આ કાળી ચૌદસ તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં કાળી ચૌદસ શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.
કાળી ચૌદસની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ અને શાયરી
કાળી ચૌદસની ઉજવણી પાછળ અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એક કથા અનુસાર, ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ જીતની ઉજવણી માટે કાળી ચૌદસ ઉજવવામાં આવે છે. આ દિવસે નરક ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે લોકો નરકમાંથી મુક્તિ મેળવવા માટે વિવિધ પ્રકારના કર્મકાંડ કરે છે.કાળી ચૌદસના દિવસે લોકો ઘરમાં દીવા પ્રગટાવે છે અને કાળી માતાની પૂજા કરે છે. આ દિવસે લોકો એવું માને છે કે કાળી માતા તેમના પર કૃપા વરસાવે છે અને તેમના ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે લોકો ઘરમાં દીવા પ્રગટાવે છે અને કાળી માતાને ભોજન અર્પણ કરે છે.
કાળી ચૌદસ ની શુભેચ્છાઓ [Kali Chaudas Wishes and Quotes]
કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ.🌚🪔🎇
આ કાલી ચૌદશ પર ઘરના ક્લેશ-કષ્ટ, દુષ્ટ પ્રભાવ, શંકા-વહેમ, અશાંતિ - દુઃખ - બિમારી વગેરે નકારાત્મક ઉર્જાથી મુક્ત થાઓ એવી શુભેચ્છાઓ.
કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ. 🌚🪔 મહાકાળી માતા તમારા જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી પ્રાર્થના.
કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ... 🪔 આ કાળી ચૌદશ પર ઘરના કલેશ-કષ્ટ,દુષ્ટ પ્રભાવ,શંકા-વહેમ,અશાંતિ-દુઃખ-બીમારી વગેરે નકારાત્મક ઉર્જાથી મુક્ત થાઓ એવી શુભેરછાઓ..!✨🎆❤️
આપ સૌ ભાઈ બહેનોને કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ🌚🪔🧨
આજના દિવસે કૃષ્ણ ભગવાને નરકાસુરનો સંહાર કર્યો હતો. ભગવાન આપણા જીવનમાંથી પણ અનેક દુખોનો નાશ કરે.
આપ સૌને કાળી ચૌદશની લાખો શુભકામનાઓ.🪔🧨✨
માઁ આદિ શક્તિ મહાકાળી તમારા જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી અમારી શુભકામનાઓ ની સાથે કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા...!🎆✨
દિવાળી રંગોળી ડિઝાઇન 2024 : અહીં ક્લિક કરો
આપ સૌને કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ.🌚🪔🧨
કાળી ચૌદશની હાર્દીક શુભકામનાઓ
આજે મા કાલી આપ સૌનાં જીવનમાંથી આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરે, અનિષ્ટોનો નાશ કરે અને શક્તિ,સાહસ, અનેરી ઉર્જાનો સંચાર કરે એવી પ્રાર્થના. એક પૌરાણિક કથા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામનાં રાક્ષસનો વધ આજનાં દિવસે કર્યો હતો અને પ્રજાને નરકાસુરનાં ત્રાસમાંથી મુક્ત કરી હતી, એટલે કાળી ચૌદશને “નરક ચતુર્દશી” તરીકે પણ ઓળખવામાં આવે છે.🪔🧨✨
આપ સૌને કાળી ચૌદશ અને નરક ચતુર્દશીની શુભેચ્છાઓ !!🌚🪔✨
मृत्युना पाशदण्डाभ्यां कालेन च मया सह। त्रयोदश्यां दीपदानात् सूर्यजः प्रीयतामिति।। કાળી ચૌદશની શુભકામનાઓ..!🌚🪔✨
Kali Chaudas Wishes in Gujarati [કાળીચૌદશ ની શુભેચ્છાઓ]
આ કાળી ચૌદસ પર ભગવાન,
તમને બધા કષ્ટો, રોગો અને શત્રુઓથી મુક્તિ અપાવે.
🌚કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🌚
તમારા બધા દુ:ખોનોં નાશ થાય,
આ કાળી ચૌદસ થી તમારે ઘર
સુખ અને સમૃદ્ધિ, અને શાંતિ રહે.
🪔 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔
માં કાલી નાં ચરણોમાં શીશ ઝુકાવીએ,
મહાકાલી ને વિનંતી કરીએ,
સર્વેની મંગલ કામના ચાહીએ.
🌚કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🌚
માઁ કાળી તમને અને તમારા પરિવાર ને
હંમેશા બુરી નજરથી બચાવે
એવી શુભ કામના.
🪔 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔
આપના સર્વ દુખોનો નાશ થાય, આ કાળી ચૌદસ પર
આપના ઘરમાં સુખ – સમૃદ્ધિ નો વાસ થાય.
✨🪔 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ ✨🪔
માઁ આદિ શક્તિ મહાકાળી સૌના જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભકામનાઓ ની સાથે કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.✨🪔
આજે કાળી ચૌદસ…
આપણાં મન માં સતત ચાલતા ક્રોધ રૂપી કકળાટ, ગુસ્સો, આવેશ જેવા નકારાતમ્ક વિચારો ને મનમાંથી બહાર કાઢી હવે થી મન ને અને તન ને તંદુરસ્ત બનાવીયે….
આપ ને તથા આપ ના પરીવાર ને 🥰 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔🎆
આપ સૌને કાળી ચૌદશની શુભેચ્છા.ઘરમાં સુખ – સમૃદ્ધિ વધે, આપનો દિવસ શુભ રહે તેવી શુભકામનાઓ.
તેવી મહાકાળી માતાજીને પ્રાર્થના. કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🌚🎆
માં કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની
નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને
શક્તિ, સાહસ અને સફળતા નો આશીર્વાદ આપે.
🌚 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔
આ કાળી ચૌદસ પર માં કાલી,
આપને સર્વ કષ્ટ, રોગ અને શત્રુઓથી મુક્તિ આપે.
🌚 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🎆
માં કાલી નાં ચરણોમાં શીશ ઝુકાવીએ,
મહાકાલી ને વિનંતી કરીએ,
સર્વેની મંગલ કામના ચાહીએ.
🎆કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🎆
કાળી બીજા મહાદેવો ચેંટાનું જીવન દે તેની માંત્રિક શક્તિ સાથે શિવની કૃપા મળે. 🪔કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔
માં આદિશક્તિ મહાકાળી આપના જીવનમાં
સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે
એવી માતાજી ને પ્રાર્થના
✨🧨 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ ✨🧨
સત્ય ની ઉપર વિજય મેળવીને
કાળી ચૌદશ માનવીએ
મન માં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને
બધી ઈચ્છા પૂરી થતા જોયે
🧨🪔 કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🧨🪔
ખરાબ પર સારાનો વિજય થાય, સર્વત્ર તમારો વિજય થાય, કાળી ચૌદસને ધામધૂમથી ઉજવો…!! 🪔❤️ કાળીચૌદશની હાર્દિક શુભકામનાઓ 🪔❤️
માઁ આદિ શક્તિ મહાકાળી
તમારા જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે
એવી અમારી શુભકામનાઓ ની સાથે
કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા🪔
કાળી ચૌદસ પર સ્ટેટસ માટે ફોટો [Kali Chaudas Quotes & Photos]
કાળી ચૌદસ ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Kali Chaudas Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
Conclusion:
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!