કંઈક નવું જાણવા જેવું | Something new to Learn in Gujarati [PDF]

કંઈક નવું જાણવા જેવું | Something new to Learn in Gujarati

'કંઈક નવું જાણવા જેવું' એટલે આપણને જે પહેલાથી ખબર ન હોય તેવી કોઈ નવી માહિતી, વિચાર, અનુભવ કે કૌશલ્ય મેળવવાની પ્રક્રિયા. આપણે આપણી જાતને નવા વિષયો, લોકો, સ્થળો અને પરિસ્થિતિઓમાં ખુલ્લા રાખીને નવી વસ્તુઓ શીખી શકીએ છીએ.

આ આર્ટીકલમાં અમે સરસ મજાની કંઈક નવું જાણવા જેવું ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી રજુ કરી છે અને છેલ્લે Something New Janava Jevu in Gujarati ની PDF પણ Download કરી શકશો.

કંઈક નવું જાણવા જેવું

કંઈક નવું જાણવા જેવું

કંઈક નવું જાણવા જેવું એટલે આપણને જે પહેલાથી ખબર ન હોય તેવી કોઈ નવી માહિતી, વિચાર, અનુભવ કે કૌશલ્ય મેળવવાની પ્રક્રિયા. આપણે આપણી જાતને નવા વિષયો, લોકો, સ્થળો અને પરિસ્થિતિઓમાં ખુલ્લા રાખીને નવી વસ્તુઓ શીખી શકીએ છીએ.

આ નીચે આપેલ જાણવા જેવા અજીબોગરીબ અને રસપ્રદ તથ્યો વાંચીને તમે આશ્ચર્યચકિત થઈ જશો!

  1. ગોકળ ગાય ત્રણ ચાર વર્ષ સુધી ઊંઘી શકે છે.
  2. ઘોડા અને હાથી ઊભા ઊભા ઊંઘે છે.
  3. ડાયનાસોર્સ અનેક પ્રકારનાં હતાં તેમાં મેગાલોસોર્સ જાતનાં ડાયનાસોર્સ સૌથી મોટા માનવામાં આવતા.
  4. ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે !
  5. હાથીની શક્તિ એક બુલડોઝર જેટલી હોય છે.
  6. જાપાનની કાસીયો કંપનીની ઘડિયાળો મોબાઈલ ફોનની જેમ કેમેરાવાળી પણ મળે છે.
  7. આખી દુનિયામાં દર સેકેંડે 1 લાખ 90 હજાર પત્રો ટપાલમાં વહેંચાય છે.
  8. થાય છે.
  9. દુનિયાની સૌથી પહેલી ટેલિફોન સેવા અમેરિકાના નાના શહેરમાં થઈ હતી. ફક્ત 20 લોકો પાસે ફોન હતો.
  10. સિંહની ગર્જના 5 કિ.મી. દૂર સુધી સંભળાય છે.
  11. શ્રી પુ.લ. દેશપાંડે સરકાર તથા પ્રજા તરફથી સન્માન-તેમની ટપાલ ટિકિટ-પદ્મશ્રી- પદ્મભૂષણ- અભિનેતા – ગાયક – દિગ્દર્શક – વક્તા – હાસ્યકાર અને લેખક હતા.
  12. માછલી પાણીમાં રહે છે પણ એની આંખો પર પાંપણ નથી હોતી.
  13. ‘બરફ્ની હૉકી’ કૅનેડાની રાષ્ટ્રીય રમત છે.
  14. ભારતમાં સહુથી ઓછો વરસાદ બિકાનેરમાં થાય છે.
  15. શાહુડીના શરીરે આશરે 30,000 જેટલાં કાંટા હોય છે.
  16. ‘મોઝામ્બિક સ્પિટિંગ કોબ્રા’ નામનો કાળોતરો નાગ શિકારની આંખમાં ઝેરની પિચકારી મારે છે.
  17. ભારતમાં પ્રથમ એસ.ટી.ડી.ની સેવા લખનૌ-કાનપુર વચ્ચે શરુ થઈ હતી.
  18. અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથી પણ વધારે શબ્દો છે !
