શું તમે ગુજરાતીમાં સધી માં ની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં સધી માં ની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Sadhi Mata Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.
સધી માં ની આરતી | Sadhi Mata Aarti in Gujarati
જય સધી માતા, ૐ જય સધી માતા,
આરતી ગાતા તમારી, હૈયા હરખાતા,
ૐ જય સધી માતા
લાખો દિવડા જળહળ બળતા,તેજ તણો નહીં પાર,
મૈયા તેજ તણો નહીં પાર,
દિવ્ય અલૌકિક આભા, વિજળીનો ચમકાર,
ૐ જય સધી માતા
મંગલકારી મુર્તિ તમારી, મંદિરમાં શોભે,
મૈયા મંદિરમાં શોભે,
દર્શન કરવા તમારા, મન સૌનુ લોભે,
ૐ જય સધી માતા
ઢોલ નગારા શરણાયુંને, ઝાલરનો ઝણકાર,
મૈયા ઝાલરનો ઝણકાર,
મીઠા સૂર મોરલીના, કરતા એકાકાર,
ૐ જય સધી માતા
અનેક રૂપે એક તમે છો, પરચા માઁ પુરનાર,
મૈયા પરચા માઁ પુરનાર,
મહીમા તમારો મોટો, જગમાં જય જયકાર,
ૐ જય સધી માતા
સચરાચરમાં વાસ કરો છો, માતા મમતાળી,
મૈયા માતા મમતાળી,
સમરે વેલા આવો, કરવા રખવાળી,
ૐ જય સધી માતા
ભવસાગરમાં ભટકેલાને, પલમાં માઁ તારે,
મૈયા પલમાં માઁ તારે,
પાપી પાવન થાતા, માઁ તારા ઘ્વારે,
ૐ જય સધી માતા
આદી અનાદી માત તમે છો, વેદોમાં વખણાતાં,
મૈયા વેદોમાં વખણાતાં,
દેવો,દાનવ,માનવ,ગુણ તારા ગાતા,
ૐ જય સધી માતા
અમી ભરેલી આંખોથી,માઁ અમૃત વરસાવો,
મૈયા અમૃત વરસાવો,
સુના પડેલા જીવનમાં ખુશીયો લહેરાવો,
ૐ જય સધી માતા
ફોરમતા ફુલડાનો હું તો, ફુલગજરો લાવું,
મૈયા ફુલગજરો લાવું,
હૈયાના હેતેથી માઁ તમને પહેરાવું,
ૐ જય સધી માતા
શ્વાસે શ્વાસે સમરણ કરતો, અતુલ તમારો દાસ,
મૈયા અતુલ તમારો દાસ,
ભક્તોને દર્શન આપો, પુરણ કરો માઁ આશ,
ૐ જય સધી માતા
જય સધી માતા, ૐ જય સધી માતા,
આરતી ગાતા તમારી, હૈયા હરખાતા,
ૐ જય સધી માતા, ૐ જય સધી માતા,
ૐ જય સધી માતા, ૐ જય સધી માતા,
ૐ જય સધી માતા.
બોલીએ સધી માતકી જય...
આરતી ગાતા તમારી, હૈયા હરખાતા,
ૐ જય સધી માતા
લાખો દિવડા જળહળ બળતા,તેજ તણો નહીં પાર,
મૈયા તેજ તણો નહીં પાર,
દિવ્ય અલૌકિક આભા, વિજળીનો ચમકાર,
ૐ જય સધી માતા
મંગલકારી મુર્તિ તમારી, મંદિરમાં શોભે,
મૈયા મંદિરમાં શોભે,
દર્શન કરવા તમારા, મન સૌનુ લોભે,
ૐ જય સધી માતા
ઢોલ નગારા શરણાયુંને, ઝાલરનો ઝણકાર,
મૈયા ઝાલરનો ઝણકાર,
મીઠા સૂર મોરલીના, કરતા એકાકાર,
ૐ જય સધી માતા
અનેક રૂપે એક તમે છો, પરચા માઁ પુરનાર,
મૈયા પરચા માઁ પુરનાર,
મહીમા તમારો મોટો, જગમાં જય જયકાર,
ૐ જય સધી માતા
સચરાચરમાં વાસ કરો છો, માતા મમતાળી,
મૈયા માતા મમતાળી,
સમરે વેલા આવો, કરવા રખવાળી,
ૐ જય સધી માતા
ભવસાગરમાં ભટકેલાને, પલમાં માઁ તારે,
મૈયા પલમાં માઁ તારે,
પાપી પાવન થાતા, માઁ તારા ઘ્વારે,
ૐ જય સધી માતા
આદી અનાદી માત તમે છો, વેદોમાં વખણાતાં,
મૈયા વેદોમાં વખણાતાં,
દેવો,દાનવ,માનવ,ગુણ તારા ગાતા,
ૐ જય સધી માતા
અમી ભરેલી આંખોથી,માઁ અમૃત વરસાવો,
મૈયા અમૃત વરસાવો,
સુના પડેલા જીવનમાં ખુશીયો લહેરાવો,
ૐ જય સધી માતા
ફોરમતા ફુલડાનો હું તો, ફુલગજરો લાવું,
મૈયા ફુલગજરો લાવું,
હૈયાના હેતેથી માઁ તમને પહેરાવું,
ૐ જય સધી માતા
શ્વાસે શ્વાસે સમરણ કરતો, અતુલ તમારો દાસ,
મૈયા અતુલ તમારો દાસ,
ભક્તોને દર્શન આપો, પુરણ કરો માઁ આશ,
ૐ જય સધી માતા
જય સધી માતા, ૐ જય સધી માતા,
આરતી ગાતા તમારી, હૈયા હરખાતા,
ૐ જય સધી માતા, ૐ જય સધી માતા,
ૐ જય સધી માતા, ૐ જય સધી માતા,
ૐ જય સધી માતા.
બોલીએ સધી માતકી જય...
સધી માં ની આરતી વિશે ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Sadhi Mata Aarti in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
સધી માં ની આરતી ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી સધી માં ની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સધી માં ની આરતી અને PDF એટલે કે Sadhi Mata Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ પોસ્ટ પણ વાંચી શકો છો :
- સધી માં ની આરતી
- મોમાઈ માં ની આરતી
- ચામુંડા માં ની આરતી
- મોગલ માં ની આરતી
- હરસિધ્ધિ માં ની આરતી
- આનંદ મંગલ કરું આરતી
- સત્યનારાયણ ભગવાનની આરતી
- માતાજીની આરતી
- દુર્ગા માં ની આરતી
- જલારામ બાપાની આરતી
- તુલસી માતાની આરતી
- સ્વામી સમર્થ આરતી
- સાંવરિયા શેઠ ની આરતી
- યમુનાજી ની આરતી
- ગણેશજી ની આરતી
- રામદેવપીર ની આરતી | અલખધણી ની આરતી
- મેલડી માતાની આરતી
- અંબેમા ની આરતી
- બહુચર માં ની આરતી
- નર્મદા મૈયા મહા આરતી
