આ આર્ટીકલમા અમે ગુજરાતી બારાક્ષરી લેખન વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આર્ટીકલના અંતે તમે Barakshari in Gujarati ની pdf પણ
Download કરી શકશો.
બારાક્ષરી: ગુજરાતી વર્ણમાળાનો પરિચય
બારાક્ષરી એ ગુજરાતી ભાષાના
મૂળાક્ષરોને શીખવા માટેનું એક સરળ અને મનોરંજક વિષય છે.
આપણે બાળપણથી જ બારાક્ષરી વડે
વર્ણમાળા શીખવાનું શરૂ કરીએ છીએ. બારાક્ષરીમાં દરેક
વર્ણને એક અક્ષર પછી એક અક્ષર વધારીને ક્રમમાં ગોઠવવામાં આવે છે.
બારાક્ષરી
શા માટે મહત્વની છે?
-
મૂળાક્ષરો શીખવા માટે: બારાક્ષરી વડે બાળકો સરળતાથી ગુજરાતી
વર્ણમાળાના અક્ષરો યાદ રાખી શકે છે.
-
વાંચન અને લખાણ માટે: બારાક્ષરી વડે શીખેલા અક્ષરોનો ઉપયોગ કરીને
બાળકો વાંચન અને લખાણ શીખી શકે છે.
-
ભાષાના વિકાસ માટે: બારાક્ષરી ભાષાના વિકાસ માટે એક મજબૂત પાયાનું કામ
કરે છે.
ગુજરાતી બારાક્ષરી:
અ
અ |
આ |
ઇ |
ઈ |
ઉ |
ઊ |
એ |
ઐ |
ઓ |
ઔઃ |
અં |
અઃ |
ए |
आ |
इ |
ई |
उ |
ऊ |
ए |
ऐ |
ओ |
औ |
अं |
अः |
Aa |
Aaa |
E |
EE |
U |
U |
E |
Ae |
O |
Aa |
uA |
nAh
|
ક
ક |
કા |
કિ |
કી |
કુ |
કૂ |
કે |
કૈ |
કો |
કૌ |
કં |
કઃ |
क |
का |
कि |
की |
कु |
कू |
के |
कै |
को |
कौ |
कं |
कः |
Ka |
Kaa |
Ki |
Ki |
Ku |
Kuu |
Ke |
Kai |
Ko |
Kau |
Kam |
Kah |
ખ
ખ |
ખા |
ખિ |
ખી |
ખુ |
ખૂ |
ખે |
ખૈ |
ખો |
ખૌ |
ખં |
ખઃ |
ख |
खा |
खि |
खी |
खु |
खू |
खे |
खै |
खो |
खौ |
खं |
खः |
kh |
kha |
khi |
khee |
khu |
khoo |
khe |
khai |
kho |
khau |
kham |
khah |
ગ
ગ |
ગા |
ગિ |
ગી |
ગુ |
ગૂ |
ગે |
ગૈ |
ગો |
ગૌ |
ગં |
ગઃ |
ग |
गा |
गि |
गी |
गु |
गू |
गे |
गै |
गो |
गौ |
गं |
गः |
G |
Ga |
Gi |
Gee |
Gu |
Gu |
Ge |
Gai |
Go |
Gau |
Gam |
Gah |
ઘ
ઘ |
ઘા |
ઘિ |
ઘી |
ઘુ |
ઘૂ |
ઘે |
ઘૈ |
ઘો |
ઘૌ |
ઘં |
ઘઃ |
घ |
घा |
घि |
घी |
घु |
घू |
घे |
घै |
घो |
घौ |
घं |
घः |
Gha |
Ghaa |
Ghi |
Ghi |
Ghu |
Ghu |
Ghe |
Ghai |
Gho |
Ghau |
Gham |
Ghah |
ચ
ચ |
ચા |
ચિ |
ચી |
ચુ |
ચૂ |
ચે |
ચૈ |
ચો |
ચૌ |
ચં |
ચઃ |
च |
चा |
चि |
ची |
चु |
चू |
चे |
चै |
चो |
चौ |
चं |
चः |
Cha |
Chaa |
Chi |
Chi |
Chu |
Chu |
Che |
Chei |
Cho |
Chau |
Cham |
Chah |
છ
છ |
છા |
છિ |
છી |
છુ |
છૂ |
છે |
છૈ |
છો |
છૌ |
