ધનતેરસ એ દિવાળી પર્વની શરૂઆતનો દિવસ છે. આ દિવસે લોકો ધનના દેવ કુબેર અને આયુર્વેદના પિતા ભગવાન ધન્વંતરીની પૂજા કરે છે. ધનતેરસના દિવસે નવા ધન, ખાસ કરીને સોનું-ચાંદી ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ શુભ હોય છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે.
આ ધનતેરસ તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં ધનતેરસ શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.
ધનતેરસની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ અને શાયરી
ધનતેરસની ઉજવણી પાછળ અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એક કથા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃતનો કલશ લઈને પ્રગટ થયા હતા. આ દિવસે લોકો તેમની પૂજા કરીને સ્વાસ્થ્ય અને સુખની પ્રાર્થના કરે છે.ધનતેરસના દિવસે લોકો ઘરને સાફ-સફાઈ કરીને શણગારે છે. દીવા પ્રગટાવવામાં આવે છે અને રંગોળી બનાવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને મળીને મિષ્ઠાન ખાય છે અને આનંદ માણે છે. ધનતેરસનો તહેવાર સંપત્તિ, સુખાકારી અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે.
ધનતેરસ ની શુભેચ્છાઓ [Dhanteras Wishes and Quotes]
આપ સૌને ધનતેરસની શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન ધન્વંતરિ આપ સૌનાં જીવનમાં અમૃતય પળોનો ઉમેરો કરે અને સુખ, સમૃદ્ધિ સાથે મા લક્ષ્મીજી સદાય કૃપાયમાન રહે એવી પ્રાર્થના.
શુભ ધનતેરસ !💸🎇
ધનતેરસની હાર્દિક શુભકામનાઓ..!🪔🎇
'માં' લક્ષ્મી આપ સૌના જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે.
ધનતેરસની શુભકામનાઓ!🪔🧨
સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને આરોગ્યના પાવન પર્વ ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તમારું હૃદય હંમેશા પ્રેમ, સદ્ભાવના અને સંવાદિતાની સંપત્તિથી ભરેલું રહે તેવી કામના કરું છું.🪔💸
સુખ સમૃદ્ધિનો આદર - સત્કાર કાયમ રહે એવી આ ધનતેરસની આપ સૌને શુભકામનાઓ.🧨🎇
આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.🪔🎇
તમને અને તમારા પરિવારને ધનતેરસની શુભકામનાઓ. તંદુરસ્ત & સુખી જીવન માટે ભગવાન ધન્વંતરીના ખુબ ખુબ આશીર્વાદ મળે મા 'મહાલક્ષ્મી’ અને ધન અધિપતિ ‘કુબેર’ આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન,વૈભવ અને સમૃધ્ધિ લાવે,સંકટો નો નાશ થાય અને શાંતિનો વાસ થાય,
એવી ધનતેરસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.🪔💸
આપ સર્વને ધનતેરસના પાવન પર્વની શુભકામનાઓ. ભગવાન ધન્વંતરી આપનાં જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે અને મા લક્ષ્મીજી મા સરસ્વતી સાથે જીવનમાં હર હંમેશ નિવાસ કરે એવી શુભેચ્છાઓ !🧨🎇
તમારી સાથે જે સબંધ છે, એ જ અનમોલ ધન છે, જેટલા સબંધ ગાઢ, તેટલી જ વધુ અમીરી, આ અમીરીને કોઈની નજર ન લાગે, એ જ અભિલાષા આ ધનતેરસની…!
