શું તમે ગુજરાતીમાં ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરળ ભાષામાં ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ નું લીસ્ટ રજુ કરેલ છે અને છેલ્લે 108 Names of Shree Krishna In Gujarati ની PDF પણ Download કરી શકશો.
ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ
અહીં ગુજરાતીમાં શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ નું લીસ્ટ રજુ કરેલ છે. જે સરળ ભાષામાં છે.
ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ :
- કૃષ્ણ– જેનો રંગ શ્યામ છે.
- દેવકીનંદન– જે દેવકીના પુત્ર છે.
- ગોવિંદા– ગાય, પ્રકૃતિ, જમીનના પ્રેમી.
- અનાદિહ– સૌથી પ્રથમ દેવ.
- શ્રેષ્ટ– સૌથી મહાન.
- સાક્ષી– બધા દેવતાઓ નો સાક્ષી
- વિશ્વામૂર્તિ– સંપૂર્ણ બ્રહ્માંડનું મૂર્તિ અથવા સ્વરૂપ.
- અનંતજિત– હંમેશા વિજયી દેવ, જે દેવ ને કોઈ જીતી નથી શકતું.
- અપરાજિત– જે દેવ ને પરાજિત કરી શકાતા નથી.
- શાંતાહ– શાંત સ્વભાવના દેવ.
- મહેન્દ્ર– ઇન્દ્રના પણ દેવ.
- યાદવેન્દ્ર– યાદવ વંશના વડા.
- મનમોહન– જે દેવ બધાને મોહિત કરે છે.
- આનંદ સાગર– જે મન ખુબ દયાળુ છે તેવા દેવ.
- અનંતા– અનંત દેવ.
- વિશ્વાત્મા– સંપૂર્ણ બ્રહ્માંડનો આત્મા.
- ત્રિવિક્રમા– ત્રણેય વિશ્વનો વિજેતા.
- વિશ્વકર્મા– સંપૂર્ણ બ્રહ્માંડનો સર્જક.
- પ્રજાપતિ– સર્વ જીવોના ભગવાન.
- દ્વારકાધીશ– દ્વારકા ના શાસક.
- હરિ– પ્રકૃતિના ભગવાન.
- પરબ્રહ્મ– સર્વોચ્ચ અસ્તિત્વ અથવા આત્મા.
- નંદ ગોપાલ– નંદ ના પુત્ર.
- સહસ્રજિત– હજારો પર વિજેય મેળવનાર.
- વૈકુંઠનાથ– સ્વર્ગનો રહેવાસી.
- સનાતન– જેઓ ક્યારેય સમાપ્ત નથી થતા.
- મુરલીધર– જે મુરલી વગાડે છે અથવા ધારણ કરે છે.
- કેશવ– જેની પાસે લાંબા અને કાળા વાળ છે.
- સત્ય વચન– જે હંમેશા સત્ય જ કહે છે.
- નારાયણ– કોઈ પણ ને શરણ આપનાર.
- મુરલી– વાંસળી વગાડનાર.
- આદિત્ય– અદિતિ દેવી ના પુત્ર.
- યોગી– બધા ના મુખ્ય ગુરુ.
- દેવેશ– દેવોના પણ ભગવાન.
- સુદર્શન– રૂપ વાન, સુદર્શન ચક્ર ધારણ કરનાર.
- યોગીનપતિ– યોગીઓના ભગવાન.
- કમલનાયણ– જેમની આંખો કમળ જેવી છે.
- અચલા– પૃથ્વી.
- અદભુત– અદભુત અને અનોખા ભગવાન કૃષ્ણ.
- મધુસુદન– જેણે મધ રાક્ષસોનો વધ કર્યો છે તે.
- બિશપ– સર્વ ધર્મના દેવ.
- વૃષ્પર્વ– સર્વ ધર્મના ભગવાન.
- સર્વપાલક– જે બધાને પાળે છે.
- નિર્ગુણ– જેમાં કોઈ ગુણ નથી.
- પાર્થસારથિ– મહાભારત માં અર્જુનનો સારથિ.
- દાનવેન્દ્રો– વરદાન આપનાર દેવ.
- સર્વજન– બધુ જાણનાર.
