આ ભાઈ બીજ તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં ભાઈ બીજની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.
ભાઈ બીજની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ અને શાયરી
ભાઈ બીજની ઉજવણી પાછળ અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એક કથા અનુસાર, યમરાજાએ પોતાની બહેન યમુનાના આમંત્રણ પર તેમના ઘરે ભોજન કર્યું હતું. આ દિવસે યમરાજા અને મૃત્યુના દેવતા યમુનાની પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે યમરાજા પોતાની બહેનના ઘરે ભોજન કરવા આવે છે અને તેના ભાઈઓને આશીર્વાદ આપે છે.ભાઈ બીજ એ ભારતીય સંસ્કૃતિનો એક ખૂબ જ મહત્વનો તહેવાર છે. ભાઈ બીજનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે. આ દિવસે ભાઈ-બહેન એકબીજાને ભેટ આપે છે અને ખુશીની પળો શેર કરે છે. ભાઈ બીજનો તહેવાર આપણને આપણા પરિવાર અને સંબંધોનું મહત્વ સમજાવે છે.
ભાઈ બીજ ની શુભેચ્છાઓ [Bhai Dooj Wishes and Quotes]
ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમાન પર્વ ભાઈબીજ ની આપ સૌને હાર્દિક શુભકામના..💐🙏
#BhaiDooj #ભાઈબીજ
ભાઈબીજના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર સૌને ઉજ્જ્વળ ભવિષ્ય અને સકારાત્મકતાથી ભરપૂર જીવન અર્પે તેવી મંગળકામના.💐🙏
ભાઈ-બહેનના સ્નેહ અને અતૂટ આસ્થાના પ્રતીક, શાશ્વત પરંપરાના વાહક એવા 'ભાઈ-બીજ'ના પવિત્ર તહેવાર પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ.❤️😊
પ્રેમ, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાનો આ તહેવાર દરેકના જીવનમાં અપાર ખુશીઓ લાવે તેવી અભ્યર્થના.❤️😊
#BhaiDooj
ભાઈ-બહેનના સ્નેહ અને સદ્ભાવના પાવન પર્વ "ભાઈ-બીજ" ની સૌને અસીમ શુભકામનાઓ સહ અભિનંદન.
ઈશ્વરની કૃપાથી આ તહેવાર આપ સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે, એજ મહેચ્છા.💐🙏
ભાઈ બીજ ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....❤️😊
ભાઈ-બહેન વચ્ચેના શાશ્વત પ્રેમ અને અતૂટ સંબંધને સમર્પિત 'ભાઈ બીજ'ના પવિત્ર તહેવારની આપ સહુને અનેકાનેક શુભેચ્છાઓ.🙏❤️
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ તહેવાર તમારા બધાના જીવનમાં ભાઈચારા અને સદ્ભાવનાની ભાવનાને મજબૂત કરે.💐🙏
"કરે ઓળઘોળ બેનડી આયખું વીરો અમુલ,
વળે ન તોય વીરથી તારા વારણા કેરા મુલ"
ભાઈ-બહેન વચ્ચેના શાશ્વત પ્રેમ અને અતૂટ સંબંધને સમર્પિત 'ભાઈ બીજ'ના પવિત્ર તહેવારની આપ સહુને અનેકાનેક શુભેચ્છાઓ.❤️😊
ભાઈ બહેનના પરસ્પર પ્રેમને ઉજવવા ના સુંદર પર્વ ભાઈ બીજ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમા "ભાઈ બીજ" પર્વની અનંત શુભેચ્છાઓ💐🙏
#BhaiDooj #भाईदूज #ભાઈબીજ
ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમા "ભાઈ બીજ" પર્વની અનંત શુભેચ્છાઓ
પ્રેમ અને વિશ્વાસના આ અતૂટ તહેવાર નિમિત્તે ઈશ્વરને પ્રાર્થના કે આપ સૌના સંબંધો સુમધુર રહે.💐🙏
#BhaiDooj
ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસ ના અતૂટ બંધનનું પર્વ ભાઈ બીજ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.❤️😊
ભાઈ- બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણના પ્રતિક
ભાઈ બીજ ની હાર્દિક શુભકામનાઓ..!!🙏❤️
ભાઈ અને બહેનના આત્મીય સ્નેહ,અતૂટ બંધનના પ્રતીક સમાન "ભાઈ બીજ" ના પવિત્ર અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..❤️😊
ભાઈ-બહેનના સ્નેહ અને સદ્ભાવના પાવન પર્વ "ભાઈ-બીજ" ની સૌને અસીમ શુભકામનાઓ સહ અભિનંદન.
