રામદેવપીર ની આરતી | અલખધણી ની આરતી [PDF]

રામદેવપીર ની આરતી | અલખધણી ની આરતી | Ramdevpir Alakhdhani Aarti Lyrics in Gujarati

શું તમે ગુજરાતીમાં રામદેવપીર ની આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં રામદેવપીર ની આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Ramdevpir Alakhdhani Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.

રામદેવપીર ની આરતી | Ramdevpir Alakhdhani Aarti in Gujarati

શ્રી રામદેવપીરની આરતી

પીછમ ધરાથી મારા પીરજી પધાર્યા, ઘર અજમલ અવતાર લીધો... 
લાછા સગુણા ઉતારે તારી આરતી, હરજી ભાટી ચંવર ઢોળે... 
(વૈકુંઠમાં રામા હોવે તારી આરતી)

પહેલા જુગમાં પ્રહલાદ તાર્યા, રાજા પ્રહલાદને તાર્યા... 
કીધા તે પાંચે કરોડ, જી જાજા ખમ્મા મારા રણુજાના રાયને... 
લાછા સગુણા ઉતારે તારી આરતી...

બીજા જુગમાં હરિશ્ચંદ્ર તાર્યા, રાજા હરિશ્ચંદ્ર તાર્યા... 
કીધા તે સાતે કરોડ, જી જાજા ખમ્મા મારા રણુજાના રાયને... 
લાછા સગુણા ઉતારે તારી આરતી...

ત્રીજા જુગમાં યુધિષ્ઠિર તાર્યા, રાજા યુધિષ્ઠિર તાર્યા... 
કીધા તે નવે કરોડ, જી જાજા ખમ્મા મારા રણુજાના રાયને... 
લાછા સગુણા ઉતારે તારી આરતી...

ચોથા જુગમાં બલિરાજા તાર્યા, રાજા બલિરાજા તાર્યા... 
કીધા તે બારે કરોડ, જી જાજા ખમ્મા મારા રણુજાના રાયને... 
લાછા સગુણા ઉતારે તારી આરતી...

ગંગા યમુના વહે સરસ્વતી, મારા રામાપીર સ્નાન કરે... 
લાછા સગુણા ઉતારે તારી આરતી...

પૂનમની રાતે પાટ મંડાયા, ઘી ના દીવડા બળે... 
લાછા સગુણા ઉતારે તારી આરતી...

પીર રામદેવની આરતી જે કોઈ ગાશે, જે કોઈ પ્રેમથી ગાશે... 
ભણે હરજી ભાટી એના દુઃખડાં જાશે, હરજી ભાટી ચંવર ઢોળે...

પીછમ ધરાથી મારા પીરજી પધાર્યા, ઘર અજમલ અવતાર લીધો... 
લાછા સગુણા ઉતારે તારી આરતી, હરજી ભાટી ચંવર ઢોળે...

જય ઘોષ: બોલો રામદેવપીર મહારાજની... જય! રણુજાના રાજાની... જય!

રામદેવપીર ની આરતી વિશે ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Ramdevpir Alakhdhani Aarti in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

રામદેવપીર ની આરતી ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી રામદેવપીર ની આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં રામદેવપીર ની આરતી અને PDF એટલે કે Ramdevpir Alakhdhani Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.