જન્મદિવસની શુભકામના બદલ આભાર Text | Birthday Thank you wishes in Gujarati

જન્મદિવસની શુભકામના બદલ આભાર | Thank you for Birthday wishes, Quotes, Shayari, Suvichar in Gujarati

જન્મદિવસ એ દરેક વ્યક્તિના જીવનનો એક ખાસ દિવસ હોય છે. આ દિવસે આપણે આપણા જીવનમાં એક વર્ષ વધુ આગળ વધીએ છીએ અને નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. મિત્રો, પરિવારજનો, સગાવ્હાલા વગેરે આપણને જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવે છે અને એમના જવાબમા જન્મદિવસ આભાર સંદેશ મોકલીએ છીએ.
આ પોસ્ટમાં અમે જન્મદિવસની શુભકામના બદલ આભાર વ્યક્ત કરતા વાક્ય, સંદેશ અને મેસેજ આપેલ છે. આશા છે કે તમને ગમશે.

જન્મદિવસની શુભકામના બદલ આભાર વ્યક્ત કરતા વાક્ય, સંદેશ અને મેસેજ

જન્મદિવસ એ દરેક વ્યક્તિના જીવનનો એક ખાસ દિવસ હોય છે. આ દિવસે આપણે આપણા જીવનમાં એક વર્ષ વધુ આગળ વધીએ છીએ અને નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. મિત્રો, પરિવારજનો, સગાવ્હાલા વગેરે આપણને જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવે છે અને એમના જવાબમા જન્મદિવસ આભાર સંદેશ મોકલીએ છીએ.

નીચે આપેલ તમામ ટોપિક આ પોસ્ટમાં કવર કરી દીધેલ છે:
  • આભાર વ્યક્ત કરતા વાક્ય ગુજરાતી
  • આભાર વ્યક્ત સંદેશ વાક્ય ગુજરાતી Text
  • હૃદયપૂર્વક આભાર
  • જન્મદિવસ આભાર મેસેજ
  • જન્મદિવસ આભારવીધી મેસેજ
  • Thank you Reply for birthday wishes Gujarati
  • Thanks for birthday wishes Gujarati
  • Khub Khub Abhar in Gujarati
  • Short Thank you message for Birthday wishes Gujarati
જન્મદિવસની શુભકામના બદલ આભાર | Thank you for Birthday wishes, Quotes, Shayari, Suvichar in Gujarati

Short Thank you message for Birthday wishes Gujarati

જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા બદલ આપનો અંતઃકરણ પૂર્વક આભાર.
જન્મ દિવસ ની સ્નેહભરી શુભકામનાઓ પાઠવવા બદલ હૃદયપૂર્વક આભાર.💖
મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા માટે સૌનો આભાર માનું છું.💜
મારા જન્મદિવસ પર આપની શુભેચ્છાઓ માટે આપ સૌનો દિલથી ખુબ ખુબ આભાર માનું છું.💛
મારા જન્મદિવસ પર શુભેચ્છાઓ અને શુભકામનાઓ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.💚
મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિવિધ માધ્યમો દ્વારા અઢળક શુભકામનાઓ પાઠવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.💙
આભાર એ ખુબ નાનો શબ્દ છે પરંતુ... આપનો કિંમતી સમય આપી આપ સૌએ શુભકામના પાઠવી અને શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો... તે માટે આપ સૌને હું વંદન કરું છું.😊
આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપવા બદલ આભાર. 🙏 આવી જ રીતે આપ સૌનાં શુભ આશિષ મળતાં રહે એવી અભિલાષા....💝
મારા જન્મદિવસ નિમિતે મને શુભકામનાઓ આપનારા મારા વડીલો, મારા સાથી અને મારા તમામ મિત્રો આપ સર્વે નો હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.💖
મારા જન્મદિવસ નિમિત્તે આપ સર્વે વિવિધ માધ્યમો થકી જે શુભેચ્છાઓ પાઠવી છે તે બદલ હું આપ સર્વે નો હૃદયપૂર્વક આભાર માનું છું.💖

જન્મદિવસની શુભકામના બદલ આભાર | Thank you for Birthday wishes, Quotes, Shayari, Suvichar in Gujarati

Thank you for Birthday wishes in Gujarati  

મારા જન્મદિવસના અવસર પર મને સોશિયલ મીડિયા, ફોન અને મેસેજ પર શુભેચ્છાઓ રૂપી હેત અને લાગણી વરસાવી આશીર્વાદ પાઠવવા બદલ સૌ આગેવાનો, મિત્રો, વડીલશ્રીઓ, કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું

શુભકામના બદલ આપનો ખૂબ ખૂબ આભાર..💜
મારા જન્મદિવસના અવસર પર મને સોશિયલ મીડિયા, ફોન, મેસેજ તેમજ રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવવા બદલ સૌ આગેવાનશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, શુભેચ્છકશ્રીઓ, મિત્રોંશ્રીઓ, વડિલશ્રીઓ તથા પરિવારજનોનો આભાર વ્યકત કરું છું. આપ સૌના સ્નેહ અને આશીર્વાદ મને સદૈવ રાષ્ટ્રહિત અને સમાજહિતના કાર્યો કરવા પ્રેરિત કરતા રહે છે.
શુભકામના બદલ આપનો ખૂબ ખૂબ આભાર..💖
મારા જન્મદિવસ પર આપની શુભેચ્છાઓ માટે આપ સૌનો દિલથી ખુબ ખુબ આભાર માનું છું, આપ સ્નેહીજનો એ વોટસએપ, ફેસબુક, રૂબરૂ અને ફોન દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા જે મને શુભેચ્છા સંદેશાઓ આપ્યા એ આપનો મારા પ્રત્યે નો પ્રેમ દર્શાવવા બદલ આપ સહુ નો હૃદય પૂર્વક આભાર..
શુભકામના બદલ આપનો ખૂબ ખૂબ આભાર..💜
જન્મ દિવસ ની સ્નેહભરી શુભકામનાઓ પાઠવવા બદલ હૃદયપૂર્વક આભાર
મારા જન્મદિવસ નિમિત્તે આદરણીય આગેવાનો, મારા સાથી કાર્યકર બંધુ-ભગીની, મિત્રો અને તમામ સ્નેહીજનો દ્વારા ફોનથી, મેસેજથી કે સોશિયલ મીડિયા માધ્યમોથી અપાયેલી અનંત શુભેચ્છાઓ અને શુભકામનાઓ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.💖

જન્મદિવસની શુભકામના બદલ આભાર | Thank you for Birthday wishes, Quotes, Shayari, Suvichar in Gujarati

આજે મારા જન્મદિવસ નિમિત્તે આપ સર્વે સ્નેહીજનો દ્વારા અપાર પ્રેમ અને લાગણી સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે આપવામાં આવેલ શુભેચ્છાઓના સંભારણા બદલ ધન્યતા અનુભવું છું. આપની આ શુભકામનાઓ મારા માટે નિશ્ચિતરૂપે વધુ રાષ્ટ્રસેવા કરવા પ્રેરકબળ બની રહેશે તેવી મારી હૃદયપૂર્વકની લાગણી છે.

મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા માટે સૌનો આભાર માનું છું.💖
મારા જન્મદિવસ નિમિત્તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શુભકામનાઓ પાઠવી, સ્નેહ દાખવવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌના આ લાગણીશીલ શબ્દો અને શુભાષિશ મને સંગઠનલક્ષી તથા જનસેવાના કાર્યોમાં રત થવા માટે પ્રેરણાદાયક બની રહેશે.
મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા માટે સૌનો આભાર માનું છું.💖
આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે રૂબરૂ,ટેલિફોનિક તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવા બદલ આપ સૌનો હું અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું💖

આપ સૌનો અપાર સ્નેહ અને અવિરતપણે મળતા આશીર્વાદ મને સદાય જનસેવા અને રાષ્ટ્રહિતના કાર્યો માટે નિશ્ચિતપણે પ્રેરકબળ બની રહેશે તેવી મારી લાગણી વ્યક્ત કરું છું.💖
આભાર 🙏🏻
મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ વરિષ્ઠ આગેવાનો, મિત્રો, વડીલશ્રીઓ, સ્નેહીજનો, કુટુંબીજનો તેમજ કર્મઠ કાર્યકર્તાઓ દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે શુભાશિષના સંભારણા પ્રાપ્ત થવા બદલ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું


મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા માટે સૌનો આભાર માનું છું.આપ સૌનો સ્નેહ અને આદર મને વધુને વધુ જનહિતના કામો કરવા માટે પ્રેરણા આપે છે.💖
જય સોમનાથ.  મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિવિધ માધ્યમો દ્વારા અઢળક શુભકામનાઓ પાઠવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપની સ્નેહસભર શુભકામનાઓ મારા માટે પ્રેરકબળ બની રહેશે. આપ સૌનો અપાર પ્રેમ અને સહકાર હરહંમેશ મળતો રહે એવી અભિલાષા.💖

જન્મદિવસની શુભકામના બદલ આભાર | Thank you for Birthday wishes, Quotes, Shayari, Suvichar in Gujarati

આભાર વ્યક્ત સંદેશ વાક્ય ગુજરાતી Text

દિવસની શરૂઆત જ તમારી એક શુભેચ્છાથી થઈ હતી.
શરૂઆત જ એક ખુશનુમા થઈ હતી.
વાત જો હોય તમારી શુભકામનાઓની એમાં ક્યાં કોઈ કમી રહી હતી
❤️તમારો ખૂબ ખૂબ આભાર મારા જન્મદિવસની શુભકામનાઓ બદલ ❤️
જેમના માટે થેંક યુ શબ્દ પણ નાનો પડે…
એવા મારા ધર્મપત્નીની શુભેચ્છાઓ સાથે જન્મદિવસની શરૂઆત થઇ.
જીવનપર્યંત દરેક પરિસ્થિતિ વચ્ચે મારી સાથે અડીખમ રહેવા બદલ થેંક યુ !
મારા જન્મદિવસ નિમિતે મને શુભકામનાઓ આપનારા મારા વડીલો,
મારા સાથી અને મારા તમામ મિત્રો આપ સર્વે નો હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
તમારી હાર્દિક શુભેચ્છાઓ બદલ તમારો આભાર!
હું તમારી પાસે હોઉં ત્યાં સુધી - હું સૌથી ખુશ વ્યક્તિ છું!
મારી જાણ બહાર આપે મને સારી ભેટો અને આનંદ આપી મને આશ્ચર્યચકિત કરી મુક્યો એ મારાથી વધુ જાણી અને અનુભવી શકે.
આપે મારો જન્મદિવસ યાદગાર બનાવી મૂક્યો એ બાદલ આપનો આભાર.🙏
મારા જન્મદિવસ નિમિત્તે આપ સર્વે વિવિધ માધ્યમો થકી જે શુભેચ્છાઓ પાઠવી છે તે બદલ હું આપ સર્વે નો હૃદયપૂર્વક આભાર માનું છું.
મારા જન્મદિવસ નિમિતે આપ સર્વે દ્વારા વૃક્ષારોપણ કામગીરી વગેરે જેવા અનેક કાર્યક્રમો કરવા બદલ તમામ આયોજક મિત્રો નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું…🙏🙏🙏
તમારા જેવા મિત્રો વિના તે કોઈ સુંદર જન્મદિવસ હોઈ શકે નહીં,
હું તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર, આભાર!

જન્મદિવસની શુભકામના બદલ આભાર | Thank you for Birthday wishes, Quotes, Shayari, Suvichar in Gujarati

મને મારા જન્મદિવસ પર તમને સૌથી વધુ પ્રેમ મળ્યો,
તમારા બધા શુભેચ્છાઓએ મારા દિવસને વધુ વિશિષ્ટ બનાવ્યા,
આ માટે હું તમારો આભાર માનું છું!
જન્મદિવસની મીઠાશમાં વધુ વધારો થાય છે
જ્યારે કોઈ શુભેચ્છા કોઈ વિશેષ તરફથી મળે છે
મારા જન્મદિવસ પર મને શુભેચ્છા આપવા બદલ આભાર!
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર
તમે તેને ખૂબ જ ખુશ જન્મદિવસ બનાવવામાં મદદ કરી!
તમારી ઇચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર!
ભગવાન તમને ખુબ ખુશી અને આશીર્વાદ આપે.
હું ફક્ત તમારા બધાનો આભાર માનું છું અને તમને કહેવા માંગુ છું
કે તમારા જેવા મિત્રો તરફથી આટલો પ્રેમ મળ્યો છે, તે તમારો આભાર!
હું હંમેશા મારા બધા મિત્રોનો આભારી રહીશ,
જેના કારણે મારા ચહેરા પર હંમેશા એક મોટી સ્મિત રહે છે!
જીવનના દુeryખ અને મુશ્કેલીમાં મારો સાથ આપવા બદલ આભાર,
તમે મારા જીવનમાં મારી સાથે રહેવા માટે આભારી છું!
મને નથી લાગતું કે તે બીજું વર્ષ જૂનું હશે
મને લાગે છે કે તમારા જેવા મિત્ર સાથે આ આનંદનું બીજું વર્ષ છે. જન્મદિવસની શુભેચ્છા સંદેશ બદલ આભાર!
મારા જન્મદિવસ પર તમારી શુભેચ્છાઓ બદલ આભાર
મારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ!
મારી શુભેચ્છાઓ સાથે મારો જન્મદિવસ વધુ વિશેષ બનાવવા બદલ આપ સૌનો આભાર!
મારા પર વિશ્વાસ કરો, તે ચોક્કસપણે મારા માટે ઘણું અર્થ છે!
મારા જન્મદિવસ પર મને પ્રેમ અને શુભેચ્છાઓ મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.
તે મને યાદ અપાવે છે કે મારું જીવન મિત્રો અને કુટુંબથી ભરેલું છે જે મારી પ્રશંસા કરે છે!
મારા એ જન્મદિવસ પર તમારો કિંમતી સમય કાઢવા માટે
મારો દિવસ ખૂબ જ સુંદર બનાવવા બદલ
આપ સૌનો ખૂબ આભાર માનું છું 🤗

જન્મદિવસની શુભકામના બદલ આભાર | Thank you for Birthday wishes, Quotes, Shayari, Suvichar in Gujarati

ગઈકાલે મને જેમણે જન્મદિવસની શુભેચ્છા આપી તેમનો ખૂબ ખૂબ આભાર.
ગઈકાલ મારા માટે ખૂબ ખાસ હતી અને તમે બધા એ ખાસ દિવસનો ભાગ હતા.
એ દરેક વ્યક્તિનો ખૂબ આભાર
જેમણે મને જન્મદિવસની શુભકામના પાઠવી
અને મારા જન્મદિવસને યાદ રાખ્યો.
મારા માટે તે ખૂબ મહત્ત્વનું છે કે તમે
બધાએ તમારા વ્યસ્ત સમયમાંથી સમય કાઢ્યો
અને મને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
હું તમારો ખૂબ આભારી છું.
મારા મિત્રો અને પરિવારને ખૂબ ખૂબ આભાર
કે તમે મને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.
તમારી પ્રાર્થનાઓ મારા માટે ખૂબ મહત્ત્વની છે.
દિવસ હતો એક જેમાં હતી હજારો શુભેચ્છાઓ
ન અનુભવ એકલતાનો હતો
ન અનુભવ દુઃખનો હતો
અનુભવ તો હતો બસ તમારી શુભેચ્છાઓનો
❤️તમારો ખૂબ ખૂબ આભાર મારા જન્મદિવસની શુભકામનાઓ બદલ ❤️
જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. 🌹🌹તમે ખરેખર મારો દિવસ બનાવ્યો.🌹🌹
હું ભગવાનનો આભાર માનું છું કે મને તમારા જેવા મિત્રો છે મારા જન્મદિવસ પર મને શુભેચ્છા 🌹🌹પાઠવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.🌹🌹 Thanks for Birthday Wishes Gujarati
મારા જન્મદિવસને યાદ રાખવા બદલ મારા જન્મદિવસની શુભેચ્છાઓ 🌹🌹પોસ્ટ કરનારા દરેકનો ખૂબ ખૂબ આભાર.🌹🌹
તે મારા માટે ઘણું મહત્વ નું છે કે તમે બધાએ તમારા વ્યસ્ત સમય માંથી સમય કાઢીને મને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. 🌹🌹હું તમારો ખૂબ આભારી છું.🌹🌹
જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર . હા, મારી ઉંમરમાં વધુ એક વર્ષ ઉમેરાયું છે, 🌹🌹પરંતુ તમારા બધા તરફથી સાંભળીને ખૂબ આનંદ થયો.🌹🌹
મારા ચહેરા પર જે પણ સ્મિત છે તે તમે મોકલેલી જન્મદિવસની શુભેચ્છાઓને કારણે છે. 🌹🌹તે મારા માટે ઘણો અર્થ છે, બધાનો આભાર.🌹🌹
મારા બધા મિત્રો અને પ્રિયજનોનો ખૂબ ખૂબ આભાર 🌹🌹જેમણે મને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.🌹🌹
તમારા પ્રેમ અને સ્નેહ મારા ખાસ દિવસે મોકલવામાં 🌹🌹જન્મદિવસની શુભેચ્છાઓ ભરવા બદલ આભાર.🌹🌹 Thanks for Birthday Wishes Gujarati
હજાર વખત આભાર જેણે મને  🌹🌹તારા જેવો સારો મિત્ર આપ્યો.🌹🌹

જન્મદિવસની શુભકામના બદલ આભાર | Thank you for Birthday wishes, Quotes, Shayari, Suvichar in Gujarati

જન્મદિવસની શુભકામના બદલ આભાર વ્યક્ત કરતા વાક્ય, સંદેશ અને મેસેજ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Thank you for Birthday wishes, Quotes, Shayari, Suvichar in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

Conclusion

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જન્મદિવસની શુભકામના બદલ આભાર વ્યક્ત કરતા વાક્ય, સંદેશ અને મેસેજ એટલે કે Thank you for Birthday wishes, Quotes, Shayari, Suvichar in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
 

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join