સાંવરિયા શેઠ ની આરતી | Sanwariya Seth ni Aarti Lyrics in Gujarati

સાંવરિયા શેઠ ની આરતી | Sanwariya Seth Ji ni Aarti Lyrics in Gujarati

શું તમે ગુજરાતીમાં સાંવરિયા શેઠ ની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં સાંવરિયા શેઠ ની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Sanwariya Seth Ji ni Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.

સાંવરિયા શેઠજીની આરતી | Sanwariya Seth ni Aarti in Gujarati

આરતી: જય શ્રી શ્યામ હરે (સાંવરિયા શેઠ)

જય શ્રી શ્યામ હરે, હો પ્રભુ જય શ્રી શ્યામ હરે । 
સુખ દુઃખ કે તુમ સાથી (૨), 
સબકે સાથ ખડે... પ્રભુ જય જય શ્રી સાંવરે...

(ધૂન)
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા । 
પિત માત સ્વામી સખા હમારે, હે નાથ નારાયણ વાસુદેવા ॥

કાનન કુંડલ સોહે, શીષ મુકુટ ધારી, હો પ્રભુ શીષ મુકુટ ધારી । 
ગલ વૈજયંતિ માળા (૨), 
મનમોહક ભારી... પ્રભુ જય જય શ્રી સાંવરે... (શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી...)

ચક્ર સુદર્શન ધરતા, ભાલો હાથ ભારી, હો પ્રભુ ભાલો હાથ ભારી । 
જગ કરતા યુગ ભરતા (૨), 
કર કમલા ધારી... પ્રભુ જય જય શ્રી સાંવરે... (શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી...)

કમર કટાર સોહે, પીઠ ઢાલ ભારી, હો પ્રભુ પીઠ ઢાલ ભારી । 
પાવા પદમ બિરાજે (૨), 
ઝાંઝર છબી ન્યારી... પ્રભુ જય જય શ્રી સાંવરે... (શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી...)

આપ દયા કે સાગર, સંતન પ્રતિપાળા, હો પ્રભુ સંતન પ્રતિપાળા । 
દીનન કે દુઃખ હરતા (૨), 
ભક્તન રખવાળા... પ્રભુ જય જય શ્રી સાંવરે... (શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી...)

તન મન સે જો ધ્યાવે, કષ્ટ મિટે સારા, હો પ્રભુ કષ્ટ મિટે સારા । 
પ્રભુજી કો રૂપ નિખરતા (૨), 
પાપ કટે સારા... પ્રભુ જય જય શ્રી સાંવરે... (શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી...)

જીવ ચરાચર થાને, નિત નિત તો ધ્યાવે, હો પ્રભુ નિત નિત તો ધ્યાવે । 
સબકે પાલન કરતા (૨), 
તુમ સબ સુખકારી... પ્રભુ જય જય શ્રી સાંવરે... (શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી...)

યક્ષ ગંધર્વ કિન્નર, સબ આવે દ્વાર તેરે, હો સ્વામી આવે દ્વાર તેરે । 
ચૌખટ શીષ નમાવે (૨), 
ચરણા નમન કરે... પ્રભુ જય જય શ્રી સાંવરે... (શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી...)

દેવી દેવ સબ ધ્યાવે, સબ મેં હી રૂપ ધરો, હો સ્વામી સબ મેં હી રૂપ ધરો । 
આપ અલખ અવિનાશી (૨), 
નિત નિત રૂપ ધરો... પ્રભુ જય જય શ્રી સાંવરે...

(ધૂન)
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા । 
પિત માત સ્વામી સખા હમારે, હે નાથ નારાયણ વાસુદેવા ॥

જય ઘોષ: બોલ સાંવરિયા શેઠ કી... જય! મંડફિયા વાળા કી... જય!

સાંવરિયા શેઠ ની આરતી વિશે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Sanwariya Seth Ji ni Aarti in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

સાંવરિયા શેઠજીની આરતી ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી સાંવરિયા શેઠજીની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સાંવરિયા શેઠ ની આરતી અને PDF એટલે કે Sanwariya Seth Ji ni Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.