- મનોહર– ખૂબ જ સુંદર દેખાતા દેવ.
- પરમ પુરુષ– શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાથેના દેવ.
- અનાયા– જે નો કોઈ માલિક નથી.
- અનિરુદ્ધ– જેને રોકી શકાતા નથી.
- અમૃત– જેનું સ્વરૂપ અમૃત જેવું અથવા અનન્ય છે.
- વિશ્વરૂપ– બ્રહ્માંડના લાભ માટે ઉત્કૃષ્ઠ સ્વરૂપ ધારણ કરનાર દેવ.
- મોહન– તે જે બધાને મોહી લે છે અથવા આકર્ષિત કરે છે.
- મુરલી મનોહર– એક દેવ જે મુરલી વગાડી સૌને મોહિત કરે છે.
- નિરંજન– બ્રહ્માડ માં સૌથી શ્રેષ્ઠ.
- સહસ્ત્ર પ્રકાશ– હજારો આંખોવાળા દેવ.
- અવયુક્ત– હીરા જેવા સાફ વર્ણ વાળા દેવ.
- સુરેશમ– બધા જીવોનો ભગવાન.
- સદ્ગુણ– શુદ્ધ વ્યક્તિત્વ ધરાવતા દેવ.
- મદન– પ્રેમનું એક ઉત્કૃષ્ઠ પ્રતીક.
- શ્યામ– જેઓ શ્યામ અથવા કાળો રંગ ધરાવે છે.
- પરમાત્મા– બ્રહ્માંડ સર્વ જીવોનો દેવ.
- જયંતા– બધા દુશ્મનોને પરાજિત કરનાર.
- જનાર્દન– એક એવા દેવ જે બધાને વરદાન આપે છે.
- આદેવ– દેવતાઓના પણ દેવ
- ગોપાલપ્રિયા– ગૌરક્ષકો ના પ્રિય દેવ.
- પુરુષોત્તમ– સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા માણસ.
- જગદીશા– સમગ્ર જગત ને દિશા દેખાડનાર.
- સ્વર્ગપતિ– સ્વર્ગના રાજા.
- મોર– દેવ જે મુકુટ પર મોરના પીંછા ધારણ કરે છે.
- ઋષિકેશ– બધી ઇન્દ્રિયો પર કાબુ મેળવનાર.
- રવિલોચન– જેની આંખો સૂર્ય જેવું તેજ ધરાવે છે.
- દેવાધિદેવ– દેવતાઓ ના દેવ.
- લક્ષ્મીકાંત– દેવી લક્ષ્મીના પતિ.
- વાસુદેવ– જે વિશ્વ માં બધીજ જગ્યા એ હયાત છે.
- દયાનિધિ– એવા દેવ જે સર્વ પર દયાળુ છે.
- પદ્મનાભ– જેની પાસે કમળ આકારની નાભિ છે.
- ઉપેન્દ્ર– ભગવાન ઇન્દ્રના ભાઈ.
- સહસ્રપત– જે દેવની પાસે હજારો પગ છે.
- સુમેધ– સર્વે સર્વા
- જ્યોતિરાદિત્ય– જેની પાસે સૂર્યની જેવું તેજ છે.
- અચ્યુત– અચૂક ભગવાન કે જેણે ક્યારેય ભૂલ નથી કરતા.
- પદ્મહસ્તા– જેની પાસે કમળ જેવા બે હાથ છે.
- બાલી– બ્રહ્માંડ ના સર્વ શક્તિમાન.
- ચતુર્ભુજ– ચાર ભુજા વાળા દેવ.
- જ્ઞાનેશ્વર– સર્વ જ્ઞાન ધરાવતા દેવ.
- શ્યામસુંદર– શ્યામ રંગમાં પણ સુંદર દેખાતા દેવ.
- કમલનાથ– દેવી લક્ષ્મીના દેવ.
- લોકધ્યક્ષ– ત્રણેય જગતના સ્વામી.
- કામસંતાક– જેણે કંસ રાજાનો વધ કર્યો.
- હિરણ્યગર્ભ– બ્રહ્માંડ ના સૌથી શક્તિશાળી સર્જક.
- કરુણાત્મક– કરુણા નો ભંડાર.
- અક્ષરા– અવિનાશી દેવ.
- જગન્નાથ– સંપૂર્ણ બ્રહ્માંડના દેવ.
- વિશ્વદક્ષિણા– કુશળ અને કાર્યક્ષમ દેવ.
- ગોપાલ– ગાયો ચારતા ગોવાળ.
- શ્રીકાંત– અદભૂત સૌન્દર્યના સ્વામી.
- કંજલોચન– જે દેવની આંખો કમળ જેવી હોય છે.
- અજન્મ– જેની શક્તિ અમર્યાદિત છે.
- જગતગુરુ– બ્રહ્માંડના ગુરુ.
- બાલ ગોપાલ– ભગવાન શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ.
- માધવ– જ્ઞાન નો ભંડાર.
- સર્વેશ્વર– બધા દેવતાઓ થી ચડિયાતા દેવ.
- અજય– જીવન અને મૃત્યુ ના અંતર પર જેને વિજે મેળવ્યો છે.
- અર્ધચંદ્રાકાર– જેનો આકાર નથી અથવા અડધા ચંદ્ર જેવો છે.
- વિષ્ણુ– ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ.
- સત્યવત– શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવનાર.
શ્રીકૃષ્ણ ભગવાનના 108 નામ મંત્ર
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે.ॐ કૃષ્ણાય નમઃ
ॐ કમલાનાથાય નમઃ
ॐ વાસુદેવાય નમઃ
ॐ સનાતનાય નમઃ
ॐ વસુદેવાત્મજાય નમઃ
ॐ પુણ્યાય નમઃ
ॐ લીલામાનુષ વિગ્રહાય નમઃ
ॐ શ્રીવત્સ કૌસ્તુભધરાય નમઃ
ॐ યશોદાવત્સલાય નમઃ
ॐ હરયે નમઃ
ॐ ચતુર્ભુજાત્ત ચક્રાસિગદા શંખાંદ્યુદાયુધાય નમઃ
ॐ દેવકીનંદનાય નમઃ
ॐ શ્રીશાય નમઃ
ॐ નંદગોપ પ્રિયાત્મજાય નમઃ
ॐ યમુના વેગસંહારિણે નમઃ
ॐ બલભદ્ર પ્રિયાનુજાય નમઃ
ॐ પૂતના જીવિતહરાય નમઃ
ॐ શકટાસુર ભંજનાય નમઃ
ॐ નંદવ્રજ જનાનંદિને નમઃ
ॐ સચ્ચિદાનંદ વિગ્રહાય નમઃ
ॐ નવનીત વિલિપ્તાંગાય નમઃ
ॐ નવનીત નટાય નમઃ
ॐ અનઘાય નમઃ
ॐ નવનીત નવાહારાય નમઃ
ॐ મુચુકુંદ પ્રસાદકાય નમઃ
ॐ ષોડશસ્ત્રી સહસ્રેશાય નમઃ
ॐ ત્રિભંગિ મધુરાકૃતયે નમઃ
ॐ શુકવાગ મૃતાબ્ધીંદવે નમઃ
ॐ ગોવિંદાય નમઃ
ॐ યોગિનાં પતયે નમઃ
ॐ વત્સવાટચરાય નમઃ
ॐ અનંતાય નમઃ
ॐ દેનુકાસુર ભંજનાય નમઃ
ॐ તૃણીકૃત તૃણાવર્તાય નમઃ
ॐ યમળાર્જુન ભંજનાય નમઃ
ॐ ઉત્તાલતાલભેત્રે નમઃ
ॐ તમાલ શ્યામલાકૃતયે નમઃ
ॐ ગોપગોપીશ્વરાય નમઃ
ॐ યોગિને નમઃ
ॐ કોટિસૂર્ય સમપ્રભાય નમઃ
ॐ ઇલાપતયે નમઃ
ॐ પરસ્મૈ જ્યોતિષે નમઃ
ॐ યાદવેંદ્રાય નમઃ
ॐ યદૂદ્વહાય નમઃ
ॐ વનમાલિને નમઃ
ॐ પીતવાસસે નમઃ
ॐ પારિજાતાપહારકાય નમઃ
ॐ ગોવર્ધનાચલોદ્ધર્ત્રે નમઃ
