જન્મદિવસની શુભકામનાઓ | Happy Birthday Wishes in Gujarati [2025]

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

જન્મદિવસ એ દરેક વ્યક્તિના જીવનનો ખાસ દિવસ હોય છે. આ દિવસે આપણે આપણા જીવનમાં એક વર્ષ વધુ આગળ વધીએ છીએ અને આપણી સાથે જોડાયેલા લોકો સાથે આનંદ માણીએ છીએ. આ દિવસે આપણને શુભકામનાઓ, ભેટો અને પ્રેમ મળે છે.

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે. આશા છે કે તમને ગમશે.

જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર

જન્મદિવસ એ એક એવો દિવસ છે જેમાં આપણે આપણા જીવનમાં નવા વર્ષની શરૂઆત કરીએ છીએ અને નવા લક્ષ્યો નક્કી કરીએ છીએ. આ દિવસે આપણે આપણા પ્રિયજનો સાથે મળીને ખુશીની ઉજવણી કરીએ છીએ.

જન્મદિવસ ની શુભકામનાઓ મિત્ર | Happy Birthday Wishes For Friends in Gujarati

અંહી નીચે મિત્ર, દોસ્તાર, જીગર જાન માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.
🎊 આજના જન્મદિવસે 🎊
આપને આનંદી 😊 મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન 💰 મુબારક
તંદુરસ્તી ભર્યું તન 🏋️ મુબારક
આપને જન્મ દિવસ મુબારક
Happy Birthday ! 🎂. Let all your wishes come true ✨
ખુશીમાં 😊 વીતે તમામ દિવસો,
દરેક રાત 🌚 સુહાની હોય,
જે તરફ પણ તમારા પગ 🦶 પડે,
એ તરફ ફૂલોનો 🌷 વરસાદ હોય.

જન્મદિવસ ની શુભકામના 🎂🎁🙂
જન્મદિવસ 🎂 ની હાદિઁક શુભકામના.
આખી દુનિયા 🌏 ને ખુશ 😊 રાખવાવાળો મારો 🍃~ મહાદેવ ~🍃 હર પલ તમારી ખુશી 🙂 નો ખ્યાલ રાખે અને આપની હર એક ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના. 📿🙏🏻
Happy birthday long life wishes in Gujarati
દોસ્તીનો દરેક સંબંધ તારા કરતા વહાલો છે, તારા વિના આ જીંદગી અધૂરી છે. જન્મદિવસની શુભેચ્છા મારા મિત્ર!
તમારું જીવન મૈત્રીની સુવાસથી સુશોભિત રહે, દરરોજ ખુશીના વરસાદમાં ભીંજાઈ જાય.  જન્મદિવસની શુભેચ્છાઓ!
ખુશીઓની વસંત આવે, આ ખાસ દિવસની શુભેચ્છાઓ, તમને જીવનની દરેક ખુશીઓ મળે.  જન્મદિવસની શુભેચ્છા મારા મિત્ર!
સફળતાના દરેક શિખર પર તમારું નામ હશે, દુનિયા તમને દરેક પગલે સલામ કરશે. મુશ્કેલીઓનો સામનો કરો, મારા મિત્ર, એક દિવસ તમે ચોક્કસપણે સફળ થશો.
દરેક દિવસ તમારા જીવનમાં નવી ખુશીઓ લાવે, તમારું દરેક સ્વપ્ન સાકાર થાય. તમારા જન્મદિવસ પર ઘણી બધી શુભેચ્છાઓ, મિત્ર!
દરેક માર્ગ સરળ રહે, દરેક પગલે ખુશીઓ રહે, દરેક દિવસ સુંદર રહે, તમારું આખું જીવન આવું જ રહે. જન્મદિવસની શુભેચ્છા મારા મિત્ર!  જન્મદિવસની શુભેચ્છા, મિત્ર!
તમારા જન્મદિવસ પર, હું મારા દિલથી પ્રાર્થના કરું છું, તમારું હાસ્ય ક્યારેય બંધ ન થાય, તમને ખુશીની દરેક ક્ષણ મળે.  જન્મદિવસની શુભેચ્છા, મિત્ર!
જન્મદિવસની શુભેચ્છાઓ, પ્રિય મિત્ર. વર્ષોવર્ષ તમારી ખુશીઓ વધે, દરેક સ્વપ્ન સાકાર થાય, દરેક દિવસ નવો ઉત્સાહ લાવે.  જન્મદિવસની શુભેચ્છા મારા પ્રિય મિત્ર!
તમે તમારા દરેક સપનાની મંઝિલ હાંસલ કરો, તમે જીવનની દરેક ખુશી અનુભવો.  જન્મદિવસની શુભેચ્છા મિત્ર!
તારી સ્મિતથી મારો દરેક દિવસ ઉજ્જવળ બને, તું ખુશ રહે, આ જ મારી પ્રાર્થના.  તમારા જન્મદિવસ પર ઘણી બધી શુભેચ્છાઓ, મારા મિત્ર!
તમારી મિત્રતામાં જે સુખ છે તે દુનિયાની બીજી કોઈ વસ્તુમાં નથી મળતું.  તમારા જન્મદિવસ પર તમને ઘણી બધી શુભેચ્છાઓ!
જન્મદિવસની શુભેચ્છા મારા મિત્ર! હું પ્રાર્થના કરું છું કે તમારી દરેક ઇચ્છા સ્વીકારવામાં આવે, ખુશીની દરેક ક્ષણ તમારા નામે રહે.
આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

