પાલતુ પ્રાણીઓ એટલે આપણે માણસો જેને પોતાના ઘરમાં રાખીને તેની સંભાળ લઈએ છીએ એવા પ્રાણીઓ. આપણે આ પ્રાણીઓને પ્રેમ આપીએ છીએ અને તેઓ આપણને સાથીદારી આપે છે. આજે આપડે આ આર્ટીકલમા પાલતુ પ્રાણીઓ વિશે માહિતી મેળવીશું. ગુજરાતી અને અંગ્રેજીમાં પાલતુ પ્રાણીઓ ના નામ જાણીશું અને વધુ રસપ્રદ માહિતી મેળવીશું.
આ આર્ટીકલમા અમે ગુજરાતી અને અંગ્રેજીમાં તમામ પાલતુ પ્રાણીઓ ના નામ વિશે
સંપૂર્ણ માહિતી આપી છે. આર્ટીકલના અંતે તમે Paltu Pranio na Naam Gujarati and English ની pdf પણ Download કરી શકશો.
પાલતુ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી
પાલતુ પ્રાણીઓ એવા પ્રાણીઓ હોય છે જેને માનવો પોતાના ઘરમાં રાખે છે. માણસો દ્વારા પાળવામાં આવે છે અને ખોરાક આપે છે. આ પ્રાણીઓને માણસો પ્રેમ અને સ્નેહથી પાળે છે અને તેમની સંભાળ રાખે છે. પાલતુ પ્રાણીઓ માનવીને ઘણો આનંદ અને સાથીદારી આપે છે.
આપણા ગુજરાત રાજ્યમાં અને વિશ્વના મોટા ભાગના ભાગોમાં પાલતુ પ્રાણીઓ
પાળવામાં મળે છે.
પાલતુ પ્રાણીઓ ના નામ ગુજરાતી [Pets Animals Name in Gujarati and English]
No. | પાલતુ પ્રાણીઓ ના નામ અંગ્રેજી | પાલતુ પ્રાણીઓ ના નામ ગુજરાતી |
1 | Cow (કાવ) | ગાય (gaaay) |
2 | Buffalo (બફેલો) | ભેંસ (bhes) |
3 | Cat (કેટ) | બિલાડી (biladi) |
4 | Mule (મ્યુલ) | ખચ્ચર (khachhar) |
5 | Pig (પિગ) | ડુક્કર (dukkar) |
6 | Bull (બુલ) | આખલો (akhlo) |
7 | Camel (કેમલ) | ઊંટ (uut) |
8 | Goat (ગોટ) | બકરી (bakari) |
9 | Dog (ડોગ) | કૂતરો (kutro) |
10 | Ox (ઓક્સ) | બળદ (balad) |
11 | Horse (હોર્સ) | ઘોડો (ghodo) |
12 | Sheep (શિપ) | ઘેટાં (gheta) |
13 | Pony (પોની) | ટટુ (tatu) |
14 | Donkey (ડોન્કી) | ગધેડો (gadhedo) |
15 | Elephant (એલીફન્ટ) | હાથી (hathi) |
16 | Fish (ફિશ) | માછલી (machli) |
નોંધ: કેટલાક પ્રાણીઓ જેમ કે ઘોડો, ગાય, ભેંસ અને બકરીને આપણે સામાન્ય રીતે પાલતુ પ્રાણી તરીકે જોઈએ છીએ, પરંતુ તેમની જંગલી જાતિઓ પણ અસ્તિત્વમાં છે.
પાલતુ પ્રાણીઓ ના નામ ગુજરાતી લીસ્ટ
અહીં ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં પાલતુ પ્રાણીઓની લીસ્ટ આપેલ છે:- Cow (કાવ) - ગાય (gaaay)
- Buffalo (બફેલો) - ભેંસ (bhes)
- Cat (કેટ) - બિલાડી (biladi)
- Mule (મ્યુલ) - ખચ્ચર (khachhar)
- Pig (પિગ) - ડુક્કર (dukkar)
- Bull (બુલ) - આખલો (akhlo)
- Camel (કેમલ) - ઊંટ (uut)
- Goat (ગોટ) - બકરી (bakari)
- Dog (ડોગ) - કૂતરો (kutro)
- Ox (ઓક્સ) - બળદ (balad)
- Horse (હોર્સ) - ઘોડો (ghodo)
- Sheep (શિપ) - ઘેટાં (gheta)
- Pony (પોની) - ટટુ (tatu)
- Donkey (ડોન્કી) - ગધેડો (gadhedo)
- Elephant (એલીફન્ટ) - હાથી (hathi)
- Fish (ફિશ) - માછલી (machli)
પાલતુ પ્રાણીને રાખવાના ફાયદા
પાલતુ પ્રાણીને રાખવાના ઘણા બધા ફાયદા છે. આપણા જીવનમાં તેઓ ખુશી, સાથીદારી અને આરોગ્ય લાવે છે. આ કેટલાક મુખ્ય ફાયદાઓ છે.- કામમાં મદદ: મોટા ભાગના પાલતુ પ્રાણીઓ ખેતી, સ્થાળંતર વગેરે કામમાં મદદ કરે છે.
