વાઘ બારસ ની શુભેચ્છાઓ | Vagh Baras Wishes in Gujarati [2025]

વાઘ બારસ ની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ | Vagh Baras Wishes in Gujarati

વાઘ બારસ એ દિવાળી પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આ દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. 

આ વાઘ બારસ તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં વાઘ બારસ શુભેચ્છાઓ, શુભકામનાઓશાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.

વાઘ બારસની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ અને શાયરી

ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ 'વસુ બારસ' છે. 'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે.

ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે.

વાઘ બારસ ની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ | Vagh Baras Wishes in Gujarati

વાઘ બારસ ની શુભેચ્છાઓ [Vagh Baras Wishes and Quotes]

વિદ્યા અને વાણીના દેવી મા સરસ્વતીના પૂજનપર્વ વાક્ બારસ (વાઘ બારસ) ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આપ સર્વે ને વાઘ બારસ ની હાર્દિક શુભકામનાઓ...!🎉🔥
વાઘ બારસ ની હાર્દિક શુભકામનાઓ🎉🌠
આપ સૌને વાઘ બારસ ની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપને અને આપના પરિવાર ને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એજ શુભકામના.🎉🌠
આપ સૌને વાઘ બારસ ની હાર્દિક શુભકામનાઓ સહ આજ થી શરૂ થતા દિપાવલી મહાપર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.🔥🎇
આપને અને આપના પરિવારને વાઘ બારસ ની હાર્દિક શુભકામનાઓ..!!🎉🔥
આજથી શરૂ થતાં દીપોત્સવી પર્વોત્સવનું પહેલું પર્વ માં સરસ્વતી દેવીનો આરાધનાનું પર્વ 'વાઘ બારસ' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. વાઘ બારસને 'વાક્ બારસ', 'વસુ બારસ' અને 'ગૌવત્સ દ્વાદશી' પણ કહેવાય છે તથા આ દિવસે ઉંબરા પૂજન અને ગાયનું પૂજન કરવાનો પણ મહિમા છે.🔥🎇

વાઘ બારસ ની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ | Vagh Baras Wishes in Gujarati 

Vagh Baras Wishes in Gujarati

વાઘ બારસ ની ખુબ ખુબ શુભકામનાઓ આજથી શરૂ થતું દિવાળી પર્વ આપના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને તંદુરસ્તી લાવે તેવી શુભેચ્છાઓ..🎇🎉
દિવાળીના મંગલમય પર્વ વાઘ બારસ ની હાર્દિક શુભઓકામના.. વાઘ બારસ તમારાં જીવનમાં નવી તકો અને આશાઓ લાવે તેવી પ્રાર્થના..!🔥🎇
વાઘ બારસ ના શુભ દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..🔥🎇
આપ સૌ ને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ🎇🎉
વિદ્યા અને વાણીના દેવી માં સરસ્વતીના પૂજન પર્વ વાઘ બારસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.🎆🎉🌠
વાઘ બારસની સૌને હાર્દિક શુભકામનાઓ. વિદ્યા, વાણી અને કળાની દેવી મા સરસ્વતી આપને મન, કર્મ અને વચન થી પવિત્ર કરે એવી પ્રાર્થના.🎆🎉🌠
દીપોત્સવી પર્વોત્સવના પ્રથમ દિવસ વાઘ બારસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.!🎆🎉🌠
આપ સૌને વાઘ બારસ ની હાર્દિક શુભકામના
જીવન પણ સુખોથી છલકી જાય એવા મારા આશીર્વાદ🔥🎇
મારા વાઘ જેવા મિત્રો ને વાઘબારસ ની હાર્દિક શુભકામના🎆🎉🌠
વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ 🌠🎉
વાઘ બારસની શુભકામનાઓ.  આવો સૌ માં સરસ્વતીના આશીર્વાદ લઇને સ્વયંનું સામર્થ્ય અને આત્મસમૃદ્ધિ વધારવાનું પ્રણ લઈએ🎆🎉🌠

વાઘ બારસ ની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ | Vagh Baras Wishes in Gujarati 

Vagh Baras Quotes in Gujarati

આપ સૌને વાઘ-બારસની હાર્દિક શુભકામનાઓ🎇
આપના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ, અપાર ખુશીઓ અને મા સરસ્વતી અને મા લક્ષ્મીજીની અપાર કૃપા વરસતી રહે તેવી અભ્યાર્થા સાથે વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ..🎉🔥
આપ સૌને રમા એકાદશી અને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ...🎇
વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ,  વાઘબારસ વિદ્યા, વાણી અને કલાની દેવી માં સરસ્વતી આપને મન, કર્મ અને વચન થી પવિત્ર કરે તેવી હાર્દિક શુભેચ્છા...🎉🔥
સમસ્ત દેશવાસીઓને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ..🎉🔥
વાઘ બારસની તમને અને તમારા પરિવાર ની હાર્દિક શુભકામનાઓ.🎇

વાઘ બારસ ની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ | Vagh Baras Wishes in Gujarati 

વાઘ બારસ પર સ્ટેટસ માટે ફોટો  [Vagh Baras Quotes & Photos]

વાઘ બારસ ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Vagh Baras Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વાઘ બારસ ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ એટલે કે Vagh Baras Shayari, Wishes and Quotes in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.