[500+] નાના ગુજરાતી સુવિચાર અર્થ સાથે | Best One Line Gujarati Suvichar

નાના ગુજરાતી સુવિચાર અર્થ સાથે | Best One Line Gujarati Suvichar

શું તમે ગુજરાતીમાં નાના સુવિચાર અર્થ સાથે શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ નાના ગુજરાતી સુવિચાર અર્થ સાથેટે રજુ કર્યા છે અને છેલ્લે Best One Line Suvichar in Gujarati ની PDF પણ Download કરી શકશો.

નાના ગુજરાતી સુવિચાર અર્થ સાથે

અહીં ગુજરાતીમા નાના સુવિચાર અર્થ સાથે રજુ કર્યા છે જે નીચે આપેલ છે.

નાના સુવિચાર ગુજરાતીમાં

  1. "આળસ માનવીનો મહાન શત્રુ છે."
  2. "ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની ક્સોટી છે."
  3. "જાગ્યા ત્યાર થી સવાર."
  4. "નથી” તેની ચિંતા છોડશો, તો ”છે” તેનો આનંદ માણી શકશો.
  5. "પહેલું ભણતર એ જ છે, સભ્યતાથી બોલતા શીખવું."
  6. "મન વિનાની પૂજા પણ મહાપાપ છે."
  7. "મળશે અને સંતોષ જ આનંદનું મુળ છે."
  8. "મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં!"
  9. "સમય ડરતા પણ સત્ય વધૂ કિંમતી છે."
  10. અઘરું કામ આવતી કાલે નહીં, આજે જ શરૂ કરો.
  11. અનંત શ્રદ્ધા અને બળ, એજ માત્ર સફળતાનું રહસ્ય છે.
  12. અમીર હોવા છતાં જેની ધનલાલસા ઓછી નથી થઇ, તે સૌથી વધુ ગરીબ છે.
  13. અહિંસા એ સૌથી મોટું બળ છે.
  14. આ દુનિયામાં આપણું કઈ જ નથી સિવાય કે સમય.
  15. આજના સુરજને આવતીકાલના વાદળા પાછળ સંતાડી દે એનું નામ ચિંતા.
  16. આજના સુર્યને આવતીકાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા.
  17. આજનું કામ આજે જ કરો.
  18. આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો, પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ.
  19. આજે જ શરૂઆત કરો.
  20. આત્મવિશ્વાસ રાખો.
  21. આપણે સમયનું ધ્યાન નથી રાખતા, તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો.
  22. આળસથી કટાઇ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે.
  23. આવડત હમેશા નમ્રતાના વસ્ત્રો માં જ શોભે.
  24. આવતી દરેક તકને ઝડપી લેવી એ મહાન થવાનું લક્ષણ છે.
  25. આવેલ તક ને ઝડપી લો એમાં જ તમારું ભાગ્ય છે.
  26. ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે.
  27. ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠઠોરવચન, આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન.
  28. ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોરવચન – આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ ધર્મ.
  29. ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.
  30. કજિયો એ દુર્બળતા નું હથિયાર છે.
  31. કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે.
  32. કામ કરવાનો વિચાર આવતાજ જેને, થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ.
  33. કામથી મો ફેરવી લેવું, ગમો – અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે.
  34. કીર્તિ એ શોર્યભર્યા કાર્યની સુગંધ છે.
  35. કુતૂહલ એ જ્ઞાનનું બીજ છે.
  36. કૃતજ્ઞ રહો.
  37. કેળવણી એટલે માણસનો સમાજોપયોગી વિકાસ.
  38. કોઈ એક ઉંચા આસન પર બેસવાથી કઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તે ગરૂડ કહેવાય નહિ.
  39. કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.
  40. કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે.
  41. કોધ મનુષ્યનાં ઉજ્જવળ ભવિષ્યને બગાડે છે.
  42. કોધ સામેનું શ્રેષ્ઠ હથિયાર મૌન છે.
  43. ક્ષમા આપવી એ ઉતમ છે, પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ.
  44. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.
  45. ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.
  46. ખુવાર થવાની તૈયારી હોય તો જ ખુમારી રાખજો.
  47. ખુશી એ જીવનનું સૌથી મોટું સંપત્તિ છે.
  48. ખુશી તમારી પાસે છે, તમે તેને શોધવા માટે બહાર જોઈ રહ્યા છો.
  49. ખેતરે પહોચો સૌથી પહેલા,ખાટલે પહોચો સૌથી છેલ્લા.
  50. ગુસ્સાની એક ક્ષણ સાંભળી શકશો, તો પસ્તાવાના સો વર્ષ થી બચી જશો.
  51. ગૂંચ પડી છે તો ઉકેલી નાખો,ગાંઠ પડી છે તો છોડી નાખો,ભૂલ થઇ હોય તો સુધારી લો.
  52. ઘ્ઘેય જેટલું મહાન,તેટલો જ તનો માર્ગ લાંબો અને વિકટ.
  53. ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.
  54. જગતને જોવા માટે આંખ હોવી અનિવાર્ય છે, પણ શું જોવા જેવું છે ને શું નથી એના માટે દ્રષ્ટિ જોઈએ.
  55. જગતમાં ચીજ માત્રની કિમત આંકી શકાય છે, સમયની નહિ.
  56. જયાં ઉધામ છે ત્યાં પ્રકાશ છે અને જ્યાં આળસ છે ત્યાં અંધકાર.
  57. જયારે દરેક વસ્તુ તમને સહેલાયથી મળવા લાગે ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો.
  58. જયારે દ્વિધામાં હો ત્યારે સત્ય બોલો.
  59. જવાબદારી લો.
  60. જાત ને બદલશો તો આખું જગત બદલાઈ જશે.
  61. જાત ને બદલશો તો, આખું જગત આપો આપ બદલાઈ જશે.
  62. જાતને બદલશો, તો આખું જગત બદલાઈ જશે.
  63. જિંદગી ખુલ્લી કિતાબ છે એનો અર્થ એ નહિ કે મનફાવે ત્યારે પાના ફાડી નાખવા.
  64. જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તો તેની ચિંતામાં પડવા કરતા કિતાબના કોરા પાના સારા લખાય તેની ચિંતા કરો. જાગ્યા ત્યાર થી સવાર.
  65. જિંદગીનો સૌથી નકામો દિવસ એ છે કે જે દિવસે આપણે હાસ્ય ના હોઈએ.- ચાર્લી ચેપ્લીન
  66. જીતવાનું કયારેક પણ શીખવાનું દરેક વખતે હોય છે.
  67. જીવન એક અનુભવ છે, તેને માણો.
  68. જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
  69. જીવનની મુશ્કેલ પળ એ છે કે જયારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલુ રાખો.
  70. જીવનને સરળતાથી લો.
  71. જીવનમાં અવગુણો તો નાવમાં પડેલા કાણા જેવો છે.
  72. જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ.
  73. જીવનમાં સફળ થવા માટે ખુશ રહો.
  74. જીવનમાં સફળ થવા માટે મહેનત અને સખત પરિશ્રમ જરૂરી છે.
  75. જીવનમાં સફળ થવા માટે શીખો અને વિકસો.
  76. જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો.
  77. જે એકલો પ્રવાસ કરે છે, તેની ઝડપ સૌથી વધારે હોય છે.
  78. જે કઈક પૂછે છે એ પાંચેક મીનીટ માટે મૂરખ સાબિત થઇ શકે, જે કશું પૂછતો નથી એ આખી જિંદગી મૂરખ રહે છે.
  79. જે કામ તમે આજે કરી શકો છો તે કાલ પર છોડો નહિ.
  80. જે ખોટું શીખવતી નથી તે માતા.
  81. જે ઘરમાં પાચ થી દસ સારા પુસ્તકો ન હોય ત્યાં દિકરી આપતા વિચાર કરજો.
  82. જે તક ગુમાવે છે તે, સફળતાને પણ ગુમાવે છે.
  83. જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો.
  84. જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન.
  85. જે મળે તે ગમે એનું નામ સુખ.
  86. જે માણસ કોઈનુંય કશું સંભાળતો નથી એનું ઈશ્વર પણ કઈ સાંભાળતો નથી. 64. સાદાઈ,સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઇ શકશે.
  87. જે માતા-પિતા પોતાના બાળકોને લાડકા ઉછેરે છે, તેઓ તેનું ભવિષ્ય બગાડે છે.
  88. જે માતાપિતા પોતાના બાળકોને લાડકા ઉછેરે છે, તેઓ તેનું ભવિષ્ય બગાડે છે.
  89. જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી એ વ્યક્તિઓને ખતમ કરી નાખશે.
  90. જે વ્યકિત એકાંતમાં તમારો દોષ બતાવે,તે તમારો સાચો મિત્ર છે.
  91. જે સ્વાર્થી માણસ પોતાની જ પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને નરકમાં પણ સ્થાન નથી.
  92. જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઇ શકે.
  93. જેની પાસે ઓછું ધન છે તે ગરીબ નથી પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત છે તેજ ખરેખરો ગરીબ છે.
  94. જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે.
  95. જેની પાસે માં ના સ્તર સુધી જઈને સમજાવવાની શક્તિ છે એ માસ્તર.
  96. જેનું જીવન ઉપકારી નથી, તેવા જીવનને ધિકકાર છે.
  97. જેને ક્યારેય થાક ન લાગે એનું નામ સફળતા.
  98. જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે.
  99. જો આપને પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે.
  100. જો ઉદેશ્ય જ શુભ ન હોય તો, જ્ઞાન પણ પાપ બની જાય છે.

