લાભ પાંચમ એ દિવાળી પર્વ પછી કારતક સુદ પાંચમના દિવસે આવતો તહેવાર છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાખેણી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગુજરાતી નવા વર્ષની શરૂઆત થાય છે અને વેપારીઓ નવા વર્ષના હિસાબની શરૂઆત કરે છે.
આ લાભ પાંચમ તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં લાભ પાંચમની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.
લાભ પાંચમની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ અને શાયરી
લાભ પાંચમના દિવસે લોકો ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. વેપારીઓ નવા ખાતા ચોપડા ખોલીને શુભ અને લાભ લખે છે અને સાથિયો બનાવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલી પૂજાથી વર્ષભર સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. લાભ પાંચમના દિવસે વેપારીઓ નવા કામની શરૂઆત કરે છે અને નવા ગ્રાહકો મેળવવા માટે પ્રયત્ન કરે છે.લાભ પાંચમનો તહેવાર ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે પરિવાર અને મિત્રો સાથે મળીને મિષ્ઠાન ખાવામાં આવે છે અને આનંદ માણવામાં આવે છે. લાભ પાંચમના દિવસે લોકો એકબીજાને શુભકામનાઓ પાઠવે છે અને નવા વર્ષની શરૂઆત શુભ રહે તેવી પ્રાર્થના કરે છે.
લાભ પાંચમ ની શુભેચ્છાઓ [Labh Pancham Wishes and Quotes]
લાભ પાંચમ ના દિવસે આપના માટે ખુબ સમૃદ્ધિ અને ઉજ્જવળ શરૂઆતવાળું બને તેવી શુભકામનાઓ
"શુભ લાભ પાંચમ"
આજથી શરૂ થતાં "લાભ પાંચમ"ના શુભ પર્વથી આપ સૌને દરેક કાર્યોમાં અવિરત સફળતા મળે, ઉત્તરોત્તર યશ પ્રાપ્તિ થાય અને આવનારું વર્ષ લાભદાયી નીવડે એવી મંગલકામના સાથે "લાભ પાંચમ"ની હાર્દિક શુભકામનાઓ.
"શુભ લાભ પાંચમ"
પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના સાથે લાભ પાંચમની આપ સૌને હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.
શુભ લાભ પાંચમ
'લાભ પાંચમ' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
"શુભ લાભ પાંચમ"પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના..
॥ શુભ લાભ પાંચમ ॥સૌભાગ્ય અને ઉન્નતી ના પાવન પર્વ નિમિત્તે આપ સૌને Labhpanchami ની હાર્દિક શુભકામનાઓ. આવનારૂ વર્ષ આપના વ્યવસાય અને સ્વાસ્થ્ય માટે સફળ રહે એજ પ્રભુને પ્રાર્થના.
'શુભ લાભ પંચમી'
સૌભાગ્ય અને ઉન્નતીના મંગલ પર્વે સૌના વ્યવસાય, ધંધા-રોજગાર, ઉદ્યોગ તેમજ પારિવારિક જીવન સુખ, સફળતા અને સંપત્તિથી પરિપૂર્ણ રહે એવી અભ્યર્થના સહ રાજ્યના દરેક નાગરિક ઉચ્ચત્તમ, સ્વર્ણિમ લક્ષ્યો સાધીને રાજ્યની પ્રગતિ અને વિકાસના વાહક બને એવી અભિલાષા.
: શુભ લાભ પાંચમ :આપ સૌને લાભ પાંચમના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ...
!! શુભ લાભ પાંચમ !!લાભ પાંચમ એટલે એક નવી શરૂઆતનો દિવસ. ભગવાન આપને વ્યવસાય-ધંધા સહિતના દરેક કાર્યોમાં સફળતા સાથે સમૃદ્ધિ અર્પે, એજ પ્રાર્થના.
"શુભ લાભ પાંચમ"
આપ સૌને લાભ પાંચમ ની હાર્દિક શુભકામનાઓ..!!`
"શુભ લાભ પાંચમ"વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભ પાંચમ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
શુભ લાભ પાંચમ | આ દિવસ આપના માટે ખૂબ સમૃદ્ધિ અને ઉજ્જવળ શરૂઆતવાળું બને....!
પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધો રોજગાર અને ઉદ્યોગમાં સફળતા ના શિખરે પોંહચાડે એજ અભ્યર્થના સાથે "લાભ પાંચમ" ની આપ સૌને મંગલમય શુભકામનાઓ
"શુભ લાભ પાંચમ"સર્વે લોકોને લાભ પાંચમના પાવન પર્વ નિમિત્તે કાર્યોમાં નિરંતર સફળતા મળે અને તેની સાથે આવનારું વર્ષ લાભદાયી નીવડે એવી મંગલકામના સાથે લાભ પાંચમની સર્વે લોકોને હાર્દિક શુભકામનાઓ.
