શું તમે ગુજરાતીમાં મોર વિશે 10 વાક્યો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મોર વિશે ગુજરાતીમાં 10 વાક્યો રજુ કર્યો છે અને છેલ્લે Mor Vishe 10 Vakyo In Gujarati ની PDF પણ Download કરી શકશો.
મોર વિશે 10 વાક્યો
અહીં ગુજરાતી મોર વિશે 10 વાક્યો રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.
નીચે આપેલ મોર વિશે 10 વાક્યો ગુજરાતીમાં ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે.
મોર વિશે ગુજરાતીમાં 10 વાક્યો
- મોર ખૂબ જ સુંદર ૫ક્ષી છે.
- મોર આપણા દેશ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
- મોરના પીંછાનો ઉપયોગ ભગવાન કૃષ્ણ દ્વારા તેમના મુગટમાં કરવામાં આવ્યો હતો, અને તે ભગવાન શિવના પુત્ર કાર્તિકનું વાહન ૫ણ છે.
- મોર સર્વભક્ષી પક્ષી છે, જે બાજરીના દાણા અને ફળો ઉપરાંત જંતુઓ વગેરે પણ ખાય છે.
- 26 જાન્યુઆરી 1963ના રોજ મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આ૫વામાં આવ્યો હતો.
- મોટા મંદિરો અને ઘરના મંદિરોમાં ભગવાનની મૂર્તિને સાફ કરવા માટે મોરના પીંછામાંથી બનેલી સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે.
- વરસાદની મોસમમાં મોરનો મધુર અવાજ સંભળાય છે, મોરનો અવાજ વરસાદ આવવાની નિશાની ગણાય છે.
- મોરનું વજન વધુ હોય છે, જેના કારણે તે ભારે હોય છે અને તેથી તે ટૂંકી ઉડાનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે.
- મોરની ગરદન લાંબી અને જાડી હોય છે અને માથા પર એક નાની કલગી હોય છે.
- મોર ઘણીવાર જંગલમાં અથવા નાના અને મોટા વૃક્ષો વચ્ચે ટોળામાં અથવા એકલો પણ જોવા મળે છે.
મોર વિશે 10 વાક્યો ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી 10 Lines on Peacock in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
મોર વિશે 10 વાક્યો ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી મોર વિશે 10 વાક્યોનો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મોર વિશે 10 વાક્યો એટલે કે 10 Lines on Peacock in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!