  19. આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે. ચાવવાના દાંત નથી, પણ
  20. ક્વીન એલિઝાબેથ પહેલાએ પોતાના કાંડાના બેસલેટમાં ઈ.સ. 1580માં પહેલીવાર ઘડિયાળ પહેરી હતી. એ કાંડાની ઘડિયાળનો પહેલો પુરાવો છે.
  21. કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !
  22. પતંગિયાની લગભગ વીસ હજાર જેટલી જાતિ છે.
  23. ગ્રે વ્હેલ પૅસિફિક મહાસાગરમાં રહે છે અને તે પોતાનો શિકાર શોધવા 20,000 કિ.મી.નું અંતર કાપે છે.
  24. ઈ.સ. 1514માં જર્મનીના તાળા બનાવનારે પહેલીવાર ઘરમાં હેરવી ફેરવી શકાય તેવી ઘડિયાળ બનાવી હતી.
  25. લીમડાના ઝાડ ઉપર તીડ કદી હુમલો કરી, તેનો નાશ કરી શકતા નથી.
  26. યુ.એસ.એ.ના શેરમન સ્થિત એક ઝરણાનું નામ ‘નારોમિયોકનાવહુસુંકાટાંકશંક’ છે.
  27. કાળિયારને કાકડી, દૂધી, સક્કરટેટી અને તરબૂચ ખૂબ ભાવે છે.
  28. વ્હેલ માછલીનું વજન આશરે 150 ટન જેટલું હોય છે.
  29. માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છે, એક જ જડબાનો સાંધો ચાલે છે ! તે ન ચાલે તો ? ન વાત કરી શકાય, ન છીંક કે બગાસું પણ ખાઇ શકાય !
  30. ઘોડાની 60 જાતો છે. અરબી ઘોડો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
  31. એક લીલાછમ્મ વૃક્ષ પર લગભગ 20,000 પાંદડાં હોય છે.
  32. શરીરમાં ફક્ત આંખની કીકી જ એક એવી છે કે એને લોહી પહોંચતું નથી.
  33. રાતો બગલો દિવસે આરામ કરી રાતે શિકાર કરે છે.
  34. આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ શકો !
  35. ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે.
  36. પ. જર્મનીના પ્રથમ ઉપગ્રહનું નામ અઝુર હતું.
  37. જેવી રીતે બે મનુષ્યની આંગળીઓનાં ચિન્હો એક સરખા નથી હોતા તેવી રીતે બે વાઘ ઊપરની લીટીઓના નિશાન સરખા નથી હોતા.
  38. બેટરી વિનાની ઘડિયાળ ઈ.સ. 1972માં શોધાઈ.
  39. દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે.
  40. હાથી રોજ બસ્સો કિલો ખોરાક અને બસ્સો લિટર પાણી પીએ છે.
  41. દીપડો પોતાના શિકારને સકંજામાં લેવા માટે તેના પર બહુ ધૂળ ઉડાડે છે. એને કારણે શિકારનો ભોગ બનતું પ્રાણી કશું જોઈ શકતું નથી.
  42. સસલાના આગલા પગ કરતા પાછલા પગ વધુ લાંબા હોય છે.
  43. સ્નો લેપર્ડના પાછલા પગના સ્નાયુ એટલા લાંબા છે કે તે એક કૂદકામાં પોતાના શરીર કરતા સાત ગણો લાંબો કૂદકો મારી શકે છે.
  44. કેટલાક જીવજંતુ વાળથી સાંભળે છે. મચ્છરોના એંટેના પર હજારો નાના વાળ હોય છે જેનાથી તે સાંભળે છે. એ રીતે વાંદો તેના પેટ આવેલા વાળથી, જે અવાજનો સંદેશતેના મગજ સુધી પહોંચાડે છે, સાંભળે છે. જ્યારે કેટરપીલર [ઈયળ] આખા શરીરથી સાંભળે છે. કેટરપીલરના આખા શરીર પર આવેલા છે જે કાનની ગરજ સારે છે.
  45. હાફીઝ કૉટ્રાક્ટર ભારતનાં ટોચના આર્કિટેક્ટ છે.