ધનતેરસની શુભકામનાઓ 🪔🎇
સુખ, સમૃદ્ધિ, વૈભવ અને આરોગ્યના પાવન પર્વ ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. માઁ મહાલક્ષ્મીજી અને ધનના અધિપતિ કુબેરજી સૌની મનોકામના પૂર્ણ કરે.🪔💸
શુભ સમૃદ્ધિ અને વૈભવના પર્વ ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ માં લક્ષ્મીની અસીમ કૃપા સહદેવ સૌના પરિવાર પર બની રહે એ જ પ્રાર્થના🪔🧨
ॐ धन्वंतराये नमः
સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને આરોગ્યના પાવન પર્વ ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.🧨🎇
सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि।
सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तुते॥
વૈભવ, સુખ અને સમૃદ્ધિના તહેવાર ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તમારા પરિવાર પર દેવી લક્ષ્મીજીના અપાર આશીર્વાદ હંમેશા બની રહે તેવી પ્રાર્થના.🪔🎇
મા 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' ની પૂજા અર્ચનાના મંગલમય પર્વ "ધનતેરસની" આપને હાર્દિક શુભકામનાઓ. આવનારું મંગલ વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન અને શાંતિ લાવનારું બની રહે એજ પ્રાર્થના.🪔💸
વૈભવ, સુખ અને સમૃદ્ધિના તહેવાર ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તમારા પરિવાર પર દેવી લક્ષ્મીજીના અપાર આશીર્વાદ હંમેશા બની રહે તેવી પ્રાર્થના. જય મા લક્ષ્મી🪔🧨
Dhanteras Wishes in Gujarati
આવે લક્ષ્મી જી તમારા દ્વાર, સુખ સંપત્તિ મળે તમને અપાર. ધનતેરસ ની શુભકામના🪔💸
આપકે ઘર મેં ધન કી બરસાત હો, લક્ષ્મી માતા કા વાસ હો, સંકટો કા નાશ હો, ઓર શાંતિ કા વાસ હો… હેપી ધનતેરસ!!🪔🎇
ભગવાન કુબેર હંમેશાં તમને સમૃદ્ધિ અને જીવનમાં સફળતા માટે આશીર્વાદ આપવા માટે હાજર રહે….🪔💸
તેર (13)નો આંકડો પણ શુભ થઈ જાય છે, જયારે તેમાં 'ધન' નો ઉમેરો થાય છે.🪔🧨
માં લક્ષ્મીના આશીર્વાદથી, તમે તમારા બધા પ્રયત્નોમાં સફળતા મેળવી શકો તેવી પ્રાર્થના.🧨🎇
આ ધનતેરસ તમને વધુ સફળતાની દિશામાં પ્રવાસ કરતી વખતે, સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ કરે.🪔🎇
બીજી વખત જ્યારે નોટબંધી થાય ત્યારે સૌથી વધુ ચિંતા માં તમે હોય તેવી ધનતેરસ પર શુભેચ્છા🪔💸
આશા છે કે માં લક્ષ્મી તમારા માટે સારા નસીબ અને અપાર ખુશીઓ લાવશે. તમે જેની અપેક્ષા કરો છો તેનાથી પણ વધારે તમને માં લક્ષ્મી આપે તેવી પ્રાથના🪔💸
તમારી કૃપાથી માતાજી મારા બધા કર્યો થઈ ગયા છે. કાર્યો તમે કર્યાં અને નામ મારું થઈ ગયું.🪔🧨
ચારો તરફ હે દીયોં કી કતાર, આયા હૈ ધન કા ત્યોહાર, લક્ષ્મી માતા કી કૃપા હો આપ પર અપાર મુબારક હો ધનતેરસ કા ત્યોહાર🧨🎇
D- ધન, H- હિંમત, A- ઐશ્વર્ય, N- નિધિ, T- તેજ, E- ઈજ્જત, R- રાજયોગ, A- આરોગ્ય, S- સફળતા, 'હેપ્પી ધનતેરસ ની શુભકામના'🪔🎇
ધનતેરસ માં વધે તમારું ધન, માં લક્ષ્મી કરે ખુશ તમારું મન કરું હું પ્રાથના માં ને, ના ક્યારેય દુખ આવે મારા મિત્ર ને. શુભ ધનતેરસ ની શુભકામના🪔💸
લક્ષ્મી આવશે એટલી કે બધી દિશામાં નામ હશે, દિવસ રાત વ્યાપાર વધે એટલો કે વધારે કામ થશે, ઘર પરિવાર સમાજ માં આમારું નામ વધે, આજ ઈચ્છા છે આમારી તમારા માટે ધનતેરસ ની શુભકામના🪔🧨
આજ થી તમારે ત્યાંથી ધન ની વર્ષા થાય માં લક્ષ્મી નું રહેઠાણ હોય સંકટ નો નાશ થાય માથા પર પ્રગતી નો તાજ હોય શુભ ધનતેરસ ની શુભકામના🪔🎇
દિવડા નો પ્રકાશ મીઠાઈ નો સ્વાદ, ફટાકડા નો ફુવારો, ધન ની વર્ષા પરિવાર નો પ્રેમ, અભિનંદન તમને ધનતેરસ નો તહેવાર🪔💸
