અષાઢી બીજ🌙 ની હાર્દિક શુભકામનાઓ | Ashadhi Bij Wishes in Gujarati

અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી | Ashadhi Bij Wishes in Gujarati

અષાઢી બીજ એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે ઉજવવામાં આવે છે.

આ અષાઢી બીજ તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશશાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.

અષાઢી બીજની શુભકામના સંદેશ અને શાયરી

અષાઢી બીજ (Ashadhi Bij) એ ગુજરાતીઓ માટે, ખાસ કરીને કચ્છ પ્રદેશ અને ઓડિશામાં, ખૂબ જ મહત્વનો તહેવાર છે. આ દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે અને તે વર્ષની પહેલી બીજ (બીજ એટલે ચંદ્રનો બીજો દિવસ) હોય છે.

અષાઢી બીજ એ ગુજરાતી સંસ્કૃતિમાં, ખાસ કરીને કચ્છ પ્રદેશમાં, નવા વર્ષના પ્રારંભનો દિવસ છે. આ દિવસને કચ્છી નવું વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. અષાઢ મહિનાના સુદ પક્ષની બીજના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે.

અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી | Ashadhi Bij Wishes in Gujarati

અષાઢી બીજ ની શુભેચ્છાઓ [Ashadhi Bij Wishes and Quotes]

કચ્છી નવું વર્ષ 'અષાઢી બીજ' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.🦚🚩

નવા વર્ષના આગમનનો આ ઉત્સવ આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે તથા સફળતાનાં નવા માર્ગો પ્રશસ્ત કરે એવી પ્રાર્થના.🦚🚩
કોટે મોર ટહુકયા જોને વાદળ ચમકી વીજ મારા રૂદાને રાણો હાંભરે જોને આવી અષાઢી બીજ.

કચ્છી નયે વરે જી આ મણી કે લખ લખ વધાયું...🦚જગન્નાથ રથ યાત્રા તેમજ અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ🙏
કચ્છી નવું વર્ષ 'અષાઢી બીજ' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.🦚
નવા વર્ષના આગમનનો આ ઉત્સવ આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે તથા સફળતાનાં નવા માર્ગો પ્રશસ્ત કરે એવી પ્રાર્થના.

સર્વે ને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ.🦚🚩

જય જગન્નાથ ભગવાન...
જય દ્વારકાધીશ...
અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ....🙏
અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ.
જય જગન્નાથ.🙏
જય મુરલીધર🙏
કચ્છી નવ વર્ષ 'અષાઢી બીજ' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.🦚🚩
નવા વર્ષના આગમનનો આ ઉત્સવ આપ સર્વેની મનોકામના પૂર્ણ એવી પ્રાર્થના.
સર્વે ભક્તોને જગન્નાથ રથ યાત્રા,તેમજ અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ જય જગન્નાથ,
જય શ્રી રામદેવપીર.🚩
અષાઢી બીજ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
જય જગન્નાથ🙏
અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ 💐
કચ્છી નવું વર્ષ 'અષાઢી બીજ' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

નવા વર્ષના આગમનનો આ ઉત્સવ આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.🦚🚩
હાથી ઘોડા પાલખી, 
જય કનૈયા લાલકી
આપ સૌને અષાઢી બીજ રથયાત્રા ની હાર્દિક શુભકામનાઓ.🌙
#RathaYatra
ગગન ગાજે ને મોરલા બોલે
મીઠી ચમકે વીજ,
બારબીજ ના ધણીને વંદન કરીએ,
આતો આવી અષાઢી બીજ

જગન્નાથ રથ યાત્રા તેમજ અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ🦚🌙
કચ્છી નવા વર્ષ અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ
#kutchi_new_year
ભગવાન જગન્નાથજી ની રથયાત્રા અને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...!!🚩
#ashadhisanj
ગગન ગાજે ને મોરલા બોલે
મીઠી ચમકે વીજ,
બારબીજ ના ધણીને વંદન કરીએ,
આતો આવી અષાઢી બીજ

જગન્નાથ રથ યાત્રા તેમજ અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ🦚🚩
ગગન ગજે ને મોરલા બોલેં મથે ચમકે તી વીજ!
હલો પાંજે કચ્છ ડે મે, આવઈ અષાઢી બીજ!

કચ્છી નવું વર્ષ 'અષાઢી બીજ' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો ને પાંજો કચ્છડો બારે માસ.

અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની સૌ કચ્છવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.🦚🌙
કચ્છી નવું વર્ષ 'અષાઢી બીજ' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આજ રોજ અષાઢી બીજ ની ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાની આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના...🦚🚩
ભગવાન જગન્નાથની આપ સૌ પર કૃપા વર્ષે તેમજ આપની દરેક મનોકામના ભગવાન પુરી કરે તેવી હું પ્રાથના કરું છું.....

