ગણેશજી ની આરતી | જય ગણેશ જય ગણેશ | Ganesh Aarti Lyrics in Gujarati

ગણેશ જી ની આરતી | Ganesh Aarti Lyrics in Gujarati

શું તમે ગુજરાતીમાં ગણેશ જી ની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં ગણેશજી ની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Ganesh Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.

ગણેશજી ની આરતી | Ganesh Aarti in Gujarati

જય ગણેશ જય ગણેશ, જય ગણેશ દેવા । 
માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા ॥ 
જય ગણેશ જય ગણેશ...

એક દંત દયાવંત, ચાર ભુજા ધારી । 
માથે સિંદૂર સોહે, મૂસ કી સવારી ॥ 
જય ગણેશ જય ગણેશ...

પાન ચઢે ફૂલ ચઢે, ઔર ચઢે મેવા । 
લડુઅન કા ભોગ લાગે, સંત કરે સેવા ॥ 
જય ગણેશ જય ગણેશ...

અંધન કો આંખ દેત, કોઢિન કો કાયા । 
બાંઝન કો પુત્ર દેત, નિર્ધન કો માયા ॥ 
જય ગણેશ જય ગણેશ...

સૂર શ્યામ શરણ આયે, સફલ કીજે સેવા । 
માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા ॥

જય ગણેશ જય ગણેશ, જય ગણેશ દેવા । 
માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા ॥

જય ઘોષ: બોલો ગણપતિ બાપ્પા... મોરિયા! મંગલ મૂર્તિ... મોરિયા!

ગણેશ જી ની આરતી વિશે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Ganesh Aarti in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

ગણેશ જી ની આરતી ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગણેશ જી ની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ગણેશ જી ની આરતી અને PDF એટલે કે Ganesh Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.