દિવડા ના પ્રકાશ થી રોશની નો પ્રકાશ હોય, પૂરું થાય તમારું બધું કાર્ય માં લક્ષ્મી ની કૃપા હોય તમારા પર ધનતેરસ ના દિવસે તમે બહુ ધનવાન થાવ ધનતેરસ ની શુભકામના🧨🎇
આપના ઘરમાં ધનની વર્ષા થાય, માં નવ દુર્ગા અને લક્ષ્મી નો વાસ થાય, સંકટો અને દુઃખનો નાશ થાય અને હર હંમેશ માટે શાંતિનો વાસ થાય, એવી મારા અને મારા પરિવાર વતી તમને ધનતેરસની શુભેચ્છાઓ🪔🎇
ધ = ધન મળે અઢળક પણ ધર્મ માર્ગ ન ભુલાય, ન = નકાર નામનો વિકાર મનમાંથી નીકળે બહાર, તે = તેજ લક્ષ્મીનું પ્રગટે સહ નારાયણ આપ દ્વારા, ર = રજો ગુણથી ઉગરી પ્રગટે ભીતર જ્ઞાન ભંડાર, સ = સર્વ જીવોમાં દયા દ્રષ્ટિ “આસક્ત” ની રહે ચાહ. આપ સહુને ધનતેરસ ની શુભકામના🧨🎇
માં ‘મહાલક્ષ્મી’ અને ધન અધિપતિ ‘કુબેર’ આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન,વૈભવ અને સમૃધ્ધિ લાવે,સંકટો નો નાશ થાય અને શાંતિનો વાસ થાય, એવી ધનતેરસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.🪔💸
તંદુરસ્ત અને સુખી જીવન માટે આયુર્વેદ ના પિતા ભગવાન ધનવંતરી ના આશીર્વાદ સદાય આપના પર બન્યા રહે.🪔🧨
તમારા ઘરોને સાફ કરો, મીણબત્તીઓથી સજાવો, રંગોળીઓ બનાવો અને દીપ પ્રગટાવો, કારણ કે દેવી લક્ષ્મીજી આવવાના છે.🧨🎇
Dhanteras Quotes in Gujarati [ધનતેરસ શુભેચ્છા સંદેશ]
આવે લક્ષ્મી જી તમારા દ્વાર, સુખ સંપત્તિ મળે તમને અપાર. ધનતેરસ ની શુભકામના🪔🎇
ધન કી બરસાત હો, ખુશીયો કા આગમન હો, આપકો જીવન કા હર સુખ પ્રાપ્ત હો, માતા લક્ષ્મીજી કા આપકે ઘર વાસ હો.🪔💸
ભગવાન કુબેર હંમેશાં તમને સમૃદ્ધિ અને જીવનમાં સફળતા માટે આશીર્વાદ આપવા માટે હાજર રહે..!🪔🧨
ધન્ય-ધાન્ય હો અબ કે બરસ, લક્ષ્મી કી હો બૌછાર, પ્યાર ભરા હો ધર-સંસાર, એસા હો આપકા ધનતેરસ કા ત્યૌહાર.🪔💸
આ તહેવાર આપણા જીવનમાં ઘણા રંગ લાવે છે. તેજસ્વી રંગો તમારા જીવન પર પ્રભુત્વ લાવી શકે છે. આ ધનતેરસ તમને વધુ સફળતાની દિશામાં પ્રવાસ કરતી વખતે, સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ કરે.🪔🎇
આજથી તમારે ત્યાં ધન ની વર્ષા થાય, માં લક્ષ્મીજી નું રહેઠાણ હોય સંકટ નો નાશ થાય, માથા પર પ્રગતી નો તાજ હોય એવી ધનતેરસ ની શુભકામના🪔💸
તમને અને તમારા સપૂર્ણ પરિવારને ધનતેરસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🧨🎇
ભગવાન ધનવંતરી આપ સહુને ઉત્તમ આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ નાં આશીર્વાદ આપે એવી શુભેચ્છા.🪔🧨
સફળતા કદમ ચૂમતી રહે, ખુશી આસપાસ ફરતી રહે, ધન ની થાય ભરમાર, મળે સહુનો પ્યાર, એવો હોય તમારા માટે ધનતેરસ નો તહેવાર. ધનતેરસ ની હાર્દિક શુભકામના🧨🎇
દિવસે ને દિવસે વધતો જાય આપનો કારોબાર, પરિવારમાં રહે સ્નેહ અને પ્યાર, થતી રહે સદા આપ પર ધનની બોછાર, એવો હોય તમારા માટે ધનતેરસ નો તહેવાર. ધનતેરસ ની હાર્દિક શુભકામના🪔🎇
સોનાનો રથ, ચાંદની ની પાલખી, બેસીને જેમાં માં લક્ષ્મીજી આવી, આપવા તમને અને તમારા પૂરા પરિવારને ધનતેરસની શુભકામના🧨🎇
માતા લક્ષ્મીની કૃપા આપના પર સદૈવ બની રહે, દરેક જગ્યાએ આપને સફળતા મળે.🪔💸
લક્ષ્મીજીની ધનવર્ષા સદાય આપના પર વરસતી રહે એ જ અભ્યર્થના સાથે ધનતેરસ પર્વ ની આપ સૌને ધનતેરસ ની શુભકામનાઓ🪔🧨
માં લક્ષ્મી તમારા જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે.🧨🎇
સોને કા રથ, ચાંદની કી પાલકી, બૈઠકર જિસમેં હૈ માઁ લક્ષ્મી આઈ. દેને આપકો ઔર આપકે પુરે પરિવાર કો ધનતેરસ કી બધાઈ.🪔🎇
મનમાંથી ધનની ‘તરસ’નું દુષણ દુર થાય, અને સંતુષ્ટિની વર્ષા થાય એવી શુભેચ્છા!