નાના ગુજરાતી સુવિચાર અર્થ સાથે

  1. જો એક વાર બોલતા પહેલા બે વાર વિચારશો તો તમે સારૂ બોલશો.
  2. જોખમ તો દરેક કામમાં છે, પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.
  3. જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે.
  4. જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે.
  5. તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે.
  6. તમારા સપનાને પૂર્ણ કરો.
  7. તમારી જાતને પ્રેમ કરો.
  8. તમારી હાજરીથી જે લોકો કાપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.
  9. તમારું કોઈ કામ કોઈ જાણે નહિ એવું ઇચ્છતા હો તો એ કામ કરો જ નહિ.
  10. તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે.
  11. તમે આળસને માત્ર "આજ” આપશો, તો તે તમારી "કાલ” પણ ચોરી જશે.
  12. તમે ક્ષણને બગાડો એ તમારું ભાગ્ય બગાડશે.
  13. તરસ્યા ને પાણી પાવું, ભુખ્યાને રોટલો આપવો, અંધને રસ્તો બતાવવો – એ ઉત્કૃષ્ટ કર્મદાન છે.
  14. તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી.
  15. દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.
  16. દરેક કાર્ય માટે સમય હોય છે,અને દરેક સમયને માટે કાર્ય હોય છે.
  17. દરેક કાર્યનો એક સમય છે અને દરેક સમય માટે એક કાર્ય હોય છે.
  18. દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી.
  19. દરેક માટે દયાળું બનો, પરંતુ પોતાનાં માટે કઠીર રહો.
  20. દરેડ ઉમદા કાર્ય શરૂઆતમાં અશકય જ લાગતા હોય છે.
  21. દાન એ ભગવાનનું ધર્મ છે.
  22. દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઇચ્છતા હોઈએ તેવાજ અંદર થી પણ રહીએ.
  23. દૂનીયામાં ઉધમ સિવાય કોઈ મિત્ર નથી, અને આળસ સમાન કોઈ શત્રુ નથી.
  24. દૂર રહીને પણ જે દિલ માં રહે એ આપણો ખરો સ્વજન.
  25. ધન કરતા જ્ઞાન એટલા માટે ઉતમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જયારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
  26. નશીબનાં ભરોસે બેસી રહેવું ત કાયરતાની નિશાની છે.
  27. પગ લપસવાથી થયેલા ઘા રૂઝાય જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
  28. પડવામાં નાનપ નથી ,પણ પડયા રહેવામાં નાનપ છે.
  29. પડવું એ પતન નથી, પડ્યા રહેવું એ પતન છે.
  30. પદ મેળવવામાટે નહિ, પરંતુ શ્રેષ્ઠતા માટે મથો.
  31. પરિણામની જે પરવા કરતો નથી એવા માણસ ને બધા કર્તવ્યો એકસરખા લાગે છે.
  32. પરિપૂર્ણ ન હોવાથી ડરશો નહીં.
  33. પુરુષાર્થ વિનાની સંપતિ, આત્મા વિનાનો આનંદ, માનવતા વિનાનું વિજ્ઞાન, સંસ્કાર વિનાનું જ્ઞાન, સિદ્ધાંત વિનાનું રાજકારણ, નૈતિકતા વિનાનો વેપાર અને ત્યાગ વિનાની પૂજા. આ સાત મહાપાપ છે. – ગાંધીજી
  34. પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે.
  35. પુસ્તક એટલે સમયના સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી.
  36. પુસ્તકનું મુલ્ય રત્ન કરતાય અધિક છે, રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે. – ગાંધીજી
  37. પોતાની જવાબદારીમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
  38. પોતાનો જન્મજાત સ્વભાવ અને પૂર્વગ્રહ ભૂલીને શિક્ષણની સાધના કરવી એનું નામ ખરી સંસ્કૃતિ.
  39. પ્રગતિ માટે પરિવર્તન પણ જરૂરી છે.
  40. પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યાનો જનક છે.
  41. પ્રબળ આત્મવિશ્વાસ જ મહાનાકાર્યોનો જનક છે.
  42. પ્રમાદી માણસ કાર્યશક્તિ ખોઈ બેસે છે.
  43. પ્રસન્ન ચિત્ત ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની છે.
  44. પ્રસન્નતા સૌને પ્રિય છે ખિન્નતા નહિ,
  45. પ્રેમ એ જીવનનું સૌથી મોટું આભાર્ય છે.
  46. પ્રેમ કરો અને પ્રેમ પામો.
  47. પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે.
  48. પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે.
  49. પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે. – મધર ટેરેસા
  50. ફૂલ વગર પણ મધ બનાવનારી મધમાખીનું નામ આશા છે.
