આ પોસ્ટમાં અમે મમ્મી, માતા અને માં માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે. આશા છે કે તમને ગમશે.
મમ્મી, માતા & માં માટે જન્મદિવસની શુભકામના અને શાયરી
માતાના ચરણોમાં સ્વર્ગ છે એ વાત સૌ કોઈ જાણે છે. તેમના જન્મદિવસે આપણે આપણા હૃદયની વાત તેમને કહી શકીએ. અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશાઓ લઈને આવ્યા છીએ જે તમે તમારી માતાને આપી શકો છો.માતાનો પ્રેમ એ દુનિયાનો સૌથી શુદ્ધ પ્રેમ છે. આ દિવસે આપણે તેમના પ્રેમ માટે આભાર વ્યક્ત કરી શકીએ. અમે તમારા માટે કેટલાક હૃદયસ્પર્શી સંદેશાઓ લઈને આવ્યા છીએ.
જન્મદિવસ ની શુભકામનાઓ મમ્મી, માતા અને માં માટે
અંહી નીચે મમ્મી, માતા અને માં માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.
જીવનનો થાક ઉતરે ખોળે માઁ,
અશ્રુઓ થંભે પાલવ થકી માઁ,
મનને શાંતિ મળે ફરે હાથ માથે માઁ,
ઉદરે હાશકારો મળે જમણ હાથે માઁ,
સ્નેહ પામીયે નિસ્વાર્થ સંગે માઁ.
તું સંગાથે હોઈ માઁ તો શું જોઈએ,
તારા આશિષ હો સાથ શું જોઈએ,
સ્નેહ મળે તારો અવિરત શું જોઈએ,
બસ ઈશ્વર આગળ માગું તારી ખુશી શું જોઈએ.
માઁ તારૂં મને વઢવું મને સુધારવા ને કાજ,
કયારેક પડી જતો માર પણ ખુબજ,
ત્યારે વ્હાલ તારૂં માર કરતા વધી જતુ બમણુંજ,
ને મારી સાથે તારા અશ્રુઓ વહી જતા અઢળકજ,
ત્યારે મારો તારા પરનો ગુસ્સો પણ થઈ જતો જાણે ગાયબજ,
મોટા થયાને એ યાદ આવતાં સઘળું વરસતું માન તુજ માટે અવિરતજ.
ચંદ્રની કળાઓ જેમ વધતો – ઘટતો તારો ગુસ્સો માઁ,
પણ સ્નેહ તારો અવિરત જાણે સૂર્યનો ઉગવાનો નિયમ તેમજ માઁ.
માઁ આજે ભલે થયો મોટો પણ છું તો એજ નાનપણનો તારો કાનો,
હા આજેપણ તારી વઢ ખાવાને તને અણગમતું કાર્ય કરતો છાનોમાનો.
માઁ ત્યાગ,સંયમ, સહનશીલતામાં તારા તોલે તો ના આવી શકું હું,
પણ જ્યારે કોઈ કહે તારી પ્રતિકૃતિ હું છું ત્યારે સાતમા આસમાને પહોંચી જતી હું.
જયારે જયારે કાગળ પર લખ્યુ માં તારું નામ
મારી કલમ પણ બોલી ઉઠી થઇ ગયા ચારોધામ
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ માં
જેવી રીતે તમે મને અઢળક પ્રેમ આપ્યો
દરેક બંધનો તોડીને ખુસીઓ આપી
હં માં તુ મારા માટે સૌથી અનમોલ રત્ન છો
ભગવાન તમને ખૂબ લાંબી ઉંમર અને લાંબુ આયુષ્ય આપે
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
ફના કર દો અપની સારી જિંદગી અપને માં કે કદમો મેં
દુનિયા મેં યહી એક હસતી હૈ જિસમેં બેવફાઈ નહિ હોતી
હેપી બર્થડે મમ્મી
ઈમાનદારી એક મોંઘો શોખ છે,
જે હર કોઈની તાકાતની વાત નથી !!