  46. એક પાઉંડ પ્લેટિનમ નામની ધાતુ બે લાખ માટીમાંથી માંડ મળે છે.
  47. દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ કેલિફોર્નિયામાં આવેલું કોસ્ટ રેડ્વૂડ છે. તેની ઊંચાઈ 360 ફૂટ છે.
  48. પહેલી વૉટરપ્રુફ ઘડિયાળની શોધ ઈ.સ. 1926માં શોધાઈ.
  49. ભારતના આંધ્રપ્રદેશમાં આવેલા એક સ્ટેશનનું નામ ‘શ્રી વેંકટનરસિંહરાજુવારિપેટા’ છે.
  50. પેંગ્વીન પક્ષીને જીભ પર કાંટા હોય છે.
  51. લાઓસ એક એવો દેશ છે કે જ્યાં સિક્કાનું ચલણ નહિ પણ ફક્ત નોટોનું ચલણ ચાલે છે.
  52. દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, આરબદેશો અને
  53. વીંછી નવ મહિના સુધી ખાધા વિના ચલાવી શકે છે.
  54. દુનિયાની સૌથી મોટી ઘડિયાળ મેઉથ મૉસ્કોમાં આવેલી છે.
  55. લીલા રંગનો તીતીઘોડો સુપરસોનિક શ્રવણ શક્તિ ધરાવે છે. તે ધ્વનિની ગતિ કરતાં પણ વધુ ગતિવાળો અવાજ ક્ષમતા ધરાવે છે. દર સેકંડે 45,000 કંપનવાળો ધ્વનિ સાંભળી શકે છે.
  56. જીવજંતુઓમાં મચ્છર સૌથી મજબૂત છે. તે ઠંડા પ્રદેશો તેમજ વિષુવવૃતનાં ગરમ જંગલોમાં પણ સહેલાઈથી રહી શકે છે.
  57. મુંબઈ ભારતનું પ્રવેશદ્વાર કહેવાય છે
  58. 26મી માર્ચના દિવસે ‘રંગભૂમિ’ દિવસ તરીકે ઉજવાય છે.
  59. એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત ' મોનોકોઆ ' સમુદ્રમાં આવેલો છે !
  60. હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક સૂઈ શકે છે.
  61. બ્લુ વ્હેલ એટલી મોટેથી સીટી વગાડે છે કે તેનો અવાજ 188 ડેસી મીટર દૂર સુધી સંભળાય છે.
  62. લિયોનાર્ડો દ વિંશી વિષે કહેવાય છે કે તેઓ એક હાથે લખે છે અને એજ સમયે તેઓ બીજા હાથ વડે ચિત્ર દોરી શકતા હતા.
  63. કાગળનો એક ટુકડો 7થી વધારે વખત વાળી શકાતો નથી.
  64. કોચીન અરબ સાગરની રાણી તરીકે પ્રખ્યાત છે.
  65. વિશ્વમાં ટુંકા નામની અને લાંબા નામની બોલબાલાછે. ફ્રાંસમાં ‘ઈ’ નામનું ગામ છે. પ્રશાંત મહાસાગરમાં કેરોલિન બેટ પર ‘ઉ’ નામનું ગામ આવેલું છે. જાપાનમાં ‘ઓ’ નામનું ગામ છે. સ્વિડન, નોર્વે અને ડેનમાર્કમાં ‘ઑ’ નામનાં ગામ છે.
  66. બે મોટા વૃક્ષ એક પરિવારના ચાર વ્યક્તિ માટે જરૂરી હોય એટલો ઑક્સિજન ઉત્પન્ન કરે છે.
  67. બકરીઓની પગની ખરીમાં આવેલી ગાદી જમીન સાથે વૅક્યુમ ઊભું કરી ચોંટી જાય છે. આથી તેઊભા પર્વત ચઢી શકે છે.
  68. કહેવાય છે કે શાહજહાએ કાળા આરસપહાણનો બીજો તાજ મહાલ રચવાનું નક્કી કર્યું હતું જે યમુનાને બીજે કિનારે હોત અને બંને ને જોડતો એક પુલ બનાવવાનો હતો.