  51. બંધ હોઠમાં કેદ ચમકતા સફેદ મોટી જેવા દાત સાથેના ચઢેલા ચહેરા કરતા પીળા દાંત બતાવતું મુગ્ધ હાસ્ય વધુ સારૂ.
  52. બકરીની જેમ સો વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું વધુ બહેતર છે.
  53. બદલાની અપેક્ષા વિના બીજાને મદદ કરવી તેનું નામ દાન.
  54. બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે, સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર.
  55. બધી જ સફળતાનો પાયો બધી જ નિષ્ફળતામાંથી બંધાય છે.
  56. બાળક પાસે જે એક સચોટ બ્રહ્માસ્ત્ર છે, એનું નામ છે હાસ્ય.
  57. બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો એટલા મીઠા ફળ ભવિષ્યમાં મળશે.
  58. બીજાઓને જે રીતે ઈચ્છો છો તે રીતે તમારી સાથે વર્તવા દો.
  59. બીજાને સુખી કરવાની ભાવના રાખનાર કયારેય દુઃખી થતો નથી.
  60. ભગવાનમાં વિશ્વાસ રાખો.
  61. ભલાઈ એ એકમાત્ર એવું ધિરાણ છે, જે કયારેય દગો દેતું નથી.
  62. ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ.
  63. મનની દુર્બળતાથી મોટું કોઈ પાપ નથી.
  64. મનની શાંતિ એ જીવનનું સૌથી મોટું સુખ છે.
  65. મનુષ્ય જન્મથી નહિ પરંતુ કર્મથી મહાન બને છે.
  66. મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન છે.
  67. મને આ વાત માં વિશ્વાસ છે – તમારા કામથી તમારી ઓળખ ઊભી થાય છે, ઓળખથી તમને સન્માન મળે છે, અને સન્માનથી તમને શક્તિ મળે છે.- નારાયણ મૂર્તિ
  68. મળેલા ધનથી જે સંતુષ્ટ છે તેના માટે સ્વર્ગ અહિ જ છે.
  69. મહત્વનાં બનવા કરતા સારૂ બનવું તે વધુ મહત્વનું છે.
  70. મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે, ફળ તે તેની સાર્થકતા છે.
  71. મહેનતરૂપી સોનેરી ચાવીથી ભાગ્યનાં દ્વાર ઉઘાડી શકાય છે.
  72. માગવુ તે પામરતા છે,મળવુ તે લાયકાત છે.
  73. માણસ એટલે સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક.
  74. માણસ જો પોતાના મન થી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહિ.
  75. માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.
  76. માનવીને ગ્રહો નહિ,પરંતુ તેના પૂર્વગ્રહો નડતા હોય છે.
  77. મારૂ એ સાચું નહિ પણ સાચું એજ મારૂ – આ સિદ્ધાંત જીવનમાં અપનાવાથી સુખી થવાય છે.
  78. મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે.
  79. મિત્રોની ટીકા ખાનગીમાં કરો અને પ્રશંસા જાહેરમાં.
  80. મુહૂર્ત નહિ, પણ મહેનત પર ભાર મૂકો.
  81. મેઘ સમાન જળ નહે અને આપ સમાન બળ નહિ.
  82. મોઢા પર કડવી વાત સંભળાવી દે અને પીઠ પાછળ ખરા દિલથી વખાણ કરે તેનું નામ સાચો મિત્ર.
  83. રાતે ઘસઘસાટ ઊંઘવા માટે નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકેય નથી.
  84. રેમ કોઈને પણ આપેલ સોથી મોટું સમ્માન છે.
  85. લાગણી માપવાથી નહિ, આપવાથી વધે છે.
  86. લિફટ વડે નહિ પરંતુ પગથીયા ચડીને સફળતા મળે છે.
  87. લોખંડનો સોથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે.
  88. વધારે પડતા કાર્યનો બોજો નહિ, પરંતુ અનિયમિતતા જ માણસને મારી નાખે છે.
  89. વિજયનાં બાપ થનારા સેંકડો હોય છે, જયારે પરાજય અનાથ હોય છે.
  90. વિજયી માણસ જે માટીમાંથી બન્યો છે એનું નામ સાહસ છે.
  91. વિજયી માણસ જે માટીમાંથી બન્યો છે, એનું નામ સાહસ છે.
  92. વિદ્યા એ શક્તિ છે.
  93. વિધા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તું નથી.
  94. વેરમાં હમેશા વાંધો હોય છે, જયારે સ્નેહમાં કે પ્રેમમાં હમેશા સાંધો હોય છે.
  95. વ્યવહારુ માણસ એ ગણાય જે દરેક સમસ્યામાંથી પોતાની તક શોધી લે.
  96. શકિતનો ગર્વ નહિ, યોગ્ય ઉપયોગ કરો.
  97. શાણપણ એટલે વિવેક મર્યાદાને પાણી ચડાવેલું જ્ઞાન.
  98. શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બન્ને વાંચે છે.
  99. શાળા એ ગ્રંથાલય અને રમતગમતનું મંદિર છે.
  100. શાળા એ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું કેન્દ્ર છે.
  101. શિક્ષક અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ.
  102. શિક્ષક એ વિદ્યાર્થીનો માર્ગદર્શક છે.