શુભ લાભ પાંચમ...!વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભ પાંચમ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...#ShubhLabhPancham
વ્યવસાય અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભપાંચમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ શુભ તિથિ આપ સૌના વેપાર-ધંધાને સફળ, લાભદાયી અને ગતિશીલ બનાવે એજ પ્રાર્થના. "શુભ લાભ પાંચમ"
શુભ લાભ પાંચમ...!વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભ પાંચમ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
।। શુભ લાભ પાંચમ ।।લાભ પાંચમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આવનારું વર્ષ સૌના માટે લાભકારી તથા સર્વોત્તમ બની રહે એજ પ્રભુને પ્રાર્થના..
જ્ઞાન, સંપદા અને ઉન્નતિની પ્રાપ્તિ અર્થે કર્મયોગના પ્રારંભના પર્વ "લાભ પાંચમ"ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.આ પાવન પર્વ સૌનું જીવન શુભ, લાભ અને સૌભાગ્યકારી ઊર્જાથી પરિપૂર્ણ કરે તેવી પ્રાર્થના.
Labh Pancham Wishes in Gujarati | લાભ પાંચમ શુભેચ્છા સંદેશ
આ લાભ પાંચમ થી
માતા લક્ષ્મી ની કૃપા
આપના પર નિરંતરવરસતી રહે.
શુભ લાભ પાંચમ…🎉🎊
“શુભ લાભ પાંચમ” પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના..
આપ સૌને આગામી વિક્રમ સંવત 2081 વર્ષ લાભદાયી નીવડે એવી લાભપાંચમની હાર્દિક શુભકામનાઓ.
આજના શુભ અવસર પર તમારો વ્યાપાર, નોકરીમાં તમારી સતત અવરિત પ્રગતિ થાય.
લાભ પાંચમના શુભ… દિવસ પર ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે એવી…. અમારી શુભકામનાઓ.
લાભપાંચમની શુભેચ્છાઓ! નવા વર્ષના આજના શુભ દિનથી શરૂ કરેલ પુરુષાર્થ આપના જીવનમાં ભરપૂર સમૃધ્ધિ લાવે તેવી પ્રાર્થના…
તમામ ક્ષેત્રમાં સફળતાના સર્વોચ્ચ શિખરો પ્રાપ્ત કરો અને આરોગ્ય તથા વૈભવના તમામ દ્વારો ખુલે તેવી પ્રાર્થના.
લાભપાંચમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ…
બંને વચ્ચે તમને સૌભાગ્ય, જ્ઞાન અને લાભપાંચમની શુભકામના.
"શુભ લાભ પાંચમ" વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભપાંચમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
નવા વર્ષની આ શુભ તિથિ આપ સૌના વેપાર-ધંધાને સફળ, લાભદાયી અને ગતિશીલ બનાવે એવી પ્રાર્થના.
"શુભ અને લાભ" લાભ પાંચમ ના શુભ પર્વ પર આપને તથા આપના પુરા પરિવાર ને હાર્દિક શુભકામનાઓ”
પંચ તત્ત્વો જેવો અવધૂત લાભ ઈશ્વર આ મહાન દેશને કરાવતાં રહે એવી 'લાભ પાંચમ' ની પ્રભુ ચરણે પ્રાર્થના. 🙏
શુભ લાભ પાંચમ
નવું વર્ષ આપણા માટે વ્યવસાય, રોજગાર માં ખુબ સફળતા અપાવે અને ખૂબજ આગળ વધો એવી મારી શુભકામનાઓ
વર્ષ ભલે બદલાયું, લાગણીઓ અકબંધ રહેશે..!!
તમે ત્યાંથી શુભ લખો અને… હું અહીંથી લાભ લખુ એ જ આપણી 'લાભ પાંચમ'.
લોભ ને લાભની લ્હાયમાં બધે હો હા હલચલ છે.
જ્ઞાનની દેવી શારદાને પણ લગાડ્યું લાંછન છે.
લોભ ને લાભની લ્હાયમાં બધે હો હા હલચલ છે.
જ્ઞાનની દેવી શારદાને પણ લગાડ્યું લાંછન છે.
શુભ લાભ પાંચમ
વર્ષ ભલે બદલાયું, લાગણીઓ અકબંધ રહેશે..!!
તમે ત્યાંથી શુભ લખો અને હું અહીંથી લાભ લખુ એ જ આપણી 'લાભ પાંચમ'.
આપને તથા આપના પરીવારને લાભપાંચમની ખુબ ખુબ શુભકામના.
શુભ લાભ પાંચમ
નવું વર્ષ આપણા માટે વ્યવસાય,
રોજગાર માં ખુબ સફળતા અપાવે અને
ખૂબજ આગળ વધો એવી મારી શુભકામનાઓ
લાભ પાંચમ પર સ્ટેટસ માટે ફોટો [Labh Pancham Quotes & Photos]
લાભ પાંચમ ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Labh Pancham Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
Conclusion:
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!