શું તમે ગુજરાતીમાં બહુચર માં ની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં બહુચર માં ની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Bahuchar Maa Ni Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.
બહુચર માં ની આરતી | Bahuchar Maa Ni Aarti in Gujarati
ખમ્મા ખમ્મા રે બહુચર માત
માડી હું તો પ્રેમ ઉતારું તારી આરતી..
બાળા સ્વરૂપે તારો વાસ
માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી...
ખમ્મા ખમ્મા રે બહુચર માત માડી
હું તો પ્રેમે ઉત્તારું તારી આરતી...
દરિયા જેવી માડી તારો મહિમા અપરંપાર
તારો પાલન પકડે એનો પલમાં બેડો પાર..
તારા શરણ નો હું તો દાસ
માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી..
ખમ્મા ખમ્મા રે બહુચર માત
માડી હું તો પ્રેમ ઉતારું તારી આરતી...
નિર્ધન ને તું વૈભવ દેતી દેતી સુખ ભંડાર
ખમ્મા ખમ્મા રે બહુચર માત
માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી...
બહુચર માં ની આરતી વિશે ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Bahuchar Maa Ni Aarti in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
બહુચર માં ની આરતી ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી બહુચર માં ની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં બહુચર માં ની આરતી અને PDF એટલે કે Bahuchar Maa Ni Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ પોસ્ટ પણ વાંચી શકો છો :
- સધી માં ની આરતી
- મોમાઈ માં ની આરતી
- ચામુંડા માં ની આરતી
- મોગલ માં ની આરતી
- હરસિધ્ધિ માં ની આરતી
- આનંદ મંગલ કરું આરતી
- સત્યનારાયણ ભગવાનની આરતી
- માતાજીની આરતી
- દુર્ગા માં ની આરતી
- જલારામ બાપાની આરતી
- તુલસી માતાની આરતી
- સ્વામી સમર્થ આરતી
- સાંવરિયા શેઠ ની આરતી
- યમુનાજી ની આરતી
- ગણેશજી ની આરતી
- રામદેવપીર ની આરતી | અલખધણી ની આરતી
- મેલડી માતાની આરતી
- અંબેમા ની આરતી
- બહુચર માં ની આરતી
- નર્મદા મૈયા મહા આરતી
