવન પર્વ દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ સૌના જીવનમાં પ્રકાશ અને આનંદ-ઉત્સાહનો સંચાર કરનાર બની રહે તેવી મંગલ કામના.🪔🧨

અસત્યમાંથી સત્ય તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપતા દિવાળીના તહેવારની સૌને હાર્દિક શુભેચ્છાઓ.💐
મા લક્ષ્મી સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કૃપા આપે.🧨✨  #શુભદીપાવલી
દિવાળીના શુભ તહેવારની આપ સૌને શુભેચ્છાઓ.🎉🪔
ભગવાન આપના જીવનમાં અંધકાર દૂર કરી જ્યોતિર્મય પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના.🪔🧨
સૌ ગૌરવવંતા ગુજરાતીઓને પ્રકાશપર્વ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...!🧨✨
આપ સૌને દિવાળી મુબારક!💥🪔
અજવાશનું આ પર્વ આપ સૌનાં જીવનમાં અનેરી રોશની લઇને આવે, રંગોળીનાં તમામ રંગ આપનાં જીવનમાં ઉમેરાતા રહે, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થતી રહે એવી શુભકામનાઓ.🧨✨
દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ.
#HappyDiwali🎉🪔

દિવાળી પર્વ ની શુભેચ્છાઓ 🪔 | Diwali Wishes in Gujarati

Diwali Quotes in Gujarati

દીવાળીના પાવન પર્વની આપને તથા આપના પરિવારને શુભકામનાઓ.🧨✨
સૌનો દી' વાળે અને સૌને અજવાળે એવી મંગલ પ્રાર્થના સહ સૌને દિવાળીની શુભકામનાઓ.🪔🪔
ગુજરાતના દરેક વ્યક્તિને સારૂ શિક્ષણ, સારી આરોગ્ય વ્યવસ્થા મળે, ભ્રષ્ટાચાર નાબૂદ થાય અને સૌ ગુજરાતીના ચહેરા પર સુખનું સ્મિત આવે એજ ઈશ્વરને પ્રાર્થના સહ દિવાળીની શુભકામનાઓ.🙏🙏
આપનાં જીવનમાં પ્રકાશમય અનેક દિવડાઓ સદાય પ્રજ્વલિત રહે, દિવાનાં ઝગમગાટથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ઇશ્વરનાં અનંત આશીર્વાદ સદાય રહે એવી શુભકામનાઓ.🧨✨

દિવાળી રંગોળી ડિઝાઇન 2024 : અહીં ક્લિક કરો 

આંગણાની સાથે સાથે જીવનમાં પણ દિવડાંઓનો સદાય ઝગમગાટ મુબારક !
આપ સૌને દિવાળીની હૃદયપૂર્વક શુભેચ્છાઓ !💥🪔
સૌ ગૌરવવંતા ગુજરાતીઓને પ્રકાશપર્વ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...🪔🧨
રોશની અને ઉજાસના પાવન પર્વ દિવાળીની તમને અને તમારા પરિવારજનોને અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ.✨🎆
આ અવસરે હજારો દીવડાઓ આપના જીવનમાં રોશની ફેલાવાની સાથે અપાર ખુશીઓ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ બક્ષે તેવી મનોકામના.💥🪔
છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી,
દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું,
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.
આપને અને આપના પરિવારને ભારત વર્ષના મહાન પર્વ દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ.🎉🪔
આસો માસે ઉત્સવની ટોળી,
લેજો હૈયાને હરખે હિંચોળી દિવા લઈને આવી દિવાળી, પુરજો ચોકે રુડી રંગોળી. હેપ્પી દિવાળ🧨✨
દિવાળીની ખુબ ખુબ શુભકામના અને શુભેચ્છાઓ.✨🎆
આંનદ અને ઉજાસના પાવન પર્વ દિવાળીની આપ સૌને અઢળક શુભકામનાઓ.🪔🧨
આપ સૌના જીવનની ઇનિંગ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલી રહે તેમજ ખુશીઓની સિક્સ લગતી રહે તેવી અમારા પરિવાર વતી પ્રભુ શ્રીરામને પ્રાર્થના.
દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ🎉🪔
દિવાળીના શુભ તહેવારની આપ સૌને શુભેચ્છાઓ.
ભગવાન આપના જીવનમાં અંધકાર દૂર કરી જ્યોતિર્મય પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના.🪔🧨
शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥

અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિના મહાપર્વ દિવાળીની આપ સૌને આત્મીય શુભેચ્છાઓ પાઠવું છું.  આ પાવન પર્વ સૌના જીવનમાં શાંતિ અને કલ્યાણનો ઉજાસ લઈને આવે તેવી પ્રાર્થના.💥🪔
વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી
પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી,
સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી શુભકામના
અંતરથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ🪔🧨
જીવનમાં સકારાત્મકરૂપી પ્રકાશ પાથરતા પાવન પર્વ દિવાળીની આપને તથા આપના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!✨🎆