છં |
છઃ |
छ |
छा |
छि |
छी |
छु |
छू |
छे |
छै |
छो |
छौ |
छं |
छः |
Chha |
Chhaa |
Chhi |
Chhi |
Chhu |
Chu |
Che |
Chhai |
Chho |
Chhau |
Chham |
Chhah |
જ
જ |
જા |
જિ |
જી |
જુ |
જૂ |
જે |
જૈ |
જો |
જૌ |
જં |
જઃ |
ज |
जा |
जि |
जी |
जु |
जू |
जे |
जै |
जो |
जौ |
जं |
जः |
Ja |
Jaa |
Ji |
Ji |
Ju |
Ju |
Je |
Jai |
Jo |
Jau |
Jam |
Jah |
ઝ
ઝ |
ઝા |
ઝિ |
ઝી |
ઝુ |
ઝૂ |
ઝે |
ઝૈ |
ઝો |
ઝૌ |
ઝં |
ઝઃ |
झ |
झा |
झि |
झी |
झु |
झू |
झे |
झै |
झो |
झौ |
झं |
झः |
za |
zha |
zhi |
zhi |
zhu |
zhu |
zhe |
zhai |
zho |
zhau |
zham |
zhah |
ટ
ટ |
ટા |
ટિ |
ટી |
ટુ |
ટૂ |
ટે |
ટૈ |
ટો |
ટૌ |
ટં |
ટ: |
ट |
टा |
टि |
टी |
टु |
टू |
टे |
टै |
टो |
टौ |
टं |
टः |
Ta |
Taa |
Ti |
Ti |
Tu |
Tu |
Te |
Tai |
To |
Tau |
Tam |
Tah |
ઠ
ઠ |
ઠા |
ઠિ |
ઠી |
ઠુ |
ઠૂ |
ઠે |
થૈ |
ઠો |
ઠૌ |
ઠં |
ઠ: |
ठ |
ठा |
ठि |
ठी |
ठु |
ठू |
ठे |
ठै |
ठो |
ठौ |
ठं |
ठः |
Tha |
Thaa |
Thi |
Thi |
Thu |
Thu |
The |
Thai |
Tho |
Thau |
Tham |
Thah |
ડ
ડ |
ડા |
ડિ |
ડી |
ડુ |
ડૂ |
ડે |
ડૈ |
ડો |
ડૌ |
ડં |
ડ: |
ड |
डा |
डि |
डी |
डु |
डू |
डे |
डै |
डो |
डौ |
डं |
डः |
Da |
Daa |
Di |
Di |
Du |
Du |
De |
Dai |
Do |
Dau |
Dam |
Dah |
ઢ
ઢ |
ઢા |
ઢિ |
ઢી |
ઢુ |
ઢૂ |
ઢે |
ઢૈ |
ઢો |
ઢૌ |
ઢં |
ઢ: |
ढ |
ढा |
ढि |
ढी |
ढु |
ढू |
ढे |
ढै |
ढो |
ढौ |
ढं |
ढः |
Dha |
Dha |
Dhi |
Dhi |
Dhu |
Dhu |
Dhe |
Dhai |
Dho |
Dhau |
Dham |
Dhah |
ણ
ણ |
ણા |
ણિ |
ણી |
ણુ |
ણૂ |
ણે |
ણૈ |
ણૉ |
ણૌ |
ણં |
ણઃ |
ण |
णा |
णि |
णी |
णु |
णू |
णे |
णै |
णो |
णौ |
णं |
णः |
Na |
Naa |
Ni |
Ni |
Nu |
Nu |
Ne |
Nai |
No |
Nau |
Nam |
Nah |
ત
ત |
તા |
તિ |
તી |
તુ |
તૂ |
તે |
તૈ |
તો |
તૌ |
તં |
તઃ |
त |
ता |
ति |
ती |
तु |
तू |
ते |
तै |
तो |
तौ |
तं |
तः |
Ta |
Taa |
Ti |
Ti |
Tu |
Tu |
Te |
Tai |
To |
Tau |
Tam |
Tah |
થ
થ |
થા |
થિ |
થી |
થુ |
થૂ |
થે |
થૈ |
થો |
થૌ |
થં |
થઃ |
थ |
था |
थि |
थी |
थु |
थू |
थे |
थै |
थो |
थौ |
थं |
थः |
Tha |
Thaa |
Thi |
Thi |
Thu |
Thu |
The |
Thai |
Tho |
Thau |
Tham |
Thah |
દ
દ |
દા |
દિ |
દી |
દુ |
દૂ |
દે |
દૈ |
દો |