ઈશ્વરની કૃપાથી આ તહેવાર આપ સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે, એજ મહેચ્છા.💐🙏
#BhaiyaDooj
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમા ભાઈ-બીજ ના પાવન પર્વની સર્વે ભાઈ-બહેનોને શુભેચ્છાઓ.🙏❤️
Bhai Dooj Wishes in Gujarati
ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમા “ભાઈબીજ” પર્વની અનંત શુભેચ્છાઓ.❤️😊
બહેન ચાહે ભાઈ નો પ્યાર, નહીં ચાહે મોંઘા ઉપહાર, સંબંધ અતૂટ રહે સદીઓ સુધી મળે મારા ભાઈને ખુશીઓ અપાર. ભાઈબીજ ની શુભકામના.🙏❤️
ઈશ્વરે આપેલ વરદાન છે તું, વગર બોલે સમજી શકે તે દિલની અત્યંત નજીક છે તું, મારી ક્યૂટ લાડકી બહેન છે તું.
શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પણ ભાઈના મૌનને સમજી જાય એનું નામ બહેન.❤️😊
મારા દુખ ના થય જાય લીરે લીરા, જ્યારે તુ કહીં દે ખમ્મા મારાં વીરા ભાઈ બીજ ની શુભકામના🙏❤️
જેમ બંને આંખો એક સાથે હોય છે, તેમ જ ભાઈ બહેનનો સંબંધ પણ ખાસ હોય છે.
કપાળે લગાવે બેની કંકુ-ચોખા, કોઈ તાકાત ન કરી શકે આ સંબધો નોખા.🙏❤️
ભાઈ એટલે બહેનના પડખે રહેતો એક પિતાતુલ્ય પડછાયો, જેની હાજરીમાં બહેન હંમેશા ખુશ અને નિર્ભય રહે છે !!❤️😊
મિત્રતાના શુદ્ધ સ્વરૂપ દ્વારા એક થઈને બે આત્માઓ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસના બંધનને ઉજવવાનો આ સમય છે.મારા તરફથી મારા બધા ભાઈ અને બહેન ને ભાઈ બીજ ની શુભકામના🙏❤️
તે નસીબદાર એ બહેન છે, જેના માથે ભાઈનો હાથ છે,દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે. લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું, તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.
બહેન ઈચ્છે છે ભાઈ નો પ્રેમ, ના કે કિંમતી ઉપહાર, સદીઓ સુધી રહે આ સંબંધ અતૂટ, મળે મારા ભાઈને ખુશીઓ અપાર.🙏❤️
મારો તમારા માટેનો પ્રેમ મામૂલી છે. તમને મારા આશીર્વાદ અમર્યાદિત છે. પ્રિય ભાઈ તમે હંમેશાં મારા મિત્ર, માર્ગદર્શક, અને હીરો છો.
ઓવારણાં લેશે ઉતારી આરતી આશીષે દેશે એનું હૈયુ ને આંખડી ભાવે ભીંજાશે આજ મારી બેનડી, અણમોલ સ્નેહની જે મીઠી છે વીરડી છે ભાઈબીજ ની હેતભરી શુભકામનાઓ❤️😊
ભાઈ બહેન ના વિશુદ્ર સ્નેહના પાવન પર્વ ભાઈબીજની શુભેચ્છાઓ
આજનો દિવસ તો બસ એક બહાનું છે, બાકી ભાઈ બહેનના પ્રેમ માટે તો આકાશ પણ નાનું છે.❤️😊
સોનેથી બનેલી દ્વારકા પણ એક સુતરના દોરા સામે ઝાંખી પડે છે, બહેને લાવેલી રાખી જયારે ભાઈના હાથનું આભૂષણ બને છે.❤️😊
Bhai Beej Quotes in Gujarati | ભાઈ બીજ શુભેચ્છા સંદેશ
મિત્રતાના શુદ્ધ સ્વરૂપ દ્વારા એક થઈને બે આત્માઓ વચ્ચેના પ્રેમ અને,
😍વિશ્વાસના બંધનને ઉજવવાનો આ સમય છે.