Best One Line Suvichar in Gujarati

  1. શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
  2. શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે ,જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે.
  3. શિક્ષણ એ આત્માનું ખોરાક છે.
  4. શિક્ષણ એ આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
  5. શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.
  6. શિક્ષણ એ ઉત્સાહ અને પ્રેરણાનો સ્ત્રોત છે.
  7. શિક્ષણ એ ગરીબીનો નાશ કરવાનું એક માધ્યમ છે.
  8. શિક્ષણ એ વિકાસનું શસ્ત્ર છે.
  9. શિક્ષણ એ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
  10. શિક્ષણ એ વિશ્વને એક સ્થળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
  11. શિક્ષણ એ વ્યક્તિગત અને સામાજિક વિકાસનું મહત્વનું સાધન છે.
  12. શિક્ષણ એ શાંતિનું સાધન છે.
  13. શિક્ષણ એ સંશોધન અને નવીનતાનું ઘર છે.
  14. શિક્ષણ એ સંસ્કૃતિ અને ધર્મનું જતન કરે છે.
  15. શિક્ષણ એ સમાજનું આધુનિકીકરણ છે.
  16. શિક્ષણ એ સમાજનું સંકલન કરે છે.
  17. શિક્ષણ એ સમાજનું સંરક્ષણ કરે છે.
  18. શિક્ષણ એ સમાજનું સુધારણા કરે છે.
  19. શિક્ષણ એ સમાજનો આધાર છે.
  20. શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.
  21. શીખવાનું ક્યારેય બંધ ન કરવું જોઈએ.
  22. શ્રદ્ધા અને પ્રેમ કયારેય પરાણે પેદા કરી શકાતા નથી.
  23. સંતતિ અને સંપતિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.
  24. સંશોધન કરો અને જાણો.
  25. સકારાત્મક વિચારોથી સફળતા નીકળે છે.
  26. સત્ય એ જીવનનો પાયો છે.
  27. સદભાગ્ય હંમેશા પરિશ્રમની પાછળ જ હોય છે.
  28. સન્માન વ્યકિતનું નહિ પણ, તેના સ્થાનનું થતું હોય છે.
  29. સપના સાચા પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે.
  30. સપનું એટલે પગથિયા વિનાની સીડી અને ઘ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા.
  31. સફળ થવું હોય તો બે જ રસ્તા છે, ગમતું કામ કરો યા કામને ગમતું કરો.
  32. સફળ માતા-પિતા એ જગતની સર્વશ્રેષ્ઠ ડીગ્રી છે.
  33. સફળતા એને જ મળે છે જે પરસેવો પાડે છે.
  34. સફળતાના દ્વાર ખોલવા હોય ત્યારે મુસીબતના દરવાજે ટકોરા તો મારવા જ પડે.
  35. સફળતાનાં પાયામાં હંમેશા સંઘર્ષ જ સમાયેલો હોય છે.
  36. સફળતાની કિંમત મનની એકાગ્રતા છે.
  37. સમય જાય છે, પરંતુ સમય મૂલ્યવાન છે.
  38. સમય સત્ય સિવાયની દરેક વસ્તુઓને કચરાપેટીમાં નાખી દે છે.
  39. સમયનું મૂલ્ય જાણો.
  40. સમયનો સારો ઉપયોગ કરો.
  41. સમસ્યાઓને પડકાર તરીકે જુઓ.
  42. સમસ્યાઓને ભૂલી જાઓ, સમાધાનો શોધો.
  43. સલાહની સૌથી વધુ જરૂર હોય, તેમને જ એ સૌથી ઓછી ગમે છે.
  44. સહકાર એ સફળતાનો પાયો છે.
  45. સાચા-ખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ.
  46. સાચાખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ.
  47. સાચી કેળવણી તો તે છે કે જે માનવી પોતાના પગ પર ઊભો રહેતા શીખવે.
  48. સાચી ગુરુ સેવા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય.
  49. સાચી વાત બધાને કડવી લાગે છે.
  50. સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપને શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.
  51. સાચો દોસ્ત સુખોનો સરવાળો કરે છે અને દુઃખોની બાદબાકી.
  52. સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
  53. સાહેબ કહે એ સાચું નહિ પણ સાચું કહે એ સાહેબ.
  54. સિદ્ધાંત કરતા સહકાર અને બહુમતિ કરતા સહમતિ વધું શ્રેષ્ઠ છે.
  55. સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.
  56. સુખની ઘેલછા એ જ દુઃખનું મુખ્ય કારણ છે.
  57. સ્વરઈતા અને પરિશ્રમ મનુષ્યનાં સર્વાત્તમ વૈધ છે.
  58. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે.
  59. સ્વાર્થી બનવા કરતા પરમાર્થી બનો.
  60. સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યનાં બે ફેફસા છે.
  61. સ્વીકારો અને છોડી દો.
  62. હજાર માઈલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાંની શરૂ થાય છે.
  63. હમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતા પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોચાય છે.
  64. હું સુખી છુ એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. – આઇન્સ્ટાઇન
  65. હે પ્રભુ આખા જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત પ્લીઝ મારાથી કરજે.
  66. હે પ્રભુ હું જે ઈચ્છું એ નહિ, પણ જે યોગ્ય હોય તેજ થાજો.
  67. ૩ દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી, દાન ક્યાં માર્ગે વપરાયું તે મહત્વનું છે.
  68. અંતિમ સંસ્કારના દિવસે આદર ઓળખાય છે
  69. અંતે, તે બીજાનો પણ વિશ્વાસ જીતી લે છે..!
  70. અજાણ્યાઓ સાથેની મુલાકાતો બેવફા નથી
  71. અધુરી લાગણી શાયરી અધુરી લાગણી શાયરી સારું કરવું એ ફરજ નથી પણ આનંદ છે
  72. અને અમુક લોકો પ્રાર્થના જેવા હોય છે જે નસીબ બદલી નાખે છે..!
  73. અને કોઈનો પ્રેમ મેળવવો એ સૌથી મોટું સન્માન છે..!
  74. અને જુલમ એ કે હું વરસાદના પ્રેમમાં પડી ગયો..!
  75. અને જે દિલ થી આપી શકાય એ હાથ થી ના આપી શકાય..!
  76. અને તમે ઈચ્છાઓ લઈને ઉભા છો..!
  77. અને મનની ઘા સમજદારીથી જીવતા શીખવે છે..!
  78. અને મુશ્કેલીઓમાં મેળવેલા અનુભવથી મોટો કોઈ પાઠ નથી..!
  79. અને સફળતા જોઈને ઈર્ષા થાય છે..!
  80. અને સમજવા વાળું કોઈ ના હોવું જોઈએ..!
  81. અને સુંદર વિચારો રાખવા એ બહુ સારી વાત છે..!
  82. અમુક અધૂરા સંબંધો તો પૂરા થયા જ હશે..!
  83. અમુક દર્દ આપણને દુઃખ આપે છે
  84. અરે જિંદગી, તું તો વાર્તાના પાના પર જ સારી લાગે છે
  85. અહંકાર અને સંસ્કારમાં ફરક છે, બીજાને નમન કરીને તેઓ ખુશ થાય છે.
  86. અહંકારી વાતો કરીને કોઈનું દિલ ન દુભાવવું જોઈએ.
  87. આ એ લોકો છે જેમણે સ્વીકાર્યું છે કે તમે તેમના કરતા સારા છો..!
  88. આ દુનિયામાં કંઈ પણ કાયમી નથી
  89. આ મન બધું જ જાણે છે કે સાચું શું ખોટું..!
  90. આંખ તેને જ પસંદ કરે છે જે નસીબમાં નથી..!
  91. આખી જિંદગી સુધરે છે..!
  92. આજે લોકો જેને રંગ કહે છે તે સમયની વાત છે
  93. આત્મવિશ્વાસુ વ્યક્તિ
  94. આપણી આદતો પર ગર્વ
  95. આપણી તકલીફો પણ નહિ..!
  96. આપણે બધા ખુશ રહેવાની ચિંતા કરીએ છીએ..!
  97. ઉંમર નોન સ્ટોપ પ્રવાસ
  98. એક ઘડાને પૂછ્યું કે તમે આટલા ઠંડા કેમ છો, તો ઘડાએ જવાબ આપ્યો
  99. એક સખત મહેનત અને બીજી દ્રઢ નિશ્ચય..!
  100. એને પણ સારા મનની જરૂર હોય છે..!