- ખોરાક આપે: ગાય, ભેંસ, બકરી જેવા પાલતુ પ્રાણીઓ આપણને ખાવા માટે દૂધ આપે છે.
- માનસિક સ્વાસ્થ્ય: પાલતુ પ્રાણીઓ એકલાપણું દૂર કરવામાં મદદ કરે છે અને માનસિક સ્વાસ્થ્ય સુધારે છે. તેઓ તણાવ, ચિંતા અને હતાશા ઘટાડવામાં મદદ કરી શકે છે.
- સામાજિક કુશળતા: પાલતુ પ્રાણીઓ સાથે રમવાથી બાળકોમાં સામાજિક કુશળતા વધે છે. તેઓ અન્ય લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી તે શીખે છે.
- શારીરિક સ્વાસ્થ્ય: પાલતુ પ્રાણીઓ સાથે રમવાથી શારીરિક પ્રવૃત્તિ વધે છે. આનાથી હૃદય રોગ, સ્થૂળતા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.
- જવાબદારી: પાલતુ પ્રાણીની સંભાળ રાખવાથી બાળકોમાં જવાબદારીની ભાવના વધે છે. તેઓ સમયપત્રકનું પાલન કરવાનું અને અન્ય લોકોની જરૂરિયાતોને સમજવાનું શીખે છે.
- આયુષ્ય: અભ્યાસો દર્શાવે છે કે જે લોકો પાલતુ પ્રાણીઓ રાખે છે તેમનું આયુષ્ય લાંબુ હોય છે.
- રોગપ્રતિકારક શક્તિ: પાલતુ પ્રાણીઓ સાથે રહેવાથી બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- ખુશી: પાલતુ પ્રાણીઓ આપણને ખુશી અને આનંદ આપે છે. તેઓ આપણા જીવનમાં હકારાત્મકતા લાવે છે.
પાલતુ પ્રાણીઓની સંભાળ
પાલતુ પ્રાણીઓ આપણા પરિવારના સભ્ય જેવા હોય છે. તેમની સારી સંભાળ રાખવી આપણી જવાબદારી છે. પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવા માટે નીચેના મુદ્દાઓનું ધ્યાન રાખવું જરૂરી છે.- ખોરાક અને પાણી: તમારા પાલતુ પ્રાણીને સારા ગુણવત્તાવાળું ખોરાક અને તાજું પાણી નિયમિત આપો. તેમની ઉંમર, જાત અને પ્રવૃત્તિના આધારે ખોરાકની માત્રા નક્કી કરો.
- સાફ-સફાઈ: તમારા પાલતુ પ્રાણીના રહેઠાણને નિયમિત સાફ કરો. તેમના બેડિંગ, ખોરાકના પાત્રો અને પાણીના પાત્રોને નિયમિત ધોઈ નાખો.
- સ્વાસ્થ્ય: તમારા પાલતુ પ્રાણીને નિયમિત રીતે પશુચિકિત્સક પાસે લઈ જાઓ. તેમને જરૂરી રસીઓ આપો અને તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવો.
- કસરત: તમારા પાલતુ પ્રાણીને દરરોજ કસરત કરાવો. કૂતરાઓને ફરવા લઈ જાઓ અને બિલાડીઓને રમવા માટે રમકડાં આપો.
- પ્રેમ અને ધ્યાન: તમારા પાલતુ પ્રાણીને પ્રેમ અને ધ્યાન આપો. તેમની સાથે વાત કરો, તેમને સ્નેહ કરો અને તેમની સાથે રમો.
પાલતુ પ્રાણીઓ ના નામ વિશે વિડીયો
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી પાલતુ પ્રાણીઓ ના નામ વિશે સંપૂર્ણ
માહિતી વિડીઓ જોઈ શકો છો.
Paltu Pranio na Naam Gujarati and English PDF Download
નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે Paltu Pranio na Naam Gujarati and English
ની PDF પણ Download કરી શકશો.
Conclusion
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી અને અંગ્રેજી પાલતુ પ્રાણીઓ ના નામ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે
ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને
નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા
મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની
રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ
કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- ગુજરાતી બારાક્ષરી
- રક્ષાબંધન અહેવાલ લેખન
- 15 મી ઓગસ્ટ અહેવાલ લેખન
- ગુરુ પૂર્ણિમા વિશે અહેવાલ લેખન
- પત્ર લેખન ગુજરાતી સંપૂર્ણ માહિતી
- ગુજરાતી ફકરા પરથી પ્રશ્નો અને જવાબો
- 501+ ગુજરાતી તળપદા શબ્દો
- જન્માષ્ટમી નિબંધ ગુજરાતી
- હર ઘર તિરંગા નિબંધ ગુજરાતી
- 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) નિબંધ
- માતૃપ્રેમ / માં તે માં નિબંધ
- રક્ષાબંધન નિબંધ ગુજરાતી