એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ ગુજરાતી [2024]

એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ ગુજરાતી | Unemployed Person Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં એક શિક્ષિત બેકારની આત્મકથા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો એક સુશિક્ષિત બેકારની આપવીતી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Unemployed Person Essay in Gujarati ની PDF પણ Download કરી શકશો.

એક શિક્ષિત બેકારની આત્મકથા વિષય પર નિબંધ

અહીં ગુજરાતી એક શિક્ષિત બેકારની આત્મકથા વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 100, 200 શબ્દોમાં છે.

નીચે આપેલ એક શિક્ષિત બેકારની આત્મકથા વિશે નિબંધ ગુજરાતીમાં 100, 200  શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

એક સુશિક્ષિત બેકારની આપવીતી વિશે ગુજરાતીમાં નિબંધ 

  1. પ્રસ્થાવના
  2. શિક્ષણ 
  3. નોકરી મેળવવા માટેની દોડધામ-નિરાશા 
  4. ઉપસંહાર
આપણાં માતાપિતા પેટે પાટા બાંધીને આપણને ભણાવે છે. તેમને એવી આશા હોય છે કે તેમનું સંતાન ભણીગણીને સારી નોકરી મેળવે, સારી કમાણી કરે અને ઘરમાં સુખનો સૂરજ ઊગે. પરંતુ કેટલીક વાર માતાપિતાની આ આશા ઠગારી નીવડે છે.

મધ્યમવર્ગના એક ખેડૂત કુટુંબમાં મારો જન્મ થયો હતો. મારાં માબાપે મને હોંશે હોંશે નિશાળે ભણવા મૂક્યો. હું ભણવામાં હોશિયાર. તેથી મારા પિતાજીની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં મારા ભણતરનો ખર્ચો વેઠતા રહ્યા. મેં એસ. એસ. સી. અને હાયર સેકન્ડરીની પરીક્ષાઓ સારા ગુણ સાથે પાસ કરી. મારા ગામમાં કૉલેજ ન હોવાથી મારાં માબાપે દેવું કરીને મને શહેરની કૉલેજમાં ભણવા મોક્લ્યો. ત્યાં મેં B. Sc. અને પછી M. Sc.ની ડિગ્રી મેળવી. ત્યારપછી મેં B. Ed.ની ડિગ્રી પણ મેળવી લીધી. મારા ભણતર પાછળ મારા પિતાજીએ પચાસ હજાર રૂપિયાનું દેવું કર્યું હતું.

મારું ભણતર પૂરું થયાંને બે વર્ષ થઈ ગયાં છે. હજુ હું નોકરી મેળવવા માટે ફાંફાં મારી રહ્યો છું. હું છાપાંમાં આવતી જાહેરાતો નિયમિત વાંચું છું. મારા લાયક જાહેરાત વાંચીને હું અરજી પણ કરું છું. ક્યારેક મને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. પણ મારી પસંદગી કરવામાં આવતી નથી, કારણ કે મારી પાસે લાયકાત છે પણ લાગવગ નથી. 

હું નોકરી મેળવવા માટે દોઢ-બે લાખ રૂપિયાનું ડોનેશન પણ આપી શકું તેમ નથી. આથી મારા કરતાં ઓછી ગુણવત્તા ધરાવતા ઉમેદવારોની પસંદગી થઈ જાય છે પણ મારી પસંદગી થતી નથી! શિક્ષણ હવે માત્ર વેપાર જ છે.

એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Unemployed Person Essay in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી એક શિક્ષિત બેકારની આત્મકથા ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં એક શિક્ષિત બેકારની આત્મકથા વિશે નિબંધ એટલે કે Unemployed Person Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.