એક ફાટેલી ચોપડીની આત્મકથા નિબંધ | Autobiography of Book Essay in Gujarati

એક ફાટેલી ચોપડીની આત્મકથા નિબંધ | Autobiography of a Torn Book Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં એક ફાટેલી ચોપડીની આત્મકથા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો એક ફાટેલી ચોપડીની આત્મકથા વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Autobiography of a Torn Book in Gujarati ની PDF પણ Download કરી શકશો.

એક ફાટેલી ચોપડીની આત્મકથા વિષય પર નિબંધ

અહીં ગુજરાતી એક ફાટેલી ચોપડીની આત્મકથા વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 100 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ એક ફાટેલી ચોપડીની આત્મકથા વિશે નિબંધ ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

એક ફાટેલી ચોપડીની આત્મકથા વિશે ગુજરાતીમાં  નિબંધ 

એક ફાટેલી ચોપડીની આત્મકથા

આજથી દસ વર્ષ પહેલાં એક લેખકના ઘેર મારો જન્મ થયો હતો. એ લેખકે મારી હસ્તપ્રત તૈયાર કરીને પ્રકાશકને મોકલી. હસ્તપ્રતમાંની વાર્તાઓ વાંચીને તેમણે મને એક સુંદર ચોપડી રૂપે પ્રગટ કરવાનું નક્કી કર્યું.

પ્રકાશકે એક ચિત્રકાર પાસે વાર્તાઓને અનુરૂપ સુંદર ચિત્રો તૈયાર કરાવ્યાં. પછી એ વાર્તાઓનું સારા કાગળ ઉપર સુંદર છાપકામ કરાવ્યું. જોતજોતામાં મારી એક હજાર નક્લો છપાઈને તૈયાર થઈ ગઈ.

એક દિવસ પુસ્તકોનું એક મોટું પ્રદર્શન ગોઠવાયું હતું. તેમાં બીજાં ઘણાં પુસ્તકોની સાથે મને પણ ગોઠવવામાં આવી. અનેક લોકો પુસ્તકપ્રદર્શનની મુલાકાતે એકઠું કરાવીને મોકલી આપતા. અમે કોઈ વાર વિદ્યાર્થીઓને આવા વિસ્તારની મુલાકાતે પણ લઈ જતા.

હું આવી બધી પ્રવૃત્તિઓ નિઃસ્વાર્થભાવે કરતો. મને ક્યારેય પદ કે પ્રતિષ્ઠાની અપેક્ષા નહોતી. આજે મારા અનેક વિદ્યાર્થીઓ ભણીગણીને જુદા જુદા ક્ષેત્રોમાં ગોઠવાઈ ગયા છે. એમની પ્રગતિ જોઈને મને આનંદ થાય છે. તેઓ મારા પ્રત્યે આદર રાખે છે તેને હું મારી મોટી મૂડી ગણું છું. એક ઉમદા કાર્યમાં મારું જીવન ઉપયોગી નીવડ્યું તેનો મને અપાર આનંદ અને પરમ સંતોષ છે.

એક ફાટેલી ચોપડીની આત્મકથા નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Autobiography of a Torn Book in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

એક ફાટેલી ચોપડીની આત્મકથા નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી એક ફાટેલી ચોપડીની આત્મકથા ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં એક ફાટેલી ચોપડીની આત્મકથા વિશે નિબંધ એટલે કે Autobiography of a Torn Book Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join