નવા નાના સુવિચાર

  1. એમાં જે ફસાઈ ગયો એ ફરી ક્યારેય સમજ્યો નહિ..
  2. એવી વાર્તા નહીં સંભળાવશે જેમાં પોતે દેશદ્રોહી હોય..!
  3. કલ્પના કર્યા પછી તેનો અમલ કરવો જ જોઇએ
  4. કહેવાય છે કે સ્ત્રી જેને પ્રેમ કરે છે તેને ભૂલી જાય તો પણ
  5. કારણ કે ક્યારેક પોતાના જ દાંત જીભને કરડે છે..!
  6. કારણ કે તેઓ તમારી પાછળ રહેવાને લાયક છે..!
  7. કારણ કે તેઓ બીજાની નકલ કરે છે, તેઓ સમજી શકતા નથી કે દરેકના પેપર અલગઅલગ હોય છે..!
  8. કારણ કે તેનાથી તમારું સ્વાસ્થ્ય અને ખુશી વધે છે..!
  9. કારણ કે પાક વરસાદથી થાય છે પૂરથી નહીં..!
  10. કારણ કે મોરની પાંખોનું વજન તેને ઉડવા દેતું નથી..!
  11. કારણ કે સમય અભિમાનને પણ તોડી નાખે છે અને વાત કરવા જેવું કશું જ છોડતો નથી..!
  12. કાલે કર્મ ડિગ્રી નહિ જુએ..!
  13. કાલે લોકો તેને ડાઘ કહેશે..!
  14. કે તે તારા વગર જીવતા શીખી જાય..!
  15. કે લોકો તમારો મતલબ વિચારવા લાગ્યા..!
  16. કેટલાક છુપાયેલા છે અને કેટલાક છપાયેલા છે..!
  17. કેટલાક લોકો નસીબ જેવા હોય છે તેઓને આશીર્વાદ મળે છે
  18. કેટલીક વસ્તુઓ ભૂલી જવા માટે
  19. કેવું વિચિત્ર
  20. કોઈની ભૂલ થાય તો પણ સો ઉપકાર કરો
  21. કોઈને પ્રેમ કરવો એ સૌથી મોટી ભેટ છે
  22. કોઈને વધારે અવગણશો નહીં
  23. ક્યારેક ગુના પહેલા તો ક્યારેક ગુના પછી..!
  24. ક્યારેક જેને આપણે ઓળખતા પણ નહોતા તેને આપણા જીવવાનું કારણ બનાવી દે છે..!
  25. ખરાબ ચરિત્ર છુપાવી શકાતું નથી..!
  26. ખરેખર બુદ્ધિશાળી વ્યક્તિ
  27. ગીતામાં લખ્યું છે, નિરાશ ન થાઓ
  28. ગુજરાતી શાયરી દિલ Smsગુજરાતી શાયરી દિલ Sms હંમેશા બદલવું તે ક્યારેય કોઈનું નથી
  29. ઘણીવાર જીદ પકડી રાખે છે
  30. ચુપચાપ, કોઈનું નામ લેતા જ દિલમાં ઉતરી જાય છે..!
  31. છેતરપિંડી કરે છે માન નહીં..!
  32. જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી..!
  33. જાણે આપણે દુનિયાના સૌથી ખરાબ લોકો છીએ..!
  34. જીંદગી માત્ર શ્વાસ લઈને સમય બગાડવાનો નથી..!
  35. જીવન એક કસોટી છે જેમાં ઘણા લોકો નિષ્ફળ જાય છે
  36. જીવન એક મહાન સિદ્ધિ છે
  37. જીવન કુલ્ફી જેવું છે, ટેસ્ટ કરો કે બગાડ કરો
  38. જીવનની આ સફરમાં આપણે એક જ દિવસે મોટા થઈએ છીએ
  39. જીવનની સફરમાં પોતાનાથી સારો કોઈ સાથી નથી.
  40. જીવનને ઘણીવાર મધુર બનાવીએ..!
  41. જીવનનો સંબંધ પણ સાચો છે
  42. જીવનમાં કોઈ ભૂલો નથી
  43. જીવનમાં સૌથી ધનિક વ્યક્તિ પાસે છે
  44. જૂઠું બોલતા લોકો પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલવો
  45. જે અંદરથી સાંભળે છે તે બદલાઈ જાય છે..!
  46. જે ગુસ્સામાં પણ ખોટું ન બોલે..!
  47. જે તમારી ઈજ્જત નથી કરી શકતા તે સંબંધ જાળવી શકતા નથી..!
  48. જે તૂટે છે પણ ચાવી બદલતો નથી..!
  49. જે ધ્યેય માટે લડ્યો નથી તે હાર્યો છે..!
  50. જે પોતાની સ્મિત આપીને બીજાનું દિલ જીતે છે..!
  51. જે બહારથી સાંભળે છે તે વિખેરાઈ જાય છે