તેરી હર બાત ચલકર યુ ભી મેરે જી સે આતી હૈ
કિ જૈસે યાદ કી ખુશ્બુ કિસી હિંચકી સે આતી હૈ
મુજે આતી હૈ તેરે બદન સે એ માં વહી ખુશ્બુ
જો એક પૂજા દે દીપક મેં પીગલતે ઘી સે આતી હૈ
Happy Birthday Mummy
તુમ્હારા પ્યાર હી મેરી ઉમ્મીદ હૈ
તુમ્હારા પ્યાર હી મેરા વિશ્વાસ હે
ઓર તુમ્હારા પ્યાર હિ મેરા સંસાર હૈ
મેરી પ્યારી માં મેં તુમ્હારે પ્યારે જન્મદિન પર
તુમ્હારે ખુશાલ જીવન કી દુઆ કરતા હું
Happy Birthday Mom
Happy Birthday Wishes for Mother in Gujarati
આ દુનિયામાં એક જ કોર્ટ છે જ્યાં બધા પાપોની માફી મળે છે.
અને તે “મા” છે વિશ્વની શ્રેષ્ઠ માતાને જન્મદિવસની શુભેચ્છાઓ…
જન્મદિવસની શુભેચ્છા મમ્મી
માતા, ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે કારણ કે
તમે જ મને આ દુનિયાની બધી ખરાબ વસ્તુઓથી બચાવો છો.
જન્મદિવસની શુભેચ્છા મારી પ્રિય મમ્મી
તમારો પ્રેમ મારી આશા છે
તમારો પ્રેમ મારી માન્યતા છે
અને તમારો પ્રેમ મારું વિશ્વ છે!
હેપી બર્થ ડે માં
મારી પ્રિય માં, હું મારા મનોહર જન્મદિવસ પર
તમારા સુખી જીવન માટે પ્રાર્થના કરું છું!
હું આખી દુનિયાને ભૂલી શકું છું,
પણ મને મારા માતા તરફથી મળેલ પ્રેમ ભૂલી શકતા નથી!
હું તને ખુબ જ પ્રેમ કરું છું!
તમે માતા છો, જેના કારણે હું આજે છું
તમે મારા માટે ભગવાન કરતા ઓછા નથી
આ મનોહર જન્મદિવસ પર,
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે તમને સુખ આપે!
જયારે જયારે કાગળ પર લખ્યુ માં તારું નામ
મારી કલમ પણ બોલી ઉઠી થઇ ગયા ચારોધામ
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ માં
જુબાન જેની કયારેય બદદુઆ નથી હોતી
બસ એક માં જ છે જે કયારેય ખફા નથી હોતી
હેપ્પી બર્થડે મમ્મી
આ જગતમાં એક ન્યાયાલય એવુ છે..
જયાં બધા ગુનાઓ માફ થઇ જાય છે.
એ છે માનો ખોળો
દુનિયામાં સર્વશ્રેષ્ઠ મારી માં ને
જન્મ દિવસની શુભકામનાઓ
વિશ્વમાં આવી જ એક અદાલત છે
જ્યાં તમામ ગુનાઓ માફ કરવામાં આવે છે
અને તે “માતાનું હૃદય” છે.
મમ્મી ને જન્મદિવસ ની શુભકામના
પગને વાગે ઠોકરને મુખ બોલે માઁ,
પીડા થાય શરીરને હૈયું પોકારે માઁ,
રૂંવે-રૂંવે જેનો છે હક વ્હાલી માઁ,
એટલેજ કદાચ ઈશ્વરથી પણ પરે માઁ.
આ દુનિયામાં એક જ અદાલત છે
જ્યાં તમામ ગુનાઓ માફ કરવામાં આવે છે
અને તે છે "માતા"
વિશ્વની શ્રેષ્ઠ માતાને જન્મદિવસની શુભેચ્છા...
તમે મારા માટે એક દેવદૂત છો,
તમે ભગવાન તરફથી ભેટ છે,
જ્યારે તમે સાથે હો, ત્યારે દરેક દુ: ખ દૂર થાય છે!
આ જન્મદિવસ તમે જ્યાં પણ હો ત્યાં ખુશીઓથી ભરેલો રહે!
મમ્મી, જન્મ દિવસ ની શુભેચ્છાઓ
માં, તમે મારા શ્રેષ્ઠ મિત્ર અને મહાન વિશ્વાસુ છો.
જો તમે મારી માં ન હોત તો મારું જીવન સરળ ન હોત!