ॐ ગોપાલાય નમઃ
ॐ સર્વપાલકાય નમઃ
ॐ અજાય નમઃ
ॐ નિરંજનાય નમઃ
ॐ કામજનકાય નમઃ
ॐ કંજલોચનાય નમઃ
ॐ મધુઘ્ને નમઃ
ॐ મધુરાનાથાય નમઃ
ॐ દ્વારકાનાયકાય નમઃ
ॐ બલિને નમઃ
ॐ વૃંદાવનાંત સંચારિણે નમઃ
ॐ તુલસીદામ ભૂષણાય નમઃ
ॐ શ્યમંતક મણેર્હર્ત્રે નમ:
ॐ નરનારાયણાત્મકાય નમઃ
ॐ કુબ્જાકૃષ્ણાંબરધરાય નમઃ
ॐ માયિને નમઃ
ॐ પરમપૂરુષાય નમઃ
ॐ મુષ્ટિકાસુર ચાણૂર મલ્લયુદ્ધ વિશારદાય નમઃ
ॐ સંસારવૈરિણે નમઃ
ॐ કંસારયે નમઃ
ॐ મુરારયે નમઃ
ॐ નરકાંતકાય નમઃ
ॐ અનાદિ બ્રહ્મચારિણે નમઃ
ॐ કૃષ્ણાવ્યસન કર્શકાય નમઃ
ॐ શિશુપાલ શિરશ્છેત્રે નમઃ
ॐ દુર્યોધન કુલાંતકાય નમઃ
ॐ વિદુરાક્રૂર વરદાય નમઃ
ॐ વિશ્વરૂપ પ્રદર્શકાય નમઃ
ॐ સત્યવાચે નમઃ
ॐ સત્ય સંકલ્પાય નમઃ
ॐ સત્યભામારતાય નમઃ
ॐ જયિને નમઃ
ॐ સુભદ્રા પૂર્વજાય નમઃ
ॐ જિષ્ણવે નમઃ
ॐ ભીષ્મમુક્તિ પ્રદાયકાય નમઃ
ॐ જગદ્ગુરવે નમઃ
ॐ જગન્નાથાય નમઃ
ॐ વેણુનાદ વિશારદાય નમઃ
ॐ વૃષભાસુર વિધ્વંસિને નમઃ
ॐ બાણાસુર કરાંતકાય નમઃ
ॐ યુધિષ્ઠિર પ્રતિષ્ઠાત્રે નમઃ
ॐ બર્હિબર્હાવતંસકાય નમઃ
ॐ પાર્થસારથયે નમઃ
ॐ અવ્યક્તાય નમઃ
ॐ ગીતામૃત મહોદધયે નમઃ
ॐ કાળીય ફણિમાણિક્ય રંજિત શ્રીપદાંબુજાય નમઃ
ॐ દામોદરાય નમઃ
ॐ યજ્ઞ્નભોક્ર્તે નમઃ
ॐ દાનવેંદ્ર વિનાશકાય નમઃ
ॐ નારાયણાય નમઃ
ॐ પરસ્મૈ બ્રહ્મણે નમઃ
ॐ પન્નગાશન વાહનાય નમઃ
ॐ જલક્રીડાસમાસક્ત ગોપીવસ્ત્રાપહારકાય નમઃ
ॐ પુણ્યશ્લોકાય નમઃ
ॐ તીર્થપાદાય નમઃ
ॐ વેદવેદ્યાય નમઃ
ॐ દયાનિધયે નમઃ
ॐ સર્વતીર્થાત્મકાય નમઃ
ॐ સર્વગ્રહરૂપિણે નમઃ
ॐ પરાત્પરાય નમઃ
॥ઇતિ શ્રી કૃષ્ણાષ્ટોત્તર નામાવલી સમાપ્ત॥
ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી 108 Names of Shree Krishna in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ ગુજરાતી વિડીયો
અહીં નીચે બટન પર ક્લિક કરી ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામનો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ભગવાન શ્રી કૃષ્ણ ના 108 નામ નું લીસ્ટ રજુ કરેલ છે એટલે કે 108 Names of Shree Krishna in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :