ફળો ના નામ | Fruits Name in Gujarati and English [PDF]

ફળો ના નામ | Fruits Name in Gujarati and English

આપણે બધા જાણીએ છીએ કે સ્વસ્થ રહેવું કેટલું મહત્વનું છે. સ્વસ્થ રહેવા માટે આપણે સંતુલિત આહાર લેવો જોઈએ. આ સંતુલિત આહારમાં ફળોનું મહત્વનું સ્થાન છે. 

ફળો આપણને ઘણા બધા વિટામિન્સ અને પોષક તત્વો આપે છે જે આપણા શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે અને આપણને સ્વસ્થ રાખે છે. આ લેખમાં આપણે જાણીશું તમામ ફળો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં!

આ આર્ટીકલમા અમે ગુજરાતી અને અંગ્રેજીમાં તમામ ફળો ના નામ વિશે સંપૂર્ણ માહિતી આપી છે.  આર્ટીકલના અંતે તમે Fruits Name in Gujarati and English ની pdf પણ Download કરી શકશો.

ફળો ના નામ ગુજરાતી અને અંગ્રેજી

આપણે દરરોજ ફળો ખાઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેમના અંગ્રેજી નામ શું છે? આ લેખમાં આપેલા શબ્દભંડોળની મદદથી તમે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ફળોના નામ સરળતાથી શીખી શકો છો.

Fruits Name in Gujarati and English

  1. સફરજન - Apple (એપલ)
  2. નાળિયેર - Coconut (કોકોનટ)
  3. અનાનસ - Pineapple (પાઈનેપલ)
  4. નારંગી - Orange (ઓરેન્જ)
  5. પપૈયું - Papaya (પપૈયા)
  6. લીંબુ - Lemon (લેમન)
  7. ચીકુ - Sapota (સપોટા)
  8. તરબૂચ - Watermelon (વોટરમેલન)
  9. મોસાંબી - Sweet Lime (સ્વીટ લાઇમ)
  10. કેળું - Banana (બનાના)
  11. કેરી - Mango (મેંગો)
  12. દ્રાક્ષ - Grapes (ગ્રેપ્સ)
  13. બદામ - Almond (આલ્મન્ડ)
  14. જરદાળુ - Apricots (એપ્રીકોટ)
  15. જામફળ - Guava (ગુઆવા)
  16. બાર્બેરી - Barberry (બાર્બેરી)
  17. પિસ્તા - Pistachio (પિસ્તાચીઓ)
  18. બ્લેક કિસમિસ - Black Currant (બ્લેક કરંટ)
  19. સ્ટ્રોબેરી - Strawberry (સ્ટ્રોબેરી)
  20. દાડમ - Pomegranate (પોમેગ્રાન્ટે)
  21. ખજુર - Date fruit (ડેટસ)
  22. નાશપતી - Pear (પિઅર)
  23. કિસમિસ - Raisins (રાયસીન)
  24. સીતાફળ - Custard Apple (કસ્ટર્ડ એપલ)
  25. રાસ્પબેરી - Raspberry (રાસ્પબેરી)
  26. અખરોટ - Macadamia Nut (મકાડમીયા નટ)
  27. કીવી - Kiwi (કીવી)
  28. એવોકાડો - Avocado (એવોકાડો)
  29. ક્રેનબેરી - Cranberry (ક્રેનબેરી)
  30. અંજીર - Fig Fruit (ફિગ ફ્રૂટ)
  31. લિચી - Lychee (લિચી)
  32. ચેરી - Cherry (ચેરી)
  33. શેરડી - Sugar Cane (સુગર કેન)
  34. ડ્રેગન ફળ - Dragon Fruit (ડ્રેગન ફ્રૂટ)
  35. બ્લેક કિસમિસ - Blackberry (બ્લેકબેરી) બ્લેકબેરી
  36. કાજુ - Cashews (કેશ્યુ)
  37. શકરટેટી - Muskmelon (માસ્કમેલન)
  38. પાઇનબેરી - Pine-berry (પાઇનબેરી)
  39. આંબળા - Gooseberry (ગુસબેરી)
  40. બ્લુબેરી - Blueberry (બ્લુબેરી)
  41. કાલા જામુ - Acai Berry (અકાઈ બેરી)
  42. કાંટાદાર - નાશપતિPrickly pear (પ્રિકલી પિઅર)
  43. શેતૂર - Mulberry (માલબેરી)
ફળો ના નામ | Fruits Name in Gujarati and English

ફળો ખાવાથી થતા ફાયદા :

ફળો એ કુદરતે આપેલ એક અમૂલ્ય ભેટ છે. તેમાં વિવિધ પ્રકારના વિટામિન્સ, ખનિજો, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
  • ફળોના ફાયદારોગપ્રતિકારક શક્તિ વધારે છે: ફળોમાં રહેલા વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણને ઠંડી, ખાંસી જેવા રોગોથી બચાવે છે.
  • પાચનતંત્રને સ્વસ્થ રાખે છે: ફળોમાં રહેલું ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાથી બચાવે છે.
  • હૃદયને સ્વસ્થ રાખે છે: કેટલાક ફળોમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
  • ત્વચાને ચમકદાર બનાવે છે: ફળોમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને નુકસાનથી બચાવે છે અને તેને ચમકદાર બનાવે છે.
  • વજન ઘટાડવામાં મદદ કરે છે: ફળોમાં કેલરીની માત્રા ઓછી હોય છે અને તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

તમામ ફળો ના નામ વિશે વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ફળો ના નામ વિશે સંપૂર્ણ માહિતી વિડીઓ જોઈ શકો છો.

Fruits Name in Gujarati and English PDF Download

નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે Fruits Name in Gujarati and English ની PDF પણ Download કરી શકશો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી અને અંગ્રેજી ફળો ના નામ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join