મારો પ્રિય મિત્ર નિબંધ ગુજરાતી | Maro Priya Mitra Nibandh [2024]

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારો પ્રિય મિત્ર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Maro Priya Mitra Nibandh Gujarati ની PDF પણ Download કરી શકશો.

શું તમે ગુજરાતીમાં મારો પ્રિય મિત્ર વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારો પ્રિય મિત્ર વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Maro Priya Mitra Nibandh Gujarati ની PDF પણ Download કરી શકશો.

મારો પ્રિય મિત્ર વિષય પર નિબંધ

અહીં ગુજરાતી મારો પ્રિય મિત્ર વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 100 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ મારો પ્રિય મિત્ર વિશે નિબંધ ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

મારો પ્રિય મિત્ર વિશે ગુજરાતીમાં  નિબંધ 

મારે ઘણા મિત્રો છે. તેમાં વિજય મારો પ્રિય મિત્ર છે.

વિજય મારા વર્ગમાં જ ભણે છે. તે અમારી સોસાયટીમાં રહે છે. વિજય તંદુરસ્ત છે. તે ભગવામાં પણ હોશિયાર છે. તે વર્ગમાં હંમેશાં પહેલા-બીજા નંબરે ઉત્તીર્ણ થાય છે.

વિજય અમારી ક્રિકેટ ટીમનો કૅપ્ટન છે. અમે દર રવિવારે સવારે ક્રિકેટ રમીએ છીએ. તે સારો બૅટ્સમૅન છે. અજયને વાંચનનો શોખ છે. તેને વાર્તાઓ વાંચવી ખુબ ગમે છે. તેના દફતરમાં વાર્તાનું એકાદ પુસ્તક તો હોય જ. વર્ગમાં ત્યારે સમય મળે ત્યારે તે વાર્તાનું પુસ્તક વાંચે છે.

વિજય સદા હસતો રહે છે. તેને રમૂજ કરવાની પણ ટેવ છે. તેને ઘર મિત્રો છે. તે પોતાની વર્ષગાંઠને દિવસે બધા મિત્રોને આમંત્રણ આપે છે. તે તે માતા-પિતાનો સ્વભાવ ખૂબ સારો છે. અમે વિજયને ઘેર જઈએ ત્યારે તે રાજી રાજી થઈ જાય છે.

વિજય અને હું સાથે બેસીને ઘરકામ કરીએ છીએ. અમે નિશાળે પ સાથે જ જઈએ છીએ. ઉનાળાની રજાઓમાં સાથે પ્રવાસે જઈએ છીએ. વિજય નિશાળે ન આવે ત્યારે મને પણ નિશાળમાં ગમતું નથી.

મારો પ્રિય મિત્ર નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Maro Priya Mitra Nibandh Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

મારો પ્રિય મિત્ર નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી મારો પ્રિય મિત્ર ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારો પ્રિય મિત્ર વિશે નિબંધ એટલે કે Maro Priya Mitra Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.