  69. કેમેલિયનની જીભ એના માથા અને શરીર જેટલી લાંબી હોય છે અને તે 16 ફૂટ દૂર રહેલો પોતાનો શિકાર એક સેકંડમાં કરી શકે છે.
  70. રેશમનો કીડો ૫૬ દિવસમાં પોતાના વજન કરતાં ૩૬,૦૦૦ ગણું ખાઇ જાય છે.
  71. ઉંદર ઊંટ કરતાં પણ વધું દિવસો સુંધી પાણી વગર ચલાવી શકે છે.
  72. ફિલિપાઈંસના દરિયામાંથી મળી આવતા મગર સૌથી વજનદાર હોય છે.
  73. કોયલનો ટહુકો નારીનો નથી હોતો નરનો હોય છે જે માદા કોયલને પ્રેમ કરવા આમંત્રણ આપતો ટહુકો કરે છે.
  74. નર ઘોડાને 40 દાંત હોય છે. દાંત પરથી તેની ઉંમરની અટકળ થાય છે.
  75. ડબલ ડેકર બસ કરતાં જિરાફદોઢ મીટર વધુ ઊચું હોય છે, પણ એની ગરદનમાં માત્ર સાત હાડકાં હોય છે અને સ્વરતંતુ નબળા હોવાથી એનો કંઠ કામણ ગારો નથી.
  76. લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ
  77. જંગલી ભેંસને અરણી, ઢીંગી પણ કહે છે.
  78. લાયર બર્ડ નિલગિરિના ઝાડ પર ઘુમ્મટ આકારનો માળો બાંધે છે.
  79. ગાયના દૂધને પચાવતા પેટને પચાવતા પેટને એક કલાક લાગે છે.
  80. જળો નામના જંતુથી અનેક રોગ મટે છે. જળો તેના શરીર કરતાં અનેક ગણું વધારે લોહી ચૂસવાની ક્ષમતા ધરાવે છે.
  81. રાષ્ટ્રીય શાયરનું બિરુદ ‘ઝવેરચંદ મેઘાણી’ને આપવામાં આવ્યું હતું.
  82. અલ્બાટ્રોર્સ નામના પક્ષીની પાંખ પક્ષી જગતમાં સૌથી લાંબી છે.
  83. માણસ બોલે છે ત્યારે શરીરના જુદાજુદા 72 મસલ્સ કામ કરે છે.
  84. આફ્રિકા અંધ મહાદ્વીપ કહેવાય છે.
  85. પક્ષીઓનાં બચ્ચાં પોતાના વજન કરતાં વધારે ખાય છે, જ્યારે મોટાં પંખીઓ પોતાના વજન કરતાં અડધો ખોરાક ખાય છે.
  86. પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે.
  87. ભારતમાં પ્રવાસી માટે સૌથી વધારે હોટલો કેરળમાં છે ત્યારબાદ તમિળનાડુમાં છે.
  88. ચિત્તો દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે. જેની ઝડપ કલાકની 70 માઈલ એટલે કે 113 કિ.મી.ની છે.
  89. નેપોલીયન બિલાડીઓથી બહુ ડરતો !
  90. જંગલી કૂતરાઓ હંમેશા ટોળામાં રહે છે.
  91. કૂતરાં રંગ પારખી નથી શકતાં અને ‘શોર્ટ સાઈટેડ હોય છે. તેમને દૂરનું દેખાતું નથી.
  92. જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે માથે ઊભા રહેવાની તાલીમ આપી શકાય છે.
  93. જાપાનમાં એક ઝાડ એવું છે કે જેમાંથી સૂરજ આથમવાના સમયે ધુમાડો નીકળે છે.
  94. ભારતની સૌ પ્રથમ બેંકનું નામ ‘બેંક ઓફ હિન્દુસ્તાન’ હતું !
  95. છીંક કે ઉધરસ આવે ત્યારે નાક અને મોં સાથે બંધ ન રાખતા નહીં તો ડોળા બહાર આવી જશે.
  96. પંડિત કાબરાનું નામ ‘ગિટાર’ સાથે સંકળાયેલુ છે.
  97. બેલગ્રેડ સફેદ શહેર તરીકે પ્રખ્યાત છે.