દિવાળી પર્વ ની શુભેચ્છાઓ 🪔 | Diwali Wishes in Gujarati Diwali Wishes in Gujarati

દીવડાઓના અજવાશનું આ પર્વ આપ સૌનાં જીવનમાં અનેરી રોશની સાથે, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરે એવી પ્રભુ શ્રી રામજીના ચરણોમાં પ્રાર્થના.🙏🏻
આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🙏🏻
દિવાળીનું આ પર્વ આપના પરિવાર માટે સુખમય,સમૃધ્ધિમય,આરોગ્યમય અને યશસ્વી નીવડે એવી પ્રભુને પ્રાર્થના 🙏
🙏 જય શ્રી રામ 🙏
દિવાળીની શુભકામનાઓ. પ્રકાશમય ચિદાનંદના આવરણથી અંધકારમય પરિબળો સામે તમને નિરંતર રક્ષણ મળતું રહે અને તમે સહુ સદા ઝળહળો એવી શુભેચ્છાઓ...
વંદન સહ...🎉🪔
આપને તથા આપના પરિવારને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 💐
🙏🏻 જય શ્રીકૃષ્ણ 🙏🏻
આપને અને આપના પરિવારને દિવાળીની અનેક અનેક શુભેચ્છાઓ 🪔
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના આગમનના વધામણાના શુભ પર્વ દિવાળીની શુભકામનાઓ નવઊર્જાથી પ્રકાશીત આ પર્વ આપ સૌના જીવનમાં રોશની પાથરે તેમજ જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ, સ્વસ્થ આરોગ્ય મળે તેવી પ્રાર્થના.✨🎆
આપ સૌને દિવાળીની હૃદયપૂર્વક શુભેચ્છાઓ..💥🪔
ઉમંગ , ઉત્સાહ, અને ઉજાસ ના શુભ પર્વ દિવાળીની અનેકાનેક શુભેચ્છાઓ✨🎆
દિવાળીનું પર્વ આપણાં જીવનમાં આનંદ અને ઉત્સાહ લઇને આવે છે, કશુંક નવું કરવા માટે આપણે દિવાળીની રાહ જોતા હોઇએ છીએ. દિવાળીનું પર્વ અંધકારથી ઉજાસ તરફ લઇ જાય છે. આપ સૌની આશા, આંકાક્ષા, ઇચ્છાઓ, સ્વપ્નો સર્વ ફળે એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના. આપ સૌને દિવાળીની શુભેચ્છાઓ.🎉🪔
दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥

જીવનમાં સકારાત્મકરૂપી પ્રકાશ પાથરતા પાવન પર્વ દિવાળીની આપને તથા આપના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!🪔🧨
દીવડાઓના અજવાશનું આ પર્વ આપ સૌનાં જીવનમાં અનેરી રોશની સાથે સૌભાગ્યમાં વૃદ્ધિ કરે એવી પ્રાર્થના
દિવાળીની હાર્દિક શુભકામનાઓ.🎉🪔
दीपावल्याः सहस्रदीपाः भवतः जीवनं सुखेन,
सन्तोषेण, शान्त्या आरोग्येण च प्रकाशयन्तु।

🏵️જગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘરના આંગણામા ધન-ધાન્ય, સુખ, અને સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે, 🪔આ દિવાળીના દીવડાઓ તમારા અંતરને ઝગમગાવે અને આંગણે પૂરેલા સાથિયાઓ સ્નેહીઓ વચ્ચે આત્મીયતા વિકસાવે એવી મંગલકામના સાથે....✨🎆
દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
!...શુભ દીપાવલી...!🥳🥰
અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિના મહાપર્વ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.🎉🪔
આ પાવન પર્વ સૌના જીવનમાં શાંતિ અને કલ્યાણનો ઉજાસ લઈને આવે તેવી પ્રાર્થના.✨🎆
પ્રકાશ પર્વ દિવાળીની સૌને હાર્દિક શુભેચ્છાઓ...!🪔🧨
ઝળહળતા દિપકની જેમ આપનું જીવન હર હંમેશ પ્રકાશિત રહે તેવી પ્રાર્થનાઓ
પ્રકાશના મહાપર્વ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ🎉🪔
રંગોળી નો રંગ જામ્યો પ્રકાશનો તહેવાર આવ્યો
મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ.💥🪔
દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે.✨🎆
આપ સૌને દિવાળીની અઢળક શુભકામનાઓ..! 🪔
પ્રકાશનો આ પાવન પર્વ દિવાળી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેમજ દરેકનું જીવન પ્રકાશમય બને તેવી આરાધ્ય દેવ ભગવાન શ્રી રામને અંતરમનથી પ્રાર્થના.🎉🪔

દિવાળી પર્વ ની શુભેચ્છાઓ 🪔 | Diwali Wishes in Gujarati

દિવાળી પર સ્ટેટસ માટે ફોટો  [Diwali Quotes & Photos]

દિવાળી પર્વ ની શુભેચ્છાઓ 🪔 | Diwali Wishes in Gujarati

દિવાળી પર્વ ની શુભેચ્છાઓ 🪔 | Diwali Wishes in Gujarati



દિવાળી પર્વ ની શુભેચ્છાઓ 🪔 | Diwali Wishes in Gujarati

દિવાળી પર્વ ની શુભેચ્છાઓ 🪔 | Diwali Wishes in Gujarati

દિવાળી ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Diwali Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં દિવાળી ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ એટલે કે Diwali [Deepavali] Shayari, Wishes and Quotes in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join