જન્મદિવસની શુભકામનાઓ | Happy Birthday Wishes in Gujarati [2024]

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

જન્મદિવસ એ દરેક વ્યક્તિના જીવનનો ખાસ દિવસ હોય છે. આ દિવસે આપણે આપણા જીવનમાં એક વર્ષ વધુ આગળ વધીએ છીએ અને આપણી સાથે જોડાયેલા લોકો સાથે આનંદ માણીએ છીએ. આ દિવસે આપણને શુભકામનાઓ, ભેટો અને પ્રેમ મળે છે.

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે. આશા છે કે તમને ગમશે.

જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર

જન્મદિવસ એ એક એવો દિવસ છે જેમાં આપણે આપણા જીવનમાં નવા વર્ષની શરૂઆત કરીએ છીએ અને નવા લક્ષ્યો નક્કી કરીએ છીએ. આ દિવસે આપણે આપણા પ્રિયજનો સાથે મળીને ખુશીની ઉજવણી કરીએ છીએ.

જન્મદિવસ ની શુભકામનાઓ મિત્ર | Happy Birthday Wishes For Friends in Gujarati

અંહી નીચે મિત્ર, દોસ્તાર, જીગર જાન માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.
🎊 આજના જન્મદિવસે 🎊
આપને આનંદી 😊 મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન 💰 મુબારક
તંદુરસ્તી ભર્યું તન 🏋️ મુબારક
આપને જન્મ દિવસ મુબારક
Happy Birthday ! 🎂. Let all your wishes come true ✨
ખુશીમાં 😊 વીતે તમામ દિવસો,
દરેક રાત 🌚 સુહાની હોય,
જે તરફ પણ તમારા પગ 🦶 પડે,
એ તરફ ફૂલોનો 🌷 વરસાદ હોય.

જન્મદિવસ ની શુભકામના 🎂🎁🙂
જન્મદિવસ 🎂 ની હાદિઁક શુભકામના.
આખી દુનિયા 🌏 ને ખુશ 😊 રાખવાવાળો મારો 🍃~ મહાદેવ ~🍃 હર પલ તમારી ખુશી 🙂 નો ખ્યાલ રાખે અને આપની હર એક ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના. 📿🙏🏻
Happy birthday long life wishes in Gujarati
દોસ્તીનો દરેક સંબંધ તારા કરતા વહાલો છે, તારા વિના આ જીંદગી અધૂરી છે. જન્મદિવસની શુભેચ્છા મારા મિત્ર!
તમારું જીવન મૈત્રીની સુવાસથી સુશોભિત રહે, દરરોજ ખુશીના વરસાદમાં ભીંજાઈ જાય.  જન્મદિવસની શુભેચ્છાઓ!
ખુશીઓની વસંત આવે, આ ખાસ દિવસની શુભેચ્છાઓ, તમને જીવનની દરેક ખુશીઓ મળે.  જન્મદિવસની શુભેચ્છા મારા મિત્ર!
સફળતાના દરેક શિખર પર તમારું નામ હશે, દુનિયા તમને દરેક પગલે સલામ કરશે. મુશ્કેલીઓનો સામનો કરો, મારા મિત્ર, એક દિવસ તમે ચોક્કસપણે સફળ થશો.
દરેક દિવસ તમારા જીવનમાં નવી ખુશીઓ લાવે, તમારું દરેક સ્વપ્ન સાકાર થાય. તમારા જન્મદિવસ પર ઘણી બધી શુભેચ્છાઓ, મિત્ર!
દરેક માર્ગ સરળ રહે, દરેક પગલે ખુશીઓ રહે, દરેક દિવસ સુંદર રહે, તમારું આખું જીવન આવું જ રહે. જન્મદિવસની શુભેચ્છા મારા મિત્ર!  જન્મદિવસની શુભેચ્છા, મિત્ર!
તમારા જન્મદિવસ પર, હું મારા દિલથી પ્રાર્થના કરું છું, તમારું હાસ્ય ક્યારેય બંધ ન થાય, તમને ખુશીની દરેક ક્ષણ મળે.  જન્મદિવસની શુભેચ્છા, મિત્ર!
જન્મદિવસની શુભેચ્છાઓ, પ્રિય મિત્ર. વર્ષોવર્ષ તમારી ખુશીઓ વધે, દરેક સ્વપ્ન સાકાર થાય, દરેક દિવસ નવો ઉત્સાહ લાવે.  જન્મદિવસની શુભેચ્છા મારા પ્રિય મિત્ર!
તમે તમારા દરેક સપનાની મંઝિલ હાંસલ કરો, તમે જીવનની દરેક ખુશી અનુભવો.  જન્મદિવસની શુભેચ્છા મિત્ર!
તારી સ્મિતથી મારો દરેક દિવસ ઉજ્જવળ બને, તું ખુશ રહે, આ જ મારી પ્રાર્થના.  તમારા જન્મદિવસ પર ઘણી બધી શુભેચ્છાઓ, મારા મિત્ર!
તમારી મિત્રતામાં જે સુખ છે તે દુનિયાની બીજી કોઈ વસ્તુમાં નથી મળતું.  તમારા જન્મદિવસ પર તમને ઘણી બધી શુભેચ્છાઓ!
જન્મદિવસની શુભેચ્છા મારા મિત્ર! હું પ્રાર્થના કરું છું કે તમારી દરેક ઇચ્છા સ્વીકારવામાં આવે, ખુશીની દરેક ક્ષણ તમારા નામે રહે.
આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

જન્મદિવસ ની શુભકામનાઓ ભાઈ અને બહેન | Happy Birthday Wishes For Brother and Sister in Gujarati

અંહી નીચે ભાઈ માટે અને બહેન માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.
મારી વ્હાલી,
રમૂજી અને મસ્તીખોર બહેનને
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

જ્યારે જ્યારે વઢ પડતી ત્યારે તુજ સહારે આવતી,
મારા કાર્યો પુરા કરવા તુજ આગળ મદદે વધતી,

દીદી, તમે દુનિયાનાં સૌથી વ્હાલાં,
ધ્યાન રાખનારાં અને સાથ આપનારાં બહેન છો.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ચાંદ કરતાં વ્હાલી ચાંદની;
ચાંદનીથી ભરેલી વ્હાલી રાત;
રાત કરતાં વ્હાલું જીવન;
અને જીવન કરતાં પણ વ્હાલી મારી બહેન
જન્મદિવસની શુભકામનાઓ બહેન
તમે હંમેશાં મારા માટે પ્રેરણાનો સ્રોત રહ્યાં છો.
તમે મને એ રીતે સમજો છો જેવું બીજું કોઈ સમજી શકતું નથી.
તમને જન્મદિવસની શુભકામનાઓ.
મુજ હૈયા કેરો હાર ને વસે ત્યાં વ્હાલી મારી નાની બહેન,
હૈયે ઉમળકો હેતનો સઘળી જીદ કરૂં પૂર્ણ તારી બહેન,
તુજ જન્મદિવસે જોઈ તારા ચહેરાની ખુશી છલકતી બહેન,
વીસરું વીત્યા વર્ષો ને ભાસુ તુજને મુજ ખોળે રમતી નાની બહેન.
“જાન” કહેનારી કોઈ ગર્લફ્રેન્ડ હોય કે ન હોય
પરંતુ “ઓય હીરો” કહેનારી એક બહેન ચોક્કસ હોવી જોઈએ
બહેન નો જન્મદિવસ
વ્હાલી બહેન…
લાખોમાં એક મળે છે તારા જેવી બહેન, અને
કરોડોમાં એક મળે છે મારા જેવો ભાઈ…
😂😂😂
હેપ્પી બર્થ ડે બહેન… સદા હસતી રહે
તમારાં જેવી બહેન હોવાથી
મારું જીવન જન્નત કરતાં પણ સુંદર બની ગયું.
આઈ લવ યૂ દીદી! હેપ્પી બર્થ ડે
“સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે.
હેપ્પી બર્થ ડે ટુ યુ”
ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.
Happy Birthday
જન્મદિનના આ શુભ અવસરે,
આપું શું ઉપહાર તમને,
બસ પ્રેમથી સ્વીકારી લેજો,
ઘણો બધો પ્રેમ.
તમને જન્મદિનની શુભેચ્છા.
લડીયે-ઝઘડીયે ગમે તેટલું અંતે તુજ મને મનાવતી,
નાની બહેન ભલે તું હતી પણ સદા સાથ નિભાવી મોટી બની જતી,

માં પછી જ઼ો કોઈ સ્થાન લઈ શકે તો એ દીદી,
માંની ખોટ સાલે નહીં એ બીકે કરતી બમણો વ્હાલ દીદી, 2
ડગલે-પગલે રોક ટોક અંતે તો ભલુંજ ઇચ્છતી દીદી,
ભાઈને સુધારવા કંઈપણ પગલું ભરવા તૈયાર દીદી,
કોઈ ગર્લ ફ્રેન્ડ હોઈ તો કહી દેજે હો સેટિંગ કરાવતી દીદી,
માથે ટાપલી મારી જોજે હો મારાથી કશુ ના છુપાવીશ કહેતી દીદી,
આજ જન્મદિવસ આપનો છે સોનેરી ઉગે સૂરજ દીદી,
સંગે સૂરજ આપના જીવનમાં લાવે સોનેરી પળો દીદી,
બસ વઢજો, લડજો ને મારજો પણ સાથે રહેજો સદા દીદી,
ખૂબ ખૂબ ‘સ્નેહ’ ભરી શુભેચ્છાઓ જન્મદિવસની મારા વ્હાલા દીદી.

લડતા ઝઘડતાં ભલે આખો દિવસ પણ જ઼ો કોઈના થકી આવે આસું,
તો વ્હાલી બેન તારો વીરો લાવે એની આંખે આસું,
બેની મારી લાડકવાઈ આજ ઉજવું જન્મદિવસ તેનો જાણે કોઈ અવસર,
તેની ખુશી કાજે ઉજવવાને ના છોડું તેનો હું વીર કોઈ અવસર.

તમે જે માંગો એ મળે,
તમે જે શોધો એ મળે,
જન્મદિનની શુભેચ્છા.
આજ તારા જન્મદિવસે ઈશનો આભાર માની તારી ખુશી માંગી હતી,
મળે તારો ‘સ્નેહ’ સાતે ભવ એવી અરજ ઈશ પાસે થતી.
આજ કાલ ની પાપા પગલી કરતી લાડકી બહેન,
આંગળી ચીંધી જીદ કરતી થઈ ગઇ લાડકી બહેન,
તારા જન્મદિવસે આજ ફરી એજ પળ નજરે તરે ઢીંગલી સમી બહેન,
જેમ તું મોટી થઈ પળભરમાં જાણે નજર સમક્ષ નાનકડી બહેન,
તેમ તારા નાના નાના સ્વપ્નો હકીકતે પરિણમે મોટા સ્વરૂપે બહેન,
જન્મદિવસ ની શુભકામના બહેન બહેન નો જન્મદિવસ
બહેનનો પ્રેમ એક સફેદ રોશની છે,
જેનાથી નાનપણની કિલકારીઓ એક સંગીત બનીને ગુંજે છે.
આખી દુનિયાનાં એક ખૂબ જ પ્રેમાણ
અને કાળજી રાખનારાં બહેન બનવા માટે ખૂબ ખૂબ આભાર!
મારા વ્હાલાં બહેનને,
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

દુનિયાની સૌથી પ્રેમાળ અને
સુંદર મહિલાને (મારી વ્હાલી બહેન)
જન્મદિવસની શુભકામના.
જન્મદિવસ ની શુભકામના બહેન બહેન નો જન્મદિવસ
એવું કહેવાય છે કે બહેનો પૃથ્વી પર પરીઓનું બીજું રૂપ હોય છે.
તમે પાક્કું મારા માટે એ છો.
જન્મદિવસની શુભકામના!
આગામી વર્ષ તમારું ખૂબ સારું રહે!