  98. ઊંટ એક દિવસમાં સો કિલોમીટર અંતર કાપી શકે છે.
  99. ભારતમાં સાહસિક ધંધાદારીઓમાં 10 % મહિલાઓ છે.
  100. શિકારીને પકડવાના દાંત હોય છે.

Something new to Learn in Gujarati

  1. એક પેંસિલ તેના જીવન દર્મિયાન 45,000 શબ્દ લખી શકે છે.
  2. લૉસ ઍજલિસમાં માણસોની વસ્તિ કરતાં મોટરોની વસ્તિ વધારે છે.
  3. અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત અને Q સૌથી ઓછી વખત વપરાય છે.
  4. કાંગારુને ખોરાક ચાવીચાવીને ખાતા લગભગ ચાર કલાક લાગે છે.
  5. તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કરવામાં આવે છે
  6. ‘ઈંડિયન નેશનલ કૉંગ્રેસ’ સૌથી જૂની રાજકીય પાર્ટી છે.
  7. ભારતના ઓરિસ્સામાં ‘ઈબ’ નામનું એક રેલ્વે સ્ટેશન છે.
  8. દુનિયાભરની કોલસાની ખાણોમાંથી દર મિનિટે 600 ટન કોલસો કાઢવામાં આવે છે.
  9. થાઈલૅંડ સફેદ હાથીઓવાળો દેશ કહેવાય છે.
  10. જયપુર ગુલાબી શહેર તરીકે જાણીતું છે.
  11. ચીલીમાં એરિકા સૌથી સૂકી જ્ગ્યા ગણાય છે જ્યાં વરસે 0.03 ઈંચ વરસાદ પડે છે. આનો મતલબ એમ થાય કે એક કપ કોફીનો ભરાતા એક સદી વહી જાય.
  12. વિશ્વભરની વિશાળ વાયુસેનાઓમાં ભારતીય વાયુસેનાનું સ્થાન ચોથા નંબરે છે.
  13. શાહમૃગ અને ઈમુ નામના બે પક્ષીઓ છે પરંતુ ઉડી નથી શકતા.
  14. ફિલિપાઇન્સનિ ' બોયા ' ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છે, જેથી માળો રાત્રે ચમકે !
  15. જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !
  16. લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦ થી ૨૦૦ વર્ષનું ગણાય છે.
  17. ઑલંપિકના નિયમાનુસાર બેડમિગ્ટનના ફૂલમાં 14 એક સરખા પીંછા લાગેલા હોવા જોઈએ.
  18. ગુરુને 12 ઉપગ્રહ છે.
  19. એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી. લાંબી લીટી દોરી શકાય છે !
  20. દુનિયાનું સહુથી મોટું રેલ્વે સ્ટેશન ન્યુયોર્કમાં આવેલું ‘ગ્રેટ સેંટ્રલ ટર્મિનલ’ છે.
  21. આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦ વખત પાંખો ફફડાવે છે !
  22. એલ્બેટ્રોસ નામનું પંખી એક પણ વખત પાંખો ફફડાવ્યા વિના
  23. શરીરમાં રક્તકણો …લાલ કણો 20 જ સેકેંડમાં પૂરા શરીરમાં ફરી વળે છે.
  24. વીજળીથી દર વર્ષે દુનિયામાં લગભગ 1,000 માનવીઓનું મૃત્યુ થાય છે. શું આ તમે જાણો છો ???
  25. માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ રંગોને ઓળખી શકે છે !
  26. રેડિયમની શોધ કરનાર અને નોબેલ ઈનામ મેળવનાર મેડમ ક્યુરી રેડિયમનાં કિરણોના કાર્ણે મૃત્યુ પામેલા.
  27. ઝેબ્રા કાળા રંગના અને સફેદ લાઈનવાળા નથી પણ સફેદ રંગના અને કાળી લાઈનવાળા હોય છે.
  28. ઘેંટીનું દૂધ ખૂબ જાડું હોય છે. તેમાંથી ચીઝ બનાવવામાં આવે છે.
  29. ચોખ્ખુ મધ કદી બગડતું નથી.