  52. જેઓ ખુલ્લેઆમ દુશ્મનાવટ ધરાવે છે તેમની સાથે અમે લડી શકીએ છીએ
  53. જેઓ તમારી ઈર્ષ્યા કરે છે તેમને ધિક્કારશો નહીં
  54. જેઓ પીઠ પાછળ પણ સન્માન આપે છે..!
  55. જેને જીવનમાં આશા છે
  56. જેનો ભૂતકાળ પણ માટીનું ભવિષ્ય છે, તે શેના પર હોટ હશે..!
  57. જો તમને જીવન મળ્યું છે, તો કંઈક હેતુ રાખો
  58. જો તમે જીવનમાં સુખ ઈચ્છો છો
  59. જો તમે તમારી આંખો બંધ કરો તે પહેલાં ખોલો
  60. જો તમે તમારો રસ્તો શોધી કાઢશો તો શોધી શકશો
  61. જો નમ્ર હોય તો તેનો સ્વાદ સારો ન આવે, જો તે મીઠો હોય તો તે તમારું હૃદય ભરાઈ જાય..!
  62. જ્યાં અન્ય લોકોને સમજવામાં મુશ્કેલી પડે છે
  63. જ્યારે કોઈ પૂછે કે દુનિયામાં પ્રેમ ક્યાં છે
  64. જ્યારે તમને પડાવનાર તમારા પોતાના હોય છે..!
  65. જ્યારે તમે ખાટલા પર પહોંચશો ત્યારે મુઠ્ઠી પણ ખુલ્લી રહેશે..!
  66. જ્યારે તમે સાચા હો ત્યારે જ મારી આંખમાં આંસુ આવે છે
  67. જ્યારે પણ સમય શિકાર કરે છે
  68. જ્યારે પૂછીને તમારા જ આંસુ ઉભા થાય..!
  69. જ્યારે વિચારો ભટકતા હોય છે
  70. ઠોકર એ નથી કે વ્યક્તિ પડી જાય છે
  71. ડ્રેસ ગમે તેટલો ખર્ચાળ હોય
  72. તમારા જીવનની ખુશી તમારા વિચારોની ગુણવત્તા પર આધારિત છે
  73. તમારા વિચારોમાં શક્તિ મૂકો તમારા અવાજમાં નહીં
  74. તમારા શબ્દોને અનુસરશો નહીં
  75. તમારા શરીર અને ભ્રમ પર અભિમાન ન કરો
  76. તમારી પીઠ પાછળ તમારા વિશે વાત કરતા લોકોને અવગણો
  77. તમારી ભૂલો જાણો..!
  78. તમારો સમય નબળો છે, તમે નહીં..!
  79. તમે ક્યારેય હિંમત ન હારશો
  80. તમે તમારી અંદરની નબળાઈઓને કારણે હારી જાઓ છો..!
  81. તારાઓ નું શરણ લઈને થાકી, જ્યારે હું ઊંઘી ગયો, ત્યારે તારી યાદ મને ઊંઘવા ના દીધી..!
  82. તું તારી ચીક પર ગુરુ કેમ કરે છે
  83. તે દુનિયામાં ક્યારેય કોઈનો ગુલામ નથી..!
  84. તે યાદ રાખવું ખૂબ સુંદર છે, ના, ના, ના, ના,
  85. તે સમય હોઈ શકે કે માનવી..!
  86. તે સ્માર્ટ બનવાનું નુકસાન છે
  87. તેઓ પણ રાતદિવસ કામ કરે છે પણ બાંધતા નથી પણ નાશ કરે છે..!
  88. તેઓ ભગવાનની પણ પરીક્ષા કરે છે કે તમારું વ્યક્તિત્વ કેવું છે..!
  89. તેથી જ કસોટી કરતાં શીખો, ગમે તેમ કરીને બગાડ થાય છે..!
  90. તેના બદલે સતત ચાલતા રહેવું જરૂરી છે..!
  91. તેની પાસેથી ક્યારેય પ્રેમની અપેક્ષા ન રાખો..!
  92. તેને સમાયોજિત કરવામાં સમય લાગે છે
  93. તેમના સંબંધો ટકતા હોય છે પણ જે સાચું બોલે છે તેમના સંબંધો તૂટી જતા હોય છે..!
  94. તો અંદરથી દરેક વ્યક્તિ ઉક્કડ જેવો સુંદર છે..!
  95. તો આપણને ખતમ કરવા માટે કોઈ દુશ્મન નથી, આપણે પોતે જ પૂરતા છીએ..!
  96. તો બીજાની વાત દિલ પર લેવાનું બંધ કરો..!
  97. તો સકારાત્મક વિચારો અને ખુશ રહો..!
  98. ત્યાં તમારી જાતને સમજાવો તો સારું..!
  99. ત્યારે દરેક સંબંધમાં ઉઝરડા આવે છે..!
  100. થોડા સમય માટે તમને જોઈને ખુશ થનારા લોકો સાથે રહીશ..!

