ગુજરાતી NMMS Exam Old Question Papers [15 Year]

ગુજરાતી NMMS Exam Old Question Papers

શું તમે ગુજરાતીમાં ધોરણ 8 NMMS સ્કોલરશીપ પરીક્ષા Old Question Papers PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

ધોરણ 8 NMMS સ્કોલરશીપ પરીક્ષા Old Question Papers

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) સ્કોલરશીપ એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી એક કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 8 પછી તેમનો અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહન આપવાનો અને ધોરણ 9 થી 12 સુધીના ડ્રોપઆઉટ રેટ ઘટાડવાનો છે. 

ગુજરાતમાં આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination Board), ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે.

વર્ષ 2023 : NMMS સ્કોલરશીપ પરીક્ષા Paper PDF

અહીં નીચે બટન પર ક્લિક કરી NMMS સ્કોલરશીપ પરીક્ષા વર્ષ 2023 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.

વર્ષ 2024 : NMMS સ્કોલરશીપ પરીક્ષા Paper PDF

અહીં નીચે બટન પર ક્લિક કરી NMMS સ્કોલરશીપ પરીક્ષા વર્ષ 2024 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.

વર્ષ 2025 : NMMS સ્કોલરશીપ પરીક્ષા Paper PDF

અહીં નીચે બટન પર ક્લિક કરી NMMS સ્કોલરશીપ પરીક્ષા વર્ષ 2025 નું પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.

Last 10 Year NMMS Old Question Papers Gujarati

અહીં નીચે બટન પર ક્લિક કરી NMMS સ્કોલરશીપ પરીક્ષા છેલ્લા 15 વર્ષના પેપર ગુજરાતી ભાષામાં PDF Download કરી શકશો.

  1. NMMS Exam Paper Gujarati 2011 : Download PDF
  2. NMMS Exam Paper Gujarati 2012 : Download PDF
  3. NMMS Exam Paper Gujarati 2013 : Download PDF
  4. NMMS Exam Paper Gujarati 2014 : Download PDF
  5. NMMS Exam Paper Gujarati 2015 : Download PDF
  6. NMMS Exam Paper Gujarati 2016 : Download PDF
  7. NMMS Exam Paper Gujarati 2017 : Download PDF
  8. NMMS Exam Paper Gujarati 2018 : Download PDF
  9. NMMS Exam Paper Gujarati 2019 : Download PDF
  10. NMMS Exam Paper Gujarati 2020 : Download PDF
  11. NMMS Exam Paper Gujarati 2021 : Download PDF
  12. NMMS Exam Paper Gujarati 2022 : Download PDF
  13. NMMS Exam Paper Gujarati 2023 : Download PDF
  14. NMMS Exam Paper Gujarati 2024 : Download PDF
  15. NMMS Exam Paper Gujarati 2025 : Download PDF

નોધ : NMMS સ્કોલરશીપ પરીક્ષા પેપર ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમ બન્ને નું અલગ અલગ હોય છે.

NMMS સ્કોલરશીપ પરીક્ષા માટે ઉપયોગી વેબસાઈટ

અહીં નીચે બટન પર ક્લિક કરી NMMS સ્કોલરશીપ પરીક્ષા માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધોરણ 8 NMMS સ્કોલરશીપ પરીક્ષા પેપર PDF Download એટલે કે Std 8 NMMS Exam Old Question Papers PDF વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.