મારા તરફથી મારા બધા ભાઈ અને બહેનને 🎉 હેપી ભાઈ દૂજ
બહેન ચાહે ભાઈ નો પ્યાર,
નહીં ચાહે મોંઘા ઉપહાર,
સંબંધ અતૂટ રહે સદીઓ સુધી
મળે મારા ભાઈને ખુશીઓ અપાર.
હેપ્પી ભાઈ બીજ
ભાઇબીજ નો તહેવાર છે,
ભાઈને તિલક લગાવવા માટે બહેન તૈયાર છે,
જલ્દીથી લગાવા આવો તિલક મારા ભાઈ,
તમારી પાસેથી ગિફ્ટ લેવા માટે આ બહેન તૈયાર છે.
હેપ્પી ભાઇબીજ
ભાઈ અને બહેનના આત્મીય સ્નેહ, અતૂટ બંધનના પ્રતીક સમાન “ભાઈ દુજ” ના પવિત્ર અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
હેપી ભાઈ દૂજ
ભાઈ એટલે બહેનનાં પડખે રહેતો પિતા તુલ્ય પડછાયો
જેની હાજરીમાં બહેન પર ક્યારેય ન આવે કોઇ ઓછાયો…ભાઈ બીજની હાર્દિક શુભેચ્છાઓ
ભાઈબીજનો તહેવાર છે, ભાઈને ઓવાળવા બહેન તૈયાર છે.
જલ્દી ઓવાળી લે ભાઈ , બહેન ભેટ લેવા તૈયાર છે.
ભાઈબીજની હાર્દિક શુભેચ્છા
હે ઈશ્વર બહુજ પ્યારો છે મારા ભાઈ,
મારી માં નો રાજદુલારો છે મારો ભાઈ,
ના દેજો તેને કોઈ કષ્ટ ભગવાન,
જ્યાં પણ હોય, ખુશીથી વીતે તેનું જીવન..!!!
હેપ્પી ભાઈ બીજ!
આ તહેવાર છે બહુ ખાસ,
જળવાય રહે આપણા પ્રેમની મીઠાશ.
હેપ્પી ભાઈ બીજ
આ તહેવાર છે બહુ ખાસ,
જળવાય રહે આપણા પ્રેમની મીઠાશ.
હેપ્પી ભાઈ બીજ
જેમ બંને આંખો એક સાથે હોય છે,
તેમ જ ભાઈ બહેનનો સંબંધ પણ ખાસ હોય છે.Happy Bhai Dooj
ભાઈ એટલે બહેનના પડખે રહેતો એક પિતાતુલ્ય પડછાયો,
જેની હાજરીમાં બહેન હંમેશા ખુશ અને નિર્ભય રહે છે !!
કેટલીકવાર બહેનને માતા તરીકે જોવામાં આવે છે,
તે મારી પ્રિય બહેન છે જે મને કેવી રીતે જીવવું તે શીખવે છે.ભાઈ દૂજ ની શુભેચ્છાઓ
મારા દુખ ના થય જાય લીરે લીરા,
જ્યારે તુ કહીં દે ખમ્મા મારાં વિરા.
🌷 ભાઈ દૂજ ની શુભેચ્છાઓ 🌷
મારા હ્રદયમાં ખુશીનો માહોલ થયગયો …
જયારે ભાઈ દુજ પર ભાઈ ઘરે આવવા સહમત થય ગયો.
🌷ભાઈ દૂજ ની શુભકામનાઓ🌷
ભાઈ એટલે બહેનના પડખે રહેતો એક પિતાતુલ્ય પડછાયો,
જેની હાજરીમાં બહેન હંમેશા ખુશ અને નિર્ભય રહે છે !!
🌹 ભાઈ દૂજની હાર્દિક શુભેચ્છાઓ 🌹
ભાઈ દુજના🌷 શુભ પ્રસંગે, તમને ખુબ ખુબ શુભેચ્છાઓ,
તમારા જીવનમાં સુખ-શાંતિ અને, સમૃદ્ધિ કાયમ બની રહે !!
ભાઈ બીજ શુભકામના સંદેશ સ્ટેટસ માટે ફોટો [Bhai Dooj Quotes & Photos]
ભાઈ બીજ ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ ગુજરાતી PDF Download
Conclusion:
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!