Latest Nana Suvichar Gujarati

  1. દરજ્જામાં ભલે નાનો હોય પણ માનવતામાં મોટો..!
  2. દરેક જણ અમારાથી નારાજ છે
  3. દરેક દિશામાંથી હુમલા..!
  4. દરેક પર વિશ્વાસ કરો પણ સાવધાની સાથે
  5. દરેકને સારું વિચારવાનું બંધ કરો કારણ કે
  6. દિલની ઈચ્છા તો દિલમાં જ રહે છે..!
  7. દુ:ખ મને હસવા ન દીધું, દુનિયાએ મને રડવા ન દીધો, આ મૂંઝવણમાં મને શાંતિથી જીવવા ન દીધો
  8. દુનિયા કેટલી વિચિત્ર છે, તે નિષ્ફળતા પર હસે છે
  9. દુનિયામાં દુઃખના મુખ્ય બે કારણો છે
  10. દૃષ્ટિ અને નસીબનો કેવો સંયોગ
  11. ધ્યેય સાચો હોવો જોઈએ કારણ કે કામ મન છે
  12. નમસ્કાર કરીને સંસ્કાર પોતે ખુશ થઈ જાય છે..!
  13. નહિ તો અવગણના કરનારાની નજરમાં પણ આપણે મળીશું..!
  14. નહિ તો તમે બીજા માટે બહુ નસીબદાર છો..!
  15. નહિ તો બધા પૈસા કમાય છે..!
  16. પગની ઇજા ધ્યાનથી ચાલવાનું શીખવે છે
  17. પછી જુઓ, તમે બીજા કોઈને શોધશો નહીં..!
  18. પણ અમુક દર્દ આપણને બદલી નાખે છે..!
  19. પણ દુનિયાનું નબળું જ્ઞાન આપણને માતા પાસેથી જ મળે છે..!
  20. પણ માન આપનારને તે ક્યારેય ભૂલતી નથી..!
  21. પણ મુશ્કેલીના સમયે મકાન હંમેશા સાથ આપે છે..!
  22. પણ સત્ય ખાતર તમારે તેને પણ ભગવાનને મળવું પડશે..!
  23. પણ હસીને છેતરનારાઓનું શું કરવું..!
  24. પોતાને શિક્ષિત સમજીને ભગવાનને ભૂલવાની ભૂલ ન કરો
  25. પ્રયત્ન માત્ર એટલો જ છે કે કોઈ આપણાથી નારાજ ન થાય
  26. પ્રેમ ચહેરો જોઈને નહિ, દિલ જોઈને કરો
  27. ફક્ત તેમની સાથે ન રહો જે તમને ખુશ કરે છે
  28. ફક્ત શાંતિ શોધો
  29. ફક્ત શીખવાની તકો છે..!
  30. ફરક માત્ર એટલો છે કે કેટલાક દિલથી રમે છે અને કેટલાક મગજથી..!
  31. ફરજિયાત આત્મીયતા
  32. ફરે છે તો અહીં અટકે છે તો ત્યાં..!
  33. બડાઈ મારવાની શું વાત છે સાહેબ, ઉપરથી લેમિનેશન કાઢી નાખો
  34. બદલાતા હવામાન અને બદલાતા માણસો બહુ તકલીફ આપે છે..!
  35. બલ્કે ઠોકર એટલા માટે કરવામાં આવે છે કે વ્યક્તિ સાવચેત રહે..!
  36. બહારથી હેલ્ધી દેખાતું ફળ અંદરથી પણ સડી શકે છે..!
  37. બહારના પડકારોથી નહીં
  38. બાકી બધું ભગવાન જોશે..!
  39. બે દુનિયા વચ્ચેનો તફાવત માત્ર એક શ્વાસનો છે
  40. ભગવાન છે, તે બધું બરાબર કરશે..!
  41. ભગવાનને પણ ખબર નથી કે તે સંબંધો કેવી રીતે બનાવે છે, ક્યારે, ક્યાં, કેવી રીતે ભળે છે
  42. ભવિષ્ય માટે સારું રહેશે..!
  43. મંઝિલનો સ્વભાવ છે, તે જાતે નથી આવતો..!
  44. મદદ કરવાથી માત્ર પૈસા લેવાતા નથી
  45. મને ગર્વ નથી પણ મારો એક સિદ્ધાંત છે
  46. મને તારી વાસ્તવિકતા ગમતી નથી..!
  47. માણસ મુશ્કેલીમાં વધારે તકલીફ આપે છે
  48. માણસની હિંમતથી મોટું કોઈ લક્ષ્ય નથી
  49. માતા કદાચ શિક્ષિત ન હોય
  50. માનવતાથી મોટી કોઈ જાતિ અને ધર્મ નથી
  51. માફી માંગી, બંનેનું કોઈ મહત્વ નથી..!
  52. મુસીબતમાં જે ઉપયોગી છે તે આપણો છે
  53. મૃત્યુ પછી પ્રશંસા અને હૃદયની પીડા
  54. મૌન દ્વારા જે કહી શકાય તે શબ્દો દ્વારા કહી શકાતું નથી
  55. યોગ્ય સમયે કરવામાં આવેલ કડવા કરડવાને યાદ રાખો
  56. લોકો ભૂલી જશે કે તમે પહેલા કેટલા સારા હતા..!
  57. લોકો માટીના મકાનોમાં સેવામાં ઉભા છે
  58. લોકો મીઠી વાતો કરે છે
  59. લોકો સાથે આટલો બધો વ્યવહાર ન કરો
  60. લોભ અને સ્વાર્થ..!
  61. લોહી ના સબંધ થી કોઈ આપણું નથી થતું..!
  62. વાત એ છે કે અંત સુધી સારા રહેવાની..!
  63. વાત કરવા માટે સમય કાઢવામાં ઘણો ફરક છે..!
  64. વિશ્વ એક બિંદુ પર છે જ્યાં
  65. વિશ્વની સૌથી મોટી અદાલત આપણું મન છે
  66. શાંતિનું અંતર સારું છે..!
  67. સંબંધ ના સુવિચારસંબંધ ના સુવિચાર માત્ર એક ભૂલ ખૂબ મોડી
  68. સંબંધની પ્રથમ શરત સન્માન છે
  69. સંબંધો આ દુનિયામાં દરેક વ્યક્તિ નિભાવે છે સાહેબ
  70. સજા એ છે કે હું ઉજ્જડ જમીન છું
  71. સફળતા માટે ઝડપથી ન ચાલો
  72. સબંધોની ચામાં સાકર રાખો, સલામ તને દોસ્ત
  73. સમયસર વાત કરો અને
  74. સમરકંદ નિર્દોષ ચાલે, આ માનવીની વસાહત છે
  75. સરખામણી એ એક રમત છે
  76. સાથે જીવતા શીખવું હોય તો એ તાળામાંથી શીખો
  77. સામેની વ્યક્તિ ફક્ત તમારી ભૂલો જ યાદ રાખશે, તમારા સારા કાર્યો નહીં..!
  78. સાહેબ તમે જે પણ કહો છો તેનાથી અંતરાત્મા ચોક્કસપણે કંપી જાય છે
  79. સીડીઓ જોતા રહેવું પૂરતું નથી, ચડવું પણ જરૂરી છે..!
  80. સુંદર બનવું સારું છે
  81. સ્ટ્રોંગ એ છે જે રડ્યા પછી જ પોતાને સમજાવે છે
  82. હજાર શાંતિ માટે અરીસો રાખો
  83. હજારો અને લાખો વખત નિષ્ફળ ગયા પછી પણ તે હારી શકતો નથી..!
  84. હજુ ફિઝાને રંગીન બનાવે છે..!
  85. હવામાન બદલાઈ રહ્યું છે તમારી સંભાળ રાખો
  86. હવે માત્ર અસ્તિત્વ જ પ્રાથમિકતા છે..!
  87. હાથ અને કંપની બંને બાકી છે..!
  88. હું ભૂલ વગર કોઈનું સાંભળતો નથી..!
  89. હું હસું છું અને માને યાદ કરું છું..!
  90. કઈ પણ કરો... શ્રેષ્ઠ કરો... એની માંગ... એની ડિમાંડ... હમેંશા રહેવાની જ...!
  91. આ દુનિયા મા તમે માત્ર એક જ કામ જાતે કરી શકો છો... અને એ છે... હિંમત.!
  92. આત્મપ્રશંસા કરવી એ અભિમાની માણસની નિશાની છે.
  93. જે સામાન્ય લોકો કરે છે, એ કરશો તો સામાન્ય રહેશો, કઇંક અલગ કરો....! તો સૌથી અલગ બની જશો.
  94. જેની પાસે ઓછું છે તે ગરીબ નથી, જેને વધારે જોઈએ છે, તે ગરીબ છે!
  95. જો લક્ષ્ય નક્કી હશે, તો ત્યાં પહોંચવા સુધીમાં આવતી અડચણો આપોઆપ દૂર થઈ જશે.
  96. પાણીમાં પડવાથી મરી નથી જવાતું, પરંતુ તરતાં ના આવડે એટલે..., ડૂબી જ જવાના..!
  97. પોતાની જાત ને સૌથી વધુ ચાહનાર માણસ જ ચમત્કારો કરી શકે છે.
  98. માત્ર વિચારો બદલશો તો પણ બધું જ બદલાઈ જશે...!
  99. મૂર્ખ વ્યક્તિઓ તક અને સમયની રાહ જોય છે, બુદ્ધિમાન વ્યક્તિઓ સમયની સામે જાય છે અને તકો ઉભી કરે છે.
  100. સુખ નો અનુભવ જીવન માં આનંદ આપે છે, પણ દુઃખ નો અનુભવ સુખ તરફ લઈ જાય છે.

નાના સુવિચાર અર્થ સાથે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Best One Line Suvichar in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

નાના ગુજરાતી સુવિચાર અર્થ સાથે નો વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી નાના ગુજરાતી સુવિચાર અર્થ સાથે નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં નાના ગુજરાતી સુવિચાર અર્થ સાથે એટલે કે Best One Line Suvichar in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join