12 મહિના ના નામ | Months Name in Gujarati [PDF]

12 મહિના ના નામ | Mahina na Naam Gujarati

આ આર્ટીકલમા અમે ગુજરાતી 12 મહિના ના નામ વિશે સંપૂર્ણ માહિતી આપી છે.  આર્ટીકલના અંતે તમે Barakshari in Gujarati ની pdf પણ Download કરી શકશો.

12 મહિના ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં

આપણે દિવસો, અઠવાડિયા અને મહિનાઓમાં સમયને માપીએ છીએ. દરેક સંસ્કૃતિમાં સમયને માપવાની પોતાની રીત હોય છે. આપણે આજે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં વપરાતા મહિનાઓના નામ જોઈશું.

12 મહિના ના નામ ગુજરાતીમાં [Months Names in Gujarati]

આ માહિતી વાંચતા પહેલા તમારે એક અગત્ય ની વસ્તુ જણાવી ખુબ જરૂરી છે કે અંગ્રેજી અને ગુજરાતી માસ કે મહિના સરખા નથી, બંને અલગ અલગ છે અને તેમની શરૂવાત પણ અલગ અલગ થાય છે.

દિવાળી પછી ગુજરાતી મહિના ની શરુરવાત થાય છે, જયારે તેના 2 મહિના બાદ જાન્યુઆરી થી અંગ્રેજી મહિના ની શરૂવાત થાય છે.

ગુજરાતી કેલેન્ડરમાં સામાન્ય રીતે 12 મહિના હોય છે. દરેક મહિનાનું પોતાનું મહત્વ અને વિશેષતા હોય છે. આપણે આપણા ભારતીય પરંપરાગત કેલેન્ડર મુજબ મહિનાઓના નામ જોઈએ
 
No Gujarati Month Name અંગ્રેજી માસ નો સમય ગાળો
1 કારતક (Kartak) મધ્ય નવેમ્બરથી મધ્ય ડિસેમ્બર -  બેસતા વર્નોષનો મહિનો
2 માગશર (Magshar) મધ્ય ડિસેમ્બરથી મધ્ય જાન્યુઆરી - ઠંડીની શરૂઆત
3 પોષ (Posh) મધ્ય જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરી - શિયાળાનો સૌથી ઠંડો મહિનો
4 મહા (Maha) મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય માર્ચ - શિયાળો ઓછો થાય છે
5 ફાગણ (Fagan) મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ - વસંતઋતુની શરૂઆત
6 ચૈત્ર (Chitra) મધ્ય એપ્રિલથી મધ્ય મે - પ્રકૃતિ ખૂબ જ સુંદર દેખાય
7 વૈશાખ (Vaishakh) મધ્ય મેથી મધ્ય જૂન - ગરમીની શરૂઆત
8 જેઠ (Jeth) મધ્ય જૂનથી મધ્ય જુલાઈ - ગરમીની ખુબ જ હોય
9 અષાઢ (Ashadh) મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ - વર્ષાઋતુની શરૂઆત
10 શ્રાવણ (Shravan) મધ્ય ઓગસ્ટથી મધ્ય સપ્ટેમ્બર - શ્રદ્ધા અને પવિત્ર મહિનો
11 ભાદરવો (Bhadarvo) મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબર - વરસાદ ઓછો થાય 
12 આસો (Aaso) મધ્ય ઓક્ટોબરથી મધ્ય નવેમ્બર - વર્ષનો છેલ્લો મહિનો, શરદઋતુની શરૂઆત 

નોંધ: અમુક વર્ષો બાદ, ગુજરાતી કેલેન્ડરમાં અધિક માસ હોય છે. આ અધિક માસને મલમાસ પણ કહેવાય છે.

12 મહિના ના નામ | Mahina na Naam Gujarati

12 મહિના ના નામ ઇંગ્લીશમાં (12 Months Names in English)

અંગ્રેજી કેલેન્ડરમાં પણ 12 મહિના હોય છે. આ મહિનાઓના નામ મોટાભાગે રોમન દેવતાઓના નામ પરથી રાખવામાં આવ્યા છે.
No 12 Months Names in English 12 Months Names in Gujarati
1 January જાન્યુઆરી
2 February ફેબ્રુઆરી
3 March માર્ચ
4 April એપ્રિલ
5 May મે
6 June જૂન
7 July જુલાઈ
8 August ઓગસ્ટ
9 September સપ્ટેમ્બર
10 October ઓક્ટોબર
11 November નવેમ્બર
12 December ડિસેમ્બર

ઋતુઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં [Seasons names in Gujarati and English]

No ઋતુઓ ના નામ ઇંગલિશમાં ઋતુઓ ના નામ ગુજરાતીમાં
1 Spring (સ્પ્રિંગ) વસંત (Vasant)
2 Summer (સમર) ઉનાળો (Unalo)
3 Autumn (ઔટુમ) પાનખર (Paan Khar)
4 Winter (વિન્ટર) શિયાળો (Shiyalo)
5 Monsoon (મોન્સુન) ચોમાસુ (Chomasu)

ગુજરાતી અને અંગ્રેજી મહિનાઓની સરખામણી

  • ભિન્ન નામો: બંને ભાષામાં મહિનાઓના નામ અલગ અલગ છે.
  • સમાન સંખ્યા: બંને કેલેન્ડરમાં 12 મહિના હોય છે. (અમુક વર્ષમાં ગુજરાતી કેલેન્ડરમાં અધિક માસ હોય છે.)
  • વિવિધ મૂળ: ગુજરાતી મહિનાઓના નામ મોટાભાગે કુદરતી ઘટનાઓ અને તહેવારો સાથે જોડાયેલા છે, જ્યારે અંગ્રેજી મહિનાઓના નામ રોમન દેવતાઓના નામ પરથી રાખવામાં આવ્યા છે.
ગુજરાતી ભાષાનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. આ ભાષા સદીઓથી વિકસતી આવી છે અને તેમાં અનેક પ્રદેશોની સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા મળે છે. ગુજરાતી ભાષાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં વિવિધ પ્રકારની બોલીઓ છે. દરેક બોલીમાં થોડો થોડો તફાવત હોય છે, જે આ ભાષાને વધુ રંગબેરંગી બનાવે છે. ગુજરાતી ભાષાનો ઉપયોગ સાહિત્ય, સંગીત અને દૈનિક જીવનમાં વ્યાપક પ્રમાણમાં થાય છે.

ગુજરાતી 12 મહિના ના નામ વિશે વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી 12 મહિના ના નામ વિશે સંપૂર્ણ માહિતી વિડીઓ જોઈ શકો છો.

Mahina na Naam Gujarati PDF Download

નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે Mahina na Naam Gujarati ની PDF પણ Download કરી શકશો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી 12 મહિના ના નામ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join