શું તમે ગુજરાતીમાં જલારામ બાપાની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં જલારામ બાપાની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Jalaram Bapa Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.
જલારામ બાપાની આરતી | Jalaram Bapa Aarti in Gujarati
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
દયા કરીને વાલે દર્શનીયા રે દીધા
દયા કરીને વાલે દર્શનીયા રે દીધા
ભક્તો ને ઘેર બાપા ભોજનિયાં રે લીધા
ભક્તો ને ઘેર બાપા ભોજનિયાં રે લીધા
હે ખમ્મા ખમ્મા રે માતા રાજબાઈ ના જાય રે
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે કંકુ ચોખલિયે ને ફૂલડે વધાવ્યા રે...
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
આશાઓ પુરી બાપા કાળજરાડે ઠાર્યા
આશાઓ પુરી બાપા કાળજરાડે ઠાર્યા
વાંજીયા ને ઘેર બાપા પારણિયા બંધાવ્યા
વાંજીયા ને ઘેર બાપા પારણિયા બંધાવ્યા
હે કરુણા ના મીઠા મીઠા મેઘ વરસાવા રે
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે કંકુ ચોખલિયે ને ફૂલડે વધાવ્યા રે...
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
શ્રદ્ધાળુ જન્મ્યા બાપા તાજ રે સુધાર્યા
શ્રદ્ધાળુ જન્મ્યા બાપા તાજ રે સુધાર્યા
સેવક જન્મ્યા બાપા દુખડા નિવાર્યા
સેવક જન્મ્યા બાપા દુખડા નિવાર્યા
હે દીઠા વરદાન માંગ્યા સુખડા છલકાવ્યા રે
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે કંકુ ચોખલિયે ને ફૂલડે વધાવ્યા રે...
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
હે ઉતારો આરતી જલિયાણ ઘરે આવ્યા
શ્રી જલારામ બાપાની આરતી
ૐ જય જલારામ, પ્રભુ જય જલારામ ।
પવિત્ર હૈયે સ્મરણ કરતા, ટળે કષ્ટ તમામ ॥ ૐ જય જલારામ...
રાજબાઈ ને પ્રધાનજી ઘેર, ભક્તિનો સૂર્યોદય થયો, વિરપુર ગામમાં પ્રગટ્યા, હર્ષ હૈયે છાયો ॥
ૐ જય જલારામ...
ભક્તિને માર્ગે ચાલ્યા, ગુરુ ભોજા ભગત મળ્યા, સેવા કાજે અન્નક્ષેત્ર ના, સંકલ્પ તે ધાર્યા ॥
ૐ જય જલારામ...
સાધુ વેશે પ્રભુ આવ્યા, જોળી પોતાની ધરી, માંગી લીધા વીરબાઈ માં ને, કસોટી સખત કરી ॥
ૐ જય જલારામ...
સાધુએ પોતાની ઝોળી, વીરબાઈ માં ને સોંપી, અદ્રશ્ય થયા પ્રભુ પળમાં, ભક્તિની લાજ રાખી ॥
ૐ જય જલારામ...
દીન દુઃખિયાના બેલી, જલાબાપા તમે છો, અન્ન તણા ભંડાર ભરીને, દુઃખ જગતના કાપો ॥
ૐ જય જલારામ...
વિરપુરના ધામ મહીં, સદાવ્રત તે ખોલ્યું, જે કોઈ આવે આંગણે એને, જમાડી ને સંતોષ્યું ॥
ૐ જય જલારામ...
ગુરુ ભોજાના શિષ્ય શિરોમણી, ચરણોમાં શીશ નમાવું, ભક્ત જલો જે ભાવે ગાવે, તેના પાપ હું હઠાવું ॥
ૐ જય જલારામ...
ૐ જય જલારામ, પ્રભુ જય જલારામ ।
પવિત્ર હૈયે સ્મરણ કરતા, ટળે કષ્ટ તમામ ॥
જય ઘોષ: બોલો શ્રી જલારામ બાપાની... જય! વીરબાઈ માંની... જય! વિરપુર ધામની... જય!
જલારામ બાપાની આરતી વિશે ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Jalaram Bapa Aarti in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
જલારામ બાપાની આરતી ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી જલારામ બાપાની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જલારામ બાપાની આરતી અને PDF એટલે કે Jalaram Bapa Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ પોસ્ટ પણ વાંચી શકો છો :
- સધી માં ની આરતી
- મોમાઈ માં ની આરતી
- ચામુંડા માં ની આરતી
- મોગલ માં ની આરતી
- હરસિધ્ધિ માં ની આરતી
- આનંદ મંગલ કરું આરતી
- સત્યનારાયણ ભગવાનની આરતી
- માતાજીની આરતી
- દુર્ગા માં ની આરતી
- જલારામ બાપાની આરતી
- તુલસી માતાની આરતી
- સ્વામી સમર્થ આરતી
- સાંવરિયા શેઠ ની આરતી
- યમુનાજી ની આરતી
- ગણેશજી ની આરતી
- રામદેવપીર ની આરતી | અલખધણી ની આરતી
- મેલડી માતાની આરતી
- અંબેમા ની આરતી
- બહુચર માં ની આરતી
- નર્મદા મૈયા મહા આરતી
