મેલડી માતાની આરતી ગુજરાતી | Meldi Mata ni Aarti Lyrics in Gujarati

મેલડી માતાની આરતી ગુજરાતી | Meldi Mata ni Aarti Lyrics in Gujarati

શું તમે ગુજરાતીમાં મેલડી માતાની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં મેલડી માતાની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Meldi Mata ni Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.

મેલડી માતાની આરતી | Meldi Mata ni Aarti in Gujarati

જય મેલડી માતા, મા જય મેલડી માતા । 
સેવક જન હિતકારી, સુખ સંપત્તિ દાતા ॥ જય મેલડી માતા...

ઉજ્જૈન ગઢ થી આવ્યા, ડાકલા બહુ વાગે । 
રવિ રાજા ની વારે, માં વેગે પધાર્યા ॥ જય મેલડી માતા...

કાળી મેષ (બોકડા) અસવારી, હાથમાં ખપ્પર ધારી । 
દુષ્ટ દૈત્ય સંહાર્યા, ભક્તો ને ઉગારી ॥ જય મેલડી માતા...

દીવા બળે દરબારે, અગરબત્તી મહેકે । 
ભક્તો તારી ભક્તિ, કરીને બહુ હરખે ॥ જય મેલડી માતા...

રવિવારે તારો, માં થાય છે જબરો મેળો । 
શ્રદ્ધા થી જે આવે, તેનો પાર કરો બેડો ॥ જય મેલડી માતા...

કોઈ લાવે ચુંદડી, કોઈ લાવે પ્રસાદી । 
હૈયે હરખ ના માયે, મેલડી છે સાદી ॥ જય મેલડી માતા...

કર જોડી ને ગાવે, માના ગુણ ગાતા । 
ભવસાગર થી તારી, મુક્તિ દેતા માતા ॥ જય મેલડી માતા...

જય મેલડી માતા, મા જય મેલડી માતા । 
સેવક જન હિતકારી, સુખ સંપત્તિ દાતા ॥

જય ઘોષ: બોલ શ્રી મેલડી માત કી... જય! ઉજ્જૈન વાળી માત કી... જય! મસાણી મેલડી માત કી... જય!

મેલડી માતાની આરતી વિશે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Meldi Mata ni Aarti in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

મેલડી માતાની આરતી ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી મેલડી માતાની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મેલડી માતાની આરતી અને PDF એટલે કે Meldi Mata ni Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.