શું તમે ગુજરાતીમાં આનંદ મંગલ કરું આરતી PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં આનંદ મંગલ કરું આરતી ગુજરાતીમાં રજુ કર્યા છે અને છેલ્લે Aanad Mangal Kru Aarti Lyrics in Gujarati ની PDF પણ Download કરી શકશો.
આનંદ મંગલ કરું આરતી | Aanad Mangal Kru Aarti in Gujarati
આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવાં... આનંદ...
કાને કુંડળ માથે મુગત, અકળ સ્વરૂપી એવા;
ભક્ત, ઓધારણ ત્રિભોવન તારણ, ત્રણ ભુવનના દેવા... આનંદ...
અડસઠ તીરથ ગુરુજીના ચરણે, ગંગા જમુના રેવા;
સંત મળે તો મહાસુદ પામું, ગુરુજી મળે તો મેવા... આનંદ...
શિવ સનકાદિક ઓર બ્રહ્માદિક, નારદ મુનિ દેવા;
કહે 'પ્રીતમ' ઓળખો અણસારે, હરિના જન હરિજેવા... આનંદ...
આનંદ મંગલ કરું આરતી વિશે ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Aanad Mangal Kru Aarti in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
આનંદ મંગલ કરું આરતી ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી આનંદ મંગલ કરું આરતી ગુજરાતી વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં આનંદ મંગલ કરું આરતી અને PDF એટલે કે Aanad Mangal Kru Aarti Lyrics in Gujarati PDF વિશે સંપૂર્ણ આરતી લેખન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ પોસ્ટ પણ વાંચી શકો છો :
- સધી માં ની આરતી
- મોમાઈ માં ની આરતી
- ચામુંડા માં ની આરતી
- મોગલ માં ની આરતી
- હરસિધ્ધિ માં ની આરતી
- આનંદ મંગલ કરું આરતી
- સત્યનારાયણ ભગવાનની આરતી
- માતાજીની આરતી
- દુર્ગા માં ની આરતી
- જલારામ બાપાની આરતી
- તુલસી માતાની આરતી
- સ્વામી સમર્થ આરતી
- સાંવરિયા શેઠ ની આરતી
- યમુનાજી ની આરતી
- ગણેશજી ની આરતી
- રામદેવપીર ની આરતી | અલખધણી ની આરતી
- મેલડી માતાની આરતી
- અંબેમા ની આરતી
- બહુચર માં ની આરતી
- નર્મદા મૈયા મહા આરતી