બહેન તારા આવવાથી લાગ્યું ભાગ પડ્યો મુજ વ્હાલ મહીં,
પણ જેમ જેમ મોટી થવા લાગી તું- મને મળ્યો બમણો વ્હાલ તુજ થકી,
બહેન તારા આવવાથી લાગ્યું ભાગ પડ્યો મુજ વ્હાલ મહીં લાગી અણગમતી હતી,
પણ જેમ જેમ મોટી થવા લાગી તું- મને મળ્યો બમણો વ્હાલ ને તુજ મનગમતી હતી,
જ્યારે જ્યારે વઢ પડતી ત્યારે તુજ સહારે આવતી,
મારા કાર્યો પુરા કરવા તુજ આગળ મદદે વધતી,
લડીયે – ઝઘડીયે ગમે તેટલું અંતે તુજ મને મનાવતી,
નાની બહેન ભલે તું હતી પણ સદા સાથ નિભાવી મોટી બની જતી,
આજ તારા જન્મદિવસે ઈશનો હું આભાર માની માગતો તારી ખુશી,
મળે તારો ‘સ્નેહ’ સાતે ભવ એવી અરજ ઈશ પાસે થતી.
તમે માત્ર મારાં બહેન નથી,
પરંતુ સારા મિત્ર અને માર્ગદર્શક પણ છો.
જન્મદિવસની શુભકામના, બહેન!
વ્હાલી બહેના તમે મારા આંગણના મહેમાન મોંઘેરા,
ખબર ક્યાં કેટલો સમય વીતે સંગે રહો મોંઘેરા,
દરેક પળ ને ઉજવીયે તમો સંગે જાણે તહેવાર મોંઘેરા,
એક એક યાદ તાજી રહે જીવનભર તેવા કરીયે સત્કાર મોંઘેરા,
તો આજ કેમ વિસરીયે તમોનો જન્મદિવસ અમે એ પળ મોંઘેરા,
જ્યારે થયું આગમન અમો આંગણે તમોનું લક્ષ્મીસ્વરૂપા મોંઘેરા,
આજ એ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ને સંગે ભેટ સોગાત શબ્દો સમી મોંઘેરા.
બહેન નો જન્મદિવસ શુભકામના
હું એ વ્યક્તિને શુભકામના પાઠવવાનું
કેવી રીતે ભૂલી શકું છું જેઓ મારાં બીજાં માતા બનીને રહ્યાં છે.
જન્મદિવસની શુભકામના!
વ્હાલનો દરિયો ખોબા જેવડા જીવતરમાં એક બહેન,
સંગે ઉછળે કુદે મોજાં સરીખી સુખ દુઃખ મહીં એક બહેન,
જન્મદિવસે આજ તારા તને શુભેચ્છાઓ આપતો ભાઈ,
સઘળા સ્વપ્ન પૂર્ણ થજો તારા તેવી મનોકામના રાખતો ભાઈ.
નાની મારી બહેન સદા રહે તુજ મુખે મુસ્કાન,
તારી મારી અજીબો ગરીબ જીવનની પળોની દાસ્તાન,
જન્મદિવસની તને અઢળક મારા તરફથી વધામણી ને વ્હાલ,
બસ આમજ રહે તારા મારી સદાય ટશન સંગે જાજેરો વ્હાલ.
>દીદી નો જન્મદિવસ જાણે ભાઈ માટે મહોત્સવ,
ઉજવવાને અવસર ના ચુકે દીદી તારો ત્રાસવાદી ભાઈ મહોત્સવ.

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

જન્મદિવસ ની શુભકામનાઓ પિતા અને પુત્ર (દીકરા) માટે

અંહી નીચે પિતા અને પુત્ર (દીકરા) માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.

તને મેળવીને મારું જીવન ખુશહાલ થઈ ગયું,
મારા દામનમાં ખુશીઓ હજારો થઈ ગઈ,
નહીં ભૂલું આ ક્ષણ ક્યારેય ‘મારા દીકરા’,
જે ક્ષણે તને મેળવ્યો છે એવું લાગે છે
કે ભગવાન ખુદ મારા જેવા ગરીબના ઘરે આવ્યા છે .

બેટા, ભલે તારો ચહેરો તારા પિતા સાથે મળે છે
પરંતુ તારું દિલ મારી સાથે જોડાયેલું છે.
મારા દીકરાને હું ખૂબ પ્રેમ કરું છું.

મારા વ્હાલા દીકરા,
હંમેશાં જીવનમાં ખુશ રહે,
તુ હૃષ્ઠપૃષ્ઠ, તંદુરસ્ત અને હસતો રહે
મારા આશીર્વાદ છે દીકરા…

ભલે તમારા ગમે તેટલા જન્મદિવસ આવે,
તમે હંમેશાં મારા નાના દીકરા જ રહેશો!

હેપ્પી બર્થ ડે મારા દીકરા.
હું આશા રાખું છું કે આગળનો
રસ્તો તમારા માટે અપાર તકો લઈને આવે.

🎈તારા આવ્યા પહેલા જીવન રણ હતું,🎉
હવે મારું 🎁જીવન 🎁ફૂલ જેવું બની ગયું છે.
🎂મારા હૃદયના ટુકડાને જન્મદિવસની શુભેચ્છા.🎂

🎈Many Many 🌹Returns Of 🎉The Day 😘Happy 🎁Birthday🎂 MY SON✈️

દીકરા તમારી આંખો 🎁મને શક્તિ આપે છે,
તમારો અવાજ 🥀🌺હસવાનું કારણ આપે છે,🌸🌷
તમારો પ્રેમ 🎁મને દુનિયા સાથે જોડે છે,

તમારા શ્વાસ મારા હૃદયના ધબકારા છે.
🎂હેપી બર્થડે માય બેબી.🎂

દીકરા દુનિયા માટે તું એક જ છે પણ
અમારા માટે 🥀🌺તું આખી દુનિયા છે.
મારા પુત્ર તને આશીર્વાદ છે મારા.
🎂તને જન્મદિવસ ની શુભકામના.🎂

તમારી ઉંમર કેટલી છે તેનાથી કોઈ ફરક પડતો નથી,
તમે હંમેશા મારા માટે નાના બાળક જ રહેશો.
જનમદિન મુબારક હો બેટા.
Happy Birthday My Prince.

જેમ જેમ દર વર્ષ પસાર થાય તેમ તેમ તમે વધુ બહાદુર 
અને મજબૂત બનતા જોવાની હું આતુરતાથી રાહ જોઉં છું. 
તમારા સપનાનો પીછો કરું છુ. મારા પુત્રને જન્મદિવસની શુભેચ્છા.

તમે મને દરરોજ મળેલી ભેટ જેવા છો. 
મારા જીવન તમારા કારણે ખૂબ સુંદર છે. 
લવ યુ મારા પુત્ર. 
જન્મદિવસ ની શુભકામના.

દીકરા, મા-બાપ તને ખૂબ પ્રેમ કરે છે. 
ભગવાન તમને અમારી ઉંમર પણ આપે. 
મારા પુત્રને જન્મદિવસની શુભેચ્છા

મારે તમારા માટે શું પ્રાર્થના કરવી જોઈએ, 
જે તમારા હોઠ પર ખુશીના ફૂલો ખીલે છે; 
આ જ મારી પ્રાર્થના છે ભગવાન તમારું નસીબ તારાઓ જેવું તેજસ્વી બનાવે. 
જન્મદિવસની શુભેચ્છા પુત્ર

તમે વિશ્વના શ્રેષ્ઠ અને પ્રિય પુત્ર છો,
અમે તમને આ જન્મદિવસ પર
અમારા પ્રેમ અને આશીર્વાદ મોકલીએ છીએ!
જન્મદિવસની શુભેચ્છા બેટા

હું ખૂબ ખુશ છું કે આજે તમારો જન્મદિવસ છે,
પરંતુ આ પણ દુ sadખદ છે, અમે આજે તમારી સાથે નથી,
પરંતુ અમારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા તમારી સાથે છે!

હું ફક્ત તમારા પિતા જ નહીં પરંતુ એક શ્રેષ્ઠ મિત્ર પણ છું,
આજે તમારો જન્મદિવસ છે,
જેના માટે હું તમને ઘણી શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવું છું!

જન્મદિવસ ની શુભકામનાઓ મમ્મી, માં માટે | Happy Birthday Wishes For Mother

અંહી નીચે માં અથવા મમ્મી માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ
મારા જીવનનું ઘડતર કરનાર, સંસ્કારનું સિંચન કરનાર માતૃ વંદના સ્વરૂપ
મારા માતૃશ્રીના જન્મદિવસે એમના શુભ આશિષ
મારા પર બની એવી અભ્યર્થના સહ જન્મદિવસની શુભકામના. ...

વ્હાલી મમ્મી, મારી દોસ્તાર, મારી શિક્ષક
કેટ કેટલું તું તારા પાલવ માં સમાવી ને બેઠી છે મમ્મી,
હવે એ વાત સાચી કે ભગવાન બધે ન પહોંચી શકે એટલે એમને તને બનાવી પણ...
તું તો ભગવાન કરતાંય ચડિયાતી નીકળી મમ્મી,

ભગવાન ને તો વારે ઘડીએ મનામણા કરવા પડે પણ...
તું તો ખુદ ભગવાન બની જાય છે.
જન્મદિવસ ના ખુબ ખુબ અભિનંદન 🎂 મમ્મી

જીંદગી ના દરેક તબક્કે મારો સાથ આપનાર અને ખૂબ જ પ્રેમ થી મને એક કર્તવ્યનિષ્ઠ તેમજ શિસ્તબદ્ધ માણસ બનાવનાર મારી મમ્મી નો આજે જન્મદિવસ,
હું સંનિષ્ઠ પ્રયત્ન કરીશ કે આજના દિવસ અને આવનારો સમય તારા માટે શ્રેષ્ઠ જાય.
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના મમ્મી 🎂🎉
તમારો સપોર્ટ હંમેશા મને આગળ વધવામા મદદ કરે છે.
તમારી ક્યારેય ન સમાપ્ત થતી ધીરજ અને પ્રેમ માટે આભાર મમ્મી
તમને ખુશીથી ભરેલો દિવસ અને આનંદથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા🥰❤️

મા એ મા બીજા બધાય વગડા ના વા.
હેપ્પી બર્થ ડે મમ્મી.

મારા માટે રાતના 🕛 ઘડિયાળના કાંટા જોયા વગર ચિંતા કરે એ મા.
ભાવતું ભોજન🍴 કીધા વગર બનાવે એ મા.
જેના વિશે લખવામાં ✍️ શબ્દો ખુટી પડે એ મા,

મમ્મી, તમે એક એવા એક સશક્ત વ્યક્તિ છો જેમના દરેક સંઘર્ષ મેં જોયા છે.
તમે સ્વસ્થ રહો અને તમારા આશીર્વાદ અમારા પર સદાય બની રહે.
ભગવાન તમને લાંબુ અને સારું આયુષ્ય આપે એજ પ્રાર્થના.🙏🎂🎂🙏
🥞🍫 જન્મદિવસની હાર્દિક શુભકામના મમ્મી... 🥞🍫

હું જે પણ છું, તમારી દેણ છે...
માં.....આમ તો એક જ શબ્દ છે પરંતુ...
તેનું ઋણ પુરી જિંદગી વીતી જાય છતાં નહીં ચુકવી શકો...

જન્મદાત્રીને જન્મદિવસની હાર્દિક શુભકામના...
શતં જીવે શરદં...
જીવનની કોઈ પણ ક્ષણે પોતાની જાતથી વધુ મને પ્રેમ કરનાર એટલે મારી મા...
લોકો ગાંધી, સરદાર અને શિવાજીના ઘડતર પાછળ તેની માતાનો મોટો હાથ હોવાની વાત કરતાં હોય છે.
પરંતુ મારા જીવન ઘડતર પાછળ મારી મા પણ પુતળીબાઇ, લાડબા અને જીજાબાઇ જેટલી જ ચડીયાતી છે.

ઈશ્વર બધે પહોંચી ન વળે એટલે માં નું સર્જન કર્યું,
એ જ નિરંતર પ્રેમની મૂરત એટલે આપ મારા માતા છો,
આપે જીવનના અનેક ઉતાર-ચઢાવ પર અમોને અનંત પ્રેમ અને અમૃત સમાન હૂંફ પ્રદાન કરીને અજેય રાખ્યા છે,
જીવનના દરેક પડાવ પર આપના અમૂલ્ય અને છૂપા આશીર્વાદ સતત અમને ઉર્જા પ્રદાન કરે છે.
આપના અતુલ્ય પ્રેમ બદલ દરેક શબ્દો આજે અતિત લાગે છે.

આપશ્રીના અવતરણ દિવસ નિમિત્તે ઠાકોરજીને અંતરથી પ્રાર્થના છે કે આપનું જીવન આરોગ્યપ્રદ, દીર્ઘાયુ અને દિવ્ય બની રહે એવી ભાવવંદના સાથે જન્મદિવસની અઢળક શુભકામનાઓ...

મમ્મી, તારી બિનશરતી પ્રેમ, અનહદ ધૈર્ય, અમેઝિંગ હૂંફ અને અનંત સપોર્ટ માટે આભાર. 🙏🏻
તુ અમારી પ્રેરણા છો !
જન્મદિવસ ની શુભકામના ✨

વિશ્વમાં આવી જ એક અદાલત છે
જ્યાં તમામ ગુનાઓ માફ કરવામાં આવે છે
અને તે “માતાનું હૃદય” છે.
મમ્મી ને જન્મદિવસ ની શુભકામના

માતા એકમાત્ર વ્યક્તિ છે
જે અમને અન્ય કરતાં નવ મહિના વધુ ઓળખે છે
જન્મદિવસની શુભેચ્છા મમ્મી

જીવનનો થાક ઉતરે ખોળે માઁ,
અશ્રુઓ થંભે પાલવ થકી માઁ,
મનને શાંતિ મળે ફરે હાથ માથે માઁ,
ઉદરે હાશકારો મળે જમણ હાથે માઁ,
સ્નેહ પામીયે નિસ્વાર્થ સંગે માઁ.

તું સંગાથે હોઈ માઁ તો શું જોઈએ,
તારા આશિષ હો સાથ શું જોઈએ,
સ્નેહ મળે તારો અવિરત શું જોઈએ,
બસ ઈશ્વર આગળ માગું તારી ખુશી શું જોઈએ.

માઁ તારૂં મને વઢવું મને સુધારવા ને કાજ,
કયારેક પડી જતો માર પણ ખુબજ,
ત્યારે વ્હાલ તારૂં માર કરતા વધી જતુ બમણુંજ,
ને મારી સાથે તારા અશ્રુઓ વહી જતા અઢળકજ,

ત્યારે મારો તારા પરનો ગુસ્સો પણ થઈ જતો જાણે ગાયબજ,
મોટા થયાને એ યાદ આવતાં સઘળું વરસતું માન તુજ માટે અવિરતજ.

ચંદ્રની કળાઓ જેમ વધતો – ઘટતો તારો ગુસ્સો માઁ,
પણ સ્નેહ તારો અવિરત જાણે સૂર્યનો ઉગવાનો નિયમ તેમજ માઁ.

માઁ આજે ભલે થયો મોટો પણ છું તો એજ નાનપણનો તારો કાનો,
હા આજેપણ તારી વઢ ખાવાને તને અણગમતું કાર્ય કરતો છાનોમાનો.

માઁ ત્યાગ,સંયમ, સહનશીલતામાં તારા તોલે તો ના આવી શકું હું,
પણ જ્યારે કોઈ કહે તારી પ્રતિકૃતિ હું છું ત્યારે સાતમા આસમાને પહોંચી જતી હું.

જયારે જયારે કાગળ પર લખ્યુ માં તારું નામ
મારી કલમ પણ બોલી ઉઠી થઇ ગયા ચારોધામ
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ માં

જેવી રીતે તમે મને અઢળક પ્રેમ આપ્યો
દરેક બંધનો તોડીને ખુસીઓ આપી
હં માં તુ મારા માટે સૌથી અનમોલ રત્ન છો

ભગવાન તમને ખૂબ લાંબી ઉંમર અને લાંબુ આયુષ્ય આપે
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

ફના કર દો અપની સારી જિંદગી અપને માં કે કદમો મેં
દુનિયા મેં યહી એક હસતી હૈ જિસમેં બેવફાઈ નહિ હોતી
હેપી બર્થડે મમ્મી

તેરી હર બાત ચલકર યુ ભી મેરે જી સે આતી હૈ
કિ જૈસે યાદ કી ખુશ્બુ કિસી હિંચકી સે આતી હૈ
મુજે આતી હૈ તેરે બદન સે એ માં વહી ખુશ્બુ
જો એક પૂજા દે દીપક મેં પીગલતે ઘી સે આતી હૈ

આ દુનિયામાં એક જ કોર્ટ છે જ્યાં બધા પાપોની માફી મળે છે.
અને તે “મા” છે વિશ્વની શ્રેષ્ઠ માતાને જન્મદિવસની શુભેચ્છાઓ…
જન્મદિવસની શુભેચ્છા મમ્મી

માતા, ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે કારણ કે
તમે જ મને આ દુનિયાની બધી ખરાબ વસ્તુઓથી બચાવો છો.
જન્મદિવસની શુભેચ્છા મારી પ્રિય મમ્મી

આ ઝડપી જીવન માં જો આરામ મળે તો,
તે માતા તમારા ચરણોમાં છે. ભગવાન
તમને લાંબુ આયુષ્ય આપે.
🎂🍰જન્મદિવસની શુભકામનાઓ મમ્મી 🎂🍰

દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી
જે મને તમારી જેમ સમજે.
🎂🎈 હેપ્પી બર્થ ડે મા.🎂🎈

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

જન્મદિવસ ની શુભકામનાઓ પતિ, પત્ની, જીવનસાથી અને પ્રેમિકા માટે

અંહી નીચે પતિ, પત્ની, જીવનસાથી અને પ્રેમિકા માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.

મારા પ્રેમ છે તુ , તુ મારી દુનિયા છે,
મારા ચહેરા પરની સ્માઈલ તું છે,
હંમેશા મજબૂત રહે, આ તાર
તુ જીવનનો આધાર છો.
જન્મ દિવસ ની શુભેચ્છાઓ મારી પ્રિય
Happy Birthday Dear
આ દિવસ પણ ખાસ છે,
તમે પણ ખાસ છો,
આ પ્રાર્થના ફક્ત ભગવાન તરફથી છે,
તમે ક્યારેય ઉદાસ ન રહો.
આજનો દિવસ આપણા માટે ખાસ છે,
જે તમારા વિના વિતાવવા નથી માંગતા,
માર્ગ આમ તો દરેક પ્રાર્થના તમારા માટે પ્રાર્થના કરવામાં આવે છે તોય પણ કહીએ છે -
તમને આ જન્મદિવસની ખૂબ ખૂબ ખુશીઓ મળે...
જન્મદિવસ મુબારક પ્રિય પત્ની
જ્યારે લીધા હતા સાત ફેરા
માંગમાં ભર્યો હતો સિંદૂર તારા
હાથ પકડીને મે તારો
કહ્યુ હતો રહીશ હૂ તારા સાથે
Happy Birthday My Love
મારી જીવન સાથી અને મારી બેસ્ટ ફ્રેંડ,
મારા સુખમાં… સુખી, મારા દુઃખમાં… દુઃખી
હર હંમેશા મારી ચિંતા કરનાર…
મારી ધર્મ પત્ની (પત્ની નું નામ) ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
આ જીવન તારી સાથે પૂર્ણ લાગે છે,
જો તમે ત્યાં ન હોવ તો તે અધૂરું લાગે છે,
દૂરી એક ક્ષણ માટે પણ સ્વીકાર્ય નથી,
તમે દરેક ક્ષણે શ્વાસ લેવા માટે જરૂરી લાગે છે.
Happy Birthday My dear Wife
મારી જીવન સાથી અને મારી બેસ્ટ ફ્રેંડ,
મારા સુખમાં… સુખી, મારા દુઃખમાં… દુઃખી
હર હંમેશા મારી ચિંતા કરનાર…
મારી ધર્મ પત્ની (પત્ની નું નામ) ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જીઓ હાજરો સાલ…
Happy Birthday.
તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! હું જાણું છું કે…
આ પાછલા વર્ષમાં કેટલાક અઘરા સમય રહ્યા હતા,
પણ હું આશા રાખું છું કે આવનારું વર્ષ તમને લાયક સારું નસીબ આપે.
તમે મારા શ્રેષ્ઠ જીવનના સાથી છો અને હું મારા જીવનમાં તમારી હાજરી માટે ખૂબ આભારી છું.
તમારા જેવા સાચા મિત્ર સુંદર હીરા કરતા વધુ અમૂલ્ય છે.
તમે ફક્ત મજબૂત અને બુદ્ધિશાળી જ નહીં, પણ દયાળુ અને વિચારશીલ પણ છો.
તમારો જન્મદિવસ એ બતાવવાની સંપૂર્ણ તક છે કે હું તમારી ખૂબ કાળજી રાખું છું,
અને મારા જીવનમાં તમને મળવા માટે હું ઘણો આભારી છું.
મારા....જીવન માં ડગલે ને પગલે...
સુખ અને દુઃખ માં.... સમાજ કાર્ય માં.... આંદોલન માં હર હમેશ સાથ આપનાર …
મારી ધર્મ પત્ની ને જન્મદિવસ ના ખૂબ..ખૂબ...અભિનંદન....
Happy birthday my... dear...
જીવનમાં સુખ-દુઃખ ની સંગાથી,
દરેક પલમાં ખુશી ખેંચી લાવતી,
તેનો જન્મદિવસ ખાસ યાદ કરતો,
બસ તારો સાથ હરપળ ચાહતો!
મારી અર્ધાંગિની તને પામી હું ખુશ,
તુજ વિના અકલ્પનીય હું નાખુશ,
બસ આજના દિવસે તું રહે ખૂબ ખુશ,
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બસ ખુશ!!
વ્હાલી પત્ની તું એક એક દિવસ ને ઉજવી જાણે,
મારા સાથને તું હરકદમ પર ઉજવી માણે,
આજ હું ખાસ યાદ કરૂં તારો જન્મદિવસ,
મને યાદ છે તારો જન્મદિવસ એ જાણી તું ખુશ ખૂબ જાણે!!
વ્હાલી કેમ કરી ભૂલું તુજ આજ દિવસ મુજ માટે તું આવી સદેહે,
બસ તારી ખુશી ને ચહેરાની હસી સદાય બની રહે આમજ જન્મદિવસે.
ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
તમે જેના પર લાગણીઓ વરસાવો છો,
એ લોકો તમારી કદર કરતા રહે.
ગેરહાજર ભલેને ના હોવ તમે મહેફિલ માં, પણ લોકો તમારી વાતો થી હાજરી ભરતા રહે.
ડગલે -પગલે માતા -પિતાના સંસ્કારો સાથે ચાલજો,
પછી પ્રગતિના પંથે જો તમને કોઈ અટકાવે એની મજાલ જો,
બસ માતા -પિતાના આશિષ સંગે નામ રોશન કરજો,
એવી મનોકામના સંગે જન્મદિવસની શુભેચ્છાઓ.
રોજે કેટલાય લોકો જન્મે છે અને કેટલાય લોકોથી મરાય છે.
પણ દિવસ આજનો ખાસ છે કેમ કે, આજનો દિવસ તારા જન્મદિવસથી અંજાય છે.
“જીવનમાં આશીર્વાદ મળે વડીલોથી,
સહયોગ મળે નાનાઓથી,
ખુશી મળે દુનિયાથી, પ્રેમ મળે સૌથી,
આજ દુઆ છે મારી પ્રભુને.”
જન્મદિવસ ની શુભકામના
ભગવાન મેલી નજરથી
આપને બચાવે.
તમને ચાંદ-સીતારાથી સજાવે
દુખ શું છે એ તમે
ભૂલી જ જાઓ
ભગવાન જીવનમાં આપને
એટલા હસાવે.
જન્મદિનની શુભકામના! 🌹
જન્મદિન મુબારક મારા યાર,
ખુશીઓ મળે તમને બેશુમાર,
જન્મદિનની હાર્દિક શુભેચ્છા.
જે વ્યક્તિનું જીવનમાં સાથે હોવું જ મારા માટે પૂરતું રહે.
નસીબ એ વ્યક્તિનું, હમેશાં સફળતા માટે દોડતું રહે.
પ્રભુને પ્રાર્થના કરું હું રોજ એ જ કે,
આવનારું વર્ષ તારા માટે સારું ગુજરતુ રહે.
હું તમારાં સુંદર જીવન અને
સારા સ્વાસ્થ્ય અને હંમેશના સુખની કામના કરું છું.
Happy Birthday…!
આજનો તમારો દિવસ ઉત્તમ રીતે પસાર થાય,
અને આગામી વર્ષ આશીર્વાદથી ભરેલું હોય એવી કામના કરું છું.
જન્મદિનની શુભેચ્છા. જન્મ દિન મુબારક
“તમે ગઈકાલ કરતા આજે
મોટા હશો પણ આવતીકાલ કરતા નાના હશો.
જન્મદિનની શુભેચ્છા.”
હું લખી નાખુ તમારી ઉંમર ચાંદ સિતારોઓથી
હું મનાઉ તમારો જન્મ દિવસ ફુલ બહારોથી
એવી ખૂબસુરત દુનિયાથી લઇ આવું છું હું
કે પુરી મહેફીલ સજી જાય હસી નજારોથી Happy Birthday My Love
વિશ્વ માટે તમે એક વ્યકિત હોઇ શકો છો
૫રંતુ મારા માટે તમે આખુ વિશ્વ છો.જન્મ દિવસની લાખ લાખ શુભકામના
પ્રેમથી તરબોળ જીવન મળે આ૫ને
આનંદથી ભરેલી ૫ળ મળે આ૫ને
કોઇ મુશ્કેલી આ૫નો રસ્તો ના રોકે
એવો આવનાર સમય મળે આ૫નેજન્મ દિવસથી ઢગલે ઢગલે શુભેચ્છાઓ
મીઠી જન્મદિવસની કેક પણ તમારા જેટલી મીઠી ન હોઈ શકે.
હેપ્પી બર્થડે માય લવ. હેપ્પી બર્થડે માય લાઈફ પાર્ટનર.
જે દિવસે તમે મારી સાથે લગ્ન કર્યા
ત્યારથી મને મારા જીવનનો સાચો અર્થ મળી ગયો.
મારી પત્નીને જન્મદિવસની શુભેચ્છા.

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે.

Birthday Wishes for Husband in Gujarati | પતિ માટે જન્મદિવસની શુભેચ્છાઓ

ખુશીમાં વીતે તમામ દિવસો, દરેક રાત સુહાની હોય,
જે તરફ પણ તમારા પગ પડે, એ તરફ ફૂલોનો વરસાદ હોય.
જન્મદિવસ ની શુભકામના 🎂🎂🎉🎁🎉🎊
તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો જેમણે મને અપાર ખુશીઓ આપી છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જન્મદિન મુબારક મારા યાર, ખુશીઓ મળે તમને બેશુમાર, જન્મદિનની હાર્દિક શુભેચ્છા.
પ્રિય પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારા જીવનની સૌથી મોટી ખુશિ છો અને મારો સખનું પ્રાણ છો. ગુજરાતી પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારા જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.
પ્રિય પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારી જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.
હું બવુજ નસીબદાર છું કે મને તમારા જેવો પતિ મળ્યો તમારા
સાથે દરેક દિવસ ગીફ્ટ અને દરેક રાત દિવાળી જેવી લાગે છે
જન્મ દિવસ ની ખુબ ખુબ બધાઈ
ઉગતો સૂર્ય પ્રાર્થના કરે છે ખીલેલું ફૂલ સુગંધ આપે છે
હવે અમે તમને શું ખાસ આપી શકીએ, ભગવાન તમને હજારો સુખ આપે.
❤️❤️Happy Birthday to My Life❤️❤️
આજનો દિવસ ખૂબ જ ખાસ છે, હું પ્રેમમાં માનું છું
આપણો સંબંધ એવો જ રહેવા દો, તમે મારા ધબકારા અને શ્વાસ છો.
❤️❤️જન્મદિવસની શુભેચ્છા પ્રિય પતિ❤️❤️
હું ખૂબ ભાગ્યશાળી છું કે
મારા જીવનમાં તમારા જેવા પતિ છે.
તમે મને પ્રેમ અને સન્માનનો અસલી મતલબ સમજાવ્યો છે.
તેના માટે તમારો આભાર.
હેપ્પી બર્થ ડે, જાનુ!
જ્યારથી હું તમને મળી છું ત્યારથી તમારા પ્રેમમાં પડી છું.
તમે એ શ્રેષ્ઠ બાબત છો જે મારા જીવનમાં ઘટી. હંમેશાં મારી સાથે રહો.
મારા પતિને જન્મદિવસની શુભેચ્છા!
“ખૂબ જ સુંદર છે તમારો ચહેરો, આ દિલ તો બસ પાગલ છે તમારા માટે,
લોકો તમને કહે છે ચાંદનો ટૂકડો પણ હું કહીશ કે ચાંદ ટૂકડો છે તમારો…”
– મારા બાળકોના પિતાને જન્મદિવસની શુભકામનાઓ 🎂
Birthday Wishes for Husband in Gujarati (પતિ માટે જન્મદિવસની શુભેચ્છાઓ)
આપનું જીવન જળહળતુ અને સર્વે કાર્યોમા પ્રગતિશીલ બની રહે.
ઉતરો ઉતર ખૂબ પ્રગતિ કરો, દીધાર્યું બનો, આપનુ જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે, માતાજી આપણે શક્તિ પ્રદાન કરે એવી જગત જનની માઁ આધ્યાશક્તિના ચરણોમા પ્રાથઁના….🚩
Happy Birthday ! 🎂🎁
જીવનમાં આશીર્વાદ મળે… વડીલોથી,
સહયોગ મળે… નાનાઓથી,
ખુશી મળે… દુનિયાથી,
પ્રેમ મળે… બધા પાસેથી,
આજ પ્રાર્થના છે મારી પ્રભુને.
જન્મદિવસ ની શુભકામના 🎂🎂🎉🎁🎉🎊
સેવાભાવી અને સમાજ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર (નામ) નો આજે તેમની જીવન સફર ના 50 વર્ષ પૂર્ણ કરી 51 માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ…
જન્મદિવસ મુબારક
ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
જીવનમાં આશીર્વાદ મળે… વડીલોથી સહયોગ મળે… નાનાઓથી
ખુશી મળે… દુનિયાથી પ્રેમ મળે…બધા પાસેથી
આજ પ્રાર્થના છે મારી પ્રભુને જન્મદિવસ ની શુભકામના
ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે
તમારા હોઠ પર સદાય સ્મિત રહે
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે

જન્મદિવસ ની શુભકામનાઓ દીકરી માટે | Happy Birthday Wishes For Daughter in Gujarati

અંહી નીચે લાડકવાઈ દીકરી અથવા પુત્રી માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.

આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે
એટલા માટે નહીં કે આજે તમારો જન્મદિવસ છે
પરંતુ એ કારણે કે આજે તે દિવસ છે
જ્યારે મેં મારી પરીને પ્રથમ વખત જોઈ હતી!
હેપી બર્થડે દીકરી!
ખુશ રહો, સમૃદ્ધ રહો
ઘરે રહો કે હોસ્ટેલમાં રહો
જ્યાં પણ રહો, હસતી રહો
આમ જ ખુશીઓથી જન્મદિવસ ઉજવતા રહો!
Happy Birthday Daughter !
તે અમારા જીવનમાં પ્રવેશ કર્યો
ઘર અને આંગણાને સુખથી સુગંધિત કર્યા
ગુંજ્યું ફૂલમાંથી બાળપણનું હાસ્ય
હંમેશા ખુશ રહે પુત્રી અમારી!
Happy Birthday Little Daughter !
આશાના દીવા બળે
ખુશીઓના ગીત વાગે
મળે તમને જીવનની દરેક ખુશી
દરેક આશીર્વાદ તમને ફળે
હેપી બર્થ ડે દીકરી!
ખુશીઓની તું ચાવી છે
પોતાના મનની રાણી છે
તારા હોવાથી સુખી છે ઘર અમારું
હું પ્રાર્થના કરું છું, તારા બધા સપના સાકાર થાય!
Happy Birthday Beti !
ઘરની રોશની તમે
દિલોના ધબકારા તમે
અમારો સુકૂન તમે
પરિવારનો જીવ તમે
જન્મદિવસની શુભેચ્છા પ્રિય પુત્રી!
તારી ખુશીઓને થોડો વિસ્તારી શકું
સૌથી વધુ તને પ્રેમ આપી શકું
છે ઈચ્છા મારી તારા જન્મદિવસ પર પુત્રી
જેવું તું ઈચ્છે તેવું તને સંસાર આપી શકું!
જન્મદિવસની શુભેચ્છા પ્રિય પુત્રી!
તમે છોપપ્પાના સૌથી પ્રિય
તોફાની ઢીંગલી અને રાજકુમારી
આ ખાસ દિવસે પાપાની છે શુભેચ્છાઓ
પૂર્ણ થાય તમારા બધા સપના અને ઇચ્છાઓ!
Happy Birthday Daughter !
તું મારી દીકરી જ નહીં મારી સૌથી સારી મિત્ર પણ છે!
મને ખૂબ સમજવા બદલ આભાર.
Happy Birthday Daughter !
ચાંદથી પ્રિય ચાંદની
ચાંદની કરતાં વધુ પ્રિય રાત
રાત કરતાં વધુ પ્રિય જીવન
અને જીવન કરતા પણ વધુ પ્રિય મારી પરી પુત્રી!
Happy Birthday Beti !
દીકરી તું ગમે તેટલી મોટી થઈ જાય
પરંતુ અમારા માટે તો તું
હંમેશા પ્રિય અને Cute Baby Girl જ રહીશ!
હેપી બર્થ ડે દીકરી!

આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે. 

જન્મદિવસ ની શુભકામનાઓ સાહેબ | Happy Birthday Wishes For Teacher

અંહી નીચે મિત્ર, દોસ્તાર, જીગર જાન માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.

ગુરુજી આપનો જન્મદિવસ અવિસ્મરણીય બનાવીએ,
જેને તમે અભ્યાસ થકી હોશિયાર કર્યા ભણાવી ગણાવીને,
ઉજવીને જન્મદિવસ કેદ કરી લઈશુ આ સમયને,
શુભેચ્છાઓ ખૂબ અમારા સહુ તરફથી જન્મદિવસની આપને.
આપના સાથ થકી જીવનમાં આજ્ઞાનતા દુર થઈ,
આપનાં આશિષ સંગે સદા રાખી અમોને સફળતા પ્રાપ્ત થઈ,
આપના જીવનનો સોનેરી દિવસ જન્મદિવસ યાદ રાખી ઉજવણી થઈ,
આપને યાદ કરી પાઠવી શુભેચ્છાઓ હેતુ આપનો આનંદ ઉજવણી સફળ થઈ.
સર શિસ્ત ને સમયનું ભાન કરાવ્યું,
ત્યારે અમોએ ખૂબ મોઢું બગાડ્યું,
આજે એજ શિસ્તે જીવનમાં ઉચ્ચ સ્થાને પહોંચાયું,
આપ ખૂબ લાબું આયુષ્ય કરો પ્રાપ્ત એવું ઈશ્વરને કહ્યું.
આગળ ભલે વધ્યા જીવનમાં,
જેના થકી આજ છીએ તે ના ભુલાય જીવનમાં,
તેમના જીવનનો શુભ અવસર જન્મદિવસ આનંદમાં,
અમે કેમ વીસરીએ અભિવ્યક્ત કરીને લાવીએ આપને આનંદમાં.
ગુરુજીનો એક ફટકો પણ આજ બન્યું છે સરળ જીવન,
જીવનના દરેક માર્ગમાં આપનું જોઈએ માર્ગદર્શન,
આપનું મળતું રહે ડગલે- પગલે આમજ માર્ગદર્શન આજીવન,
આપને શુભેચ્છાઓ જન્મદિવસની રહે આપનો હાથ મસ્તકે આજીવન.
ગુરૂજી જાણે ચંદ્ર સમાન કળાઓ તેની વધે-ઘટે,
તેમ સ્નેહ તેઓનો-સમજણ અમારી પર એમજ વધે-ઘટે,
પણ તેઓનું લક્ષ્ય એક પ્રકાશ ફેલાવી ઉજ્વળ ભવિષ્ય કરે અમારું,
આપના જન્મદિવસે શુભેચ્છાઓ સંગે નતમસ્તક નમન સ્વીકારો અમારું.
આજ જે નામના મેળવી તેમાં આપનો હાથ છે,
આપના હાથનો માર જ આ સ્થાને પહોંચાડી શક્યો છે,
બસ આજ હાથ સદા આશિષ માટે ઉઠતો રહે,
આપને જન્મદિવસની શુભકામનાઓ આમજ આપનો હાથ મસ્તકે રહે.
શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા સંદેશ
જીવનમાં અઢળક આવ્યા વળાંકો,
કોઈ ટેડા તો કોઈ મેડા વળાંકો,
પણ જ્ઞાન આપનું સદા કરાવતું સીધા વળાંકો,
આપનાં જન્મદિવસની શુભેચ્છાઓ કે ઈશ્વર આપના કરે દરેક સીધા વળાંકો.
બેન તમારા સંગે થી શીખ્યા ઘણું,
ગણ્યા- ભણ્યા ને આગળ વધ્યા ઘણું,
આમજ તમો હસ્તે ઘણા ભણે ઘણું,
અને તમે અમ જેવા માટે જીવો ઘણું.
અમને રાહ બતાવનારનો રાહ કરજો સરળ ઈશ્વર,
અમને જ્ઞાન આપનારને અજ્ઞાન વ્યક્તિઓથી રાખજો દુર ઈશ્વર,
અમને સમયનું મૂલ્ય સમજાવનારને ખરાબ સમય થી દુર રાખજો ઈશ્વર,
જન્મદિવસ એક નહીં દરેક દિવસો ઉજવણીમાં ફેરવજો ઈશ્વર.
અંદર રહેલી શક્તિઓ ને ખીલવનાર એક શિક્ષક,
કોઈ કલ્પના બહારનું કાર્ય પૂર્ણ કરવામાં હિંમત આપનાર શિક્ષક,
હુંની સુષુપ્ત અવસ્થાને જગાડનાર એક શિક્ષક,
જન્મદિવસની જાજેરી વધામણી આપના વિના હું અધૂરો હોત શિક્ષક.
શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, વિપત્તિ અને સર્જન તેના ખોળામાં ઉગે છે – આચાર્ય ચાણક્ય
અમારા પ્રિય શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા
ગુરુ બ્રહ્મા ગુરુવિષ્ણુ: ગુરુદેવ મહેશ્વર:।
ગુરુ સાક્ષાત્પરબ્રહ્મ તસ્મયશ્રી ગુરુવે નમઃ ।
હેપ્પી બર્થ ડે સર
જેઓ દેશના ભાવિ નાગરિકોને દેશના સ્તંભો શીખવે છે અને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. આવા શિક્ષકોને જન્મદિવસની શુભકામનાઓ
જીવનના દરેક વળાંક પર કેવી રીતે ચાલવું તે શીખવનાર શિક્ષક રૂપી દેવ માણસને નમન. જન્મદિવસ ની શુભકામના
શિક્ષકો એવા ખેડૂતો છે જે મગજમાં જ્ઞાનના બીજ અને હૃદયમાં સંસ્કૃતિના બીજ વાવે છે
હેપ્પી બર્થ ડે સર
એક સારો શિક્ષક મિત્ર અને માર્ગદર્શક બંને છે. આવા માર્ગદર્શક અને મિત્ર અમારા શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા.

જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Happy Birthday Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચારના વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર એટલે કે Happy Birthday Wishes in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join