🚩જય_જગન્નાથ🚩
અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ..
અષાઢી બીજ ની સૌને હાર્દિક શુભકામનાઓ..
🙏જય જગન્નાથ🙏
ભગવાન શ્રી જગન્નાથજીની 150મી ઐતિહાસિક પૌરાણિક નગરયાત્રા રથયાત્રાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
ભગવાન જગન્નાથ આપ સૌના જીવનમાં સ્વાસ્થ્ય, સમૃધ્ધિ અને સફળતાના શ્રેષ્ઠ રંગ લાવે તેવી પ્રાર્થના..
અષાઢી બીજ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ🦚🌙
#અષાઢીબીજ
કચ્છી નવું વર્ષ 'અષાઢી બીજ' ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
કોટે મોર ટહુક્યા... 
વાદળ ચમકી વીજ... 
મારા વાલા ને સોરઠ સાંભળ્યો... 
જોને આવી આષાઢી બીજ...!!! 
અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ...!!🦚🚩
જય જગન્નાથજી...!!🙏
અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ🙏🚩
દરેક સનાતની ભાઈઓ ને બહેનો ને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ 💐
કચ્છી નવ વર્ષ અષાઢી બીજ ની સૌને હાર્દિક શુભકામનાઓ. 🦚🚩
#asadhibij
અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! ભગવાન જગન્નાથ આપ સૌની મનોકામના પૂરી કરે.

🚩 જય જગન્નાથ
#RathYatra2025
કોટે મોર ટહુક્યા વાદળ ચમકી વીજ
મારા રૂદા ને રાણો સાંભર્યો જોને આવી અષાઢી બીજ.🌙

મારા સૌ કચ્છી ભાઈઓ બહેનો, મિત્રોને કચ્છી નવ વર્ષ અને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ.
દેશ દેવી આઈ આશાપુરા સમગ્ર કચ્છવાસીઓ ને તંદુરસ્તી આપે એવી પ્રાર્થના.🦚🚩

“જય જગન્નાથ”
આપ સૌને અષાઢી બીજ ના પાવન પર્વ રથયાત્રા ની હાર્દિક શુભકામનાઓ.
મઠો અસાંજો કચ્છ,
મઠા અસાંજા માડું,
મઠી અસાંજી રીત,
મઠી અસાંજી ગાલિયું,
ને મઠી અસાંજી અષાઢી બીજ...!

પોતાની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને પરંપરાને પરસ્પર રાખીને વિશ્વભરમાં વસવાટ કરતા સૌ કચ્છી માડુઓને "અષાઢી બીજ-કચ્છી નૂતન વર્ષ" ની અંતઃકરણપૂર્વક શુભકામનાઓ.🦚🚩
કચ્છી - હાલારી નવા વર્ષ અને અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ, નવું વર્ષ આપને અને આપના પરિવાર ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારું બની રહે એવી આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભકામનાઓ.🌙
અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ની સૌ ભક્તજનોને હાર્દિક શુભકામનાઓ.

આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન જગન્નાથજીને અંતરમનથી પ્રાર્થના 🙏

|| જય જગન્નાથ ||
સમગ્ર વિશ્વભરમાં વસતા સર્વે કચ્છીઓને કચ્છી નવા વર્ષ 'અષાઢી બીજ' ની હાર્દિક શુભકામનાઓ.
નવા વર્ષના આગમનનો આ ઉત્સવ આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.🦚🚩
કચ્છના ખમીરવંતા કચ્છી ભાઈ-બહેનોને કચ્છી નવા વર્ષ 'અષાઢી બીજ' ની હાર્દિક શુભકામનાઓ.
નવા વર્ષના આગમનનો આ ઉત્સવ આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.
કોટે મોર ટહુકીયા અને વાદળ ચમકી વીજ..⚡️
મારા વાલા ને સોરઠ સંભળ્યો જોને આવી અષાઢી બીજ...🌙

#અષાઢીબીજ ની આપને હાર્દિક શુભકામનાઓ🙏
અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી | Ashadhi Bij Wishes in Gujarati

અષાઢી બીજ પર સ્ટેટસ માટે ફોટો  [Ashadhi Bij Quotes & Photos]

અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી | Ashadhi Bij Wishes in Gujarati

અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી | Ashadhi Bij Wishes in Gujarati

અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી | Ashadhi Bij Wishes in Gujarati

અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી | Ashadhi Bij Wishes in Gujarati

અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી | Ashadhi Bij Wishes in Gujarati

અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી | Ashadhi Bij Wishes in Gujarati

અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી | Ashadhi Bij Wishes in Gujarati


અષાઢી બીજ ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી | Ashadhi Bij Wishes in Gujarati

અષાઢી બીજ ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Ashadhi Bij Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં અષાઢી બીજ ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ એટલે કે Ashadhi Bij Shayari, Wishes and Quotes in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.