આજનું જાણવા જેવું | Today's Janva Jevu in Gujarati [PDF]

આજનું જાણવા જેવું | Today's Janva Jevu in Gujarati

આ આર્ટીકલમાં અમે સરસ મજાની આજનું જાણવા જેવું ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી રજુ કરી છે અને છેલ્લે Today's Janava Jevu in Gujarati ની PDF પણ Download કરી શકશો.

આજનું જાણવા જેવું

આજનું જાણવા જેવું

આ નીચે આપેલ જાણવા જેવા અજીબોગરીબ અને રસપ્રદ તથ્યો વાંચીને તમે આશ્ચર્યચકિત થઈ જશો!

  1. કોચીન અરબ સાગરની રાણી તરીકે પ્રખ્યાત છે.
  2. પેંગ્વીન પક્ષીને જીભ પર કાંટા હોય છે.
  3. કાંગારુને ખોરાક ચાવીચાવીને ખાતા લગભગ ચાર કલાક લાગે છે.
  4. સૂર્યનો પ્રકાશ પૃથ્વી આસપાસ એક સેકન્ડમાં 1,86,000 માઈલની ઝડપે ફેલાય છે.
  5. ભારતમાં પ્રથમ એસ.ટી.ડી.ની સેવા લખનૌ-કાનપુર વચ્ચે શરુ થઈ હતી.
  6. બેલગ્રેડ સફેદ શહેર તરીકે પ્રખ્યાત છે.
  7. મોબાઈલનો સૌથી વધુ વપરાશ અમેરિકા અને રશિયા છે ત્યારબાદ ચીન અને પછી ભારતનો વારો આવે છે.
  8. ખિસ્સામાં ઘડિયાળ નડે છે તેવી ફરિયાદથી કાંડા ઘડિયાળની શોધ થઈ.
  9. લૉસ ઍજલિસમાં માણસોની વસ્તિ કરતાં મોટરોની વસ્તિ વધારે છે.
  10. કાળિયારને કાકડી, દૂધી, સક્કરટેટી અને તરબૂચ ખૂબ ભાવે છે.
  11. મધ ક્યારેય ખરાબ થતું નથી.
  12. રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજન કરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.
  13. અલ્બાટ્રોર્સ નામના પક્ષીની પાંખ પક્ષી જગતમાં સૌથી લાંબી છે.
  14. કોયલનો ટહુકો નારીનો નથી હોતો નરનો હોય છે જે માદા કોયલને પ્રેમ કરવા આમંત્રણ આપતો ટહુકો કરે છે.
  15. લીલા રંગનો તીતીઘોડો સુપરસોનિક શ્રવણ શક્તિ ધરાવે છે. તે ધ્વનિની ગતિ કરતાં પણ વધુ ગતિવાળો અવાજ ક્ષમતા ધરાવે છે. દર સેકંડે 45,000 કંપનવાળો ધ્વનિ સાંભળી શકે છે.
  16. દુનિયાનો સૌપ્રથમ શબ્દકોષ અંગ્રેજી વિદ્વાન જોન ગોલેન્ડે લેટિન ભાષામાં 1225ની સાલમાં તૈયાર કર્યો હતો.
  17. દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ કેલિફોર્નિયામાં આવેલું કોસ્ટ રેડ્વૂડ છે. તેની ઊંચાઈ 360 ફૂટ છે.
  18. કાનડિયા તેમના જીવનનો ઘણો ખરો સમય હવામાં ઊડીને જ પસાર કરે છે. તેઓ ઊડતાં ઊડતાં જ શિકાર કરવાનું અને ખોરાક મેળવવાનું કામ કરે છે.
  19. લાઓસ એક એવો દેશ છે કે જ્યાં સિક્કાનું ચલણ નહિ પણ ફક્ત નોટોનું ચલણ ચાલે છે.
  20. નાક બંધ કરીને જો સફરજન કે બટાટું કે કાંદો ખાવામાં આવે તો તેમનો સ્વાદ એકસરખો મીઠો લાગે છે.
  21. એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત ' મોનોકોઆ ' સમુદ્રમાં આવેલો છે !
  22. દુનિયાની સૌથી પહેલી ટેલિફોન સેવા અમેરિકાના નાના શહેરમાં થઈ હતી. ફક્ત 20 લોકો પાસે ફોન હતો.
  23. પહેલી વૉટરપ્રુફ ઘડિયાળની શોધ ઈ.સ. 1926માં શોધાઈ.
  24. સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે ફાંટાવાળી જીભ વડે જ
  25. દીપડો પોતાના શિકારને સકંજામાં લેવા માટે તેના પર બહુ ધૂળ ઉડાડે છે. એને કારણે શિકારનો ભોગ બનતું પ્રાણી કશું જોઈ શકતું નથી.
  26. ‘ઈંડિયન નેશનલ કૉંગ્રેસ’ સૌથી જૂની રાજકીય પાર્ટી છે.
  27. છીંક ખાવાથી મગજનાં કેટલાક સેલ મરી જાય છે એટલે લોકો છીંક આવતા ‘ખમ્મા’ અથવા ‘શ્રીજી બાવા’ એવું કાંઈક બોલે છે.
  28. લિયોનાર્ડો દ વિંશી વિષે કહેવાય છે કે તેઓ એક હાથે લખે છે અને એજ સમયે તેઓ બીજા હાથ વડે ચિત્ર દોરી શકતા હતા.
  29. અજગર પોતાના શિકારને માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે.
  30. કેટલા કાચબાનું આયુષ્ય 150 વર્ષનું હોય છે. ગાલાપેગાસ નામના ટાપુઓ પર 230 કિલો વજનના વિરાટ કાચબા જોવા મળે છે.
  31. દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છે, જે ૧.૫મી ઊંચું હોઇ શકે !
  32. દરિયામાં સુનામી તોફાન વખતે મોજાની ગતિ જેટ વિમાનની ગતિ સમાન હોય છે.
  33. કૂતરાનું આયુષ્ય 20 વર્ષનું હોય છે.
  34. સ્કોટલેંડ કેકનો દેશ કહેવાય છે.
  35. ગોકળ ગાય ત્રણ ચાર વર્ષ સુધી ઊંઘી શકે છે.
  36. જંગલી કૂકડો શરમાળ, ચકોર હોય છે.
  37. આવી જ રીતે મોબાઈલ ભૂલી જવાનો આંકડો મુંબઈમાં વર્ષે 33,000 અને લંડનમાં વર્ષે 54,872નો છે.
  38. ભારતના ઓરિસ્સામાં ‘ઈબ’ નામનું એક રેલ્વે સ્ટેશન છે.
  39. નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે
  40. દુનિયામાં ગુલાબના ફૂલની કુલ 792 જાત છે.
  41. દરિયાઈ ઘોડાને જ્યારે ગુસ્સો આવે ત્યારે એનાં શરીરમાંથી લાલ પરસેવો નીકળે છે.
  42. વિશ્વમાં ટુંકા નામની અને લાંબા નામની બોલબાલાછે. ફ્રાંસમાં ‘ઈ’ નામનું ગામ છે. પ્રશાંત મહાસાગરમાં કેરોલિન બેટ પર ‘ઉ’ નામનું ગામ આવેલું છે. જાપાનમાં ‘ઓ’ નામનું ગામ છે. સ્વિડન, નોર્વે અને ડેનમાર્કમાં ‘ઑ’ નામનાં ગામ છે.
  43. જંગલી ભેંસને અરણી, ઢીંગી પણ કહે છે.
  44. આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦ વખત પાંખો ફફડાવે છે !
  45. જાપાનની કાસીયો કંપનીની ઘડિયાળો મોબાઈલ ફોનની જેમ કેમેરાવાળી પણ મળે છે.
  46. લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ
  47. દૂધ મલાઈ કરતાં વધારે વજનદાર છે.
  48. ભારતના લક્ષદ્વિપ એવો વિસ્તાર છે કે જ્યાં એક પણ હિન્દુ મંદિર નથી.
  49. પહાડી સિંહ અને દીપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે.
  50. ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.
  51. બેટરી વિનાની ઘડિયાળ ઈ.સ. 1972માં શોધાઈ.
  52. ‘બરફ્ની હૉકી’ કૅનેડાની રાષ્ટ્રીય રમત છે.
  53. ઘેંટીનું દૂધ ખૂબ જાડું હોય છે. તેમાંથી ચીઝ બનાવવામાં આવે છે.
  54. દુનિયાભરની કોલસાની ખાણોમાંથી દર મિનિટે 600 ટન કોલસો કાઢવામાં આવે છે.
  55. આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથી, પણ
  56. દરેક સેકંડે લગભગ 100 વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે.
  57. ગાયના દૂધને પચાવતા પેટને પચાવતા પેટને એક કલાક લાગે છે.
  58. ડાયનાસોર્સ અનેક પ્રકારનાં હતાં તેમાં મેગાલોસોર્સ જાતનાં ડાયનાસોર્સ સૌથી મોટા માનવામાં આવતા.
  59. એલ્બેટ્રોસ નામનું પંખી એક પણ વખત પાંખો ફફડાવ્યા વિના
  60. યુ.એસ.એ.ના શેરમન સ્થિત એક ઝરણાનું નામ ‘નારોમિયોકનાવહુસુંકાટાંકશંક’ છે.

Today's Janva Jevu in Gujarati

  1. માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છે, એક જ જડબાનો સાંધો ચાલે છે ! તે ન ચાલે તો ? ન વાત કરી શકાય, ન છીંક કે બગાસું પણ ખાઇ શકાય !
  2. સાધારણ રીતે સરેરાશ વ્યક્તિ દિવસમાં 15 વખત હસે છે.
  3. શરીરમાં ફક્ત આંખની કીકી જ એક એવી છે કે એને લોહી પહોંચતું નથી.
  4. આફ્રિકા અંધ મહાદ્વીપ કહેવાય છે.
  5. લાયર બર્ડ નિલગિરિના ઝાડ પર ઘુમ્મટ આકારનો માળો બાંધે છે.
  6. જંગલી કૂતરાઓ હંમેશા ટોળામાં રહે છે.
  7. શિકારીને પકડવાના દાંત હોય છે.
  8. ઉંદર ઊંટ કરતાં પણ વધું દિવસો સુંધી પાણી વગર ચલાવી શકે છે.
  9. ભારતની સૌ પ્રથમ બેંકનું નામ ‘બેંક ઓફ હિન્દુસ્તાન’ હતું !
  10. ડબલ ડેકર બસ કરતાં જિરાફદોઢ મીટર વધુ ઊચું હોય છે, પણ એની ગરદનમાં માત્ર સાત હાડકાં હોય છે અને સ્વરતંતુ નબળા હોવાથી એનો કંઠ કામણ ગારો નથી.
  11. કાગળનો એક ટુકડો 7થી વધારે વખત વાળી શકાતો નથી.
  12. ઑલંપિકના નિયમાનુસાર બેડમિગ્ટનના ફૂલમાં 14 એક સરખા પીંછા લાગેલા હોવા જોઈએ.
  13. ઈ.સ. 1514માં જર્મનીના તાળા બનાવનારે પહેલીવાર ઘરમાં હેરવી ફેરવી શકાય તેવી ઘડિયાળ બનાવી હતી.
  14. કેટલાક જીવજંતુ વાળથી સાંભળે છે. મચ્છરોના એંટેના પર હજારો નાના વાળ હોય છે જેનાથી તે સાંભળે છે. એ રીતે વાંદો તેના પેટ આવેલા વાળથી, જે અવાજનો સંદેશતેના મગજ સુધી પહોંચાડે છે, સાંભળે છે. જ્યારે કેટરપીલર [ઈયળ] આખા શરીરથી સાંભળે છે. કેટરપીલરના આખા શરીર પર આવેલા છે જે કાનની ગરજ સારે છે.