દૌ |
દં |
દઃ |
द |
दा |
दि |
दी |
दु |
दू |
दे |
दै |
दो |
दौ |
दं |
दः |
Da |
Da |
Di |
Dee |
Du |
Doo |
De |
Dai |
Do |
Dau |
Dam |
Dah |
ધ
ધ |
ધા |
ધિ |
ધી |
ધુ |
ધૂ |
ધે |
ધૈ |
ધો |
ધૌ |
ધં |
ધઃ |
ध |
धा |
धि |
धी |
धु |
धू |
धे |
धै |
धो |
धौ |
धं |
धः |
Dha |
Dhaa |
Dhi |
Dhi |
Dhu |
Dhu |
Dhe |
Dhai |
Dho |
Dhau |
Dham |
Dhah |
ન
ન |
ના |
નિ |
ની |
નુ |
નૂ |
ને |
નૈ |
નો |
નૌ |
નં |
નઃ |
न |
ना |
नि |
नी |
नु |
नू |
ने |
नै |
नो |
नौ |
नं |
नः |
Na |
Naa |
Ni |
Ni |
Nu |
Nu |
Ne |
Nai |
No |
Nau |
Nan |
Nah |
પ
પ |
પા |
પિ |
પી |
પુ |
પૂ |
પે |
પૈ |
પો |
પૌ |
પં |
પઃ |
प |
पा |
पि |
पी |
पु |
पू |
पे |
पै |
पो |
पौ |
पं |
पः |
Pa |
Paa |
Pi |
Pi |
Pu |
Pu |
Pe |
Pai |
Po |
Pau |
Pam |
Pah |
ફ
ફ |
ફા |
ફિ |
ફી |
ફુ |
ફૂ |
ફે |
ફૈ |
ફો |
ફૌ |
ફં |
ફઃ |
फ |
फा |
फि |
फी |
फु |
फू |
फे |
फै |
फो |
फौ |
फं |
फः |
Fa |
Faa |
Fi |
Fi |
Fu |
Fu |
Fe |
Fai |
Fo |
Fau |
Fam |
Fah |
બ
બ |
બા |
બિ |
બી |
બુ |
બૂ |
બે |
બૈ |
બો |
બૌ |
બં |
બઃ |
ब |
बा |
बि |
बी |
बु |
बू |
बे |
बै |
बो |
बौ |
बं |
बः |
Ba |
Baa |
Bi |
Bi |
Bu |
Bu |
Be |
Bai |
Bo |
Bau |
Bam |
Bah |
ભ
ભ |
ભા |
ભિ |
ભી |
ભુ |
ભૂ |
ભે |
ભૈ |
ભો |
ભૌ |
ભં |
ભઃ |
भ |
भा |
भि |
भी |
भु |
भू |
भे |
भै |
भो |
भौ |
भं |
भः |
Bha |
Bha |
Bhi |
Bhi |
Bhu |
Bhu |
Bhe |
Bhai |
Bho |
Bhau |
Bham |
Bhah |
મ
મ |
મા |
મિ |
મી |
મુ |
મૂ |
મે |
મૈ |
મો |
મૌ |
મં |
મઃ |
म |
मा |
मि |
मी |
मु |
मू |
मे |
मै |
मो |
मौ |
मं |
मः |
Ma |
Maa |
Mi |
Mii |
Mu |
Mu |
Me |
Mai |
Mo |
Mau |
Mam |
Mah |
ય
ય |
યા |
યિ |
યી |
યુ |
યૂ |
યે |
યૈ |
યો |
યૌ |
યં |
યઃ |
य |
या |
यि |
यी |
यु |
यू |
ये |
यै |
यो |
यौ |
यं |
यः |
Ya |
Yaa |
Yi |
Yi |
Yu |
Yu |
Ye |
Yai |
Yo |
Yau |
Yam |
Yah |
ર
ર |
રા |
રિ |
રી |
રુ |
રૂ |
રે |
રૈ |
રો |
રૌ |
રં |
રઃ |
र |
रा |
रि |
री |
रु |
रू |
रे |
रै |
रो |
रौ |
रं |
रः |
Ra |
Raa |
Ri |
Ri |
Ru |
Ru |
Re |
Rai |
Ro |
Rau |
Ram |
Rah |
લ
લ |
લા |
લિ |
લી |
લુ |
લૂ |
લે |
લૈ |
લો |
લૌ |
લં |
લઃ |
ल |
ला |
लि |
ली |
लु |