  30. દરિયાઈ ઘોડાને જ્યારે ગુસ્સો આવે ત્યારે એનાં શરીરમાંથી લાલ પરસેવો નીકળે છે.
  31. ભારતનું સૌથી જૂનું ચર્ચ પલપુર-કેરાલામાં આવેલું છે.
  32. દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છે, જે ૧.૫મી ઊંચું હોઇ શકે !
  33. સીલ માછલી એક વખતમાં ફક્ત દોઢ જ મિનિટ ઊંઘી શકે છે.
  34. વિશિષ્ટ પ્રકારની શરીરિક રચના ધરાવતો એક કીડો સમુદ્રના તળિયે રહે છે. તેનો દેખાવ મોરનાં પીંછા જેવો છે, તેનું અંગ્રેજી નામ PEACOCK WORM છે. પોતાનો ખોરાક મેળવવા મોરના રંગીન પીંછા જેવી પોતાની પાંખ ફેલાવે છે.
  35. લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦ કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.
  36. દુનિયાનું સૌથી ખૂબસૂરત શહેર ફ્રાંસનું પેરિસ શહેર છે.
  37. ઈંદિરા ગાણ્ધી અને ઝુલ્ફીકાર ભુત્તો વચ્ચી સિમલામાં શંતિ કરાર થયા હતા.
  38. ટેલિફોનો આટલા બધા હોવા છતાં દુનિયાનાં 50 ટકા માનવીઓ એ કદી ટેલિફોન કર્યો નથી કે મેળવ્યો નથી.
  39. કોરિયા પ્રભાતની શાંતિવાળો દેશ કહેવાય છે.
  40. અંગ્રેજી થાઉસંડ શબ્દમાં A અક્ષર એક વાર આવે છે પણ અંગ્રેજીમાં વનથી નાઈન હડ્રેડ એંડ નાઈટી નાઈનમાં એકપણ વખત A અક્ષર આવતો નથી.
  41. જંગલી કૂકડો શરમાળ, ચકોર હોય છે.
  42. દૂધ મલાઈ કરતાં વધારે વજનદાર છે.
  43. દરેક સેકંડે લગભગ 100 વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે.
  44. દુનિયામાં સહુથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારમાં છે !
  45. સ્વ. ચરણસિંહની સમાધિ ‘કિસાન ઘાટ’ ના નામે જાણીતી છે.
  46. દર વર્ષે પૃથ્વી પર 1 લાખ ધરતીકંપ થાય છે.
  47. એક ઉંદરની જોડી એક વર્ષમાં બે હજાર જેટલાં બચ્ચાઓ જણી શકે છે.
  48. ખિસ્સામાં ઘડિયાળ નડે છે તેવી ફરિયાદથી કાંડા ઘડિયાળની શોધ થઈ.
  49. સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે ફાંટાવાળી જીભ વડે જ
  50. આપણે લગભગ દર છ સેકંડે આંખો પટપટાવીએ છીએ !
  51. એક ઘોડામાં સાત માણસ જેટલી શક્તિ હોય છે.
  52. સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ ગણો ભારે છે.
  53. પૃથ્વી પર દરેક સેકન્ડ પર થતા જનમતા માનવીના ફક્ત 10% જ જીવીત રહે છે.
  54. ઊંટ પોતાના શરીરને ઠંડુ રાખવા એકબીજા સાથે અડીને બેસે છે કારણ એમનાં શરીર પર ઓછામાં ઓછા સૂર્યકિરણ પડે છે.
  55. દુનિયામાં ગુલાબના ફૂલની કુલ 792 જાત છે.
  56. જંગલમાં સિંહનું અયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે જ્યારે માનવ વસ્તિમાં તેનું આયુષ્ય 25 વર્ષનું હોય છે.
  57. હેંગફિશ નામની માછલીને ચાર હૃદય છે.
  58. મધ ક્યારેય ખરાબ થતું નથી.
  59. કૂતરાનું આયુષ્ય 20 વર્ષનું હોય છે.
