દુનિયામાં લાખો પ્રકારના પ્રાણીઓ રહે છે. કેટલાક તો બહુ જ જાણીતા છે! અને અમુક
આપણાથી અજાણ છે આજે આપડે આ આર્ટીકલ માં જંગલી પ્રાણીઓ વિશે માહિતી મેળવીશું.
ગુજરાતી અને અંગ્રેજીમાં જંગલી પ્રાણીઓ ના નામ જાણીશું અને વધુ રસપ્રદ માહિતી
મેળવીશું.
આ આર્ટીકલમા અમે ગુજરાતી અને અંગ્રેજીમાં તમામ જંગલી પ્રાણીઓ ના નામ વિશે
સંપૂર્ણ માહિતી આપી છે. આર્ટીકલના અંતે તમે
Wild Animals Name in Gujarati and English ની pdf પણ Download કરી
શકશો.
જંગલી પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી
જંગલી પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ કુદરતી વાતાવરણમાં રહે છે અને માનવો
દ્વારા પાળવામાં આવતા નથી. આવા પ્રાણીઓ જંગલો, રણ, પર્વતો, સમુદ્ર જેવા વિવિધ
સ્થળોએ રહે છે. તેઓ પોતાનું ખોરાક જાતે શોધે છે અને કુદરતી રીતે જીવન જીવે છે.
આપણા ગુજરાત રાજ્યમાં અને વિશ્વના અન્ય ભાગોમાં અનેક પ્રકારના જંગલી પ્રાણીઓ
જોવા મળે છે.
જંગલી પ્રાણીઓ ના નામ ગુજરાતી [Wild Animals Name In Gujarati and English]
No. | જંગલી પ્રાણીઓ ના નામ ગુજરાતી | Wild Animals Name In English |
1 | હાથી (Hathi) | Elephant |
2 | સિંહ (Sinh) | Lion |
3 | કાળિયાર (Kaliyar) | Antelope |
4 | રીંછ (Rinchh) | Bear |
5 | સસલું (Sasalu) | Rabbit |
6 | દીપડો (Dipdo) | Panther/Jaguar |
7 | વાંદરો (Vandro) | Monkey |
8 | વાઘ (Vagh) | Tiger |
9 | શિયાળ (Shiyal) | Fox |
10 | જીરાફ (Jiraf) | Giraffe |
11 | હિપ્પોપોટેમસ (Hippopotemas) | Hippopotamus |
12 | ચિત્તો (Chitto) | Leopard |
13 | હરણ (Haran) | Deer |
14 | ઝેબ્રા (Zebra) | Zebra |
15 | ગેંડા (Gendo) | Rhinoceros |
16 | વરુ (Varu) | wolf |
17 | ઉરાંગ ઉટાંગ (Urang utang) | Orangutan |
18 | કૂતરા જેવું વાનર (Kutra Jevu Vanar) | Baboon |
19 | ઉત્તર અમેરિકાનું રીંછ (Uttar Amerika nu Richh) | Raccoon |
20 | ચિમ્પાન્જી (Chimpanji) | Chimpanzee |
21 | સાહુડી (Sahudi) | Porcupine |
22 | નોળિયો (Noliyo) | Mongoose |
23 | બારશિંગુ (Barsingu) | Stag |
24 | ઝરખ (Jarakh) | Hyna |
નોંધ: કેટલાક પ્રાણીઓ જેમ કે ઘોડો, ગાય, ભેંસ અને બકરીને આપણે સામાન્ય રીતે પાલતુ પ્રાણી તરીકે જોઈએ છીએ, પરંતુ તેમની જંગલી જાતિઓ પણ અસ્તિત્વમાં છે.
જંગલી પ્રાણીઓ ના નામ ગુજરાતી લીસ્ટ
અહીં ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં જંગલી પ્રાણીઓની લીસ્ટ આપેલ છે:- સિંહ - Lion
- વાઘ - Tiger
- ચિત્તો - Leopard
- જિરાફ - Giraffe
- હાથી - Elephant
- રીંછ - Bear
- શિયાળ - Fox
- દીપડો - Jaguar
- હિપ્પો - Hippopotamus
- ઝીબ્રા - Zebra
- ગેંડા - Rhinoceros
- કાંગારૂ - Kangaroo
- ઉંટ - Camel
- વરુ - Wolf
- સસલું - Rabbit
- હરણ - Deer
- વાંદરો - Monkey
- ચિંપાન્ઝી - Chimpanzee
જંગલી પ્રાણીઓના પ્રકારો
- સસ્તન પ્રાણીઓ: સિંહ, વાઘ, ચિત્તો, હરણ, જંગલી ડુક્કર, ગુજરાતી સિંહ, વગેરે.
- પક્ષીઓ: કાળી માછલીમાર, ગરુડ, કબૂતર, કોયલ, મોર, વગેરે.
- સરિસૃપ: સાપ, ગરોળ, કાચબો, મગર, વગેરે.
- ઉભયચર: દેડકા, સેલામંડર, વગેરે.
- માછલી: રોહુ, કતલા, સરસ, વગેરે.
જંગલી પ્રાણીઓનું મહત્વ
- પરિસ્થિતિતંત્રનું સંતુલન: જંગલી પ્રાણીઓ પરિસ્થિતિતંત્રનું સંતુલન જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
- ખોરાકની શૃંખલા: તેઓ ખોરાકની શૃંખલામાં મહત્વની કડી છે.
- પર્યટન: ઘણા જંગલી પ્રાણીઓને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે જેનાથી પર્યટનને પ્રોત્સાહન મળે છે.
- વૈજ્ઞાનિક અભ્યાસ: જંગલી પ્રાણીઓ પરના અભ્યાસથી આપણને પ્રકૃતિ અને જીવન વિશે વધુ જાણવા મળે છે.
જંગલી પ્રાણીઓની સંરક્ષણ
કેટલાક કારણોસર જંગલી પ્રાણીઓના અસ્તિત્વને ખતરો છે. જેમ કે:- નિવાસસ્થાનનો નાશ: વનનાબૂદી અને શહેરીકરણને કારણે જંગલી પ્રાણીઓના રહેઠાણનો નાશ થઈ રહ્યો છે.
- શિકાર: કેટલાક લોકો જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે.
- પ્રદૂષણ: પ્રદૂષણથી જંગલી પ્રાણીઓનું સ્વાસ્થ્ય બગડે છે અને તેમનો મૃત્યુદર વધે છે.
જંગલી પ્રાણીઓને બચાવવા માટે પ્રયત્નો
આપણે બધાએ જંગલી પ્રાણીઓને બચાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. જેમ કે:- વન્યજીવ સંરક્ષણ કાયદાનું પાલન કરવું.
- જંગલોને બચાવવા અને વધારવાના પ્રયત્નો કરવા.
- જંગલી પ્રાણીઓ વિશે જાગૃતિ ફેલાવવી.
- જંગલી પ્રાણીઓને નુકસાન પહોંચાડતા કામો ન કરવા.
જંગલી પ્રાણીઓ ના નામ વિશે વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી જંગલી પ્રાણીઓ ના નામ વિશે સંપૂર્ણ માહિતી વિડીઓ જોઈ શકો છો.
Wild Animals Name in Gujarati and English PDF Download
નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે Wild Animals Name In Gujarati and English ની PDF પણ Download કરી શકશો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી અને અંગ્રેજી જંગલી પ્રાણીઓ ના નામ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- ગુજરાતી બારાક્ષરી
- રક્ષાબંધન અહેવાલ લેખન
- 15 મી ઓગસ્ટ અહેવાલ લેખન
- ગુરુ પૂર્ણિમા વિશે અહેવાલ લેખન
- પત્ર લેખન ગુજરાતી સંપૂર્ણ માહિતી
- ગુજરાતી ફકરા પરથી પ્રશ્નો અને જવાબો
- 501+ ગુજરાતી તળપદા શબ્દો
- જન્માષ્ટમી નિબંધ ગુજરાતી
- હર ઘર તિરંગા નિબંધ ગુજરાતી
- 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) નિબંધ
- માતૃપ્રેમ / માં તે માં નિબંધ
- રક્ષાબંધન નિબંધ ગુજરાતી