જન્મદિવસ ની શુભકામના
માતા તમે મને અનુભવો છો
કે તમે હંમેશાં મારી આસપાસ હો,
આભાર! અને જન્મદિવસની શુભેચ્છાઓ!
માતા એકમાત્ર વ્યક્તિ છે
જે અમને અન્ય કરતાં નવ મહિના વધુ ઓળખે છે
જન્મદિવસની શુભેચ્છા મમ્મી
મમ્મી, તમે મારી માતા છો
તમે પણ સારા મિત્ર છો.
તમને જન્મદિન મુબારક ..!
જુબાન જેની કયારેય બદદુઆ નથી હોતી
બસ એક માં જ છે જે કયારેય ખફા નથી હોતી
હેપ્પી બર્થડે મમ્મી
જયારે જયારે કાગળ પર લખ્યુ માં તારું નામ
મારી કલમ પણ બોલી ઉઠી થઇ ગયા ચારોધામ
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ માં
ફુલોમાં જેવી રીતે સુગંધ સારી લાગે છે.
મને એવી જ રીતે મારી માં સારી છે.
ભગવાન સલામત અને ખૂશ રાખે મારી માં ને
બધી દુઆઓમાં મને આ દુઆ સારી લાગે છે.હેપી બર્થડે મમ્મી
મારા મનની વાત તુ બાલ્યા વગર જ સમજી જાય છે
મારી ભુલોને પણ તુ અવગણી જાય છે.
ભગવાન કરતાં પણ કંઇક વિશેષ છો તુ માં
એટલે જ તારો ચહેરો જોઇને જ હૈયુ ભરાઇ જાય છે.
હેપી બર્થડે મમ્મી
હું આજે જે કંઇ પણ છું કે જે બનવાની ઈચ્છા રાખું છું,
તેનો સંપૂર્ણ શ્રેય મારી માંને જાય છે.
હેપ્પી બર્થડે મમ્મી
જેમણે મારી આંગળીઓ પકડી અને
મને ચાલવાનું શીખવ્યું
આવા મારી માતાને જન્મદિવસની શુભેચ્છાઓ ..!
ભગવાન કદાચ મારી દરેક વખતે મદદ કરી શકતો નહી હોય
એટલે જ કદાચ તેણે “માં” તને બનાવી હશે.
હેપ્પી બર્થડે માં
મારી આ દુનિયા માં આટલી બધી શોહરત છે
મારી માં ના જ કારણે છે.
હે ઉપરવાળા શું આપીશ તુ મને
મારા માટે મારી માં જ સૌથી મોટી દોલત છે.
જેવી રીતે તમે મને અઢળક પ્રેમ આપ્યો
દરેક બંધનો તોડીને ખુસીઓ આપી
હં માં તુ મારા માટે સૌથી અનમોલ રત્ન છો
ભગવાન તમને ખૂબ લાંબી ઉંમર અને લાંબુ આયુષ્ય આપે
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
જન્મ દિવસના આ અવસર પર
ભેટ કરૂ શું ઉપહાર તને
બસ એમ જ સ્વીકાર કરી લેજો
લાખો-લાખો પ્યાર તને
જન્મ દિવસની હાર્દિક શુભકામના માં
મા વિનાની જીંદગી વેરાન હોય છે
જીવનના દરેક રસ્તા સુમસાન હોય
જિંદગીમાં માં હોવુ જરૂરી છે
માં ની પ્રાર્થના માત્રથી આપણી જીંદગી આસાન હોય છે.
Happy Birthday Maa
હજારો દીપક ચાહિયે એક આરતી સજાને કે લિયે
હજારો બુંદ ચાહિયે સમુદ્ર બનાને કે લિયે
પર માં અકેલી હી કાફી હૈ
બચ્ચો કી જિંદગી કો સ્વર્ગ બનાને કે લિયે
Happy Birthday Maa
મમ્મી માટે જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Happy Birthday Quotes, Shayari, Wishes and Suvichar for Mother in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
મમ્મી માટે જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી મમ્મી, માતા અને માં માટે જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચારના વિડીઓ જોઈ શકો છો.Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મમ્મી, માતા અને માં માટે જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર એટલે કે Happy Birthday Wishes for Mother in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!