  15. દુનિયામાં સહુથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારમાં છે !
  16. દુનિયાનું સૌથી ખૂબસૂરત શહેર ફ્રાંસનું પેરિસ શહેર છે.
  17. સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ ગણો ભારે છે.
  18. હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક સૂઈ શકે છે.
  19. ભારતમાં સહુથી ઓછો વરસાદ બિકાનેરમાં થાય છે.
  20. માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે !
  21. અમેરિકાના બજારમાં 450 કરતા પણ વધુ વિવિધ પ્રકારના ઠંડા પીણા મળે છે.
  22. દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે.
  23. રશિયાએ ‘સ્પુટનિક’ નામનો કૃત્રિમ ઉપગ્રહ પ્રથમવાર અવકાશમાં મોકલ્યો હતો.
  24. કોકાકોલા સૌપ્રથમ બનાવાયેલું ત્યારે એનો રંગ લીલો રાખેલો.
  25. ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે !
  26. માછલી પાણીમાં રહે છે પણ એની આંખો પર પાંપણ નથી હોતી.
  27. કાંડાની ઘડિયાળ પહેલા ખિસ્સાની ઘડિયાળ હતી. આપણા ગાંધીબાપુ પોતાની ઘડિયાળ કેડે ભેરવી રાખતા.
  28. જંગલમાં સિંહનું અયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે જ્યારે માનવ વસ્તિમાં તેનું આયુષ્ય 25 વર્ષનું હોય છે.
  29. પૃથ્વી પર દરેક સેકન્ડ પર થતા જનમતા માનવીના ફક્ત 10% જ જીવીત રહે છે.
  30. પક્ષીઓનાં બચ્ચાં પોતાના વજન કરતાં વધારે ખાય છે, જ્યારે મોટાં પંખીઓ પોતાના વજન કરતાં અડધો ખોરાક ખાય છે.
  31. એક ઘોડામાં સાત માણસ જેટલી શક્તિ હોય છે.
  32. સીલ માછલી એક વખતમાં ફક્ત દોઢ જ મિનિટ ઊંઘી શકે છે.
  33. શાહુડીના શરીરે આશરે 30,000 જેટલાં કાંટા હોય છે.
  34. લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.
  35. ક્વીન એલિઝાબેથ પહેલાએ પોતાના કાંડાના બેસલેટમાં ઈ.સ. 1580માં પહેલીવાર ઘડિયાળ પહેરી હતી. એ કાંડાની ઘડિયાળનો પહેલો પુરાવો છે.
  36. ભારતનું સૌથી જૂનું ચર્ચ પલપુર-કેરાલામાં આવેલું છે.
  37. દક્ષિણ યુરોપમાં લગભગ 5760 કિ.મી. જેટલા લાંબા વિસ્તારમાં કીડીઓની વિશાળ વસ્તી છે. ઈટાલીથી સ્પેન સુધી ફેલાયેલી આ વસ્તીમાં અબજોની સંખ્યામાં કીડીઓ લાખો દરમાં રહે છે. પણ તેઓ ક્યારેય ઝગડતી નથી.
  38. સ્વ. ચરણસિંહની સમાધિ ‘કિસાન ઘાટ’ ના નામે જાણીતી છે.
  39. ‘વ્હીલર’ ચેઈન બુકશોપ 253 રેલ્વે સ્ટેશન પર જોવા મળે છે.
  40. જેવી રીતે બે મનુષ્યની આંગળીઓનાં ચિન્હો એક સરખા નથી હોતા તેવી રીતે બે વાઘ ઊપરની લીટીઓના નિશાન સરખા નથી હોતા.