જન્મદિવસ ની શુભકામનાઓ ભાઈ અને બહેન | Happy Birthday Wishes For Brother and Sister in Gujarati

અંહી નીચે ભાઈ માટે અને બહેન માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.
મારી વ્હાલી,
રમૂજી અને મસ્તીખોર બહેનને
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

દીદી, તમે દુનિયાનાં સૌથી વ્હાલાં,
ધ્યાન રાખનારાં અને સાથ આપનારાં બહેન છો.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ચાંદ કરતાં વ્હાલી ચાંદની;
ચાંદનીથી ભરેલી વ્હાલી રાત;
રાત કરતાં વ્હાલું જીવન;
અને જીવન કરતાં પણ વ્હાલી મારી બહેન
જન્મદિવસની શુભકામનાઓ બહેન
વ્હાલી બહેન…
લાખોમાં એક મળે છે તારા જેવી બેસ્ટ બહેન, અને
કરોડોમાં એક મળે છે મારા જેવો ભાઈ…
😂😂😂
હેપ્પી બર્થ ડે બહેન… સદા હસતી રહે
તમારાં જેવી બહેન હોવાથી
મારું જીવન જન્નત કરતાં પણ સુંદર બની ગયું તારા લીધે.
આઈ લવ યૂ દીદી! હેપ્પી બર્થ ડે
“સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે.
હેપ્પી બર્થ ડે ટુ યુ”
ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.
Happy Birthday
જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.
લડીયે-ઝઘડીયે ગમે તેટલું અંતે તુજ મને મનાવતી,
નાની બહેન ભલે તું હતી પણ સદા સાથ નિભાવી મોટી બહેન બની જતી,


ખૂબ ખૂબ ‘સ્નેહ’ ભરી શુભેચ્છાઓ જન્મદિવસની મારા વ્હાલા દીદી.

તમે જે માંગો એ મળે,
તમે જે શોધો એ મળે,
જન્મદિનની શુભેચ્છા.
મારા વ્હાલાં બહેનને,
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

દુનિયાની સૌથી પ્રેમાળ અને
સુંદર મહિલાને (મારી વ્હાલી બહેન)
જન્મદિવસની શુભકામના.
જન્મદિવસ ની શુભકામના બહેન બહેન નો જન્મદિવસ
તમે માત્ર મારાં બહેન નથી,
પરંતુ સારા મિત્ર અને માર્ગદર્શક પણ છો.
જન્મદિવસની શુભકામના, બહેન!

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

જન્મદિવસ ની શુભકામનાઓ પિતા અને પુત્ર (દીકરા) માટે

અંહી નીચે પિતા અને પુત્ર (દીકરા) માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.

પિતા માટે:

  1. હૃદયથી પિતાને જન્મદિવસની શુભકામનાઓ! તમારી જેમ સારા પિતા હું ક્યારેય બની શકીશ નહીં. તમારો આભાર.
  2. જન્મદિવસની શુભકામનાઓ, પપ્પા! તમે મારા હીરો છો, મારા માર્ગદર્શક છો અને મારા શ્રેષ્ઠ મિત્ર છો.
  3. પપ્પા, તમે મારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો. તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર.
  4. જન્મદિવસની શુભકામનાઓ, પિતાજી! તમારા જેવા દયાળુ અને કાળજી લેનારા પિતા મળવા બદલ હું ખૂબ નસીબદાર છું.
  5. તમારા જન્મદિવસ પર, હું તમને સ્વસ્થ અને ખુશ જીવનની શુભકામનાઓ પાઠવું છું.
  6. પપ્પા, તમારા બધા સપના સાકાર થાય એવી પ્રાર્થના કરું છું.
  7. તમે મારા માટે એક પ્રેરણા છો, પપ્પા. તમારા જેવો બનવાની હું હંમેશા કોશિશ કરું છું.
  8. જન્મદિવસની શુભકામનાઓ, પિતાજી! તમારો આજનો દિવસ ખૂબ ખાસ બનાવો.

પુત્ર (દીકરા) માટે:

  1. જન્મદિવસની શુભકામનાઓ, મારા દીકરા! તું મારા જીવનનું સૌથી મોટું ગૌરવ છે.
  2. દીકરા, આજે તારો ખાસ દિવસ છે. તારી બધી ઇચ્છાઓ પૂરી થાય એવી પ્રાર્થના કરું છું.
  3. તું દિવસે દિવસે મોટો થતો જાય છે. હું તને ખૂબ પ્રેમ કરું છું.
  4. જન્મદિવસની શુભકામનાઓ, મારા નાના રાજકુમાર! આ દુનિયાની બધી ખુશીઓ તને મળે.
  5. દીકરા, તું હંમેશા મારા હૃદયમાં રહેશે.
  6. તારા જન્મદિવસ પર, હું તને આશીર્વાદ આપું છું કે તું જીવનમાં સફળ થાઓ.
  7. તું મારા માટે એક આશીર્વાદ છે, દીકરા.
  8. જન્મદિવસની શુભકામનાઓ, મારા નાના મિત્ર! આજે મસ્તી કરજે.

બંને માટે સાથે:

  1. પિતા અને પુત્ર બંનેને જન્મદિવસની શુભકામનાઓ! તમે બંને મારા જીવનના સૌથી મહત્વપૂર્ણ લોકો છો.

જન્મદિવસ ની શુભકામનાઓ મમ્મી, માં માટે | Happy Birthday Wishes For Mother

અંહી નીચે માં અથવા મમ્મી માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
🥞🍫 જન્મદિવસની હાર્દિક શુભકામના મમ્મી... 🥞🍫

જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના મમ્મી 🎂🎉

મા એ માં બીજા બધા વગડા ના વા.
હેપ્પી બર્થ ડે મમ્મી.

ભાવતું ભોજન🍴 કીધા વગર બનાવે એ મા.
જેના વિશે લખવામાં ✍️ શબ્દો ખુટી પડે એ મા,

🥞🍫 જન્મદિવસની હાર્દિક શુભકામના મમ્મી... 🥞🍫

હું જે પણ છું, તમારી દેણ છે...
માં.....આમ તો એક જ શબ્દ છે પરંતુ...
તેનું ઋણ પુરી જિંદગી વીતી જાય છતાં નહીં ચુકવી શકો...

વિશ્વમાં આવી જ એક અદાલત છે
જ્યાં તમામ ગુનાઓ માફ કરવામાં આવે છે
અને તે “માતાનું હૃદય” છે.
મમ્મી ને જન્મદિવસ ની શુભકામના

જીવનનો થાક ઉતરે ખોળે માઁ,
અશ્રુઓ થંભે પાલવ થકી માઁ,
મનને શાંતિ મળે ફરે હાથ માથે માઁ,
ઉદરે હાશકારો મળે જમણ હાથે માઁ,
સ્નેહ પામીયે નિસ્વાર્થ સંગે માઁ.

તું સંગાથે હોઈ માઁ તો શું જોઈએ,
તારા આશિષ હો સાથ શું જોઈએ,
સ્નેહ મળે તારો અવિરત શું જોઈએ,
બસ ઈશ્વર આગળ માગું તારી ખુશી શું જોઈએ.

માઁ ત્યાગ,સંયમ, સહનશીલતામાં તારા તોલે તો ના આવી શકું હું,
પણ જ્યારે કોઈ કહે તારી પ્રતિકૃતિ હું છું ત્યારે સાતમા આસમાને પહોંચી જતી હું.

દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી
જે મને તમારી જેમ સમજે.
🎂🎈 હેપ્પી બર્થ ડે મા.🎂🎈

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

Birthday Wishes for Husband in Gujarati | પતિ માટે જન્મદિવસની શુભેચ્છાઓ

ખુશીમાં વીતે તમામ દિવસો, દરેક રાત સુહાની હોય,
જે તરફ પણ તમારા પગ પડે, એ તરફ ફૂલોનો વરસાદ હોય.
જન્મદિવસ ની શુભકામના 🎂🎂🎉🎁🎉🎊
તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો જેમણે મને અપાર ખુશીઓ આપી છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જન્મદિન મુબારક મારા યાર, ખુશીઓ મળે તમને બેશુમાર, જન્મદિનની હાર્દિક શુભેચ્છા.
પ્રિય પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારા જીવનની સૌથી મોટી ખુશિ છો અને મારો સખનું પ્રાણ છો. ગુજરાતી પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારા જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.
પ્રિય પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારી જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.
હું બવુજ નસીબદાર છું કે મને તમારા જેવો પતિ મળ્યો તમારા
સાથે દરેક દિવસ ગીફ્ટ અને દરેક રાત દિવાળી જેવી લાગે છે
જન્મ દિવસ ની ખુબ ખુબ બધાઈ
ઉગતો સૂર્ય પ્રાર્થના કરે છે ખીલેલું ફૂલ સુગંધ આપે છે
હવે અમે તમને શું ખાસ આપી શકીએ, ભગવાન તમને હજારો સુખ આપે.
❤️❤️Happy Birthday to My Life❤️❤️
આજનો દિવસ ખૂબ જ ખાસ છે, હું પ્રેમમાં માનું છું
આપણો સંબંધ એવો જ રહેવા દો, તમે મારા ધબકારા અને શ્વાસ છો.
❤️❤️જન્મદિવસની શુભેચ્છા પ્રિય પતિ❤️❤️
હું ખૂબ ભાગ્યશાળી છું કે
મારા જીવનમાં તમારા જેવા પતિ છે.
તમે મને પ્રેમ અને સન્માનનો અસલી મતલબ સમજાવ્યો છે.
તેના માટે તમારો આભાર.
હેપ્પી બર્થ ડે, જાનુ!
ઉતરો ઉતર ખૂબ પ્રગતિ કરો, દીધાર્યું બનો, આપનુ જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે, માતાજી આપણે શક્તિ પ્રદાન કરે એવી જગત જનની માઁ આધ્યાશક્તિના ચરણોમા પ્રાથઁના….🚩
Happy Birthday ! 🎂🎁
જીવનમાં આશીર્વાદ મળે… વડીલોથી,
સહયોગ મળે… નાનાઓથી,
ખુશી મળે… દુનિયાથી,
પ્રેમ મળે… બધા પાસેથી,
આજ પ્રાર્થના છે મારી પ્રભુને.
જન્મદિવસ ની શુભકામના 🎂🎂🎉🎁🎉🎊
ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
જીવનમાં આશીર્વાદ મળે… વડીલોથી સહયોગ મળે… નાનાઓથી
ખુશી મળે… દુનિયાથી પ્રેમ મળે…બધા પાસેથી
આજ પ્રાર્થના છે મારી પ્રભુને જન્મદિવસ ની શુભકામના
ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે
તમારા હોઠ પર સદાય સ્મિત રહે
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે

જન્મદિવસ ની શુભકામનાઓ દીકરી માટે | Happy Birthday Wishes For Daughter in Gujarati

અંહી નીચે લાડકવાઈ દીકરી અથવા પુત્રી માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.

આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે
એટલા માટે નહીં કે આજે તમારો જન્મદિવસ છે
પરંતુ એ કારણે કે આજે તે દિવસ છે
જ્યારે મેં મારી પરીને પ્રથમ વખત જોઈ હતી!
હેપી બર્થડે દીકરી!
ખુશ રહો, સમૃદ્ધ રહો
ઘરે રહો કે હોસ્ટેલમાં રહો
જ્યાં પણ રહો, હસતી રહો
આમ જ ખુશીઓથી જન્મદિવસ ઉજવતા રહો!
Happy Birthday Daughter !
તે અમારા જીવનમાં પ્રવેશ કર્યો
ઘર અને આંગણાને સુખથી સુગંધિત કર્યા
ગુંજ્યું ફૂલમાંથી બાળપણનું હાસ્ય
હંમેશા ખુશ રહે પુત્રી અમારી!
Happy Birthday Little Daughter !
આશાના દીવા બળે
ખુશીઓના ગીત વાગે
મળે તમને જીવનની દરેક ખુશી
દરેક આશીર્વાદ તમને ફળે
હેપી બર્થ ડે દીકરી!
ખુશીઓની તું ચાવી છે
પોતાના મનની રાણી છે
તારા હોવાથી સુખી છે ઘર અમારું
હું પ્રાર્થના કરું છું, તારા બધા સપના સાકાર થાય!
Happy Birthday Beti !
ઘરની રોશની તમે
દિલોના ધબકારા તમે
અમારો સુકૂન તમે
પરિવારનો જીવ તમે
જન્મદિવસની શુભેચ્છા પ્રિય પુત્રી!
તારી ખુશીઓને થોડો વિસ્તારી શકું
સૌથી વધુ તને પ્રેમ આપી શકું
છે ઈચ્છા મારી તારા જન્મદિવસ પર પુત્રી
જેવું તું ઈચ્છે તેવું તને સંસાર આપી શકું!
જન્મદિવસની શુભેચ્છા પ્રિય પુત્રી!
તમે છોપપ્પાના સૌથી પ્રિય
તોફાની ઢીંગલી અને રાજકુમારી
આ ખાસ દિવસે પાપાની છે શુભેચ્છાઓ
પૂર્ણ થાય તમારા બધા સપના અને ઇચ્છાઓ!
Happy Birthday Daughter !
તું મારી દીકરી જ નહીં મારી સૌથી સારી મિત્ર પણ છે!
મને ખૂબ સમજવા બદલ આભાર.
Happy Birthday Daughter !
ચાંદથી પ્રિય ચાંદની
ચાંદની કરતાં વધુ પ્રિય રાત
રાત કરતાં વધુ પ્રિય જીવન
અને જીવન કરતા પણ વધુ પ્રિય મારી પરી પુત્રી!
Happy Birthday Beti !
દીકરી તું ગમે તેટલી મોટી થઈ જાય
પરંતુ અમારા માટે તો તું
હંમેશા પ્રિય અને Cute Baby Girl જ રહીશ!
હેપી બર્થ ડે દીકરી!

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Happy Birthday Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચારના વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર એટલે કે Happy Birthday Wishes in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join