પ્રભુ! એટલુ દેજો કે શોધવુ પણ ન પડે કે સાચવવુ પણ ન પડે!!!🪔💸
ધનતેરસ કી હૈં સબકો બધાઈ, સદા રહે ઘર મેં લક્ષ્મી જી કી પરછાઇ. પ્રેમ મહોબ્બત સે રહના સબ, ક્યુકી ધન કે રૂપ મેં બરસતા હૈ રબ.🧨🎇
ધનતેરસ ના પાવન પર્વ ની આપ સર્વે ને શુભકામનાઓ. આજથી શરુ થતો પવિત્ર પર્વ દીવળી આપના પરિવાર અને કુટુંબ મા શાંતિ, શક્તિ, સંપતિ, સંયમ, સાદગી, સફળતા, સમૃદ્ધિ અને સ્નેહ સદા વધતા રહે એવી શુભેચ્છાઓ.🪔🎇
સુખની ભેટ બનો, મા લક્ષ્મીની શરૂઆત આ તમારો ધનતેરસનો તહેવાર બની રહે. ધનતેરસ 2024ની શુભેચ્છા🪔💸
તમારો વ્યવસાય ચાલુ રાખો, ઘરમાં સુખ-શાંતિનો વિસ્તાર થાય, દરેક સંકટ આ રીતે નાશ પામે, ધનતેરસનો તહેવાર હોય. ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.
તમારું ઘર હીરા અને મોતીથી સુશોભિત રહે, અંતરો ભૂંસી નાખો, બધુ તમારી સાથે હોય, આ વર્ષનું ધનતેરસ તમારું બની રહે. ધનતેરસની શુભકામના🪔🧨
સંપત્તિની જ્યોતનો પ્રકાશ, ચમકતી ધરતી, ચમકતું આકાશ, આજે આ પ્રાર્થના તમારા માટે ખાસ છે, ધનતેરસના શુભ દિવસે, દરેક આશા પૂર્ણ થાય. ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.🧨🎇
ધનતેરસનો આ સુંદર તહેવાર, જીવનમાં અપાર ખુશીઓ લાવો, માતા લક્ષ્મી તમારા દ્વારે બિરાજશે. ઈચ્છો કે તમે બધા સ્વીકારો. ધનતેરસ 2024ની શુભેચ્છા🪔🎇
મૂનલાઇટ મૂનલાઇટ, વસંત વસંત, ફૂલોની સુગંધ, પ્રિયજનોનો પ્રેમ. તમને ધનતેરસના તહેવારની શુભકામનાઓ.🪔💸
ઘણી બધી મીઠી મીઠી વાનગીઓ ખાઓ, આરોગ્યમાં ચાર ચાંદ લગાવો, લોકો માત્ર ચંદ્ર પર ગયા છે, તમે એનાથી ઉપર જાઓ. આપ સૌને ધનતેરસની શુભકામનાઓ.🧨🎇
તમારો વ્યવસાય દિવસેને દિવસે વધતો રહે, પરિવારમાં પ્રેમ અને સ્નેહ, તમારા પર હંમેશા પૈસાનો વરસાદ થાય. ધનતેરસની શુભકામના.🪔🧨
ધનતેરસનો શુભ દિવસ આવી ગયો છે, બધા માટે નવી ખુશીઓ લાવ્યા, તમારા ઘરમાં લક્ષ્મી ગણેશ વિરાજે, સુખનો પડછાયો હંમેશા તમારા પર રહે. ધનતેરસની હાર્દિક શુભકામનાઓ🧨🎇
ધનતેરસ પર સ્ટેટસ માટે ફોટો [Dhanteras Quotes & Photos]
ધનતેરસ ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Dhanteras Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
Conclusion:
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!