  41. શ્રી પુ.લ. દેશપાંડે સરકાર તથા પ્રજા તરફથી સન્માન-તેમની ટપાલ ટિકિટ-પદ્મશ્રી- પદ્મભૂષણ- અભિનેતા – ગાયક – દિગ્દર્શક – વક્તા – હાસ્યકાર અને લેખક હતા.
  42. ઉતારુઓ ટેક્સીમાં લેપટોપ ભૂલી જતાં હોય તેનો આંકડો જાણવા જેવો છે. મુંબઈમાં વર્ષે 344 , વૉશિંગ્ટનમાં 355,અને સૌથી વધારે લંડનમાં 3179 છે.
  43. દુનિયાની સૌથી મોટી ઘડિયાળ મેઉથ મૉસ્કોમાં આવેલી છે.
  44. ઝેબ્રા કાળા રંગના અને સફેદ લાઈનવાળા નથી પણ સફેદ રંગના અને કાળી લાઈનવાળા હોય છે.
  45. પ્રાચીન વિશ્વનાં સ્થળનાં નામમાં સૌથી પ્રાચીન નામ ઉર છે જે હાલના ઈરાકમાં સુમેરુ સંસંસ્કૃતિનાં લોકોએ વર્તમાન પૂર્વે 5600માં આ સ્થલની સ્થાપના કરી હતી.
  46. ભારતમાં સાહસિક ધંધાદારીઓમાં 10 % મહિલાઓ છે.
  47. કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !
  48. પંડિત કાબરાનું નામ ‘ગિટાર’ સાથે સંકળાયેલુ છે.
  49. રેડિયમની શોધ કરનાર અને નોબેલ ઈનામ મેળવનાર મેડમ ક્યુરી રેડિયમનાં કિરણોના કાર્ણે મૃત્યુ પામેલા.
  50. દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, આરબદેશો અને
  51. હાથીની શક્તિ એક બુલડોઝર જેટલી હોય છે.
  52. હાથી રોજ બસ્સો કિલો ખોરાક અને બસ્સો લિટર પાણી પીએ છે.
  53. ઘોડાની 60 જાતો છે. અરબી ઘોડો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
  54. વીજળીથી દર વર્ષે દુનિયામાં લગભગ 1,000 માનવીઓનું મૃત્યુ થાય છે. શું આ તમે જાણો છો ???
  55. માણસ બોલે છે ત્યારે શરીરના જુદાજુદા 72 મસલ્સ કામ કરે છે.
  56. ગુજરાતમાં પાટનગરનું સૌથી પ્રાચીનૅ નામ કુશસ્થલી છે. વર્તમાન પૂર્વે 6000ના સમયગાળામાં વૈવસ્વત મનુના પ્રપુત્ર આનર્તે દરિયાકિનારે વસાવ્યું હતું. પાછલથી ભગવાન શ્રી કૃષ્ણે તેને વિકસાવી દ્વારિકા નામ આપ્યું જે વિશ્વનું સૌથી પ્રાચીન વિદ્યમાન નગર છે.
  57. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા 8 મિનિટ અને 17 સેકંડ લાગે છે.
  58. જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !
  59. છીંક કે ઉધરસ આવે ત્યારે નાક અને મોં સાથે બંધ ન રાખતા નહીં તો ડોળા બહાર આવી જશે.
  60. મુંબઈ ભારતનું પ્રવેશદ્વાર કહેવાય છે
  61. સ્પેન દેશમાં કાપડ પર સમાચાર પત્ર બહાર પાડવામાં આવે છે.
  62. મગરનાં આગળનાં પગમાં પાંચ આંગળીઓ, જ્યારે પાછલા પગમાં ચાર આંગળીઓ હોય છે.
  63. પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે.
  64. જીભનાં મસલ્સ સૌથી મજબૂત હોય છે.
  65. લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી ૨૦૦ વર્ષનું ગણાય છે.
  66. ઊંટ એક દિવસમાં સો કિલોમીટર અંતર કાપી શકે છે.
  67. મગરની આંખની બન્ને બાજુ આંસુની નળી હોય છે. જ્યારે તે ખાવા માટે જડબું ખોલે છે ત્યારે એની આંખમાંથી આંસુ બહાર આવે છે. એણે શિકાર કર્યો હોય તેના પશ્ચાતાપરૂપે આ આંસુ નથી આવતાં. એટલે જ બનાવટ કે ઢોંગી આશ્વાસન કે શોક માટે ‘મગરનાં આંસુ’ રૂઢિપ્રયોગ વપરાય છે.
  68. સ્નો લેપર્ડના પાછલા પગના સ્નાયુ એટલા લાંબા છે કે તે એક કૂદકામાં પોતાના શરીર કરતા સાત ગણો લાંબો કૂદકો મારી શકે છે.
  69. હેંગફિશ નામની માછલીને ચાર હૃદય છે.
  70. ઈંદિરા ગાણ્ધી અને ઝુલ્ફીકાર ભુત્તો વચ્ચી સિમલામાં શંતિ કરાર થયા હતા.

આજનું જાણવા જેવું 

  1. જીવજંતુઓમાં મચ્છર સૌથી મજબૂત છે. તે ઠંડા પ્રદેશો તેમજ વિષુવવૃતનાં ગરમ જંગલોમાં પણ સહેલાઈથી રહી શકે છે.
  2. વિશ્વભરની વિશાળ વાયુસેનાઓમાં ભારતીય વાયુસેનાનું સ્થાન ચોથા નંબરે છે.
  3. અંગ્રેજી થાઉસંડ શબ્દમાં A અક્ષર એક વાર આવે છે પણ અંગ્રેજીમાં વનથી નાઈન હડ્રેડ એંડ નાઈટી નાઈનમાં એકપણ વખત A અક્ષર આવતો નથી.
  4. ઊંટ પોતાના શરીરને ઠંડુ રાખવા એકબીજા સાથે અડીને બેસે છે કારણ એમનાં શરીર પર ઓછામાં ઓછા સૂર્યકિરણ પડે છે.
  5. અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથી પણ વધારે શબ્દો છે !
  6. ચીલીમાં એરિકા સૌથી સૂકી જ્ગ્યા ગણાય છે જ્યાં વરસે 0.03 ઈંચ વરસાદ પડે છે. આનો મતલબ એમ થાય કે એક કપ કોફીનો ભરાતા એક સદી વહી જાય.
  7. પૃથ્વી, તારા, સૂરજ બધાં જ 4,56 અબજ વર્ષો જૂના છે.
  8. અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય છે.
  9. તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે
  10. દર વર્ષે પૃથ્વી પર 1 લાખ ધરતીકંપ થાય છે.
  11. નેપોલીયન બિલાડીઓથી બહુ ડરતો !
  12. જયપુર ગુલાબી શહેર તરીકે જાણીતું છે.
  13. કેમેલિયનની જીભ એના માથા અને શરીર જેટલી લાંબી હોય છે અને તે 16 ફૂટ દૂર રહેલો પોતાનો શિકાર એક સેકંડમાં કરી શકે છે.
  14. બ્લુ વ્હેલ એટલી મોટેથી સીટી વગાડે છે કે તેનો અવાજ 188 ડેસી મીટર દૂર સુધી સંભળાય છે.
  15. આપણે લગભગ દર છ સેકંડે આંખો પટપટાવીએ છીએ !
  16. આખી દુનિયામાં દર સેકેંડે 1 લાખ 90 હજાર પત્રો ટપાલમાં વહેંચાય છે.
  17. સસલાના આગલા પગ કરતા પાછલા પગ વધુ લાંબા હોય છે.
  18. ઍરોપ્લેનની શોધ 1903માં થઈ હતી.
  19. જળો નામના જંતુથી અનેક રોગ મટે છે. જળો તેના શરીર કરતાં અનેક ગણું વધારે લોહી ચૂસવાની ક્ષમતા ધરાવે છે.
  20. આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ શકો !
  21. માખીની દરેક આંખમાં ચાર હજાર નાના લૅંસ હોય છે.
  22. હાફીઝ કૉટ્રાક્ટર ભારતનાં ટોચના આર્કિટેક્ટ છે.
  23. એક સામાન્ય ગોલ્ફના દડા પર લગભગ 336 જેટલા ખાડા હોય છે.
  24. લીમડાના ઝાડ ઉપર તીડ કદી હુમલો કરી, તેનો નાશ કરી શકતા નથી.
  25. મ્યાનમાર [બર્મા] પેગોડાનો દેશ કહેવાય છે.
  26. કહેવાય છે કે શાહજહાએ કાળા આરસપહાણનો બીજો તાજ મહાલ રચવાનું નક્કી કર્યું હતું જે યમુનાને બીજે કિનારે હોત અને બંને ને જોડતો એક પુલ બનાવવાનો હતો.
  27. ગ્રે વ્હેલ પૅસિફિક મહાસાગરમાં રહે છે અને તે પોતાનો શિકાર શોધવા 20,000 કિ.મી.નું અંતર કાપે છે.
  28. થાઈલૅંડ સફેદ હાથીઓવાળો દેશ કહેવાય છે.
  29. એક પેંસિલ તેના જીવન દર્મિયાન 45,000 શબ્દ લખી શકે છે.
  30. પ. જર્મનીના પ્રથમ ઉપગ્રહનું નામ અઝુર હતું.
  31. ઈટાલીના લોકોની સૌથી મનગમતી વાનગી ‘પાસ્તા’ છે. પાસ્તાના વિવિધ પ્રકારોમાં સૌથી લોકપ્રિય સ્પગેટી છે.
  32. ગુરુને 12 ઉપગ્રહ છે.
  33. ટેલિફોનો આટલા બધા હોવા છતાં દુનિયાનાં 50 ટકા માનવીઓ એ કદી ટેલિફોન કર્યો નથી કે મેળવ્યો નથી.
  34. બે મોટા વૃક્ષ એક પરિવારના ચાર વ્યક્તિ માટે જરૂરી હોય એટલો ઑક્સિજન ઉત્પન્ન કરે છે.
  35. ભારતના આંધ્રપ્રદેશમાં આવેલા એક સ્ટેશનનું નામ ‘શ્રી વેંકટનરસિંહરાજુવારિપેટા’ છે.
  36. 26મી માર્ચના દિવસે ‘રંગભૂમિ’ દિવસ તરીકે ઉજવાય છે.
  37. એક ઉંદરની જોડી એક વર્ષમાં બે હજાર જેટલાં બચ્ચાઓ જણી શકે છે.
  38. પતંગિયાની લગભગ વીસ હજાર જેટલી જાતિ છે.
  39. ચિત્તો દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે. જેની ઝડપ કલાકની 70 માઈલ એટલે કે 113 કિ.મી.ની છે.
  40. ‘મોઝામ્બિક સ્પિટિંગ કોબ્રા’ નામનો કાળોતરો નાગ શિકારની આંખમાં ઝેરની પિચકારી મારે છે.
  41. ફિલિપાઇન્સનિ ' બોયા ' ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છે, જેથી માળો રાત્રે ચમકે !
  42. ઘોડા અને હાથી ઊભા ઊભા ઊંઘે છે.
  43. જાતે ચાવી અપાઈ જાય એવી ઘડિયાળ ઈ.સ.1770માં ફ્રાંસનાં એક કારીગરે બનાવી હતી. ત્યાં સુધી ચાવી હાથે આપવી પડતી હતી.
  44. કૂતરાં રંગ પારખી નથી શકતાં અને ‘શોર્ટ સાઈટેડ હોય છે. તેમને દૂરનું દેખાતું નથી.
  45. જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ આપી શકાય છે.
  46. રાષ્ટ્રીય શાયરનું બિરુદ ‘ઝવેરચંદ મેઘાણી’ને આપવામાં આવ્યું હતું.
  47. રાતો બગલો દિવસે આરામ કરી રાતે શિકાર કરે છે.
  48. વિશિષ્ટ પ્રકારની શરીરિક રચના ધરાવતો એક કીડો સમુદ્રના તળિયે રહે છે. તેનો દેખાવ મોરનાં પીંછા જેવો છે, તેનું અંગ્રેજી નામ PEACOCK WORM છે. પોતાનો ખોરાક મેળવવા મોરના રંગીન પીંછા જેવી પોતાની પાંખ ફેલાવે છે.
  49. સિંહની ગર્જના 5 કિ.મી. દૂર સુધી સંભળાય છે.
  50. કોરિયા પ્રભાતની શાંતિવાળો દેશ કહેવાય છે.
  51. શરીરમાં રક્તકણો …લાલ કણો 20 જ સેકેંડમાં પૂરા શરીરમાં ફરી વળે છે.
  52. એક લીલાછમ્મ વૃક્ષ પર લગભગ 20,000 પાંદડાં હોય છે.
  53. ચોખ્ખુ મધ કદી બગડતું નથી.
  54. ફિલિપાઈંસના દરિયામાંથી મળી આવતા મગર સૌથી વજનદાર હોય છે.
  55. વ્હેલ માછલીનું વજન આશરે 150 ટન જેટલું હોય છે.
  56. વીંછી નવ મહિના સુધી ખાધા વિના ચલાવી શકે છે.
  57. સ્વિડનના મજૂર મહાજનના પ્રમુખનું નામ સૌથી લાંબુ છે. ‘સેગ વર્કસઈંડ સ્પિય બિટાર બિફોર બંડસોર્ડ ફોરાનડિબોસ્ટાડન’
  58. લડાખમાં વિશ્વનો સૌથી ઊંચો વેલી બ્રિજ છે, જે ભારતીય સેનાએ બાંધ્યો છે.
  59. બકરીઓની પગની ખરીમાં આવેલી ગાદી જમીન સાથે વૅક્યુમ ઊભું કરી ચોંટી જાય છે. આથી તેઊભા પર્વત ચઢી શકે છે.
  60. એક પાઉંડ પ્લેટિનમ નામની ધાતુ બે લાખ માટીમાંથી માંડ મળે છે.
  61. જાપાનમાં એક ઝાડ એવું છે કે જેમાંથી સૂરજ આથમવાના સમયે ધુમાડો નીકળે છે.
  62. અમદાવાદને ‘માંચેસ્ટર ઑફ ઈંડિયા’નું બિરુદ મળ્યું હતું.એક સિગરેટ પીવાથી માનવીનું સરેરાશ આયુષ્ય સાડા પાંચ મિનિટ જેટલું ઘટી જાય છે.
  63. આપણા શરીરમાંથી દર સેકેંડે 1/50/00/000 રક્તકણો નાશ પામે છે.
  64. થાય છે.
  65. નર ઘોડાને 40 દાંત હોય છે. દાંત પરથી તેની ઉંમરની અટકળ થાય છે.
  66. ભારતમાં પ્રવાસી માટે સૌથી વધારે હોટલો કેરળમાં છે ત્યારબાદ તમિળનાડુમાં છે.
  67. દુનિયાનું સહુથી મોટું રેલ્વે સ્ટેશન ન્યુયોર્કમાં આવેલું ‘ગ્રેટ સેંટ્રલ ટર્મિનલ’ છે.
  68. એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાય છે !
  69. શાહમૃગ અને ઈમુ નામના બે પક્ષીઓ છે પરંતુ ઉડી નથી શકતા.

આજનું જાણવા જેવું ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Today's Janava Jevu in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

આજનું જાણવા જેવું સંપૂર્ણ માહિતી ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી આજનું જાણવા જેવું સંપૂર્ણ માહિતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં આજનું જાણવા જેવું સંપૂર્ણ માહિતી એટલે કે Today's Janava Jevu in Gujarati  વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે.

તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join