શું તમે ગુજરાતીમાં સત્યનારાયણ ભગવાનની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં સત્યનારાયણ ભગવાનની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Styanarayan Bhagvan ni Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.
સત્યનારાયણ ભગવાનની આરતી | Styanarayan Bhagvan ni Aarti in Gujarati
જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા .
સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી...
રત્ન જડિત સિંહાસન, અદ્ભુત છવિ રાજે .
નારદ કરત નીરાજન, ઘંટા વન બાજે જય લક્ષ્મી...
પ્રકટ ભએ કલિકારન, દ્વિજ કો દરસ દિયો .
બૂઢો બ્રાહ્મણ બનકર, કંચન મહલ કિયો જય લક્ષ્મી...
દુર્બલ ભીલ કઠારો, જિન પર કૃપા કરી .
ચંદ્રચૂડ ઇક રાજા, તિનકી વિપતિ હરી જય લક્ષ્મી...
વૈશ્ય મનોરથ પાયો, શ્રદ્ધા તજ દીન્હી .
સો ફલ ભોગ્યો પ્રભુજી, ફિર સ્તુતિ કિન્હીં જય લક્ષ્મી...
ભાવ-ભક્તિ કે કારણ, છિન-છિન રૂપ ધર્યો .
શ્રદ્ધા ધારણ કિન્હી, તિનકો કાજ સરો જય લક્ષ્મી...
ગ્વાલ-બાલ સંગ રાજા, બન મેં ભક્તિ કરી .
મનવાંછિત ફલ દીન્હો, દીન દયાલુ હરિ જય લક્ષ્મી...
ચઢત પ્રસાદ સવાયો, કદલી ફલ મેવા .
ધૂપ-દીપ-તુલસી સે, રાજી સત્યદેવા જય લક્ષ્મી...
સત્યનારાયણજી કી આરતી જો કોઈ નર ગાવે .
ઋષિ-સિદ્ધ સુખ-સંપત્તિ સહજ રૂપ પાવે જય લક્ષ્મી...
સત્યનારાયણ ભગવાનની આરતી વિશે ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Styanarayan Bhagvan ni Aarti in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
સત્યનારાયણ ભગવાનની આરતી ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી સત્યનારાયણ ભગવાનની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સત્યનારાયણ ભગવાનની આરતી અને PDF એટલે કે Styanarayan Bhagvan ni Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ પોસ્ટ પણ વાંચી શકો છો :
- સધી માં ની આરતી
- મોમાઈ માં ની આરતી
- ચામુંડા માં ની આરતી
- મોગલ માં ની આરતી
- હરસિધ્ધિ માં ની આરતી
- આનંદ મંગલ કરું આરતી
- સત્યનારાયણ ભગવાનની આરતી
- માતાજીની આરતી
- દુર્ગા માં ની આરતી
- જલારામ બાપાની આરતી
- તુલસી માતાની આરતી
- સ્વામી સમર્થ આરતી
- સાંવરિયા શેઠ ની આરતી
- યમુનાજી ની આરતી
- ગણેશજી ની આરતી
- રામદેવપીર ની આરતી | અલખધણી ની આરતી
- મેલડી માતાની આરતી
- અંબેમા ની આરતી
- બહુચર માં ની આરતી
- નર્મદા મૈયા મહા આરતી
