ફૂલો ના નામ ગુજરાતી | Flowers Name in Gujarati and English [with Pictures]

Flowers Name in Gujarati and English | ફૂલો ના નામ ગુજરાતી

ફૂલો - પ્રકૃતિનું સૌથી સુંદર આભૂષણ! તેમના નજાકતભર્યા રંગો અને મનમોહક સુગંધથી, ફૂલો આપણને પ્રકૃતિની સુંદરતાનો અનુભવ કરાવે છે. આજે આપણે ફૂલોની વિશાળ દુનિયામાં એક સુંદર સફર કરીશું.

રંગબેરંગી ફૂલો જોઈને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે. તેમની વિશાળ વિવિધતા અને સુંદરતા જોતાં આપણને આશ્ચર્ય થાય છે કે પ્રકૃતિ આટલી સુંદર કેવી રીતે બની શકે છે. આ લેખમાં આપણે જાણીશું તમામ ફૂલો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં!

આ આર્ટીકલમા અમે ગુજરાતી અને અંગ્રેજીમાં તમામ ફૂલો ના નામ વિશે સંપૂર્ણ માહિતી આપી છે.  આર્ટીકલના અંતે તમે Flowers Name in Gujarati and English ની pdf પણ Download કરી શકશો.

ફૂલો ના નામ ગુજરાતી અને અંગ્રેજી

ફૂલો માત્ર સુંદર જ નથી હોતા, પરંતુ તે વિવિધ સંસ્કૃતિઓમાં ફૂલોનો ઉપયોગ મોટાભાગે પૂજાની વિધિમાં અથવા શણગાર માટે કરવામાં આવે છે. પ્રેમ, ખુશી, દુઃખ, આશા જેવી લાગણીઓને વ્યક્ત કરવા માટે ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમના અંગ્રેજી નામ શું છે? 

આ લેખમાં આપેલા શબ્દભંડોળની મદદથી તમે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ફૂલોના નામ સરળતાથી શીખી શકો છો.

Flowers Name in Gujarati and English

  1. ગુલાબ (Gulab) - Rose
  2. સૂર્યમુખી (Suryamukhi) - Sunflower
  3. ગુલબહાર (Gulbahar) - Daisy
  4. કમળ (Kamal) - Lotus
  5. ચમેલી (Chameli) - Jasmine
  6. ચંપા (Champa) - Magnolia
  7. લવંડર (Lavendar) - Lavender
  8. ગુલખૈરા (Gulkhera) - Hollyhock
  9. ટ્યૂલિપ (Tulip) - Tulip
  10. પલાશનું ફૂલ (Palash nu ful) - Monosperma
  11. બાલસમ (Balsam) - Balsam
  12. ગલગોટો (Galgoto) - Yellow Marigold
  13. પોટ મેરીગોલ્ડ (Pot merigold) - Pot Marigold
  14. સ્ટાર જાસ્મીન (Star jasmin) - Star Jasmine
  15. મોગરા (Mogra) - Jasminum officinale
  16. રાત રાણી (Ratrani) - Night Blooming Jasmine
  17. નાગદમણિ (Nagdamani) - Grand Crinum Lily
  18. સદાબહાર (Sadabahar) - Periwinkle
  19. લીલી (Lili) - Lily
  20. રક્ત લિલી (Rakt lili) - Blood Lily
  21. નીલકમલ (Nilkamal) - Blue Water Lily
  22. કેવડા (Kevda) - Pandanus
  23. ખસ ખસ (Khas khas) - Poppy Flower
  24. ધતુરો (Dhaturo) - Stramonium
  25. ઓર્કિડ (Arkid) - Orchid
  26. અપરાજિતા (Aparajita) - Butterfly Pea
  27. ગુલમહોર (Gulmahor) - Delonix Regia
  28. શણ (Shan) - Flax
  29. દહલિયા (Dahaliya) - Dahlia
  30. નાગ ચંપા (Nag champa) - Cobra Saffron
  31. આંબોલી (Aboli) - Crossandra
  32. અમલતાસ (Amaltas) - Golden Shower
  33. કામિની (Kamini) - Murraya
  34. સોન ચંપા (Son champa) - Golden Frangipani
  35. છુઈમુઈ (Chui mui) - Shameplant
  36. ઘૃત કુમારી (Dhrut kumari) - Aloe Vera Flower
  37. ચાંદની ફૂલ (Chandani ful) - Crape Jasmine
  38. ગુલાંચી (Gulanchi) - White Frangipani
  39. હિબિસ્કસ (Hisbikas) - Hibiscus
  40. ગુલતુરા (Gultura) - Peacock Flower
  41. કાકાતુંડી (Kakatundi) - Scarlet Milkweed
  42. કરેણ (Karen) - Oleander
  43. બ્લુ સ્ટાર (Blu star) - Bluestar
  44. પીળું કરેણ (Pulu karen) - Yellow Oleander
  45. ચંદ્રમલ્લીકા (Chandramalikka) - Chandramallika
  46. ગોખરુ (Gokhru) - Puncture Vine
  47. એલોવેરા ફ્લાવર (Alovera flavar) - Aloe Vera Flower
  48. સ્વીટ વાયોલેટ (Svit vaiolet) - Sweet Violet
  49. કેમોલી (Kemoli) - Chamomile
  50. નરગીસ (Nargis) - Narcissus
  51. હરસિંગાર (Harsingar) - Creeper
  52. મધુમાલતી (Madhumalti) - Night Flowering Jasmine
  53. માધવી પુષ્પ (Madhvi pushp) - Hiptage
ફૂલો ના નામ | Flowers Name in Gujarati and English

તમામ ફૂલો ના નામ વિશે વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી ફૂલો ના નામ વિશે સંપૂર્ણ માહિતી વિડીઓ જોઈ શકો છો.

Flowers Name in Gujarati and English PDF Download

નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે Flowers Name in Gujarati and English ની PDF પણ Download કરી શકશો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી અને અંગ્રેજી ફૂલો ના નામ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join