નર્મદા મૈયા મહા આરતી | Narmada Aarti Lyrics in Gujarati

નર્મદા મૈયા મહા આરતી | Narmada Aarti Lyrics in Gujarati

શું તમે ગુજરાતીમાં નર્મદા માં ની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં નર્મદા માં ની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Narmada Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.

નર્મદા માં ની આરતી | Narmada Aarti in Gujarati

ૐ જય જય શ્રી નર્મદે, માતા જય જય શ્રી નર્મદે । 
દર્શન કરત નિરંતર, ત્રિતાપ હરતે ॥ 
ૐ જય જય શ્રી નર્મદે...

જો નર તુમકો ધ્યાવે, નિત ઉઠ દર્શન પાવે । 
પ્રાણી ગતિ પામે, મનવાંછિત ફળ પાવે ॥ 
ૐ જય જય શ્રી નર્મદે...

અમરકંટક સે નિકસી, રેવા નામ ધરાયો । 
સુર નર મુનિ જન સેવત, સબહી પદ પાયો ॥ 
ૐ જય જય શ્રી નર્મદે...

જટા શંકરી નામ તુમ્હારું, સુખ દેને વાલી । 
ચરણો મેં નિત વંદન, કરતી હૈ દુનિયા સારી ॥ 
ૐ જય જય શ્રી નર્મદે...

પંખી ગાયે કલરવ, શરણાઈ વાગે । 
ભક્તો ની ભીડ જામે, સૌ તને પૂજે ॥ 
ૐ જય જય શ્રી નર્મદે...

આરતી ગાત સુર મુનિ, બ્રાહ્મણ હર્ષ ભર્યા । 
ભવસાગર સે તારણ, ભેટ ધરવા આવ્યા ॥ 
ૐ જય જય શ્રી નર્મદે...

જો જન આરતી ગાવે, તે અઘ નાશ કરે । 
કહેત શિવાનંદ સ્વામી, મનવાંછિત ફળ દે ॥ 
ૐ જય જય શ્રી નર્મદે...

ૐ જય જય શ્રી નર્મદે, માતા જય જય શ્રી નર્મદે । 
દર્શન કરત નિરંતર, ત્રિતાપ હરતે ॥ 
ૐ જય જય શ્રી નર્મદે...

જય ઘોષ: બોલ શ્રી નર્મદા માત કી... જય! રેવા મૈયા કી... જય! નર્મદે... હર!

નર્મદા માં ની આરતી વિશે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Narmada Aarti in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

નર્મદા માં ની આરતી ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી નર્મદા માં ની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં નર્મદા માં ની આરતી અને PDF એટલે કે Narmada Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.