શું તમે ગુજરાતીમાં એક ચબુતરાની આત્મકથા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો એક ચબુતરાની આત્મકથા વિશે
ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Ek Chabutara ni Atmakatha Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
એક ચબુતરાની આત્મકથા વિષય પર નિબંધ
અહીં ગુજરાતી એક ચબુતરાની આત્મકથા વિશે એક નિબંધ રજુ કર્યો છે
જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ એક ચબુતરાની આત્મકથા વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
એક ચબુતરાની આત્મકથા વિશે ગુજરાતીમાં નિબંધ
ગામલોકો રોજ સવારે મારા પર દાણા નાખી જતા અને કુંડીમાં પાણી ભરી જતા. સવારના પહોરમાં જ ઘણાં પંખીઓ મારા પર દાણા ચણવા આવી જતાં. તેમાં જાતજાતનાં પંખીઓ હોય. ચકલાં, કબૂતર, કાગડા, કાબર વગેરે પંખીઓને દાણા ચણતાં જોઈને મને ઘણો આનંદ થતો. પંખીઓ દાણા ચણતાં અને પાણી પીતાં. તેઓ મને રોજ તેમનાં મધુર ગાન સંભળાવતાં. ક્યારેક તેઓ ઝઘડતાં પણ ખરાં. કંઈક અવાજ થતાં બધાં પંખીઓ એકસાથે ઊડી જતાં. કેટલીક વાર નાનાં બાળકો પંખીઓ જોવા માટે મારી પાસે આવતાં. મને આ બધું જોવાની ઘણી મજા પડતી.
પણ એક દિવસ ગામમાં એક ખટારો આવ્યો. રસ્તો સાંકડો હતો. તેથી ડ્રાઇવરે ખટારાને પાછો વાળ્યો ત્યારે તે મારી સાથે ટકરાઈ ગયો. તેથી મારો કેટલોક ભાગ તૂટી પડ્યો.
હવે મારું રૂપ પહેલાં જેવું રહ્યું નથી. ગામલોકો મારું સમારકામ કરાવતા નથી. ગામમાં હવે બીજી જગ્યાએ નવો ચબૂતરો બનાવવાનો વિચાર ચાલે છે. આમ છતાં, એક ડોસીમા હજી રોજ થોડા દાણા નાખે છે. થોડાં પંખીઓ હજી આવે છે. આ પંખીઓની હાજરીથી મને સંતોષ છે.
એક ચબુતરાની આત્મકથા નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Ek Chabutara ni Atmakatha Nibandh in
Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
એક ચબુતરાની આત્મકથા નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી એક ચબુતરાની આત્મકથા ગુજરાતી નિબંધ નો વિડીઓ
જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં એક ચબુતરાની આત્મકથા વિશે નિબંધ એટલે કે Ek Chabutara ni Atmakatha Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય
તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને
અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે.
તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!