  60. અમદાવાદને ‘માંચેસ્ટર ઑફ ઈંડિયા’નું બિરુદ મળ્યું હતું.એક સિગરેટ પીવાથી માનવીનું સરેરાશ આયુષ્ય સાડા પાંચ મિનિટ જેટલું ઘટી જાય છે.
  61. ભારતના લક્ષદ્વિપ એવો વિસ્તાર છે કે જ્યાં એક પણ હિન્દુ મંદિર નથી.
  62. લડાખમાં વિશ્વનો સૌથી ઊંચો વેલી બ્રિજ છે, જે ભારતીય સેનાએ બાંધ્યો છે.
  63. કાનડિયા તેમના જીવનનો ઘણો ખરો સમય હવામાં ઊડીને જ પસાર કરે છે. તેઓ ઊડતાં ઊડતાં જ શિકાર કરવાનું અને ખોરાક મેળવવાનું કામ કરે છે.
  64. મગરની આંખની બન્ને બાજુ આંસુની નળી હોય છે. જ્યારે તે ખાવા માટે જડબું ખોલે છે ત્યારે એની આંખમાંથી આંસુ બહાર આવે છે. એણે શિકાર કર્યો હોય તેના પશ્ચાતાપરૂપે આ આંસુ નથી આવતાં. એટલે જ બનાવટ કે ઢોંગી આશ્વાસન કે શોક માટે ‘મગરનાં આંસુ’ રૂઢિપ્રયોગ વપરાય છે.
  65. પ્રાચીન વિશ્વનાં સ્થળનાં નામમાં સૌથી પ્રાચીન નામ ઉર છે જે હાલના ઈરાકમાં સુમેરુ સંસંસ્કૃતિનાં લોકોએ વર્તમાન પૂર્વે 5600માં આ સ્થલની સ્થાપના કરી હતી.
  66. પહાડી સિંહ અને દીપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે.
  67. સ્વિડનના મજૂર મહાજનના પ્રમુખનું નામ સૌથી લાંબુ છે. ‘સેગ વર્કસઈંડ સ્પિય બિટાર બિફોર બંડસોર્ડ ફોરાનડિબોસ્ટાડન’
  68. કેટલા કાચબાનું આયુષ્ય 150 વર્ષનું હોય છે. ગાલાપેગાસ નામના ટાપુઓ પર 230 કિલો વજનના વિરાટ કાચબા જોવા મળે છે.
  69. નાક બંધ કરીને જો સફરજન કે બટાટું કે કાંદો ખાવામાં આવે તો તેમનો સ્વાદ એકસરખો મીઠો લાગે છે.
  70. માખીની દરેક આંખમાં ચાર હજાર નાના લૅંસ હોય છે.
  71. રશિયાએ ‘સ્પુટનિક’ નામનો કૃત્રિમ ઉપગ્રહ પ્રથમવાર અવકાશમાં મોકલ્યો હતો.
  72. સ્કોટલેંડ કેકનો દેશ કહેવાય છે.
  73. સાધારણ રીતે સરેરાશ વ્યક્તિ દિવસમાં 15 વખત હસે છે.
  74. મોબાઈલનો સૌથી વધુ વપરાશ અમેરિકા અને રશિયા છે ત્યારબાદ ચીન અને પછી ભારતનો વારો આવે છે.
  75. સ્પેન દેશમાં કાપડ પર સમાચાર પત્ર બહાર પાડવામાં આવે છે.
  76. કાંડાની ઘડિયાળ પહેલા ખિસ્સાની ઘડિયાળ હતી. આપણા ગાંધીબાપુ પોતાની ઘડિયાળ કેડે ભેરવી રાખતા.
  77. ગુજરાતમાં પાટનગરનું સૌથી પ્રાચીનૅ નામ કુશસ્થલી છે. વર્તમાન પૂર્વે 6000ના સમયગાળામાં વૈવસ્વત મનુના પ્રપુત્ર આનર્તે દરિયાકિનારે વસાવ્યું હતું. પાછલથી ભગવાન શ્રી કૃષ્ણે તેને વિકસાવી દ્વારિકા નામ આપ્યું જે વિશ્વનું સૌથી પ્રાચીન વિદ્યમાન નગર છે.
  78. મ્યાનમાર [બર્મા] પેગોડાનો દેશ કહેવાય છે.
  79. જાતે ચાવી અપાઈ જાય એવી ઘડિયાળ ઈ.સ.1770માં ફ્રાંસનાં એક કારીગરે બનાવી હતી. ત્યાં સુધી ચાવી હાથે આપવી પડતી હતી.
  80. મગરનાં આગળનાં પગમાં પાંચ આંગળીઓ, જ્યારે પાછલા પગમાં ચાર આંગળીઓ હોય છે.
  81. ઍરોપ્લેનની શોધ 1903માં થઈ હતી.
  82. આવી જ રીતે મોબાઈલ ભૂલી જવાનો આંકડો મુંબઈમાં વર્ષે 33,000 અને લંડનમાં વર્ષે 54,872નો છે.
  83. પૃથ્વી, તારા, સૂરજ બધાં જ 4,56 અબજ વર્ષો જૂના છે.
  84. સૂર્યનો પ્રકાશ પૃથ્વી આસપાસ એક સેકન્ડમાં 1,86,000 માઈલની ઝડપે ફેલાય છે.
  85. દક્ષિણ યુરોપમાં લગભગ 5760 કિ.મી. જેટલા લાંબા વિસ્તારમાં કીડીઓની વિશાળ વસ્તી છે. ઈટાલીથી સ્પેન સુધી ફેલાયેલી આ વસ્તીમાં અબજોની સંખ્યામાં કીડીઓ લાખો દરમાં રહે છે. પણ તેઓ ક્યારેય ઝગડતી નથી.
  86. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા 8 મિનિટ અને 17 સેકંડ લાગે છે.
  87. આપણા શરીરમાંથી દર સેકેંડે 1/50/00/000 રક્તકણો નાશ પામે છે.
  88. અજગર પોતાના શિકારને માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે.
  89. ઈટાલીના લોકોની સૌથી મનગમતી વાનગી ‘પાસ્તા’ છે. પાસ્તાના વિવિધ પ્રકારોમાં સૌથી લોકપ્રિય સ્પગેટી છે.
  90. ‘વ્હીલર’ ચેઈન બુકશોપ 253 રેલ્વે સ્ટેશન પર જોવા મળે છે.
  91. દરિયામાં સુનામી તોફાન વખતે મોજાની ગતિ જેટ વિમાનની ગતિ સમાન હોય છે.
  92. દુનિયાનો સૌપ્રથમ શબ્દકોષ અંગ્રેજી વિદ્વાન જોન ગોલેન્ડે લેટિન ભાષામાં 1225ની સાલમાં તૈયાર કર્યો હતો.
  93. ઉતારુઓ ટેક્સીમાં લેપટોપ ભૂલી જતાં હોય તેનો આંકડો જાણવા જેવો છે. મુંબઈમાં વર્ષે 344 , વૉશિંગ્ટનમાં 355,અને સૌથી વધારે લંડનમાં 3179 છે.
  94. અમેરિકાના બજારમાં 450 કરતા પણ વધુ વિવિધ પ્રકારના ઠંડા પીણા મળે છે.
  95. જીભનાં મસલ્સ સૌથી મજબૂત હોય છે.
  96. નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે
  97. કોકાકોલા સૌપ્રથમ બનાવાયેલું ત્યારે એનો રંગ લીલો રાખેલો.
  98. છીંક ખાવાથી મગજનાં કેટલાક સેલ મરી જાય છે એટલે લોકો છીંક આવતા ‘ખમ્મા’ અથવા ‘શ્રીજી બાવા’ એવું કાંઈક બોલે છે.
  99. એક સામાન્ય ગોલ્ફના દડા પર લગભગ 336 જેટલા ખાડા હોય છે.

કંઈક નવું જાણવા જેવું ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Something New Janava Jevu in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

કંઈક નવું જાણવા જેવું સંપૂર્ણ માહિતી ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી કંઈક નવું જાણવા જેવું સંપૂર્ણ માહિતી વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં કંઈક નવું જાણવા જેવું સંપૂર્ણ માહિતી એટલે કે Something New Janava Jevu in Gujarati  વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. 

તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join