लू |
ले |
लै |
लो |
लौ |
लं |
लः |
La |
Laa |
Li |
Li |
Lu |
Lu |
Le |
Lai |
Lo |
Lau |
Lam |
Lah |
વ
વ |
વા |
વિ |
વી |
વુ |
વૂ |
વે |
વૈ |
વો |
વૌ |
વં |
વઃ |
व |
वा |
वि |
वी |
वु |
वू |
वे |
वै |
वो |
वौ |
वं |
वः |
V |
Va |
Vi |
Vee |
Vu |
Voo |
Ve |
Vai |
Vo |
Vau |
Vam |
Vah |
શ
શ |
શા |
શિ |
શી |
શુ |
શૂ |
શે |
શૈ |
શો |
શૌ |
શં |
શઃ |
श |
शा |
शि |
शी |
शु |
शू |
शे |
शै |
शो |
शौ |
शं |
शः |
Sh |
Sha |
Shi |
Shee |
Shu |
Shoo |
She |
Shai |
Sho |
Shau |
Sham |
Shah |
ષ
ષ |
ષા |
ષિ |
ષી |
ષુ |
ષૂ |
ષે |
ષૈ |
ષો |
ષૌ |
ષં |
ષઃ |
स |
सा |
सि |
सी |
सु |
सू |
से |
सै |
सो |
सौ |
सं |
सः |
Sh |
Sha |
Shi |
Shee |
Shu |
Shoo |
She |
Shai |
Sho |
Shau |
Sham |
Shah |
સ
સ |
સા |
સિ |
સી |
સુ |
સૂ |
સે |
સૈ |
સો |
સૌ |
સં |
સઃ |
ष |
षा |
षि |
षी |
षु |
षू |
षे |
षै |
षो |
षौ |
षं |
षः |
S |
Sa |
Si |
See |
Su |
Soo |
Se |
Sai |
So |
Sau |
Sam |
Sah |
હ
હ |
હા |
હિ |
હી |
હુ |
હૂ |
હે |
હૈ |
હો |
હૌ |
હં |
હઃ |
ह |
हा |
हि |
ही |
हु |
हू |
हे |
है |
हो |
हौ |
हं |
हः |
H |
Ha |
Hi |
Hee |
Hu |
Hoo |
He |
Hai |
Ho |
Hau |
Ham |
Hah |
ળ
ળ |
ળા |
ળિ |
ળી |
ળુ |
ળૂ |
ળે |
ળૈ |
ળો |
ળૌ |
ળં |
ળઃ |
ळ |
ळा |
ळि |
ळी |
ळु |
ळू |
ळे |
ळै |
ळो |
ळौ |
ळं |
ळः |
L |
La |
Li |
Lee |
Lu |
Loo |
Le |
Lai |
Lo |
Lau |
Lam |
lah |
ક્ષ
ક્ષ |
ક્ષા |
ક્ષિ |
ક્ષી |
ક્ષુ |
ક્ષૂ |
ક્ષે |
ક્ષૈ |
ક્ષો |
ક્ષૌ |
ક્ષં |
ક્ષઃ |
क्ष |
क्षा |
क्षि |
क्षी |
क्षु |
क्षू |
क्षे |
क्षै |
क्षो |
क्षौ |
क्षं |
क्षः |
Ksha |
Kshaa |
Kshi |
Kshi |
Kshu |
Kshu |
Kshe |
Kshai |
Ksho |
Kshau |
Ksham |
Ksaha |
જ્ઞ
જ્ઞ |
જ્ઞા |
જ્ઞિ |
જ્ઞી |
જ્ઞુ |
જ્ઞૂ |
જ્ઞે |
જ્ઞૈ |
જ્ઞો |
જ્ઞૌ |
જ્ઞં |
જ્ઞઃ |
ज्ञ |
ज्ञा |
ज्ञि |
ज्ञी |
ज्ञु |
ज्ञू |
ज्ञे |
ज्ञै |
ज्ञो |
ज्ञौ |
ज्ञं |
ज्ञः |
Gna |
Gnaa |
Gni |
Gni |
Gnu |
Gnu |
Gne |
Gnai |
Gno |
Gnau |
Gnam |
Gnah |
બારાક્ષરી શીખવાની રીતો:
બારાક્ષરી શીખવા માટે ઘણી બધી રીતો છે. આપણે બાળપણથી જ બારાક્ષરી શીખવાનું શરૂ કરીએ
છીએ અને આપણી આસપાસની દુનિયામાંથી બારાક્ષરી શીખવાની અન્ય ઘણી તકો મળે છે.
દૈનિક જીવનમાંથી:
-
આપણી આસપાસની વસ્તુઓના નામ, લોકોના નામ, સ્થળોના નામ વગેરે બોલતી વખતે
બાળકોને અક્ષરો ઓળખાવવા.
-
દિવાલો પર, રમકડાં પર, પુસ્તકોમાં વગેરે જ્યાં જ્યાં અક્ષરો દેખાય ત્યાં
બાળકોનું ધ્યાન દોરવું.
-
બાળકોને પોતાનું નામ અને પરિવારના સભ્યોના નામ લખવા માટે પ્રોત્સાહિત કરવા.
રમતો:
-
અક્ષરો સાથેની રમતો રમવી, જેમ કે અક્ષરોને જોડીને શબ્દો બનાવવા, અક્ષરોને
ક્રમમાં ગોઠવવા વગેરે.
- અક્ષરોવાળા કાર્ડ્સ સાથેની રમતો રમવી.
- અક્ષરોવાળી પઝલ્સ ઉકેલવી.
કલા અને હસ્તકલા:
- અક્ષરોને રંગવા, કાપવા અને પેસ્ટ કરવા.
- માટીમાંથી અક્ષરો બનાવવા.
- રેતીમાં અક્ષરો લખવા.
ટેકનોલોજી:
- કમ્પ્યુટર અને મોબાઇલ પરની અક્ષરો શીખવાની એપ્લિકેશનોનો ઉપયોગ કરવો.
- યુટ્યુબ પરના બારાક્ષરી શીખવાના વિડિયો જોવા.
કથાઓ અને વાર્તાઓ:
- અક્ષરો સાથેની કથાઓ અને વાર્તાઓ વાંચવી અથવા સંભળાવવી.
- બાળકોને પોતે પણ અક્ષરો સાથેની કથાઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરવા.
ગીતો અને કવિતાઓ:
- બારાક્ષરીના ગીતો અને કવિતાઓ ગાવી અથવા સંભળાવવી.
- બાળકોને પોતે પણ અક્ષરો સાથેના ગીતો બનાવવા માટે પ્રોત્સાહિત કરવા.
બારાક્ષરી શીખવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા:
-
બાળકોને બારાક્ષરી શીખવતી વખતે તેમને પ્રોત્સાહિત કરવા અને મનોરંજક બનાવવાનો
પ્રયાસ કરવો જોઈએ.
- બાળકોની ઉંમર અને સમજણને અનુરૂપ રીતે બારાક્ષરી શીખવવી જોઈએ.
- બાળકોને બારાક્ષરી શીખવા માટે પૂરતો સમય અને તક આપવી જોઈએ.
- બાળકોને બારાક્ષરી શીખવતી વખતે ધીરજ રાખવી જોઈએ.
આ ઉપરાંત, તમે તમારા બાળકની રુચિ અને કુશળતાને અનુરૂપ અન્ય ઘણી રીતોથી બારાક્ષરી
શીખવી શકો છો.
નોંધ: બારાક્ષરી એ ગુજરાતી ભાષા શીખવાની શરૂઆત છે. બાળકોને બારાક્ષરી
શીખવતી વખતે તેમને પ્રોત્સાહિત કરવા અને મનોરંજક બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
ગુજરાતી બારાક્ષરી વિશે વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી બારાક્ષરી વિશે સંપૂર્ણ માહિતી વિડીઓ
જોઈ શકો છો.
Barakshari in Gujarati PDF Download
નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે Barakshari in Gujarati ની PDF પણ Download
કરી શકશો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી બારાક્ષરી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે
ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને
આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી
Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા
મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ
બદલ ખુબ ખુબ આભાર.
Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ
કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને
અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી
અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી
Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે,
છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :